Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21-23rd August – Update 18th August 2022

18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.

 

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022

AIWFB_180822

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022

Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.

North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.

નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 18th August 2022

4.5 51 votes
Article Rating
380 Add your comment here
Inline Feedbacks
View all comments
Alpesh pidhadiya
Alpesh pidhadiya
21/08/2022 8:05 am

આવનારા દીવસો મા જબલપુર થી જોધપુર પાકિસ્તાન બોર્ડર સુધી સારા વરસાદ ની શક્યતા…..

Place/ગામ
Nadala babra Amreli
Keyur bhoraniya
Keyur bhoraniya
21/08/2022 6:58 am

namste sir aagami ta.29 thi ùpar na levale astirtathi sau. ne labha mali sake

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Jignesh
Jignesh
21/08/2022 1:06 am

sir 5 sep lagin model paschim saurastra ma varsad nathi batavatu, aa sachu che?

Place/ગામ
Kolki
Mayur Pipaliya
Mayur Pipaliya
20/08/2022 9:26 pm

Sir ચોમાસુ વિદાઈ ક્યાં મહિના માં હોય કય તારીખે હોય . સોમાસુ વિદાઈ પસી વરસાદ ની કેવી શક્યતા રહે

Place/ગામ
જેતપુર જી. રાજકોટ
Ramnik. Patel
Ramnik. Patel
20/08/2022 8:01 pm

સર. જામકંડોરણાનાબાજુવાતાવરનકેવુરેછે

Place/ગામ
Tarkasar
Pratik
Pratik
20/08/2022 3:47 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 20 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર ઓડીસા પાસે 22.7°N અને 85.6°E, પર આજે 20મી ઓગસ્ટ, 2022ના રોજ ભારતીય સમય અનુસાર 08:30 કલાકે કેન્દ્રિત થયું હતું. જમશેદપુર (ઝારખંડ) થી લગભગ 60 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, રાંચી (ઝારખંડ) ના લગભગ 70 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ઝારસુગુડા (ઓડિશા) ના લગભગ 170 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ. તે આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢથી ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
Anand Raval
Anand Raval
20/08/2022 2:50 pm

Good afternoon sir..sir aek questions hato ke ..aa ni pahela no je round hato sir te..pan system rajsthan baju j gai hati…tyre saurashtra ne labh madel hato to sir je haal ma je system chee teni movement pan Rajasthan baju chee..to sir…aa system ni aagahi ma saurashtra ne kem labh na male… please answer sir.. thanks

Place/ગામ
Morbi
Kirit patel
Kirit patel
20/08/2022 8:28 am

Sir aa chomasa ma tame mara ek pan saval no javab na aapyo enu su karan hoi shke? ….fari saval karu k aa raund ma amare atibhare varsad thai shke 4,5 inch?

Place/ગામ
Arvalli
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
20/08/2022 7:02 am

28.29 થીં gfs ecmwf.અલગ અલંગ લેવલ માં પવન જે હાલ થીતી છે એમાં ઘણો ફેરફાર થાય છે બંને મોડલ માં 925hpa ધરી જે નોર્મલ જગીયે વય નૈય થીં બોવ આઘા પાસી થય જાય છે
Gfs850.hpa રાજેથાન ઉપર એન્ટ્રી બને છે

Place/ગામ
મોટા માચિયાળા
Dipak Patel
Dipak Patel
20/08/2022 12:36 am

Thank for update

Place/ગામ
Rajkot
Dhaduk paresh
Dhaduk paresh
19/08/2022 8:51 pm

Sir ji & mitro Happy janmastami

Place/ગામ
Gondal khandadhar
Retd Dhiren patel
Retd Dhiren patel
19/08/2022 4:21 pm

Jsk sir. Happy janmashtami. 5 thi 12 vari Varsadi update ma kalake 9 comments ni avg ane aa update ma kalake 4 comments ni avg aave che.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
19/08/2022 2:37 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 19 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 03 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 19મી ઑગસ્ટ 2022ના રોજ 08:30 કલાકે IST ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી આસપાસ 20.8°N અને 89.2°E પર કેન્દ્રિત હતુ. લગભગ 250 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં બાલાસોર (ઓડિશા), 190 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં દિઘા (પશ્ચિમ બંગાળ) અને સાગર ટાપુઓ (પશ્ચિમ બંગાળ) ના 150 કિમી દક્ષિણપૂર્વમાં. આગામી 06 કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડીપ ડિપ્રેશન તરીકે મજબૂત બને તેવી શક્યતા છે. તે… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
19/08/2022 2:00 pm

હેપી જન્માષ્ટમી સર.

Place/ગામ
Junagadh
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
19/08/2022 12:46 pm

કૃષ્ણ જન્મોત્સવ ની મારા સર્વે મિત્રોને હાર્દિક શુભકામનાઓ. જય દ્વારિકાધીશ.

Place/ગામ
Village Tunda-Mundra
Hardik
Hardik
19/08/2022 12:46 pm

Sir rajasthan 19 thi 26 varsad parman keyu rahse

Place/ગામ
Junagadh
Devrajgadara
Devrajgadara
19/08/2022 12:32 pm

સર અને બધા મીત્રોને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ

Place/ગામ
ધ્રાંગડા જામનગર
Tabish Mashhadi
Tabish Mashhadi
19/08/2022 12:28 pm

Sirji there is an eye developing in this system?

Is it cyclone?

Place/ગામ
Ahmedabad
K K bera
K K bera
19/08/2022 11:54 am

Sir & mitrone happy janmashtmi

Place/ગામ
Ahmedabad
Jogal Deva
Jogal Deva
19/08/2022 11:42 am

Jsk સર…. અપડેટ બદલ આભાર

સર તથા બધા મિત્રો ને જન્માષ્ટમી ના પાવન પર્વ ની શુભકામના

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
19/08/2022 11:40 am

Happy janmastami… Jay shree krishna

Place/ગામ
Jamnagar
SIRAZ RAJWANI (ALI FARM)
SIRAZ RAJWANI (ALI FARM)
19/08/2022 11:37 am

આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.

દ્વારકાવાળો તમને હંમેશાં ખુશ રાખે,

તમારી બધી મનોકામના પૂરી કરે…

નંદ ઘેર આનંદ ભર્યો, 

જય કન્હૈયા લાલ કી.

જય દ્વારકાધીશ

Place/ગામ
લોહારીયા, અંજાર - કચ્છ
Dilip
Dilip
19/08/2022 11:14 am

Sir ane badha mitro ne kanuda na janmotshav na khub khub abhinandan…jsk

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Swetalbhai Vasani
Swetalbhai Vasani
19/08/2022 11:09 am

Sir, Jay shree krishna, dt.19/20/21 Rajkot ma varsad kevi rahese?

Place/ગામ
RAJKOT, GUJARAT
Lagdhir kandoriya
Lagdhir kandoriya
19/08/2022 10:10 am

Sarash Maja ni Kori apdat Badal dhnyvad sarji. Jay dwarkadhish.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
19/08/2022 9:54 am

સર તથા બધા મિત્રોને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામના હાથી ઘોડા પાલખી જૈ કનૈયા લાલકી

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Prasad
Prasad
19/08/2022 9:49 am

Hello sir, Happy Janmashtami…..

Place/ગામ
Vadodara
Khimaniya Pravin
Khimaniya Pravin
19/08/2022 9:16 am

Sir &all frends happy janmashtami.

Place/ગામ
Beraja falla
Pratik K Bhansali
Pratik K Bhansali
19/08/2022 9:04 am

Sir BOB ma cyclone banyu? Apde kai impact thase?

Place/ગામ
Ahmedabad
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
19/08/2022 8:35 am

સર તથા બધા મિત્રો ને જન્માષ્ટમી પર્વ ની ખુબ ખુબ શુભેચ્છા

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
19/08/2022 8:20 am

Sr.Haapy.jnmastmi sr arbsagrma Dt.28 ma lopresr thay che te svrastmate agotru gniskay plij

Place/ગામ
Aamblgdh
Vashrambhai chaudhari
Vashrambhai chaudhari
19/08/2022 6:24 am

Thanks for new update sir.. sir …. update nu notification bandh Kem Thai gayut chhe

Vinod
Vinod
19/08/2022 4:28 am

સર અને બધા મિત્રો ને જન્મા્ટમીના જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Zulfikar kapasi
Zulfikar kapasi
19/08/2022 1:37 am

Ashok sir n badha mitro ne happy janmastmi….

Place/ગામ
Dhoraji/rajkot
Pratik Rajdev
Pratik Rajdev
18/08/2022 11:57 pm

Rajkot ma modi sanje 2 Sara zapta aavya

Place/ગામ
Rajkot
Mustafa vora
Mustafa vora
18/08/2022 11:28 pm

Amare bharuch ma dhodhmar zaptu pdyu

Place/ગામ
Bharuch
Paras
Paras
18/08/2022 11:01 pm

Thanks for new update

Place/ગામ
Jamnagar vavberaja
Kanaiya sojitra
Kanaiya sojitra
18/08/2022 10:37 pm

આ રાઉન્ડ પૂરો થશે ત્યા ગુજરાત માં ૧૦૦% વરસાદ પણ સરકારી ચોપડે પૂરો થાય જશે….!!!

Place/ગામ
સુરત
Kuldipsinhrajput
Kuldipsinhrajput
18/08/2022 10:18 pm

Jay mataji sir…. last 1 kalak thi pavan ane gajvij sathe dhodhmar varsad varsi rhyo 6e….vache thodi var dhimo pde paso AEK dam full speed ma chalu thai jay 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Jignesh khant
Jignesh khant
18/08/2022 9:51 pm

મોરબી માં દિવસ દરમ્યાન ૩-૪ ઝાપટા આવી ગયા ..

Place/ગામ
મોરબી
Abhay
Abhay
18/08/2022 9:40 pm

Sir ekdum dhodmaar varsad pade che badhu pati gayu kheti ma have

Place/ગામ
Navsari
Jayesh Chaudhari
Jayesh Chaudhari
18/08/2022 9:16 pm

વરસાદ અમારી બાજુ પીછો છોડે એવું લાગતું નથી, આજે બે ભારે ઝાપટાં આવી ગયો, અત્યારે પૂર્વ દિશામાં ગાજવીજ થઈ રહી છે, હવે 10 દીવસ જેટલા લાંબા વરાપની જરૂર છે…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Bhagvan Gajera
Bhagvan Gajera
18/08/2022 8:44 pm

Thanks for new update, have varap

Place/ગામ
Keshod
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
18/08/2022 8:38 pm

અડધો કલાક થી ભારે વરસાદ વરસી રહ્યો છે.. કાવા ઈડર સાબરકાંઠા મા સાથે વીજળી અને કડાકા પણ..

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
18/08/2022 8:10 pm

Thanks Sir For New Update.
15 this 17. Jarmar jarmar.

Place/ગામ
Chuda .Surendranagar.
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
18/08/2022 7:55 pm

સર
આભાર
ગુરુજી અને ગુરુભાઇઓ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના
ખેતી પાક ને વરાપ ની જરૂર હતી
આભાર ગુરુજી

Place/ગામ
Dhasa j (Botad)
Vinod
Vinod
18/08/2022 7:55 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ કાલે જન્માષ્ટમી રવેડી મા વરાપ રહે તો સારુ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Mahesh zanzavadiya
Mahesh zanzavadiya
18/08/2022 6:57 pm

હવે નિરાંત ને કપાસ માં છાપા એકેય નો રેવા દીધા

Place/ગામ
નવા સાદુરકા મોરબી
vipul patel
vipul patel
18/08/2022 6:49 pm

thanks for new update

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. JMN.