Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023
IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:
Current Weather Conditions on 13th March 2023
Gujarat Observations:
The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 12th March 2023 was as under:
Ahmedabad 37.3°C which is 2°C above normal
Rajkot 37.6°C which is 3°C above normal
Bhuj 37.4°C which is 2°C above normal
Vadodara 37.0°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023
The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day. Scattered clouds during the forecast period. Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.
Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023
પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th March 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023
તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »
Bhuj ma 2 inch varsad sathe Kara.
પાટડીથી પશ્ચિમે ખારાઘોડા તથા લાગુ રણકાંઠામા ભારે વરસાદ. મીઠા ઉદ્યોગ માટે માઠાં સમાચાર. ભગવાન બચાવે.
Jay mataji sir….7-15 pm prachad gajvij sathe varsad chalu thyo 6e…
Sir,10 minutes thi gajvij sathe dheemi dhare varsad chalu chhe.
Atyare pavan jordar chalu chhe
Jay mataji sir…5 vagya ni full gajvij chalu 6e Ane hve bhare Pavan chalu thyo 6e pan hju varsad nthi…
GINGANI gam thi North, North – West na anek gamdaoma, sim vistaro ma kara sathe varsad thayo chhe.
Chotila ma gaj vij sathe varsad chalu se
Ashok sir, amuk var to evi feeling aave che k Winter and Summer vcche storm season set thvano prayatna thai ryo che kudrat dwara…like America ma hoy che am. Tya to jo k bv mota ane khrab praman ma hoy che pn ahiya India ma bhi March Apr thoda thoda heavy bnta jay che ane kato jankari pela krta hve ghni vdhi che etle 🙂
J hoy te pn March April kheduto mate aghra bnta jay che.
Aje pachim Saurashtra no varo aayvo kara sathe kamosmi varsad
તારીખ 18 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ પૂર્વોત્તર અરબી સમુદ્રથી દક્ષિણ રાજસ્થાન પર રહેલા UAC માં થય ને ઉત્તરપૂર્વ રાજસ્થાન સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »
Good morning sir…sir 20 date sudhi ma sir Tankara aaju baju rain ni sakayata che to khayal aave aagal…sir please answer sir..aapjo…
Bhavnagar city ma kadaka bhadaka Ane varsad saru thaya che atyare
Jay mataji sir….hve purv direction ma vijdi na chamkara chalu thaya 6e …15 tarikhe sanje 10 minit hadva Santa padya hta ..
Sir Aaje meghdhanush jova madel,je mota bhage chomasa ma dekhatu hoy se.pan atyare dekhavanu Karan ?Joke kudarati se aa badhi vastu navai na kehvay.Thank you
Sir amara gam ma 4 inch thi vadhu varsad khabki gayo kara sathe bauj nuksan
Amare atyare 4 vage gam bara pani nikadi Jay avu saru japtu padyu full pavan sathe
Vadodara ma pan dhodhmar varsad, bhare pawan ane kara nu toofan
Vadodara ma pehli vaar me kara saathe varsaad joyo
Sir 2 kalak sudhi kara sathe jordar varsad padyo,2 inch thi vadhu hase
Vadodara ma dhodhmar varsad chalu ane Vadodara pase na Padra ma baraf na Kara ane dhodhmar varsad padi rahyo che
Imd ahmedabad have IMD GFS model follow nathi kartu lagtu ?
તારીખ 17 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ કચ્છ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ♦ એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી સમગ્ર ગુજરાતમાં થય ને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર રહેલા UAC સુધી લંબાય છે અને તે… Read more »
આજે સાંજે 5:40 થી 6:20 સુધી પવન,કરા, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ… અંદાજે 1.5 થી 2 ઈંચ જેટલો … ખેતરોમાં પાણી ભરાઇ ગયા..
તા.જી.અમરેલી.
ગામ.મોટા માચિયાળા
કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ હતો રોડ ઉપર થી પાણી ઉતરે એવો
હા જી સાહેબ ,અમારે અત્યારે અડ ધો કલાક જોરદાર પવન અને વીજળીના ચમકારા અને જોરદાર કડાકા ભડાકા અને કરા સાથે ભારે વરસાદ પડ્યો. હજુ ગામ બહાર પાણી ચાલ્યા જાય તેવો ધીમીધારે ચાલુ.
Good evening sir..sir… Tankara aaju baju rain ni sakayata che..20 sudhi ma to andaj aave . please answer sir
માવઠું
16/3/23
ઢસા વિસ્તારમાં ગાજવીજ પવન અને કરા સાથે કમોસમી વરસાદ જલાલપુર ઢસા જં નવાગામ કાચરડી આંબરડી દામનગર લાઠી ભંડારીયા પાટણા ઢસાગામ માલપરા ધોધાસમડી ગુંદાળા ગઢડા વિસ્તારમાં વરસાદ
તારીખ 16 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD અફઘાનિસ્તાન અને લાગુ પૂર્વ ઈરાન પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 9.6 કિમી વચ્ચે છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ કચ્છ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક ટ્રફ દક્ષિણ તમિલનાડુથી કર્ણાટક અને ગોવામાં થય ને ઉત્તર કોંકણના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ એક UAC બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
Imd GFS and ecwmf pramane to almost march end sudhi gujarat par mavatha chalu rahese
Rainfall Data: 15/03/2023
Sir aagahi samay pachhi ૨૦ , ૨૧ tarikh ma dhoraji baju kevik sakyata che?
Kadaka bhadava jode rasta bhina thaya pavan sathe
Gajvij sathe road paladya 7 vage
Vadodara ma bhare pawan vijli na kadaka bhadaka sathe dhodhmar varsad chalu
Bharuch city ma gajvij vache chata pdya
Porbandar City Ma svare Chatta padya baad sanje fari road bhina thai tevu zaaptu.
Bhavnagar city ma kadaka bhadaka sathe varsad saru
Road bhina thay teva chhata padya 6pm
સર ઇન્સેટ તસવીર માં વાદળો પૂર્વ બાજુ જય છે કાલે ગુજરાત ચોખું થયિજસે એવું લાગેછે હવે વરસાદની સભવના ઓસી લાગેસે તમારું સુ કેવું ?
જસદણ પંથક માં 5=45 pm થી ગાજવીજ સાથે 10 મીનીટ સુધી ઝાપટું
તારીખ 15 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 82°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ UAC તરીકે પૂર્વ ઈરાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે આવેલું છે. ♦ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનુ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે રાજસ્થાનના મધ્ય ભાગોમાં આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ હવે ઉત્તરીય તમિલનાડુથી કર્ણાટક થય ને કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
9:45 am thi 10:00 am sudhi Road bhina thay tevu zaptu.
Rajkot ma pan chhata chhuti 9.15 am thi
Sar windy 10 divas nathi kultu
Chhata aavya 7 vage
7:15 am thi 7:45, amara thi North, North – East ma khubaj gajvij thayel varsad pan hase, te vistar na koi mitro mahiti aape. Amare matra kok kok chanta chhe.
gondal ma chhata chalu thaya
Bhuj ma atyare savare 7:30 vagya thi gajvij sathe varsad chalu.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે 7.30 am ગાજ વીજ સાથે કોક કોક છાંટા પડે છે….