Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
Sir. Pachim Saurashtra par puchdu ketla samay sudhi rahese?
મિત્રો સૌ કહેતા હતા કે સર હવે વરસાદ આવસે કે નય અમારે તો વરસાદ નથી પવન જ છે પણ સર ની આગાહી પ્રમાણે આજે વરસાદ ની સારી સરુઆત થઈ ગય છે અમારે ધોધમાર વરસાદ ચાલુ છે
Aaje jordar varsad che ratno chalu thyo che atiyare pan chalu jordar
Jsk સર…. ધાર્યા કરતા વરસાદ ઘણો ઓછો અને પવન ઘણો વધારે… સાંજે સાત વાગ્યા થી અત્યારે પણ પવન એમનમ શે ક્યારેક તો લગભગ 100 km / hour..વરસાદ રેડા સ્વરૂપે આવ્યા રાખે શે.. હજી આજે વરસાદ વધારે આવી શકે સર?
Kutch ma cyclone ni asar haji bhayank chalu che e asar ketla vaga sudhi rahi sake ? Model alag alag batave che
Rajkot ma vaheli sawar thi heavy rain chalu che.
Sir Pavan nu jor kyare ochu thase
Amare 7 am thi bijo round chalu thayo hoy evu lage chhe, 100+ kmph no Pavan chalu chhesathe Varsad. Sankhyababdh vruksho ne thambhla padi Gaya chhe.
Gm sir amare MORBI to Khali japta j Ave chhe. Jordar Pavan fukay chhe. Is there any chance of good rain till tonight???
Sir haju ketli var rese aa ?
Rajkot ma dhodhmar ho Bhai kalak thi
Jsk, sir Images attech karva su karvu ? Thati nathi
સર, અમારે આખી રાત વરસાદ સાથે 60-90 કિમી પ્રતિ કલાક નો પવન રહ્યો, અત્યારે પણ પવન ની સ્પીડ 50-60 કિમી આસપાસ લાગે છે, windi જોતા પણ એવું લાગે છે કે આ રીતે પવન મોદી રાત સુધી રહેશે, વાવાજોડું પણ હજુ કચ્છ લખપત પાસે હોય તેવું લાગે છે, તો સર આજે પવન ની સ્પીડ ક્યારથી ઘટવાના ચાન્સ છે, જણાવવા વિનંતી.
આભાર સર
Rajkot city ma bhuka bolave 1 kalak thi
Sirji rajkot ma maja padi jai tevo varshad chalu che
Bahu j Bhayanak Rat hati , aavu Cyclone nu pahelivar anubhav thayo,gani nukshani thayel che
Good Morning Sir
Rajkot ma last 30 mins thi saro varsad chalu
Ante varsad ee jmavat kri apde Rajkot ma jordar varsad full pvan hre moj avi gai bss avo 2-3 kalak tki jai to mja avi jai
Tankara ma 1 vage thi full pavan ne varsad chalu chhe
Porbandar City ma raat na 2 Vaga thi light to medium Varsad Continue Chalu Apeksha krta Ati bhare zatka no pavan chalu j che.
Porbandar Ma Bhare nukshani.
Sivam bhai tamare to biporjoy mathe se. Amara thi to ghanu door sata kal bapor 2 pm thi 70 ni 80 ni jadpe pavan fukay se jatka na pavno hal pan 100 upar naj se. Joke have pavan thodo pachimi Ane kiyarek jori mare se.
Good morning sir .. sir amare svare thii 5:30 thiii atiii Pavan Ane atii varsad aani gati vidhi kyare dhimi pdse … Plz reply ..
Amare haju 50-60 kmph no Pavan fukay chhe. 1:30 thi 3:30 vagya sudji peak par hatu. Dharya karta khub vadhu. 80 kmph dharyu hate jyare 125 kmph thi vadhu Pavan hatu continue 2 kalak and anchaka na Pavan to ethi y vadhu. Chhela 13 kalak (15/06 5:30 PM thi 16/06 5:30 AM) ma 95 mm Varsad padyo chhe. Varsad dharya karta ochho aavyo je Pavan vadhu aavyo.
કોલામાં બીજા વીકમાં સતત કલર પુરાયેલ રહે છે તો વરસાદની શકયતા વધતી સમજવી આવતા વીકમાં???
Windy ma to haju cyclone naliya aaju baju batave atyare to cyclone kutch bahar hase ne ahiya to pavan bhukka bolave chhe atyare
Jsk sir. Forcast mujab labh chalu che.
Sir ratre 12 vagya sudhi to saru hatu pavan & varsad ochho hato 3 vagya thi atyar sudhi bhayankar pavan chalu chhe sathe varsad pan hoy chhe
સર મારે વાવણી લાયક વરસાદ થય ગયો છે સર આપને અમારા બધા ના જય શ્રીકૃષ્ણ
Mitro jaju nuksan to hase pan Jan mal ni nuksani na thay hoy to saru.
Sir amare aakhi ratri bhare pavan rahiyo, hal pan chalu chhe, vruksho, vijpol padi gaya, patra udi gaya chhe, dharna karta pavan ni speed vadhare chhe.
Namaskar sir
Apexa karta pan vadhare Pavan funkayo sirji jam Khambhaliya… 90/100 aaspas andaj chhe
sr .jay makhodal
pavan ni speed aje ratre jatkani 100 ni ash pash thay gay se samanya 60 to 80 vayse
ameto ekey kalr ma nathi avta.
toy atli speed nu karan ???
good morning
Bhayavah sthiti che….bhagwan dwarkadhish ne prathna ke have pavan devta na ati vikrad swaroop ne shant kare…
બીપોરજોય વાવાઝોડા ના લીધે અત્યાર સુધી માં અંદાજે ૧૦ ઈંચ જેટલો વરસાદ પડ્યો અમારે નદી નાળા છલકાઈ ને ચેકડેમ ભરાય ગયા, અત્યારે પવન ખુબ જ છે
12:30 AM thi Pavan ni speed khub vadhi hai chhe, aanckana Pavan 125+ kmph hase je prediction karta khub vadhu chhe. Nuksan bhare thayel chhe. Evacuation na lidhe jaanmaal nu nuksan nahivat thay.
Mitro halma biporjoy vavajoda a kach ma lending kariyu se. Pan avu Lage se ke vavajoda a amare tiya lending kariyu hoy. Sarji bapore 2 vagiya no akdharo pavan fukay rahiyo se 70 thi 80 ni jadpe. Varsad have 1 kalak thi katke katke Ave se.jatka na pavno atiyare 100 km upar na thay Jay se. Have Maro thakar kare e thik. Jay dwarkadhish.
Bas have 2 diwas ma Biparjoy cyclone pati jase pachi avta week thi etle lagbhag 25th June thi chomasa ni sharuat thase etle have cola 2nd week joya rakho maja avse
Sir Amare Kalyanpur taluka ma 90 thi 110 sudhi ni speed thi pavan funkay chhe varsad samanya zapta aave chhe.
Jsk sir, Haruda chalu che 2300h thi.
Jay matajiii sir .. sir amare atyare bhu pvn che tema pn 11:30 thii bhu vdhuu .. aagal ni thodi information aapjo plz ..
રાજકોટ માં સાવ શાંતિ છે. થોડા ઘણા પવન ના jatka આવે છે. બસ બાકી એક આશા છે રાજકોટ વાસીઓ જ્યારે સૂઈ જાય પછી જ વરસાદ આવે. તો રાત્રે વરસાદ આવે ને સવારે ઉઠીએ ત્યારે ખબર પડે આટલો વરસાદ પડી ગયો…રાજકોટ માં રાત્રે જ આવે વરસાદ..
સાહેબ સાર્વત્રિક વરસાદ તો આવ્યો નહી હવે આવશે કે નહીં જણાવવા વિનંતી સાહેબ જરૂર જણાવજો વાવણી કરી દીધી છે એટલે
નમસ્કાર સાહેબ રાજકોટ માં વરસાદ પાણી આવશે કે નહીં
સર 850hpa અને 500hpa માં સારો ભેજ છે 700 માં ઓછો છે તો 850 અને 500hpa ના વરસાદ ની આશા રાખી શકાય
Mitro kyay varsad hoy to janavo, morbi ma to nathi varsad ke nathi pavan, vadada full speed ma dode chhe
વાવાઝોડા ની અસર વારા સૌરાષ્ટ્ર મા ક્યાં ક્યાં વિસ્તારમાં પવનની ગતિ કેટલી છે અને સવાર સુધી મા કેટલો વધારો કે ઘટાડો જોવા મળશે?
Sir,hu GEM ne ek week thi observe kru chu.
Ecmwf/GFS karta vdhare accurate lagyu because a banne thoda GEM na raste chalya.
Have 48 to 72 hours ma varsad GEM jetlo pade khas Karine Gujarat region ma to GEM ne award madse:-)
હાલ માણાવદર વિસ્તારમાં પવનની ગતિ વધી છે.
સર ૧૭ તારીખ પછી પણ રમકડાં ચાલુ રહેશે
Chalo have cola week 2 and imd gfs 10 days precipitation jovo…maja aavshe