Update 8th June 02.30 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea On 8th June 2023 – Expected Track Northerly Direction Next Two/Three Days
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું બિપરજોય 8th જૂન 2023 – બે ત્રણ દિવસ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે
JTWC Warning Number 9 Dated 8th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub: Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea
The very severe cyclonic storm “Biparjoy” over East Central Arabian Sea moved nearly northwards with a speed of 5 kmph during past 6 hours and lay centered at 1430 hours IST of today, the 08th June, 2023 over the same region near latitude 14.3°N and longitude 66.0°E, about 850 km west of Goa, 890 km southwest of Mumbai, 900 km south-southwest of Porbandar and 1180 km south of Karachi.
It would intensify further gradually during next 18 hours and move nearly north northwestwards during next 3 days.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 19 (ARB/01/2023)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 08.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSC BIPARJOY) 8th June 2023 @ 0630 UTC ( 12.00 pm. IST)
Onset Of Suthwest Monsoon Over Kerala:
The Southwest Monsoon has advanced into remaining parts of south Arabian Sea and some parts of central Arabian Sea, entire Lakshadweep area, most parts of Kerala, most parts of south Tamil Nadu, remaining parts of Comorin area, Gulf of Mannar and some more parts of southwest, central and northeast Bay of Bengal today, the 08th June 2023. Thus, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023 against the normal date of 01st June. During past 24 hours, clouding has increased over Southeast Arabian sea with Outgoing Long wave Radiation(OLR) being <200 w/m2. The depth of westerlies over Southeast Arabian sea extends upto mid tropospheric levels. The strength of Westerlies in the lower levels has increased to about 19 knots. Thus, there has been widespread rainfall over Kerala during past 24 hours. Considering all the above satisfied conditions, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023.
The Northern Limit of Monsoon (NLM) now passes through lat. 13.5°N/ Long. 55°E, lat. 14.0°N/ Long. 60°E, lat. 13.5°N/ Long. 65°E, lat. 13°N/ Long. 70°E, Cannur, Kodaikanal, Adirampattinam, lat. 12.0°N/ Long. 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E.
Conditions are favorable for further advance of Southwest monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Kerala, some more parts of Tamil Nadu, some parts of Karnataka and some more parts of southwest, Central and northeast Bay of Bengal and some parts of northeastern states during next 48 hours.
સૌરાષ્ટ્ર/કચ્છ & ગુજરાત માં છુટા છવાયા ઝાપટા 9/10 જૂન થી ચાલુ થઇ શકે.
Scattered showers possible from 9/10 June over Saurashtra/Kutch & Gujarat.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 8th June 2023
તારીખ 10 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે, 10મી જૂન 2023 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર મધ્યપૂર્વ બંગાળની ખાડીમા, ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના મોટાભાગના ભાગોમા આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 14.5°N/ 55°E, 15.0°N/60°E, 15°N/ 65°E, 15°N/ 70°E, કારવાર, મરકારા, કોડાઇકેનાલ, અદિરમપટ્ટિનમ, 12.0°N/83.0°E, 16.0°N/87.0°E, 21°N/90.0°E, 23.5°N/90.5°E, ધુબરી, 28°N/89°E માથી પસાર થાય છે. ▪️ આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી,… Read more »
તારીખ 9 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા 13.5°N/ 55°E, 14.0°N/ 60°E, 13.5°N/ 65°E, 13°N/70°E, કન્નુર, કોડાઇકેનાલ, આદિરામપટ્ટિનમ, 12.0°N/ 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E માથી પસાર થાય છે ▪️આગામી 24 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો અને દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી ના કેટલાક વધુ ભાગો, મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. અને ત્યારપછી ના 48 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને… Read more »
Rajkot baju varsad samasar se koy janvo
જાજા દીવસ ના જય શ્રીકૃષ્ણ સાહેબઓણ સાલ તમે શુ વાવેતર કરવાના છો? તેમ જ તમારી આનંદો વાળી અપડેટ પછી અમારી સાઈડ ના ખેડુતો કોરા મા કપાસીયા ની રાહે છે.હાલ બંધુક ભરેલ છે ઈશારો મળે પછી ફાયરીંગ કરવા નુ છે
હવે લગભગ ગુજરાત તરફ
Sir Bob ma pan cyclone bane chhe??
Namaste sir, nava windy ma sokash location uper varsad ketlo thase evu nathi(figer) batavtu to enu koi setting thai ?
સર આ વર્ષ ચોમાસા અને વાવાઝોડા ને લિવર આછૂં છે બેય ધિમી ગતી થિ આગલ વધે છે
સર gfs પણ Ecmwf નાં રસ્તે અત્યારે ની અપડેટ મુજબ
Madhya saurashtra baju sakyata khari varsad ni aa roundma
સર બધા મોડલ એકજ રસ્તે ચાલે છે એનો મતલબ સૌરાષ્ટ્ર કચ્છ ને સારો લાભ મડસે પવન ની સ્પીડ કેટલી હસે
Sir atiyare akas sav chokhu thau che atle kal thi navo mal avse
જો વાવાઝોડું ગુજરાત નજીક થી પસાર થાય તો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ને વરસાદ નો સારો એવો રાઉન્ડ આવશે…
સર આ વાવાઝોડા ના રાઉન્ડ માં મીડિયમ વરસાદ થાય તો વાવણી કરાય કે નો કરાય
Sir biparjoy no arth su thay ?
Imd pramane vscs biperjoy vadhu ugra thase to su vscs mathi extremely very serve cyclone ma avta 36 kllak ma parvrit thase?
Sir aa vavajoda ne lidhe chomasane aagad chalva mate faydo thase ke nukshan ?
11 thi 17 june Saurastra, kachh na 50% vistar ma vavani layak varasad thase baki na vistar ma japata thase
18 june thi 1 julai varasad ma gep rese
Te pasi 2 julai thi sarvatrik and saro varasad no ravund avase
kd patel ni agahi
Sar Gujarat ma 9 10 ta ma
Bhare vavajodu batave vindy ma sachu se
સર વવાજોડા થી વરસાદ આવે તો તે ગાજવીજ વાળો હશે કે ??
Sir ta12.13.14.15.ma hadavodhi madhyam varasad ni asa Rakhi sakay khas Karine savrastma
Sir.. આ વાવાઝોડું ગુજરાત નજીક થઈને પાકિસ્તાન બાજુ જાય. અને ખતમ થઈ જાય પછી ગુજરાતમાં પ્રીમોનસુન એક્ટિવિટી માં વધારો જોવા મળે? અને ચોમાસુ આગળ ચાલવામાં મદદરૂપ થાય?
Sir cyclone ni uper thi airo plan pasar Thai ske and samudra ketli uchaiye cyclone Jai ske
Rajkot ma aje bhayankr garmi che
બિપજોય વાવાઝોડાનું સેન્ટર અત્યારે (સવારે ૮:૩૦ ની સ્થિતિએ) મુંબઈ થી 820કિમિ wsw, પોરબંદરથી 830કિમિ ssw છે,
મ્યાનમારથી દૂર બંગાળની પૂર્વોતર ખાડી ઉપર એક lpa બન્યું છે જે આવતા 24 કલાકમાં wml બનશે.
સર, સવારે 8:30 વાગે સેટેલાઇટ ઇમેજ મળ્યા પછી 12વાગે છેક ફોરકાસ્ટ કેમ આવતુ હશે?
સર આ બીપર વાવાઝોડા ની આખ કેમ દેખાતી નથી
સર જય શ્રીકૃષ્ણ પેલા વીક મા કોલા મા કલર પૂરાનો છે છુટા છવાયા ઝાપટા થી વધારે વરસાદ ની આશા રાખી શકાય?………
Sir dt12.13na Pavan ni gati 50 thi 60ni speed avse gujrat ma
કંડલા વાવાઝોડા માં તમામ સ્વર્ગશથો ને ભાવભીની શ્રદ્ધાંજલિ
(09-06-1998)
સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
પ્રભુ તમામ સ્વર્ગસ્થ દિવ્ય આત્માઓને શાંતિ અર્પે …
ૐ શાંતિ
9.10 તારીખે ઝાપટાં ચાલુ થાસે પણ કેટલાક તારીખ સુધી જણાવા વિનંતી સાહેબ
Jsk sir. Forcast mujab COLA 1st week Gel ma aaviyu
GFS, ECMWF ના રસ્તે આવ્યું, ગુજરાત ની નજીક
Sir good morning
Aje badha model najik najik treck batave che Gujarat ma 100% varsad avse
Jsk.sir Aaje cola ma pan cluor purano.dhire dhire badha bhega thay ce.
Porbandar city ma dariyama current chalu thayo moja ucha uchdya Bafaro ane garmi Jordar che pavan sav nathi aje.
sir cyclone najik hoi etle Atlo bafaro thai che ne ?? gya vakhte taukte cyclone time pn avu j htu.
સર આજે તો કોલામાં પણ રંગ પુરાઈ ગયો સૌરાષ્ટ્ર માટે હવે બધા મોડલના સંમત થવા માંડ્યા છે એટલે વરસાદ તો આવશે
Sir badha modelo jota cyclone gujrat najik thi pasar thai athva nabadu padi gujarat par aave evu lage che to sir ketli sakyata che? Ke haju pan track chanje thai sake
Aa vakhte baj najar raykhi ecmwf ne system babat ma koi na lage
aaje ahiya garmi jordar che Ashok sir, garam sathe pasino pn…aaje mne lage 45 a pochse 🙂 haha
Sir badha modelo jota suarashtra ma 11 Jun thi pavan.ni speed ma vadharo thay tevu Ane 55 thi 60 km ni speed rahese tevu anuman Lage chhe sir barabar chhe ke fer far chhe janavjo
imd 4 week update karjo
Sir tame kahu etle pakku have amdavad ma pan varsad chalu aaj thi bapor pachi chalu thai jase
Jay mataji sir gujrat baju cyclone aavani sakyata vadhati Jay chhe k haji pan weit n worch.. ?
સર જે થાય એ સારા માટે થાય.. ઓમાન નહીં જાય… આપણે નુકસાન થી બચીશું…. અને વરસાદ પણ આવી જશે.
Sir settelight image jota atyre pan paschimi jukav dekhay chhe to su Haji Oman baju fantay sake vavajodu ke nai
સર આ રમકડાં રમવા જેવા છે કે પછી સામાન્ય
સર ગુજરાત ના બધા દરિયા કિનારે વરસાદ થસે તેવુ ઘણા ખરા મોડલ કેસે પણ આ કોલા અને ફ્રી મેટીઓ ને સુ થયુ સે તે સમજાતું નથી ત્યાં શંકા ઊભી થાય સે થોડુંક આગોતરું આપો 13 થી 15 નુ
Sir windy ecmwf ma to 14 tarikh na kutch naliya cyclone aave aevu batave
09-06-2023 | 3 AM | Update No 6 સાયકલોન “બિપરજોય” મજબૂત બનવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે, છેલ્લા 24 કલાકોમાં તીવ્રતામાં કોઈ ખાસ બદલાવ આવેલ નથી. VSCS Cyclone “BIPARJOY” struggling mightily to gain intensity, there was no significant change in intensity during the past 24 hours. According to IMD , Based on conditions at 08 june 11:30 PM, (રાત્રે 11:30 વાગ્યાની પરિસ્થિતિઓ પ્રમાણે) Position :- 14.6 N 66.0 E Maximum wind speed :- 75 knots/ 138.9 km/h Central Pressure:- 978 mb Movement in past 6 hours :- Nearly northward at speed of 5.5 km/h =============================== According to JTWC, based on conditions 08 June 11:30… Read more »
Sir aa vavazodu chalvama bahu alasu se ketla divas thi tyaj se satelight image jota aevu dekhay se mane lage se teno irado kayank alag se
Gfs pan ecmwf na raste aavyu. Badha model ak raste aavya. Gujrat ni najik thi pasar thase.Have fainel samajvu?
Sir AA વાવાઝોડા ના હિસાબે જે વરસાદ્ આવસે તો હજુ કોલા વીક ૧ માં જોઈએ તેટલો કલર નથી આવિયો તો વરસાદની માત્રા પણ ઓછી હસે.