Update 15th June 2023 @ 2.30pm.
JTWC Cyclone Track & Forecast Warning No. 37 Dated 15th June 2023 @ 02.30 pm based on 11.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 74 (ARB/01/2023)
TIME OF ISSUE: 1340 HOURS IST DATED: 15.06.2023
Cyclone is 125 kms. West South West of Jakhau & 200 km West Northwest of Dwarka @ 02.30 pm. on 15th June 2023
વાવાઝોડું જખૌ થી 125 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 200 કિમિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમે છે @ 02.30 pm. on 15th June 2023
Update 15th June 2023 @ 7.30 am.
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast Arabian Sea: Cyclone Warning For Saurashtra & Kutch Coasts (Red Message) Issued By IMD 15th June 2023 @ 06.00 am.
નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું ‘બિપોરજોય’ : સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સાયક્લોન વોર્નિંગ ( રેડ મેસેજ) IMD તારીખ 15 જૂન 2023 @ સવારે 06.00
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
JTWC Warning Number 36 Dated 14th June 2023 @ 0300 UTC
Based on 0000 UTC ( 05.30am. IST)
1 knot= 1.85 km./hour
IMD CTBT Satellite Image 14th June 2023 @ 06.30 am. IST
Forecast For Saurashtra, Kutch & Gujarat was Issued For 13th to 17th June 2023 on 13th June 2023
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે ની 13 થી 17 જૂન 2023 માટે આગાહી તારીખ 13 જૂન 2023 ના આપેલ
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
This comment has been updated
આ કમેન્ટ અપડેટ થયેલ છે
IMD Cyclone Track & Forecast Track With Wind Quadrants at 02.30 pm on 15th June 2023
આ નકશા માં વાવાઝોડા ના ટ્રેક પર તેમજ તેની બાજુ માં અલગ અલગ કલર દર્શાવેલ છે તે મુજબ પવન જોવા માટે કોઠો આપેલ છે.
પવન સ્પીડ:
52-61 કિમિ પ્રતિ ક્લાક (ગ્રે કલર)
62-91 કિમિ પ્રતિ કલાક (બ્લુ કલર )
92-117 કિમિ પ્રતિ કલાક (ગ્રીન કલર )
118 કિમિ પ્રતિ કલાક થી વધુ સ્પીડ (પીળો કલર )
જે વિસ્તાર માં કલર થી કવર ના થયો હોય તે 52 કિમિ પ્રતિ કલાક થી ઓછો પવન ની શક્યતા
Sir atyare 3.30pm navbharat time tv channel 30 minit ma takrase tenu count down sharu kari didhu sir, Satelight image jota haju 110 km chheti chhe aankh jakhau thi
સર અમારે 3 વાગ્યાપછી થી પતરા ઉડી જાય તેવો પવન ચાલૂ છે
Strong winds blowing at porbandar
ન મ સ તે soda leman batave 6 te pramane varsad thase plis sar javab yes or no
Cyclone center thi south baju vadad no samuh che.atle kutch andar cyclone aavse tyare mota bhag no vadad samuh aakha sourashtra ma chavase.
Bhare varsad chalu thayo che 3 vagyathi
સર અમારે આજે સવારથી જોરદાર વરસાદ નાં ઝાપટાં ચાલુ છે.અને તમારી આગાહી મુજબ હજુ પણ વરસાદ વઘે એવી શક્યતા લાગે છે.
Sir me vaat sambhdi che ke vavazodu Dariya na temperature thi tivra bane jo dariya nu temperature unchu hoy to tivra ane nichu temperature hoy to dhimu Pade aa vaat Sachi che sir
CTBT cloud ni entry thay gay che madhvpur thi dwarka thi kutch sudhima
thakar kare e thik
Vadado no samuh AK week thi dariya ma hato. Ane have te dhime dhime bahar Ave se. Atiyar sudhi aa samuh mathi amuk vaddo sutta padi ne varsta hata. Pan aa vaddo no samuh hal Amara upar avi gayo se tem sata varsad Kem nai hoy?
તારીખ 15 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેનો ઉચ્ચાર “બિપોરજોય”) છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને તે જ પ્રદેશમાં 15મી જૂન, 2023ના રોજ ISTના 0830 કલાકે અક્ષાંશ 22.6°N અને રેખાંશ 67.1°E નજીક, જખૌ બંદર (ગુજરાત)થી લગભગ 170 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 190 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદર થી 290 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને પાકિસ્તાન ના કરાચી થી 260 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રીત થયું, 15મી જૂનની સાંજ સુધીમાં તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરિયા કીનારા માંડવી… Read more »
આજે સવારથી જ પવન ની સ્પીડમાં વધારો થઈને ૧૧…૧૨. વાગ્યેથી ૧૦૦…૧૧૦ પ્ર.ક.ની સ્પીડમાં ઝાટકાના પવનો ફુંકાય રહ્યા છે ક્યારેક પવન ની ઝાપટ વધી પણ જતી હશે અને ૧ વાગ્યે ભારે ઝાપટાંરુપી વરસાદ કન્ટીન્યુ ચાલુ છે
આવતા ૮..૧૦ કલાક જોખમી અમારા માટે
Sir jamjadhpur ma 20 minute thi bhare pavan sathe bhare varsad padi rahyo che haju chalu j che
Sir ek saval hato k aa cyclone rajastan par jase tyare vadad no geravo atyare che etaloj rese k ochho?
Helo patel bhai0
Porbandar City ma bhare zatka na pavan sathe Continue Zapta Sathe varsad chalu.
Sir Amare satellite image jota main vadada enter thata hoi evu lagi rhyu che Akhu akash gherai gyu che Andharu thai gyu Atyare 2:30 vaga thi.
Sir insat image jota to evu lage vavajoda ni South ma vadal no moto samuh 6 je akha gujarat ne cover kari sake tevdo
sar hal satellit vadadh no gheravo pascim savrasth vadhu gukhav lambhi kabar napade ke. Kaybaju jase
10 divas pachi lend thase record hase
Sir, cyclone lend karse tyare teni Sathe vadlo no Vishal samuh Saurashtra Akha ma avse ke pasi west sourashtra & Kutch ma??
Sir ketla vagye vavazodu Kantha par aavse katha par avya bad Pavan ketli kalak bad Santa padse javab aapva vinanti
સર
લેન્ડફોલ માટે
જ્યારે વાવાઝોડાની આખ નો ભાગ કે સેન્ટર નો ભાગ ટચ થાય ત્યારે લેન્ડફોલ થયુ ગણાય કે પછી આગળનો ભાગ ટચ થાય ત્યારે લેન્ડફોલ થયુ કહેવાય
Ahmedabad ma Pavan na gati ma vadharo…
Savare zhaptu padyu pachi
Zhapta na vadado avi hamare thi agad varsad api ne turn mare che.
@makarba
Sarji 2 divas thi varsad ghti gayo se. Tame apdat ma to varsad ni agahi apel se. Atle kadas haju Sara varsad ni asha Amar se ho. Jay ho bapu.
Sir abhar
Chotila ma Khali zapta se vadhu nathi avato
IMD satellite bagadi lage chhe
Sir windy ma to avulage che k kuchh pakistan border pochi gyu vavazodu
Jsk સર… અપડેટ બદલ આભાર
મેપ મુજબ અમે ગ્રે કલર માં સયી એટલે કદાચ પવન બોવ નુકસાન નય કરે…. તો શું સર વરસાદ ની માત્રા પણ ઓછી રહે ( જે ધારણા હતી તેના કરતા )આ ગ્રે કલર કે એની બહાર ના વિસ્તાર માં?
સર વાવાઝોડા નો લેન્ડફોલ ટાઈમ શુ છે. Plz answer sar
Gandhidham, kandla, adipur ma savar thi j avirat varsad varsi rahyo chhe… Pavan ni gati dhimi chhe kadach bapor pachi pavan ane varsad ma vadharo thase
Good afternoon sir .. sir “Bipotjoy” cyclone ni asar thiii Aaj svar thiii amare satat zapta chalu j che. date 16 17 18 tmara anuman prmane saurashtra ane Rajkot dis.ma varsad ni sakyta ketlii rehese .. plz reply..
એક ભાઈ ની કૉમેન્ટ હતી કે વાવાઝોડા પછી Aftershok આવી શકે, તો Aftershock એટલે શું?
Morbi baju satat zapta chalu che sawar thi
Su sir vavazodu nabdu padiyu che ane te Pakistan na caty bandre takravanu che
Sir, savar kundla talukana goradka, luvara, gadhakda, meriyana, dolti, ambardi, temaj ajubajuna anek gamdama ratre, 1 vagyathi bhare vasadi japta vavni layak varsad, khetro bhari didha aje 12:05 pm suthi continu salu che andaje 2″ To 3″ Varsad
જસદણ વિછીયા વિસ્તાર માં ધુપછાંવ વાળું વાતાવરણ પણ પવન ખુબ જ વધારે છે છાટા પણ આવે છે
સર અમારે વરસાદ ની કેવી સંભાવના રહેશે ખાસ કરીને આબુ અને અંબાજી વિસ્તાર માટે????
અશોકભાઈ જસદણ તાલુકા મા વરસાદ ઓછો રહેશે આ વાવાઝોડા માં
Sir lilu cone che a vistar pavan vadhare
ana niche na bhag ma katlo pavan hoy sake
Kharchiya vankna thi garvo ghth girnar
Ashok Sir, Modelo ma varsad jota Kutch ane khas kari ne Rajasthan 1k 2 di ma chape chdse evu lage….Icon to gando varsad btave che south southwest Rajasthan ma….Dariya ma rai ne Rajasthan ne Bipar mare che gajab baki 🙂
સર વાવાઝોડું કઇ દીશા ઉપર લેન્ડ થવા માટે દરિયા ની ઉડાઈ.પવન ની દીશા. દરિયા કિનારા ના તટ ની ઉંચાઈ ઉપર આધાર રાખે છે.? દા.ત.. અરબી માંથી વાવાઝોડું આવતુ હોય અને પોરબંદર અને દ્વારકા નો દરિયા કાંઠો ઉચો હોય એને ઓમાન નો દરિયા કાંઠો નીચો હોય તો ઓમાન બાજુ જવાની શક્યતા વધારે હોય..?
sar Update Badal aabhar
Surat ma khali hawa che varsad na chance che
Vavazodani aankh dekhani sir.
Last update ma setelite image ma.
Jordar japthu 11:15am
નમસ્તે સર અત્યારે સેટેલાઇટ જોતા સિસ્ટમ થોડી નીચી આવી હોઈ તેવું લાગે છે
Vavajodu jakhau port thi 180 km dur che pan atyrae thi Pavan Bahu tej che , bahre Pavan fukai rahyo che patravada makan na patara udi gaya che , haji najik aavse tyare su paristhithi hase kon Jane ,
Nakhatrana location landfall thi matra 50 km dur che
Sir tankara vistar ma varsad nu jor rahese 15 ane 16 date ma