16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
Sar chomasu kyare viday lese
સર આપ જે સ્નેહમિલન નુ આયોજન કરેલ તેનુ આમંત્રણ વેબસાઈટ પર થી કરેલ ? કારણ કે મને ખબર ન હતી એટલે હુ આવી શકયો નહી……
Sir… ઘણા વર્ષો થી હું એક નોટ કરું છું કે જ્યારે ચોમાસું લુટકુ હોય (સારું) હોય ત્યારે હાથીયા નામનું નકતર જે ૧૬ દીવસ નું હોય છે તે વર્ષતુ હોય છે. તો આ વર્ષ ૨૭,૯,૨૦૨૨ બેસે તો શું આ વર્ષ પણ દે ધનાધન કરશે.
સર મારે મગફડી પાકી ગઈ છે જો સકય હોઈ તો થોડુ આગોતરું આપો તો કામનું આયોજન કરી સકાય પ્લીઝ જય શ્રી કૃષ્ણ
સર આવતા દિવસોમાં હવે કોઈ વરસાદ ની સકીયતાં ખરી?
Ok sir, thank you for your answer, amuk varh ma j avu thatu hoy chhe, ane Gai kal na varsad ni comment mate NILESH BHAI VADI no pan aabhar.
Sir, imd midday na chomasu returns na Sara samachar chhe, parantu jem imd kyarek chomasu ‘dharar besadi de chhe, tem kyarey dharar thi chomasa ne bhagadi pan sake’ ?
Mara anumaan mujab aavnara diwaso ma pan local thunderstorm na hisabe varsad chalu rese evu lagi rahyu che atleast till 5th oct. Haji chomasu tarat vidaay le evu lagi nathi rahyu.
વાવણી ટાણે વવાયેલ મોલમાં હજી દસ દિવસના ગાળે બે વરસાદની જરૂર પડે ચોમાસુ વિદાય લે તો પિયતની વ્યવસ્થા નથી એને નુકસાની જાય
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 19 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને કચ્છના ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય માટે ના પરીબળો અનુકૂળ છે. ♦ ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, તે જ વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધે અને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ ચોમાસા ની ધરી હાલ ભટિંડા, દિલ્હી, હરદોઈ, વારાણસી, રાંચી, બાલાસોર અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં… Read more »
અમારે ત્યાં છેલ્લો રાઉન્ડ આવ્યો તે પેહલા હતી તેવી ગરમી અને ઉકળાટ ફરી થી ચાલુ થયો છે.. તો શું બીજો એક રાઉન્ડ ની આશા રાખી શકાય…
Vadodara ma gai kale bapore 2 kallak dhodhmar varsad padyo
Sir chomasu bhale viday le. Pan bhur pavan andaje kyare chalu thay?
આજ અમારે વિચિત્ર વરસાદ પડ્યો ગામ માં૧ ઇંચ જેવો છે અને મારી વાડી જે ગામ થી પૂર્વ દિશા માં છે ત્યાં પણ એટલો જ વરસાદ હસે પરંતુ વાડી થી ગામ માં આવતા વચ્ચે ના પટ્ટા માં ખાલી સામાન્ય છાંટા ચૂંટી છે.
સર આજે કાલાવડ ના આજુબાજુ ના ગામડામા ૧ થી ૨ ઇન્સ જેવો વરસાદ પડીયો એ કિયા પરિબળ ના હિસાબે થીયો
Nilesh bhai vadi na gam NARMANA ma pan varsad na samachar chhe, Nilesh bhai comment aape to sachi vat ni khabar pade.
Aaje Jamjodhpur taluka na Vasantpur, Motavadiya, Rabarika tatha Lalpur taluka na gamdaoma saro varsad padel chhe.
Amare bharuch ma 2thi 4 2 kalak dhodhmar varsad pdyo
Vadodara ma be kalak thi satat varsad chalu che..kyarek madhyam kyarek dhodhmar… last round ni ochap puri kari…No thunder k no dense clouds then also its raining..
Sir આ મીડ day બુલેટિન માં આજે જે anticyclone ની વાત થય તો હવે રાજસ્થાન મા ત્રણ દિવસ પછી વિદાય લેવડાવશે imd .
Bangalni khadi ane prashant maha sagarma kya mahina sudhi sistems chalu hoy.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 18 સપ્ટેમ્બર 2022 ♦ ઉત્તરપશ્ચિમ ભારત પર લોઅર લેવલ (નીચલા લેવલ) માં એન્ટી સાયક્લોન ને કારણે, આગામી 05 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં શુષ્ક હવામાનની સંભાવના છે. આથી આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બને તેવી શક્યતા છે. ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, નારનૌલ, આગ્રા, વારાણસી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે. ♦એક UAC ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ મધ્યપૂર્વ અને સંલગ્ન… Read more »
સર….અને મિત્રો..
મારો એક પ્રશ્ન છે, જો કે વરસાદ કે હવામાન ને લગતો નથી,પણ પ્રકૃતિ ને લગતો છે
અત્યારે જે ” કોનો કાપૅસ ” નામના લિલાછમ લિંબડા જેવા વૃક્ષો ને વાવવાથી પર્યાવરણ ને નુકશાનકારક છે… આ હકિકત શું છે … આ વૃક્ષો ને બિજા વૃક્ષો જેમ વાવી શકાય કે. પછી આવું ન વાવી શકાય….
કોઈ જાણતા હોય તો જણાવશો..
Sir varsad haji Leyla din lagi rayse.
સર મારા અંદાજ મૂજબ હવે ચોમાસુ વિદાય લય લેશે 25/26 આસપાસ થોડુંક જોર વધશે બાકી આવનારું લો બોવ અસર નય કરે હજી બોવ આગોતરું કેવાય બાકી તમે અપડેટ આપો પસી ખબર પડે
સર મારો સવાલ અત્યારના યુગ સેટેલાઈટ તથા ઘણા સાધન મશીન યંત્ર હોવા છતા કોઈ પણ સીસ્ટમ ના લોકેશનમા ફેરફાર કેમ? દા.ત એક લોપેસર ઓડીસા ઉપરછે બીજા મોડલ તેસમયે બીજા લોકેશન પર બતાવેછે આનુછુ કારણ એમવિચારી કે આવતા સમય તે કિ બાજુ જાઈ તે અંદાજ માની સકાઈપરતુ જયાછે તે સચોટ કેમ ન જાણી સકાઈ
GFS બે દિવસ થી એન્ટી યુએસી બનાવે છે 700 Hpa માં જોધપુર(રાજસ્થાન) ઉપર. 19/20 તારીખ માં.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 17 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, હિસાર, મેરઠ, લખનૌ, ગયા, પુરુલિયા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે. ♦ મધ્ય ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું લો પ્રેશર નબળુ પડી ગયું છે. તેનુ આનુસાંગિક UAC હાલ ઉત્તર ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ મધ્યપશ્ચિમ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે. ♦ એક ચક્રવાતી પરિભ્રમણ મધ્યપૂર્વ… Read more »
Namaste sar 18 tarikh Varu low keviasar karase amare have bil kul jarur nathi amare
A varsha na AMC rainfall figures area wise hoy to mokljo…
Final hoy shake.
Sir 2 October aas pass arbi ma hal chal dhekhai che haji ghanu velu che mitro kheti kam na ayojan karva mandjo
Thanks sir new audate aapava badal
Sir bahar javanu chhe to jabalpur thi champarn baju vatavarn kevu raheshe date 17 to 20 ??
Vadodara ma aje sawarthi vatavaran khuli gayu che ane full tadko nikalyo che thoda ghana vadalo dekhay che. Have avta diwaso ma chomasa na vidaay ni aasha rakhi sakay
thank you sir new apdet
9thi 15 total varsad 80 thi 90 mm aasare pako.
Thanks for update
સુરત માટે આ રાઉન્ડ નો સ્પેશિયલ વરસાદ(આ વર્ષ નો લગભગ છેલ્લો ભારે વરસાદ) વીજળી ના ચમકારા સાથે મજા આવી ગય…..!!!!
8 pmથી 10 pm ના આંકડા
Central zone-19 mm
East zone-A-3 mm
East zone-B-7 mm
West zone-16 mm
North zone-13 mm
South zone-75 mm
South east zone-29 mm
South west zone-40 mm
Source SMC
Jsk sir thanks for new update
Hello sir, amna 8 pm thi 8:30 pm sudhi mara akota area ma heavy rain thayo, bija area ni khabar nai
Thanks for new apdet
Vadodara ma dhodhmar varsad chalu che
સર અહી ચીત્રમાં વાદળી રંગ શુ સુચવે છે.ઓકટોબર મા વરસાદ ની શકયતા ખરી,શીખવાડજો પ્લીઝ..
Thanks you sir for new update & Good news for our aria.
Sir please javab apva vinati jyarthi chomasau chalu thayu tyar thi aaj divas sudhi maru gam mevasa bhanvad taluko amare khetar bara pani nathi nikda dharvan (tre) varsad khub che ane amare Haji kuwa ma joyi atla pani nathi avya hu atle j puchu chu k have jetla chomasa na divso baki che ama aasha rakhi sakay
Sir vadodara didn’t get even 20 mm rainfall in last round very unlucky for vadodara. & Not good end of this monsoon season.
સાહેબ એકંદરે અત્યાર સુધી માગ્યા મેહ વરસ્યા ગણાય
Sir taluka wise aakha chomasa no total rainfol data jovo hoy to kya thi jovay
Thanks for new update sir
Aa round ma 9″ thi 10″ varsad padi gayo. Season no total 49″. Dharai didha. 2019 baad fari gaam na vokla ma Machhali o e entry Mari chhe. Shu mystery chhe khabar nathi padti. 18 September no low MP thi north ma nikli jaay evu lage chhe pan Jo disa badlay to fari pachha Sara varsad na chance Lage chhe.
https://photos.app.goo.gl/K99kabR8GuVwduwc9
https://photos.app.goo.gl/noAc9hNAoVM7yX1H9
Sir aa round ma kutch ne dharya karta vadhare labh malyo.
Thanks sir for New Update