26th August 2022
ગુજરાત રાજ્ય ના ફક્ત 24 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 9 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) only 24 Talukas of State received rainfall. 9 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain Over Saurashtra, Kutch While Gujarat Region Expected To Get Scattered Showers/Light Rain On Few Days During 26th August To 1st September 2022 – Update 26th August 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં એકંદર વરસાદી વિરામ જેમાં એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ થોડા દિવસ- આગાહી સમય 26 ઓગસ્ટ થી 1 લી સપ્ટેમ્બર 2022 – અપડેટ 26 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 26th August 2022
AIWFB_260822
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 110 % of seasonal rainfall till date. Banaskantha has received 130% of seasonal rainfall till date.
South Gujarat has received 108 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 83 % of seasonal rainfall till date. Dahod District 57% & Ahmedabad District 66% of seasonal rainfall till date.
Kutch has received 156 % of seasonal rainfall till date.
Saurashtra has received 89.5 % of seasonal rainfall till date. Surendranagar District 67% & Bhavnagar District 71% of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August to 1st September 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Isolated Showers/Light rain on a day or two. Mainly dry weather with mixed clouds & sunlight.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. Mixed weather with clouds and sunlight.
UAC/System is expected to develop over South Bay of Bengal around 28th/29th August. Expected to tract towards West North West over Southern India and come over/near Arabian Sea. South India expected to get good round of rainfall.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને એક બે દિવસ એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા. મિક્ષ ધૂપ છાવ વાતાવરણ.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: મિક્ષ ધૂપ છાવ વાતાવરણ જેમાં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા દિવસો.
દક્ષિણ બંગાળ ની ખાડી માં એક યુએસી/સિસ્ટમ તારીખ 28/29 ઓગસ્ટ ના ડેવેલોપ થશે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે દક્ષિણ ભારત પર અને અરબી સમુદ્ર નજીક/પર આવશે, જેથી દક્ષિણ ભારત ના તામિલનાડુ, કેરળ અને કર્ણાટક માં આગાહી સમય માં વરસાદ નો રાઉન્ડ આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Tamari agahi se sar
Vadodara ma madhyam varsad padyo, amuk vistaar ma madhyam to amuk ma khali chaanta hata
વહેલી સવારથી જામ ખંભાળિયા માં ઝાપટાં ચાલુ રહ્યા હતા હાલ પણ વરસાદી વાતાવરણ છે
આજ સવારથી હળવાં ભારે ઝાપટાં ચાલુ છે અંદાજે અર્ધા ઇચ જેવો પડી ગયો છે
વાતાવરણ બદલાયું છે સવાર થી રેળા ચાલુ માણાવદર
1 kalak thi dhimidhare varsad chalu
સર અમારે ૧વાગ્યા થી હળવા ઝાપટાં ચાલુ છે રોડ ઉપર પાણી હાલતા થઇ જાય તેવા આવે છે
ગીરના અમુક ગામડાઓમા વારો પાય જાય તેવો વરસાદ છે..
Vyavasthit Hdvu mdhyam japtu aavu ane mst varsadi atmosphere che….june mahina ni yaad aavi gai ashok sir 🙁
1:20 pm thi 1:40 pm madhyam varsad.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 29 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ચોમાસા ની ધરી હિમાલયની તળેટીની નજીક છે. ♦એક UAC ઉત્તર ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી થી 3.1 કિમી વચ્ચે છે. ♦ WD હવે મીડ લેવલ માં એક ટ્રફ તરીકે છે અને તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર આશરે 65°E અને 30°N પર છે. ♦એક UAC દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે… Read more »
cola second week lalghum
Sir aje અમારા લોકેશન પર સૂર્ય ને ફરતે ગોળ રાઉન્ડ ચક્ર લગભગ 2થી 3કલાક થી છે. એની સું અસર થઈ શકે ચોમાસા દરમ્યાન.. એને સુ કહેવાય???
Aa modelo no mel nathi savarthi varsad chalu chhe.
Cola week 2 ma colour aviyo…
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા સારૂં એવુ ઝાપટું પડી ગયું મિત્રો કોલા જોતાં રહેજો બીજાં વીકમાં ગેસ ભરાઈ ગયો છે…..
Jamnagar ma 10:15 thi 11:45 sudhi fuvara jevu varasad hato.
Aaje savar thi zarmar zarmar japta chalu se.
Taluka : manavadar
સર….જૂનાગઢમાં હળવો વરસાદ પડી રહ્યો છે
સર આજે કોલા વિક 2 સારો કલર
દેખાણો જો ઈ પ્રમાણે વરસાદ આવી
જાઈ તો પાસત્રા વાવણી વાળા ને કામ બની જાઈ
Sir ajnu kola 2 vic aagotro gani sakai 60% jevu ke?
Sir ochinta nu vatavaran badli gyu che.chare baju mandan thata hoi tevu che.hamana varsad tuti padase evu lage che…
Cola week 2 laal ghum
Mitro aando Kem ke cola week 2 ma colour aviyo.
7:00 am thi 8:00 am road bhina thay teva 2 halva zapta.
આજ સવાર થી પશ્ચિમ સૌરાષ્ટ્ર ના વાતાવરણ માં પલટો સવાર થી હળવા ઝાપટાં ચાલુ છે એક પછી એક આકાશ વાદળો થી ઢંકાય ગયું સર આ ક્યાંથી આવ્યું કઈ હતું નઈ ને
savar thi fuvara jevo varsad chalu se
6:30 AM thi continue halvo/madhyam varsad chalu chhe. 20mm+
અમારે કાલે સાંજે એક હળવું ઝાપટું હતું અને અત્યારે સવાર ના પણ આ લખું છું ત્યારે પણ હળવા જાપટા ચાલુ છે.
rate 5 vage aek jordar japtu hatu
Sirji Tamara name ni khoti aaghaiy karva ma ave che Facebook na Ghana pages ma…
Action leva ni zaroor che
હે પાર્થ…
પાવડો લે પીયત આપયા સીવાય ઉધ્ધાર નથી..
Sir japta chalu thaya
Sir modi shahebe Amara rayan gam ni nodh lidhi
Sir, aje 5:00 pm jamnagar jilla NA LALPUR taluka na North, West, North – East na gamdaoma saro varsad hato, sachi mahiti te baju na koi mitro mahiti aape to choksai thai sake.
આજે હાઈ લેવલ ના વાદળો છવાયા છે, અને સંધ્યા પણ ખીલી હતી…
paan jevo varsad khubaj jarur hati and aavi gyo…
સર આજે કાલાવડ અને લોધીકા ના અમુક ગામડામા પણ જોગ વરસાદ
આવું વાતાવરણ દરરોજ જોવા મળશે
Rajkot raiya chodki dhodhmar last 15 minutes thi
Varsad dhimi dhare saru Rajkot kothariya
Only khedut help નામની યુ ટ્યુબ ચેનલ પર સાહેબ શ્રી તમારા ફોટા વાળી મસાલા વાળી આગાહી ફરે છે.
Atyare saru avu japtu avigyu
Uk અત્યારે ભયાનક દુકાળનો સામનો કરી રહ્યો છે,
ત્યાંની નદીઓ સુકાઈ રહી છે અને વર્ષો જુના પથ્થરો દેખાઈ રહ્યા છે જેમાં લખ્યું છે કે જો હું તમને દેખાઉં ને તો તમે રડજો.
Good evening sir … Sir, amara vistar ma aaje sanje mandani varsad mandato.amare nthii pn aaju baju Saro varsad hase,to aavya divso ma varsad nu jor vadhse ke km ??? Plz reply …
ghano divso bad aaj vadra thaya che
આજે સવારે 7:30 આસપાસ sardhar અને આટકોટ વચ્ચે ધુમ્મસ જેવું hatu
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 28 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ચોમાસા ની ધરી હિમાલયની તળેટીની નજીક છે. ♦એક UAC પૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમી વચ્ચે છે. ♦એક WD પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર છે. તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર એક ટ્રફ છે જે લગભગ 65°E અને 27°N પર છે. ♦ એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી… Read more »
પાણી પાવુ પડસે એવુ લાગે છે 10 દિવસ હવે માડવી સુકાઈ છે ફુલ
બાષ્પીભવન થઇ ભેજ ઉપર જાય અને અમુક વિસ્તારોમાં વરસી જાય જે સમાજ આપી તે બદલ આભાર
આ ભેજ અને વાદળો કેટલીક ઉંચાઇએ હોય ?
Haji kehvu thodu vehlu ghanay pan 7th sept ni aaspass BOB ma back to back system bane che je saro varsad api sake che aavnara diwaso ma etle wait & watch. Aama fer faar pan thai sake che joie su thay che.
સર.mandani me matena Krait eriya thoda samjavo ne jara