Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી ના માહોલ ની શક્યતા – અમુક સેન્ટરો માં તારીખ 3-5 માર્ચ તેમજ 9 માર્ચ ના મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 40°C ની શક્યતા – અપડેટ 2 માર્ચ 2023
Hot Centers Of Gujarat State on 04-03-2023
Maximum Temperature on 03-03-2023 Over Gujarat State
IMD Mid-Day Bulletin few pages dated 2nd March 2023:
IMD_020323
Current Weather Conditions on 2nd March 2023
Gujarat Observations:
The Maximum is around 3°C To 4°C above normal and the Minimum Temperature is about 2C to 4C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 1st March 2023 was as under:
Ahmedabad 37.3C which is 4C above normal
Rajkot 37.3C which is 4C above normal
Amreli 37.2C which is 3C above normal
Bhuj 37.4 C which is 4C above normal
Vadodara 36.0 C which is 4C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th March 2023
The winds will be mostly blow from Northerly and from 6th onwards at times from North or Northwest. Wind speed of 10-15 km/hour and from 6th March the winds expected to increase to 10 to 20 kms/hour. The weather will be mainly clear with scattered clouds sometimes during the forecast period. Chances of isolated showers on a day or two between 4th-8th March over Saurashtra.& Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 33°C and it would increase to 34°C during the forecast period at most places. Maximum Temperature is expected to increase incrementally by 2°C to 3°C during 3rd to 5th March and also 9th March at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather and if Maximum reaches 40°C it would qualify as Heat Wave Conditions.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 માર્ચ 2023
પવન 10 થી 15 કિમિ/કલાક ના મુખ્યત્વે ઉત્તર ના હશે અને 6 તારીખ થી પવન નોર્થ અને નોર્થવેસ્ટ ના તેમજ સ્પીડ 10 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા છે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 34°C થશે. મહત્તમ તાપમાન નોર્મલ થી 3°C થી 4°C વધુ છે. તારીખ 3 થી 5 માર્ચ દરમિયાન તેમજ 9 તારીખ ના મહત્તમ તાપમાન માં 2°C થી 3°C નો વધારો થવાની શક્યતા છે. ટૂંક માં ગરમી વધશે. ઉપરોક્ત તારીખો માં મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C થી 40°C ની રેન્જ માં આવી શકે. જો 40°C ને ટચ થાય તો તે સેન્ટર હિટ વેવ ની વ્યાખ્યા માં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 2nd March 2023
Forecast In Sanj Samachar Daily Dated 2nd March 2023
Dt.15thi20 Imdgfs ma ECMWF ane gfs ni koi asar haju nathi dekhati
તારીખ 9 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 77°E અને 23°N થી ઉત્તર તરફ છે. ♦ એક UAC ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. ♦ 12મી માર્ચ, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.
સર ૧૫ માર્ચ આજુ બાજુ ફરી માવઠા ના સંજોગ ઊભા થાય એવું હાલ બતાવે મોડલો તમારા ટાઇમ રેન્જ માં આવે એટલે વહેલી અપડેટ આપજો અમે જોયા તો રાખશું પણ તમારા અભ્યાસ ને અનુભવ નો ફેર પડે
Halo sir ૧૫ thi ૨૦ tarikh ma kevi sakyta che?
મહુવા રાજુલા આજુ બાજુ વરસાદ છે આજે ?
તારીખ 8 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 76°E અને 23°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦એક UAC ઓડિશા અને છત્તીસગઢના આસપાસના ભાગો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 14મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »
*ઘણા જાણકાર પાસેથી જાણવા મળ્યું કે હોળી નેં દીવસે.વાદળ કે વરસાદ કે વીજળી થાય તો અમુક એરીયા માં સારો વરસાદ થાય અમુક કોરા જેવું પડું રહે… બી પોઝીટીવ.. પણ આનો કોય તોડ ખરા જાણકાર મિત્રો કોમેન્ટ કરજો જેથી જાણવા મળે ???
તા.જી. અમરેલી
ગામ. મોટા માચિયાળા
આજ કડાકા ભડાકા સાથે.ગામ બારા પાણી જાય એવો વરસાદ આજુબાજુ માં પણ આજ હતો અમરેલી માં પણ હતો પવન સાથે
Ghana gamoma aje holi se to jar mate su ganavu 6 k 7 tarikhani !
Ok thx
Visavadar thi Geer jungle baju saro varsad padi rahyo chhe.kadach aaje pan Nadi ma pur aavshe.
Visavadar ma gajvij chalu thai chhe
sir aaje kevik sakyta chhe ?
તારીખ 7 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 15°N થી ઉત્તર તરફ છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦એક ટ્રફ ગોવાથી ઉત્તર કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભ માં થય ને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
Kale Vadodara 1 kalak maate bau moto dust strom ayo
Aaje pan varsad na chance 6???
Kale varsad to Bahu nathi aavyo . Pan varsad baad vantodiyo(tornado) e factory na Patra udavi didha 6.
Jo aaje aave to ghanu nuksan thase.
Jara prakash padjo ne
holi ni jal na je mitro e joy hoy koy news to apo
Cola ma to chomasu bethu hoy tevu lage che.
Ahmedabad ma bhi kadaka jode zordar mavthu
Chotila ane ajubajuna gam ma kara Ane pavan sathe halvo varsad padi gayo
Ashok Sir, Sanje 7ek vaga thi pavan ane kadakao sathe dhimo kyarek mdhyam evo varsad hju chalu che atyre vijdio occhi thai che pn dhimi mdhyam dhare constant varsad chalu che. Aaje ghna mahina pchi office thi aavta paladyo varsade ane ha khub thndo varsad che hath pag dhruji jta ta varsad ma bike chlavta. Vatavaran hju pn jordar che gajab chale che aa bdhu
Sir,sanje 6:30 vagye nanu zaptu padyu hatu.
Atyare 15 minutes ma pani pani kari didhu.
Sir aa Rajkot ma aatlu badhu ??
Kyare bandh thase have haju vijadi n varsad ?
Jay mataji sir….last 2 kalak thi vijdi na kadaka bhadka chalu hta varsad nto pan hve Pavan sathe varsad no 2 round chalu thyo….
Visavadar na geer jungle vistar ma bhare varsad..nadi ma pur aavya
કડાકા ભડાકા સાથે 15 mm વરસાદ તો પાકો હશે જ છોટા ના પવન પણ સારા હતા….
નુકસાની બહુ છે કુદરત કરે તે સાચું…..
માવઠું ઘડી બે ઘડી નું હોય, આ તો ત્રણ દિવસ થયા પાનો કાઢે છે, ઉનાળુ ચોમાસુ બેઠું હોય એવું લાગે છે
સર આ કેટલા દિવસ રહેશે.
સર આ માવઠું તો ધાર્યા બાર થયું.મોડલો પણ આવું નોતા બતાવતા.
Hello sir…aa year ni 1st comment…chela 3 kalak thi kadaka bhdaka jordar vijdi apde thai che Rajkot ne varsad pn continue chlu che dhimo fast em…aaj Holi pragtavanu ek side rai gyu aama
મોરબી માં સાંજે માવઠું થાય છે
Sir aaje ghana mota vistar ma vadad batave se amare sanje 6:30 mini vavazodu hatu varsad amare bahu nathi bajuna gamo ma se pan nuksan kheti mate vadhare se
અશોકભાઈ જય માતાજી
અમારે કડાકા ભડાકા સાથે પણ ધીમી ધારે એક કલાક થી વરસાદ ચાલુ છે.
અમારે હળવદ માં વાવાઝોડું આવ્યું ધની નુકસાની થઈ વાડિયું માં અને વરસાદ પડ્યો રોડ પલદે તેવો
1 hour’s thi varsad chalu che midiyam
સર
માવઠું
તા 6/3/23
ઢસા વિસ્તારમાં ભંયકર કડાકા ભડાકા તોફાની પવન કરા સાથે સારો વરસાદ ગામબારા પાણી કાઢી નાખ્યાં અંદાજે પોણા થી એક ઇંચ હશે
રાજકોટ માં અત્યારે 15 મિનિટ થી ગાજવીજ અને કરા સાથે વરસાદ.
Chotila ma gaj vij Ane full pavan sathe gam bahar pani jai tetalo varsad avi vai gayo
Vadodara ma atyare zordar vavajodu pan varsad nathi
Morbi ma kara sathe varsad saru
Jay mataji sir….bhare Pavan ane gajvij sathe Mota fore varsad chalu thyo….
Sir aaje Rajkot ni aaju baju kevak chata che
તારીખ 6 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 15°N થી ઉત્તર તરફ છે. ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર જોવા મળે છે. ♦એક ટ્રફ દક્ષિણ કોંકણથી છત્તીસગઢના મધ્ય ભાગો સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ એ 90°E અને 23°N થી ઉત્તર… Read more »
Sir aa mavtha o thi chomasa par koi effect padvana chances khara ke chomasu delay thay ke evu Kai possibility khari karanke akha March mahina ma 2 ke 3 vaar mavtha thavana chances che.
Good morning sir..sir jem ke aatyre unsesional rain ..mavatha pade to tema sir..sachu kyu model ganvu.. please answer sir..
Tor havaman khatu haju 5 divas na faka mare chhe
Jay mataji sir…last 2 divas thi roj modi rat thi vaheli savar sudhi gajvij thay 6e varsad no AEK pan Santo nthi pdyo…2 divas thi bachi jaiye 6iye…
Sir kale Gondal ma mavthu thase ke Kem please answer me sir
Gaj vij sathe hadvo varsad
Sir , jasdan ma dhodhmar varsad kara sathe 15 minit thay gay haji chalu .