Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.

 

Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022

Saurashtra & Kutch:  Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas  could receive isolated showers on a few days of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.

East Central Gujarat  : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.

South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.

Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.

ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.

મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.

આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st September 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st September 2022

4.6 57 votes
Article Rating
560 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2022 2:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે.   ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે.   ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »

Place/ગામ
Rajkot
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/09/2022 11:06 pm

Sarji sachi vaat kahi ke Kudrat thi koy motu na hoy. Pan sarji a vaat pan nakari n sakay ke tame pan Amara mate khas so. Tamara jeva niswarth vyktio aa Prithvi par khub ocha hoy.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Shreyansh Yadav
Shreyansh Yadav
01/09/2022 10:55 pm

Ahmedabad Rainfall figures

Place/ગામ
Ahmedabad
20220901_112515.jpg
Bhavesh Parmar
Bhavesh Parmar
01/09/2022 10:12 pm

Sir aa IMD ni bhul che ke sachu che upleta no varsad..264 mm

Place/ગામ
AHMEDABAD
Screenshot_20220901-220920.png
Malde Gojiya
Malde Gojiya
01/09/2022 9:55 pm

Jay Dwarkadhish.

Ashok bhai Navi Update Ane Aagotru Endhan Aapva badal Khub Khub Abhar.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
01/09/2022 9:47 pm

Thanks for New updat sir ji ..

Place/ગામ
Khambhaliya
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
01/09/2022 9:24 pm

Sir news ma batave chhe 3 system sakriya chhe aek kutch taraf biji pakistan par ane 3ji daxin bharat par aena lidhe gujarat ma bhare varsad ni aagahi chhe right sir 3 system chhe??

Place/ગામ
Mundra
Kuldipsinhrajput
Kuldipsinhrajput
01/09/2022 9:05 pm

Jay mataji sir….. thanks for new update…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
R j faldu
R j faldu
01/09/2022 8:41 pm

આગોતરું આપવા બદલ આભાર
સર અમે બધા મોડલ દરરોજ જોતા હોય પણ
મોડલ બેક દિવસ આમ ને બેક દિવસ આમ તેમ
થિયા રાખે કોઈ રીતે મેળ જ નો આવે
એટલે તમારી અપડેટ આવા પછી જ
વિશ્વાસ બેછે

Place/ગામ
Jasaper
Raj Dodiya
Raj Dodiya
01/09/2022 7:48 pm

Thanks for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/09/2022 7:34 pm

Mitro atiyare ghna loko model joy ne agahi kare se. Pan Asok bapu jiyare agahi kare tiyare modelo full form ma avi Jay se. Avu lage se ke Asok bapu model joy ne nai model Asok bapu ne anusari ne apdat thay se. Jay ho bapu.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Kathadbhai
Kathadbhai
01/09/2022 7:16 pm

Nice post

Place/ગામ
Rozia
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
01/09/2022 6:10 pm

Thanks sir for new update

Place/ગામ
Junagadh
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
01/09/2022 5:52 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Rameshboda
Rameshboda
01/09/2022 5:36 pm

આગોતરા આપવા બદલ આભાર

Place/ગામ
સરપદડ પડધરી
Sachin Tajapara
Sachin Tajapara
01/09/2022 5:25 pm

Cola week 2 laldhum

Place/ગામ
Jamjodhpur
Arun Nimbel
Arun Nimbel
01/09/2022 5:05 pm
Last edited 2 years ago by Arun Nimbel
Ajaybhai
Ajaybhai
01/09/2022 4:53 pm

Sir junagadh sourastra na kya vistaro ma ave??

Place/ગામ
Junagadh
Narodiya Nilesh
Narodiya Nilesh
01/09/2022 4:47 pm

Thanks sir for new update

Place/ગામ
Derdi kumbhaji
Retd Dhiren patel
Retd Dhiren patel
01/09/2022 4:46 pm

Jsk sir. Navi update ane aagotra aapva badal aabhar.

Place/ગામ
Bhayavadar
Dhiru
Dhiru
01/09/2022 4:12 pm

Sar aagahi ma August lakhel che

Place/ગામ
Bhupat ambardi
vijay gor
vijay gor
01/09/2022 3:41 pm

Sirji agotara endhan ma tame(76 thi 100) lakhel che etle su samajvu?

Place/ગામ
Moviya (gondal)
Vipul patel
Vipul patel
01/09/2022 3:18 pm

Thanks for new updat. Sir

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. JMN.
Keshwala hitesh
Keshwala hitesh
01/09/2022 2:43 pm

નમસ્કાર સર નવી અપડેટ આપવા બદલ આપનો આભાર

હું તૈયાર ભજીયા ખાવા વાળો છુ.

Place/ગામ
Pipliya ranavav
Murlipatel
Murlipatel
01/09/2022 2:41 pm

Thanks sir for new apdet

Place/ગામ
Jamnagar
Dipak Patel
Dipak Patel
01/09/2022 2:11 pm

Thanks for update

Place/ગામ
Rajkot
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
01/09/2022 2:02 pm

વરસાદ ચાલુ હોય તે વિસ્તાર જણાવજો મિત્રો

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Pratik
Pratik
01/09/2022 2:01 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ અમૃતસર, રોહતક, બરેલી, વારાણસી, પટના, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર બાંગ્લાદેશ અને આસામમાં નાગાલેન્ડ તરફ જાય છે. ♦એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ દક્ષિણ શ્રીલંકાના દરિયાકાંઠેથી ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC માં થય ને કર્ણાટક, મરાઠવાડા થય ને મધ્ય મધ્યપ્રદેશ સુધી લંબાય છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર વહે છે. ♦ એક UAC કચ્છ… Read more »

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
01/09/2022 2:01 pm

સર
આભાર ગુરુજી

Place/ગામ
Dhasa j (Botad)
Javid dekavadiya
Javid dekavadiya
01/09/2022 1:51 pm

Wah….

Place/ગામ
Wankaner
Alpesh pidhadiya
Alpesh pidhadiya
01/09/2022 1:42 pm

Thanks sir..

Place/ગામ
Nadala babra Amreli
Tushar
Tushar
01/09/2022 1:29 pm

Drizzle since 10.00 today at morva hadaf

Place/ગામ
Godhra
Vanani Ranjit
Vanani Ranjit
01/09/2022 1:20 pm

કોલા વિક 2

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Vanani Ranjit
Vanani Ranjit
01/09/2022 1:19 pm

આભાર સાહેબ….

8 થી 15 નું આગોતરું આપતા ની સાથે આજે ચોથા દિવસે કોલા કલરફૂલ થયું…. ….

Place/ગામ
કુંડલા, ચુડા, સુરેન્દ્રનગર
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
01/09/2022 1:15 pm

આઇસોલેટેડ એટલે હું સર???? મને બોવ ખબર નથી પડતી એટલે સવાલ કરું છું

Place/ગામ
મોટા માચિયાળા
અશોક વાળા(કેશોદ)
અશોક વાળા(કેશોદ)
01/09/2022 1:14 pm

ખેતી પાક મા આગોતરા મુજબ નો રાઉન્ડ આવે તૉ ઘણો ફાયદો થશે – આભાર

Place/ગામ
બડોદર
Rohit patel
Rohit patel
01/09/2022 1:06 pm

Thanks for update

Place/ગામ
Bagasara
Dalshaniya. Jagdish
Dalshaniya. Jagdish
01/09/2022 1:03 pm

Thank. You. Sar new. Apdet. Badal

Place/ગામ
Depaliya
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
01/09/2022 1:00 pm

Earthquake of 3.5 magnitude in Rajkot rural area.

Place/ગામ
Rajkot
Vinod
Vinod
01/09/2022 12:58 pm

Thanks sar for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Kaushal
Kaushal
01/09/2022 12:53 pm

Hi Ashok Sir & Friends, Aaje 12 vaga thi jordar gherai ne kadakao sathe…..mainly hdvo kyarek mdhyam evo varsad pdyo atyare 1kdum dhimo dhimo chalu che….1kdum garmi ma thi 1kdum thundak thai gai che ane moj che 🙂

Place/ગામ
Amdavad
Pravin patel
Pravin patel
01/09/2022 12:49 pm

Thx.sir new apdate

Place/ગામ
Junadevliya
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
01/09/2022 12:49 pm

આગોતરા એંધાનરૂપી રાહતના સમાચાર આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સર.

Place/ગામ
Rajkot
Girish chhaiya ahir
Girish chhaiya ahir
01/09/2022 12:47 pm

Thanks for new apdet

Place/ગામ
Bhindora manvdar
J.k.vamja
J.k.vamja
01/09/2022 12:45 pm

આયસોલેટેડ નો સુ આર્થ થાય સર

Place/ગામ
Matirala lathi amreli
Gadara Devji
Gadara Devji
01/09/2022 12:38 pm

ખૂબ ખૂબ આભાર સર આગોતરૂ એઘાણ આપવા બદલ ધન્યવાદ

Place/ગામ
પીપરટોડા તા.ધોલ જી.જામનગર
Niral
Niral
01/09/2022 12:32 pm

Thanks for new update sir

Place/ગામ
Fareni
Sagar tank
Sagar tank
01/09/2022 12:32 pm

Thankyou sir

Place/ગામ
Ambaliya
Manish patel
Manish patel
01/09/2022 12:28 pm

આગોતરૂ આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
Gondal. Ramod
Bhavesh Parmar
Bhavesh Parmar
01/09/2022 12:23 pm

Dholka ahmedabad bahu diwas pchi varsad nu aagman 30 minit nu jhaptu…Pawan ane gajvij sathe

Place/ગામ
AHMEDABAD
Neel vyas
Neel vyas
01/09/2022 12:21 pm

અમદાવાદમાં ધોધમાર વરસાદ

Place/ગામ
ABD