8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 9 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર હાલ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને સંલગ્ન ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે આગામી 36 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી સંભાવના છે. ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ઉદયપુર, જલગાંવ, રામાગુંડમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર ના કેન્દ્ર તરફ જાય… Read more »
Thanks for new update sir
thank ………you sir.
Thanks for new apdet.
Thanks for new update sir
Thenks for update sir
Koy vantho nay
Comment dekhati nathi sar
Comment dekhati nathi sar
સર આજ તો બોવ ગરમી છે આવી ગરમી ને લીધે આગાહી દરમિયાન કડાકા ભડાકા વાળો વરસાદ જ થશે ને
Sar kale saro varsad hato
Kale saro varsad hato
Thanks sir new update
,આભાર
આભાર સાહેબ
નવિ અપડેટ બદલ આભાર કાલે સાંજે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વિજળી પડી રાત્રે10વાગે કોય નુકસાન થયું નથી ધ્રાંગડા
આ કૉમેન્ટ ની પત્તરી કેમ ચોંટી જાય છે? 51એ જ ઊભી છે, સવારની
આભાર સાહેબ નવી અપડેટ માટે .
આભાર સાહેબ
Thanks for new comments
Thank you sir
Thanks sir for New Update
જય શ્રીકૃષ્ણ સાહેબ તમારી અપડેટ આવ્યા બાદ લાલ સ્વીચ( વાડી ની મોટર ની) દબાવી દીધી છે.હવે આ રાઉન્ડ મા પવન ની ગતી અંદાજે કેટલી હશે જણાવશો
ખુબ ખુબ આભાર
આભાર સાહેબ
Jay Dwarkadhish.
Sir Navi jankari mate khub khub Aabhar
Sir
Kale 5:35 pm thi 8:30pm sudhi ma Jordar varsad.75mm
Sir akila and sanjsamachar kyare updet thase
Good news
ધન્યવાદ શર
રાત્રે જ થોડીક ઝલક આવી ગય
Thanks Sir
Thanks for new update sir
thank you sir new update
Thanks sir for new update amare ratre 11thi12 sudhi ma midayam varsad gajvij sathe hato
Thanks for new update Sri
Ok, Thank you sir for your answer, Mare fari vyavsthit jovu padse.
Thanks sirji for new update
ખૂબ સરસ આભાર
Thanks sir
સરસ મજાની અપડેટ આપવા બદલ આભાર સાહેબ આ અપડેટ મા બોવ રાહ જોવી પડી ?
આભાર સાહેબ, લોકો તમારી આગાહી ની કાગડોળે રાહ જોતા હતા, તમારા વિદ્યાર્થીઓ પણ આ વખતે થોડા કન્ફ્યુજ દેખાતા હતા પણ તમારી આગાહી થી હવે અમારી આશાઓ ઉપર પાકી મહોર લાગી ગઈ, બહાર ગામ હોવા છતાં અડધી રાત્રે જાગી ને આગાહી આપવા બદલ આભાર સર ખુબ ખુબ આભાર.
Sir આપનો ખૂબ ખૂબ આભાર.thank you.
Vaah sarji vaah khub saras Maja ni apdat . Jay dwarkadhish
Jsk sir. Tamari update aaviya bad IMD GFS pan line Dori ma aavi gayu.
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……
Thanks
Thanks sir
સર નમસ્કાર,
નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન,
ધન્યવાદ,
જય જય ગરવી ગુજરાત.
Thanks for new update sir
સર આભાર અપડેટ ની રાહ જોતા હતા
આજે ફાઇનલ થઈ ગયુ