Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Be 3°C To 6°C Lower From Current Level During 13th/17th January 2023 – Update 12th January 2023

Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Be 3°C To 6°C Lower From Current Level During 13th/17th January 2023 – Update 12th January 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 13 થી 17 જાન્યુઆરી દરમિયાન તાપમાન અત્યાર ના લેવલથી 3°C To 6°C નીચું રહેવાની શક્યતા – અપડેટ 12 જાન્યુઆરી 2023

Current Weather Conditions on 16th January 2022 – Minimum Temperature

Current Weather Conditions on 15th January 2022 – Minimum Temperature

Current Weather Conditions on 14th January 2022 – Minimum Temperature

Current Weather Conditions on 13th January 2022

Current Weather Conditions on 12th January 2022

Gujarat Observations:

The Maximum as well as the Minimum Temperature is above normal by 1 C to 4 C over most parts of Gujarat although the Minimum Temperature today was 1 C to 8 C above normal. The winds are from West today and wind speeds are expected to be high.

Minimum Temperature on 12th January 2023 was as under:

Ahmedabad 17.0 C which is 5 C above normal

Rajkot  18.7 C which is 6 C above normal

Deesa 17.8 C which is 8 C above normal

Amreli 17.3 C which is 7 C above normal

Vadodara 14.4 C which is 1 C above normal

Bhuj  17.8 C which is 8 C above normal

Few pages from IMD Morning Bulletin dated 12th January 2023:

AIWFB 120123

Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th To 18th January 2023

From tomorrow the winds will mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period for most days. From tomorrow the weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period.

Currently, the normal Maximum Temperature for most places is around 28°C To 29°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 11°C. The Minimum as well as the Maximum Temperature is expected to decrease incrementally from tomorrow till 17th January by 3°C to 6°C at most places of Saurashtra, Gujarat & Kutch. Overall the Temperature will be below normal to near normal over the whole State between 13th to 17th January 2023 when the Maximum Temperature range expected is 26°C to 28°C and Minimum Temperature range expected is 9°C to 12°C. Temperature will increase on 18th January and possibility of wind direction change to from Eastern side. The wind will be Northerly direction on 14th January Makar Sankranti day. The wind speed expected to be 10 to 20 km/hour in Rajkot while 10 to 15 km/hour in Ahmadabad.

North India: Hilly regions of North India including Jammu & Kashmir expected to get snowfall today and tomorrow, while plains expected to receive scattered rainfall. Jammu Kashmir also could get a good round of snowfall 19th onwards.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 18 જાન્યુઆરી 2023

આવતી કાલથી આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો).
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં આવતી કાલથી ઘટાડો ચાલુ થશે જે તારીખ 13 થી 17 જાન્યુઆરી દરમિયાન હાલ ના ન્યુનત્તમ તાપમાન થી 3°C થી 6°C નીચું રહે તેવી શક્યતા. ફરી ઠંડી નો અહેસાસ થશે. મહત્તમ તાપમાન ની રેન્જ 26°C થી 28°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 9°C થી 12°C રહે તેવી શક્યતા છે. તારીખ 18 જાન્યુઆરી ના પવન પૂર્વ બાજુ નો થઇ શકે તેમજ તાપમાન પણ ઉંચકાય તેવી શક્યતા છે. મકર સંક્રાન્ત ના રાજકોટ માં પવન ઉત્તરદો રહેશે અને સ્પીડ 10 થી 20 કિમિ પ્રતિ કલાક તેમજ અમદાવાદ માં 10 થી 15 કિમિ ની સ્પીડ પ્રતિ કલાક.

નોર્થ ઇન્ડિયા: જમ્મુ કાશ્મીર સહીત ના નોર્થ ઇન્ડિયા ના પહાડી વિસ્તારો માં આજે અને કાલે બરફ વર્ષા થશે તેમજ મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા છે. આગાહી સમય પછી ના દિવસે પણ જમ્મુ કાશ્મીર બાજુ બરફ વર્ષા નો રાઉન્ડ ચાલુ થશે

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th January 2023

Forecast In Sanj Samachar Daily Dated 12th January 2023

 

4.8 33 votes
Article Rating
108 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/01/2023 1:54 pm

તારીખ 21 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ એક WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે યથાવત છે.  ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ♦એક WD અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 26°N પર છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/01/2023 2:06 pm

તારીખ 20 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે જોવામાં આવે છે.  ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ♦ એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 24°N પર છે.

Place/ગામ
Rajkot
Vinod
Vinod
23/01/2023 1:19 pm

Sar Pavan kedi dhimo padse Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Pratik
Pratik
23/01/2023 12:50 pm

તારીખ 23 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે જોવા મળે છે.  ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ♦ 27મી જાન્યુઆરી, 2023ની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Patel M L
Patel M L
23/01/2023 11:57 am

How will be weather condition on 1/02/2023

Place/ગામ
Kunkavav Moti
Ajaybhai
Ajaybhai
22/01/2023 1:52 pm

Sir have avta divso sourastra ma Thandi kevik rehse ??

Place/ગામ
Junagadh
Pratik
Pratik
22/01/2023 1:39 pm

તારીખ 22 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.  ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
Rajesh Dangar
Rajesh Dangar
21/01/2023 4:27 pm

સર

આ પોસ્ટ અકિલા માં હતી થોડો પ્રકાશ પાડો

આ ચોમાસે માઠી દશા ? ભયજનક અલ નીનોનું ફરી આગમન: આ વર્ષે, ૨૦૨૩માં, ભારતમાં ચોમાસું સરેરાશથી ઓછું રહેવાની સંભાવના: આ વર્ષે ખતરનાક અલ નિનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે પ્રારંભિક કલાઈમેટ પેટર્ન અને પ્રોજેક્શન ભારતમાં આ વર્ષે અત્યંત નબળું ચોમાસું સૂચવે છે.

આ અગાઉ; દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસાનો વરસાદ ૨૦૧૪ માં મધ્યમ દુષ્કાળ તરફ અને ૨૦૧૮ માં લગભગ દુષ્કાળની નજીક રહેલ. ભારતીય હવામાન ખાતુ ૨૦૨૩ માટે એપ્રિલ મહિનામાં ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરશે: ન્યૂઝફર્સ્ટ

Place/ગામ
Keshod dist- junagadh
Ajay vachhani
Ajay vachhani
20/01/2023 1:53 pm

સર, ફેબ્રઆરી નાં પેલા week માં ગોકુળ જતિપુરા સાઇડ ઠન્ડી કેવી રેસે…. થોડું અનુમાન આપશો….

Place/ગામ
Agatrai
Pratik
Pratik
19/01/2023 12:53 pm

તારીખ 19 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N પર છે.  ♦એક WD ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 25°N પર છે.

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
19/01/2023 12:49 pm

22તારીખ વાળુ wdતો ઘર કરી જાય છે ઘણા દીવસ નૈય નૈયન ઘુમરા મારે છે ટફ પણ લબાઈ છે અરબી સમુદ્ર લગી પણ નસીબ સારા ભેજ નથી આવતો

Place/ગામ
મોટા માચિયાળા