4th October 2022
Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો
Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022
Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022
AIWFB_041022
પરિસ્થિતિ:
નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે
નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે
મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:
The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.
South Gujarat:
The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022
સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:
ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.
દક્ષિણ ગુજરાત:
ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »
4:30 vagye gajvij jode hadvo madhyam varsaya pachi…
6:30-8:00 vagye madhyam thi bhare varsad varsayyo. Atyare pan chanta chalu che @sarkhej Ahmedabad
Sir.varsad bov padyo andajit 2″ Inch jetlo.
Sir arbima syclon thase avu ame sambhadyu se ama tme prakash pado pls
Sar 4thi 5 na gala ma 45 mm varsad padiyo ek Sim ma ishvariya jasdan
5:30pm એ ચાલુ થયો વરસાદ હજી 7:48pm હજી ચાલુ છે,,અંદાજે 2 ઇંચ પાકો,,
Jambusar dist. Bharuch 4:30 thi 6:30 continue madhyam varsad padyo ane tyar pachhi pan harvo varsad chalu chhe.
Sir, પશ્ચિમ સૌરાષ્ટ્ર મા વરસાદ આવાશે? અને સર વાતાવરણ ચોખ્ખુ ક્યારે થશે? આવું વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રહેશે? થોડો પ્રકાશ પડો ખેતી કામમાં મદદરૂપ થાય.
રમકડાં માં BBC મા પોતાનાં નજીક નું લોકેશન કઈ રીતે રખાય અહી રાજકોટ નું બતાવે
bhavnagar city ma dhodhmar varsad saru
Chanta chalu tya 6
Sir acc.ma aatlu tapman batave 6
Surat na kamrej ma atyare dhodhmar varsad salu
સર&મિત્રો છેલ્લી અડધી કલાક થી બેફામ વરસાદ ચાલુ છે,,,
2 Hour Rainfall Data update thayel chhe Ratri na 8.00 vagya sudhi
Aaje 4 4:30 aaspas thodi var jordar gajvijo thai tyar baad hdvo hdvo varsad chalu che. Kale rate thndo varsad hto ane pladyo kdach aa season ma last time… 🙁
Bhare gherayu 6 pn varsad nti
Sir Virmgam atyare dhodhmar varsad chalu se,
Vadodara ma aje pan gajvij sathe varsad chalu koik koik vistaar ma dhodhmar varsad chalu che to koi vistaar to madhyam varsad chalu che.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 67°E અને 24°N પર છે. ♦ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ♦ એક ટ્રફ આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે થી તેલંગાણા અને મહારાષ્ટ્ર થય ને ગુજરાત સુધી લંબાય છે. અને તે… Read more »
Sir aam to tamara coment na javab vanchi kai puchvani jarur raheti nathi pan atiyare amare jamnagar market yard ma navi magfadi ni avko ghani thai che te amo khulla Ota uper utari chi
To avti 11 sudhi ma jamnagar ma kai varsad ni sakyata che ke nai jo thodo ghano varsad thai tem hoi to yogya vyavastha thai ..jamnagar apmc market city ni najik che
Sir 6 પછી નાં આંકડા update કરસો…
અમારે નુકશાન કારક વરસાદ સાંજે ૬:૪૫ વાગે ચાલુ થયેલ વરસાદ રાત્રી ના ૧૧ વાગ્યા સુધી ક્યારેક ધીમો તો ક્યારેક જાપટા રૂપી વરસાદ થી ખેતરોમા મગફળી અને કપાસ મા નુકશાન થાય તેવું લાગે છે ૨૪ નંબર ની ૮૦ % મગફળી મા રાંપ વાગી ચૂકી છે હવે કુદરત ઉપર આધાર કેટલું લેવા દે છે
રોડ ભીના થાઇ એવો વરસાદ આવે છે
Vadodara imd city paramane 1 inch jevo varsaad east Vadodara baju dhodhmar padyo.
rajkot bedi chokdi
road bhina thay evu mavthu
સર ચોમાસા દરમિયાન કયા મહીના મા રાત દીવસ નું તાપમાન બે થીં ત્રણ ડીગ્રી ફેર વય???
અને શિયાળામાં કયા મહીના રાત દિવસ નાં તાપમાન માં બે ત્રણ ડીગ્રી ફેર વય????.. કપાસ માટે અવલોકન કરવું છે એટલે
Ahmedabad @makarba 7:15 thi hadvo madhyam varsad chaluj che
સર હજુ કેટલાં દિવસ વરસાદી વાતાવરણ રે સે
Aavta 15 divas darmiyan saurastra ma varsad ni sakyata chhe ke nay?
Zarmar varsad chalu tyo
Sir. Rajkot ma pan atyre road palde avu zaptu avi gyu.
રાજકોટ માં છાંટા ચાલુ થયા છે.
સર ઘણા લોકો ની કોમેન્ટ જોતા એવુ લાગે કે વરસાદ નો વાલ કેમ તમારા હાથ મા હોય.
Gajvij ane pavan sathe varsad chalu che
સર આમાં કંઇક પ્રકાશ પાડી આપો તો સારું અત્યારે ખેડૂત ને આખા વર્ષ દરમ્યાન કરેલી મહેનત નું ફળ લેવાનુ હોય
દાહોદ જિલ્લામાં તમામ તાલુકામાં આજે બપોર થી વરસાદી વાતાવરણ છે, અચાનક જ ભાદરવા જેવો માહોલ થય ગયો. થોડી થોડી વારે ઝાપટાં પડતાં રહે છે
Constant medium rain in vadodara since last 1 hour. It’s feels iike monsoon again
Aaj na Varsad na Data ahi mukel chhe.
Achhat vara vistar Dahod baju Varsad thayo chhe.
Vadodara ma varsad e speed pakdi che dodh kallak thi bhare pawan ane vijlio gajvij sathe constant varsad chalu che
Vadodara ma gajvij sathe madhyam varsad chalu che
20min. Ti gaj vij sathe jordar varsad chalu chhe.
આજે તો ચોમાસુ જામ્યું હોય તેવું વાતાવરણ થઈ ગયું સર.
mavthu thay tevu vatavaran thayu se full andharyu se
12 tarikh suthi savarast,kachh, utar gujarat ma chuta chavaya mavathani ni sakyata, madhay ane dakashin gujarat ma sara varasad ni sakyata 12 tarikh thi vatavaran sav suku thase. “Kd” ni agahi
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 6 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં થય ને ઉત્તરી ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
Sarkhej ma vehli savare hadvu redu pachi gherao che
Dholka ahmedabad ma aaje chanta che thoda …vadal che savar thi…thandu che vatavaran..
Sir aaje svar thij tadko nthi avo kah chhe to su varsad ni skyta khari
સર મારી કૉમેન્ટ દેખાય સે
Jay mataji sir…aaje savare 15 miniute hadvo varsad aavyo road bhina kre aevo….