Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023
વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023
IMD Mid-Day Bulletin dated 26th April 2023:
Current Weather Conditions on 26th April 2023
There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 25th April 2023 was as under:
Ahmedabad 40.6°C which is normal
Rajkot 40.6°C which is 1°C above normal
Bhuj 41.2°C which is 2°C above normal
Vadodara 39.8°C which is normal
Amreli 40.8°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th April 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023
Aaje savare thi 12 pm sudhi amare 1 ich jetlo varsad padyo.
Amara soyal gam ane dhrol district ma savare 9:00 thi 11:00 vagya ma 1.5 thi 2 inch varsad ek dam dhimi dhare sant varsad
સર
29/4/23
આજનો વરસાદ
ઢસા વિસ્તારમા વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે છાંટા છુટી થી ઝાપટાં હળવાથી મધ્યમ વરસાદ ગામ બારા પાણી કાઢી નાખ્યાં
Sar ajje amare 2 ich uper varsad padiyo
2 PM thi 4:30 PM sudhi ma 4 inch andajit varsad..nadiyu ma Pani aavi gya
લાગે છે આભની વિશાળતાનો એ ઘમંડ પીગળ્યો છે,
આજ આ મેહને માવઠાથી નોખો વરસતો જોયો છે !!
Visavadar na gramy vistar ma day&night jordar varsad. Amuk gam ma Nadee ma pur avya.
Namste sir,
Abhar sir temaj real coment kari ne mahiti aapta mitro no,
Ashok sir tamaro khubaj abhar tme aaje aa mavthana mahol ma gujarat whether ne live jevu rakhiyu te badal.
Savar thi ghadi ghadi rod bhina kari jay 6 hal pan chhata chalu
Junagadh na makhiyala game 3 thi 4pm ma 1″+ varasad ajano.
Bhavnagar city ma kadaka bhadaka sathe varsad saru thayo che
સર અમારે 3 પી. એમ. વરસાદ પડે છે 50 મિનિટ મા અડધો ઇંચ જેટલો પડિયો હજૂ પણ ચાલુ છે જય શ્રી કૃષ્ણ
fari thi bhare pavan sathe hadvo varsad shuru thayo che,
Aa chomasu direct avi gyu k su ashok sir.. Porbandar ma medium rain continue
તારીખ 29 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે યથાવત છે. અન્ય એક WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ માલદીવ વિસ્તારથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને કર્ણાટક ના દરિયાકાંઠે થય ને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. 01 મે, 2023ની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
સુત્રાપાડામા રોડ સાઇડમા ખાબોચિયા ભરાયા સવાર સુધીમા
Medium to Heavy rain continues since 11 AM
Dhrol ma dhodhmar varsad
Rohishala ma 1aich, varsad
સર id બરાબર છે કે પ્લીઝ જણાવજો
વહેલી સવારે ફટાકીયા સાથે વરસાદ ની શરૂઆત
ઢેફાં ભાંગી જાય એવો છે
Jamnagar City ma medium rain last 30 minute thi still continue. Approx 15-20mm
Porbandar city ma haal 9:30 Am thi fari Dhodhmar Varsad ni saruat savare pan pavan ane gajvij sathe be vaar mavtha avya.
Chomasa jevo mahol porbandar city ma.
Morbi ma savare 8am thi 1 kalak ma 1 inch jevo varsad padi gyo…
Sir me 2 / 5 / 23 na aliabada dist taluko jamnagar marriage reception open party plot ma rakhya che to aa divas da rmiyan amre varsad ni sakyata ketli che hu tamari sathe ghana varso thi jadayel chu mane khabar che ke chokkas location par varsad ni agahi karvi aghri che
Pan kanik kyo to jagya badlavi nakhu
Please answer
Jamnagar city ma dhimi dhare varasad ni saruat
Rat thi zapta chalu
સર આટલા બધા માવઠા થવાથી આવતુ ચોમાસુ નબળુ રહી શકે ??
Jamnagar victory brij mavadhana shri ganesh
Sir ranavav na bhod vishatar ma dhimi dhimo chalu 7.30
કેશોદ તથા આસપાસના વિસ્તારોમાં રાત્રીના જોરદાર ગાજવીજ સાથે હળવો વરસાદ
Dhimi dhare gajvij sathe 10 mi thi continue chalu
Dhrol Jodiya talukama varsad chalu che 8 30 am no
Ashok Sir, Kale rate 12:30 vaga thi gajvij chalu thai je aakhi raat chali savar sudhi ane 4:30 5 thi japta pdya….mal aavta jay ane japta pdta jay am.
Good morning sir
Aaj savar na 4 vagiya thi kyarek vadhu kyarek dhimo varsad chalu j chhe
Sir aa varse jetala mavtha thaya te aek kadach record hase ?koy mahiti hoy to janava nambar vinti
Thank u for new update mate
માણાવદર વિસ્તારમાં રાત્રી દરમિયાન ધીમીધારે સતત વરસાદ.
Devbhumi Dwarka jila na kalyanpur taluka na gamoma veli savar thi varshad chalu
8 vage kadaka bhadaka sathe jordar varsad pavan nthi hal
ધીમી ધારે ચાલુ થયો વરસાદ ગામ સુતારીયા તાલુકો ખંભાલીયા ટાઈમ 7:45
નમસ્કાર સર તથા મિત્રો 29 એપ્રિલ na દિવસે સવારે 3 થી લઈ ને 8 સૂચિ માં કટક બટક કરી ને 1 ઇંચ આસપાસ સુધી નો કોટો પૂરો કાર્યો છે ખેતરો માં તબક જેવું છે (જૂનાગઢ જિલ્લા દિવસે ઘેડ ગામડા ની વાત છે)
7 વાગ્યા થી ફૂલ વરસાદ સાલું ગાજ વીજ સાથે
સર&મિત્રો અમારે વહેલી સવાર ના 3 વાગ્યા થી ધીમીધારે વરસાદ ચાલુ છે,,, અત્યારે પણ ટપક ટપક ચાલુ છે,,વતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે,,ટાઢુંબોળ થઈ ગયું છે,,
Rajkot ma rate gaj vij khub hati
Vaheli savare 6 vage gajvij sathe tofani dhodhmar varsad juhapura Ahmedabad
Jsk sir. Forcast mujab vatavaran paltayu.
Junagadh ma5 a.m thi6.45.am sushi dhimidhare varsad
5:30.am varsad chalu6 madhyam
Junagadh ma dhodhmar varsad chalu.
Arvalli bayad 30 minit thi varsad gajvij sathe chalu 6 sir
4 vagya thi gajvij jode chanta padta hta..
Pachi 5:30 vage chomasa jevu Pavan jode 20 min bhukka bolavi didha
Jay mataji sir….gaikale bapore gajvij Thai hti Ane 5 મિનિટ zarmar varsad aavyo Ane tyarbad ratre 12-30 vage gajvij sathe hadvo varsad pdyo….