Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch 16th-19th February – Temperature Expected To Cross 39°C At Some Places – Update 14th February 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં તારીખ 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ગરમી ના માહોલ ની શક્યતા – અમુક ગરમ સેન્ટરો માં મહત્તમ તાપમાન 39°C ને પાર થવાની શક્યતા – અપડેટ 14 ફેબ્રુઆરી 2023
Top Ten Hot Centers of India has 9 Centers from Gujarat State on 19-02-2023
Top Ten Hot Centers of India has 7 Centers from Gujarat State on 18-02-2023
Top Ten Hot Centers of India has 8 Centers from Gujarat State on 17-02-2023
Maximum Temperature on 16th February 2023 Crosses 39°C
Maximum Temperature on 15th February 2023
IMD Mid-Day Bulletin few pages dated 14th February 2023:
IMD_140223 1Current Weather Conditions on 14th February 2023
Gujarat Observations:
The Maximum is around 1°C To 3°C above normal and the Minimum Temperature is near normal over most parts of Gujarat.
Maximum Temperature on 13th February 2023 was as under:
Ahmedabad 31.8 C which is 1C above normal
Rajkot 33.9 C which is 3C above normal
Amreli 32.5 C which is 1C above normal
Bhuj 33.2 C which is 3C above normal
Vadodara 32.0 C which is 1C above normal
Minimum Temperature on 14th February 2023 was as under:
Ahmedabad 13.5 C which is normal
Rajkot 14.0 C which is 1 C below normal
Amreli 12.8 C which is 1 C below normal
Bhuj 15.3 C which is 3 C above normal
Vadodara 11.4 C which is 3 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th To 21st February 2023
The winds will be mostly blow from Northerly, then from 16th onwards till 18th the night time winds will be from Northwest. Winds will be Westerly from 18th onwards till the end of forecast period. Wind speed of 10-15 km/hour expected. The weather will be clear skies with scattered clouds sometimes during the forecast period. Chances of scattered light fog on 20th/21st February over Kutch & some parts of West Saurashtra.
Currently, the normal Maximum Temperature for most places is around 30°C To 31°C and it is expected to become 31°C To 32°C during the forecast period. Normal Minimum Temperature is around 14°C to 15°C. The Minimum as well as the Maximum Temperature is expected to increase incrementally and will be 3°C to 6°C higher than todays Minimum & yesterday’s Maximum Temperature at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather mainly will be between 16th to 19th February when Maximum Temperature expected to go above 39°C at some of the hot centers. Temperature expected to decline by couple of Degrees at the end of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 21 ફેબ્રુઆરી 2023
તારીખ 16 ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે ઉત્તર ના હશે અને ત્યાર બાદ દરરોજ રાત્રી ના નોર્થવેસ્ટ ના રહેશે. તારીખ 18 ફેબ્રુઆરી ના પવન પશ્ચિમી થવાની શક્યતા. પવન ની ઝડપ 10-15 કિમિ ની ઝડપ રહેવાની શક્યતા. આગાહી સમય ના વાતાવરણ ચોખ્ખું અને ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 20 થી 21 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના છુટા છવાયા વિસ્તાર માં સામાન્ય ઝાકર ની શક્યતા છે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 30°C થી 31°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 31°C થી 32°C થશે. ન્યુનત્તમ તાપમાન 14°C થી 15°C ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક છે તેમજ મહત્તમ તાપમાન નોર્મલ થી 1°C થી 3°C વધુ છે. આજ થી મહત્તમ અને આવતી કાલ થી ન્યુનત્તમ તાપમાન માં વધારો ચાલુ થશે. આગાહી સમય માં 3°C થી 6°C નો વધારો થવા ની શક્યતા તેમજ તારીખ 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C ને પાર કરશે. આગાહી સમય ના અંતે તાપમાન માં ઘટાડો જોવા મળશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th February 2023
Forecast In Sanj Samachar Daily Dated 14th February 2023
તારીખ 17 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ એક UAC ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 30-35°N અક્ષાંશ વચ્ચે 130 નોટના ક્રમના જેટ પ્રવાહ પવનો પ્રવર્તે છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 18મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
Sar hal mavthani sakyta che ke nhi
તારીખ 2 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦એક ફ્રેશ WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 20°N થી ઉત્તર તરફ છે.
હંધાય મોડલ ઘુમડે સડા છે એકોય નું ઠેકાણું નથી...માવઠા બાબતે
Sir….માવઠા વિશે થોડો પ્રકાશ પાડશો???
તારીખ 1 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 35°N થી ઉત્તર તરફ છે. ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર હતું જે હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦ 4મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »
Sir al nino avte may mahinathi chalu thay che
sir pavan 8 10 divas Santa rese ke kem dhav na Chela pan aapvana che
સર આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે ??
તારીખ 28 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પૂર્વ અફઘાનિસ્તાન પર UAC તરીકે જોવામાં આવે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને તેનો ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 90°E અને 25°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »