Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023
Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.
19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.
IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:
IMD_250523
Current Weather Conditions on 25th May 2023
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 24th May 2023 was as under:
Ahmedabad 43.2°C which is 1°C above normal
Rajkot 41.8°C which is 1°C above normal
Bhuj 38.9°C which is normal
Vadodara 41.0°C which is 1°C above normal
Amreli 41.4°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023
The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May. Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.
Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023
પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th May 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023
Sir cola 2nd Week positive batave ho
Aaje Rajkot ni aaju baju dhul ni aandhi jevu vatavarn thy gayi chhe ashoksir ketla time aavu rese????Kem aavu vatavaran thayu reply plzz
તારીખ 30 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 30મી મે, 2023ના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 5°N/80°E, 6.5°N/83°E, 10°N/88°E, 14°N/92°E અને 17°N/95°E માંથી પસાર થાય છે. ▪️આગામી 2-3 દિવસ દરમિયાન માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો, મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને ઉત્તરપૂર્વ બંગાળ ની ખાડીના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ… Read more »
Haal central arb nu temperature above normal chhe.Je system banava mate ek mahatvanu karan hoy shake.
સ્થિર થયેલ ચોમાસું આજે આગળ ચાલ્યું છે
System na track babate upla level na pavan uparant System jya banvani hoy te location nu koi mahatv kharu?
Amare 25 minit nu vavajodu aavyu che.dhudni damari sathe.vadiyu ma tal ni windiyu udi gai.che.ame kalej tal kadhinakya che.
Good morning sir..sir aaje pashchim saurashtra ma sakayata rakhi sakay… please send your answer and sir chomasu ni correct position kya che..
Gajvij ane pavan sathe jordar japtu aavi gayu Ashok sir rate 9:15 pchi
Ahmedabad ma aje bhi bhukka bolavi didha…
Zordar kadakao , Pavan ane amuk kara jode dodhmar varsad…
9:30-10:00 ma dodhmar padyo
સર નમસ્કાર,
૭ જુન વિન્ડી અરબી સમુદ્રમાં ચક્કરાવો બતાવે છે તે વાવાઝોડું ફુંકાસે,
વંદેમાતરમ,
જય જય ગરવી ગુજરાત,
આજે પાલીતાણા માં 4 વાગ્યાં થી 6.30 વાગ્યાં સુધી વાવાઝોડાં સાથે સટાસટી બોલાવી દીધી વરસાદે… પવન ની સ્પીડ 100+kmph ની હશે… વૃક્ષો ધરાશાઈ થયાં પત્રા વાળા મકાન ધરાશાય… અંદાજિત 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હશે…. મારા ગામ માં પણ ખેતરો બારા … કાલ થી વાવણી નાં શ્રી ગણેશ … હાલમાં પાલીતાણા..
Sir.! Jyare meteologix ma lightning ma lightning na icon uper click kriye ane tena vishe je details aapvama aave che jem ke cloud to ground to aeno matlab aevo thai ke te jamin uper pdi ??
Sirji ram ram . Baki mitro nepan ramram. Aje shree ganesh thaya se. 2inch
Sir,aje amare bhare Pavan ane Khali japtu hatu..
Amari north & east side na gamdao ma bhare varsad padyo Chek dem Bhari dhidha..
Thordi ma kara sathe varsad padiyo pan vavni layak nathi
આ ચોમાસું ગણવુ કે માવઠૂ સર
ધોરાજી મા વાવાજોડા વીજળીના કડાકા ભડાકા સાથે ૨૦ મિનિટ થયે ધોધમાર વરસાદ ચાલુ છે
સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા હજુ આવુ વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રેહસે ???
Sihor aje pan varsad chalu
Full pavan shate varsad
સર આજે અમારે કરાસાથે જોરદાર જાપટુ
Tofani pavan ane gajvij sathe varsad chlu .
તારીખ 29 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E/37°N અને 77°E/19°N પર છે. ▪️એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે… Read more »
sir imd 4 week kyre update thase?
Sir imd nu 4 week kem updet nathi thayu
ECMWF showing a cyclone formation at southeast & eastcenrtral AS around 6/7 June, meanwhile GFS not showing any cyclogenesis activity till 13th June.
Vadodara ma pan sanjhe gherai gayu hatu ane pawan ekdam jordar chalu Thai gayo hato pachi 8 vagya pachi vijlio chalu Thai te chek 9.30 sudhi constant chalu Rahi ane 9.30 thi 10.15 sudhima saro evo varsad padi gayo.
Ahmedabad Rainfall Figures till 10 PM. City average 73mm -3inches recorded
Dholka ahmedabad ma khub Pawan sathe bahu varsad pdyo ….bahu nuksan….jhad pdi gya bahu 2 inch jetlo varsad
Sir,Ghana badha time pachi Kara joya.
9:30 thi 9:45 Kara Pavan sathe jordar zaptu padyu
Main spell pachi…
Thoak time ma zhapta avi Jay che Pavan ane gajvij jode@makarbA
9vek vage thoda break pchi fari 9:15 9:30 thi khub pavan khub kadaka khub varsad chalu j chalu che…..aajno di kyarey nai bhulay 🙂 Moj special day 🙂
sir. namste Bhukka kadhi Nakhya ..Danta Ma Khub nukasan .varsad vava Joda sathe…haji pan chalu j chhe
Atyare 9 vage varsad puro thyo che pn vijdio hju chalu che but rate 8 8:15 a fari north northeast thi nvo spell aavyo mst mja aavi gai….mst thandak thai gai che….kale fari rabeta mujab 42 degree ma set thaisu 🙂 hahahaha
Pn Ashok sir kudrat ni takat etle moj bhai sanje 5 vage aakash clear htu ane 6 6:30 vage thi bghdati bolavi. Aaje aakho di khub bafaro hto
Jay mataji sir….8 vagya thi constant madhyam dhodhmar varsad chalu 6e Ane hji chalu j 6e sathe vijdi na kadaka bhadaka sathe….aaje constant 5 vagya nu gajvij chalu 6e…
Sir,aaje Kalol ane Gandhinagar ma 1″ jetlo varsad thyo.
Ahmedabad ma tofani varsadi batting…
Kara sathe vijdi Pavan ane na joyo hoy evo varsad padyo…adhi kalak..
Juhapura Ahmedabad ma 6 vagya pachi kadaka bhadaka Ane Pavan Ane jordar Kara sathe musaldhar tofani bhare varsad. 3 inch jetlo .
અસહ્ય બફારા બાદ સાંજે 7 વાગ્યા થી ગાજવીજ સાથે ઝાપટું પડી ગયું.
રાજસ્થાન બાજુ થી વાદળો નું ઝુંડ આવી રહ્યું છે એ પાટણ બાજુ અસર કરશે કે કચ્છ બાજુ જશે?
Ashok Sir, Aa to Jane chomasa no pelo varsad aavyo bhai…..khub j pavan khub j kadakao khub j varsad moj no par nthi Ashok Sir….aaje bhyankar garmi ne bafara pchi sanje 5 vaga sudhi kai j notu ane 6 vage to bhai……vdo ni link 1k 2 di ma mukis
Amare bharuch city ma vatavaran chang tai gyu 6
અમદાવાદ મેમનગરમાં ભારે ગાજવીજ અને પવન સાથે મીડીયમ વરસાદ કો’ક કો’ક કરા પણ પડે છે.
Sihor ane aspas pavan sathe dhodhamar varsad
Jay mataji sir…aaje aakha divas na bafara bad 5 vage atmosphere change thyu Ane gajvij chalu Thai gai hti Ane hve gajvij Ane Pavan sathe dhimo dhimo varsad chalu thyo 6e….
તારીખ 28 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન હવે હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ▪️ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ▪️પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર ના UAC થી… Read more »
Sir imd ni second (final)long reng forecast updet aavi gay hoy to menuma mukjo please sir
ગુજરાતમાં 92% થી ઓછા વરસાદની શકયતા : મનોરમા મહંતી(હવામાન વિભાગના ડિરેકટર)
Sar Arabi Samudra man cyclone banvani sambhavnawati Rahi chhe
Thanks for new update sir