Well Marked Low Pressure Has Developed Over Southeast Arabian Sea This Evening Of 5th June 2023
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્કંડ લો પ્રેસર થયું 5 જૂન 2023 સાંજે
5th June 2023 @ 6.30 pm IST
Under the influence of A cyclonic circulation over Southeast Arabian Sea in middle tropospheric levels that prevailed this morning, a Low Pressure Area has developed over the same region this evening. It is likely to move nearly northwards and intensify into a Depression over Southeast & adjoining East Central Arabian Sea during subsequent 24 hours. Satellite image indicates that the System is at least a Well Marked Low Pressure.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે જે 5.8 કિમિ ના લેવલ સુધીનું યુએસી હતું તેના પ્રભાવ હેઠળ તેજ વિસ્તારમાં આજે સાંજે લો પ્રેશર થયું છે. તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને તે પછી ના 24/48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં મજબૂત બને તેવી શક્યતા છે. સેટેલાઈટ ઇમેજ મુજબ આ સિસ્ટમ વેલમાર્કડ હોય તેવું અનુમાન છે.
JTWC Significant Tropical Weather Advisory (Reissued at 05/0630Z):
ABIO10 PGTW 051300 MSGID/GENADMIN/JOINT TYPHOON WRNCEN PEARL HARBOR HI// SUBJ/SIGNIFICANT TROPICAL WEATHER ADVISORY FOR THE INDIAN OCEAN REISSUED/051300Z-051800ZJUN2023// REF/A/MSG/JOINT TYPHOON WRNCEN PEARL HARBOR HI/051251JUN2023// AMPN/REF A IS A TROPICAL CYCLONE FORMATION ALERT.// RMKS/ 1. NORTH INDIAN OCEAN AREA (MALAY PENINSULA WEST TO COAST OF AFRICA): A. TROPICAL CYCLONE SUMMARY: NONE. B. TROPICAL DISTURBANCE SUMMARY: (1) THE AREA OF CONVECTION (INVEST 92A) PREVIOUSLY LOCATED NEAR 10.8N 66.6E IS NOW LOCATED NEAR 11.0N 66.1E, APPROXIMATELY 826 NM SOUTH OF KARACHI. ANIMATED MULTISPECTRAL SATELLITE IMAGERY DEPICTS A RAPIDLY CONSOLIDATING LOW-LEVEL CIRCULATION (LLC) WITH FORMATIVE DEEP CONVECTIVE BANDING WRAPPING INTO A WELL-DEFINED CENTER. A 050910Z AMSR2 89GHZ MICROWAVE PASS FURTHER REVEALS FRAGMENTED DEEP CONVECTIVE BANDING TIGHTLY WRAPPING INTO A SMALL COMPACT SYSTEM. ENVIRONMENTAL ANALYSIS INDICATES A FAVORABLE ENVIRONMENT WITH STRONG DIVERGENCE ALOFT AND LOW VERTICAL WIND SHEAR. SST VALUES ARE VERY WARM (30-31C) AND SUPPORT FURTHER INTENSIFICATION. GLOBAL MODELS INDICATE RAPID CONSOLIDATION WITH A SLOW POLEWARD TRACK OVER THE NEXT TWO DAYS. MAXIMUM SUSTAINED SURFACE WINDS ARE ESTIMATED AT 25 TO 30 KNOTS. MINIMUM SEA LEVEL PRESSURE IS ESTIMATED TO BE NEAR 1002 MB. THE POTENTIAL FOR THE DEVELOPMENT OF A SIGNIFICANT TROPICAL CYCLONE WITHIN THE NEXT 24 HOURS IS HIGH. SEE REF A (WTIO21 PGTW 051300) FOR FURTHER DETAILS. (2) NO OTHER SUSPECT AREAS. C. SUBTROPICAL SYSTEM SUMMARY: NONE. 2. SOUTH INDIAN OCEAN AREA (135E WEST TO COAST OF AFRICA): A. TROPICAL CYCLONE SUMMARY: NONE. B. TROPICAL DISTURBANCE SUMMARY: NONE. C. SUBTROPICAL SYSTEM SUMMARY: NONE. 3. JUSTIFICATION FOR REISSUE: UPGRADED AREA IN PARA 1.B.(1) TO HIGH.// NNNN
UW CIMSS Enhanced IR Satellite Image of 92A.INVEST Dated 5th June 2023 @1030 UTC
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Saurastra kachh ,daxshin gujarat na 50%ma 11 thi 17 june daramiyan vavani layak varasad thase
Tyar pasi 15 divas varasad ma gep avase
Tyar pasi 2 julai thi 9 julai samagra gujarat ma saro varasad thase.
Kd patel
તારીખ 6 જુન 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 10°N/65°E, 9°N/70°E, Minicoy, 7°N/81°E, 11°N/87°E, 14°N/90°E, 17°N/93°E & 19°N/95°E. માંથી પસાર થાય છે. ▪️દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 3 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને તે આજે 06મી જૂન, 2023 ના રોજ સવારના 08:30 કલાકે IST અક્ષાંશ 11.5° અને રેખાંશ 66.0°E પર કેન્દ્રિત હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 950 કિમી, મુંબઈથી 1100 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1190 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1490 કિમી દક્ષિણે. તે લગભગ ઉત્તર તરફ આગળ વધી શકે છે અને આગામી… Read more »
બુલેટિન નં. 2 (ARB/01/2023) અંકનો સમય: 1250 કલાક IST તારીખ: 06.06.2023
દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 3 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને તે આજે 06મી જૂન, 2023 ના રોજ સવારના 08:30 કલાકે IST અક્ષાંશ 11.5° અને રેખાંશ 66.0°E પર કેન્દ્રિત હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 950 કિમી, મુંબઈથી 1100 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1190 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 1490 કિમી દક્ષિણે. તે લગભગ ઉત્તર તરફ આગળ વધી શકે છે અને આગામી 12 કલાક દરમિયાન મધ્યપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
Lastest ECMWF model run.. Still very early to predict just wait and watch situation.. Example phet cyclone which take sharp turn near oman and laandfall near india Pakistan border
Imd official track out…moving n/NW till of 20n…tht is far off west cost..forecasted till 9th of June…