Update 24th June 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે આગળ ધપ્યું. જોવો નકશો
Advance of Southwest Monsoon:
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Central Arabian Sea, some more parts of Maharashtra, remaining parts of Karnataka, Telangana and Chhattisgarh, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh, most parts of Uttarakhand and Himachal Pradesh, some parts of Haryana and Jammu, Kashmir and Ladakh, today, the 24th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 17.5°N/ Long. 55°E, Lat. 18.0°N/ Long. 60°E, Lat. 18°N/ Long. 65°E, Lat. 18.5°N/ Long. 71°E, Alibag, Solapur, Udgir, Nagpur, Mandla, Sonbhadra, Buxar, Lat. 26°N/ Long. 83.7°E, Siddharthnagar, Pantnagar, Bijnor, Yamunanagar, Una and Dras.
❖ Conditions are favourable for further advance of Southwest Monsoon over most parts of Maharashtra including Mumbai, Madhya Pradesh, Uttar Pradesh, remaining parts of Bihar, Uttarakhand, Himachal Pradesh, Jammu, Kashmir and Ladakh, some more parts of Haryana including Chandigarh & Delhi, some parts of Gujarat, East Rajasthan and Punjab, during next 2 days.
Pre-Monsoon Rainfall Activity Expected Over Saurashtra, Gujarat & Kutch Next Few Days – Monsoon Expected To Progress By 30th June
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આવતા થોડા દિવસ પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શક્યતા – જૂન આખર સુધીમાં ચોમાસુ આગળ ધપશે
Current Weather Conditions on 23rd June 2023
On the Western side of India along the Arabian Sea, the Southwest monsoon has yet to set in over rest of Konkan, Gujarat, Saurashtra & Kutch. Normally the Southwest Monsoon sets in Over Coastal Saurashtra & South Gujarat few days after it sets in over Mumbai. Monsoon is expected to set in over Mumbai in 24/48 hours.
The over all weather conditions over Gujarat Region is already conducive pre-monsoon activity and similar conditions expected over Saurashtra & Kutch from today.
INDIA METEOROLOGICAL DEPARTMENT: (from press release dated 23-06-2023)
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Karnataka, Telangana, remaining parts of Andhra Pradesh, some parts of Vidarbha, Chhattisgarh, remaining parts of Northwest Bay of Bengal, remaining parts of Odisha & Gangetic West Bengal, some more parts of Jharkhand & Bihar and some parts of East Uttar Pradesh today, the 23rd June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 16.5°N/ Long. 55°E, Lat. 17.0°N/ Long.
60°E, Lat. 17°N/ Long. 65°E, Lat. 17°N/ Long. 70°E, Ratnagiri, Bijapur, Nizamabad, Durg, Daltonganj, Buxar, Siddharthnagar and Lat. 28°N/ Long. 82.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon over some more parts of Chhattisgarh, remaining parts of Jharkhand & Bihar, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh and some parts of Uttarakhand during next 2 days.
❖ Conditions are also becoming favorable for further advance of Southwest Monsoon over some more parts of Maharashtra, Karnataka & Telangana during next 3-4 days.
Forecast for Saurashtra, Gujarat & Kutch : 23rd June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
Advance Indication: Saurashtra, Gujarat & Kutch for 28th June to 4th July 2023
Monsoon will progress over many parts of Gujarat Region as well as Saurashtra & Kutch Regions. Good round of rainfall expected during the advance indication period.
હાલ ની પરિસ્થિતિ
અરબી સમુદ્ર બાજુ પશ્ચિમ ઇન્ડિયા માં હજુ કોંકણ ના બાકી ના ભાગો, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેઠું નથી. સામાન્ય રીતે મુંબઈ માં ચોમાસુ બેસે ત્યાર પછી થોડા દિવસ માં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં ચોમાસુ બેસતુ હોય છે. મુંબઈ માં ચોમાસુ બેક દિવસ માં બેસે તેવી સંભાવના છે.
હાલ નું વાતાવરણ ગુજરાત રિજિયન માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી માટે યોગ્ય થઇ ગયેલ છે અને તેવી રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ માં પણ આજ થી યોગ્ય રહેશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 23 થી 27 જૂન 2023
આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
આગોતરું એંધાણ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જૂન થી 4 જુલાઈ 2023
આ સમય માં ચોમાસુ ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન ના ઘણા ભાગો માં બેસી જશે તેમજ સારા વરસાદ ના રાઉન્ડ ની પણ શક્યતા છે.
IMD Advance Of Southwest Monsoon on 23rd June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
Good morning sir..sir je system thavani che te to sir… gujarat State ne asar kare tevu nathi dekhatu .to sir tame aagotaru aapyu che 4 sudhi ma sara round ni..pan windy app ma aevu kai darshatu nathi..to please sir answer aapjo..je kai hoy te to khabar pade.. thankyou sir..ke haji model ma ferfar thai sake..sir.. tamaro su anubhav sir
Vehli savar thi varsad salu palej nareshwar
ગોધરા માં પણ આજ પરોઢીયે 5.00 થી સારી માત્રા માં વરસાદ પડીયો છે…
દાહોદમાં ગત રાત્રીના સમય થી હાલ સુધી સારો વરસાદ પડી રહ્યો છે
થેન્કયુ સર
સર પાદરા વડોદરામાં રાત્રે 1.30 વાગ્યાં થી હજુ વરસાદ ચાલુ છે.જોરદાર વાવણીલાયક વરસાદ થયો.આભાર
Premonsoon activity has started in Vadodara. Extremely heavy rainfall with lightening from 5 am.
Vadodara ma dhodhmar varsad chalu che atyare
Karjan to vadodara Highway par saro varsad chalu
નમસ્કાર.. નવી અપડેટ માં સારા સંકેત આપવા બદલ ખુબ ખુબ આભાર.. અમારા બિન પિયત વિસ્તાર માં અરબ સાગરે આષાઢી બીજ ની વાવણી કરાવી.. 8/10 દિવસ નો વરાપ બાદ રેગ્યુલર ચોમાસું સક્રિય થવા ની શક્યતા અમારા વિસ્તાર માટે અત્યંત ફાયદાકારક છે..
મિત્રો.. આજ અષાઢી સુધી પાંચમ ની વિજળી જોવા મલી હોય તો જાણ કરજો.. અષાઢ સુદ પાંચમ ની વિજળી ને શુકનિયાળ ગણવામાં આવે છે..
આદ્રા નક્ષત્ર ની એક કહેવત છે..
વરસે આદ્રા.. વાંહલા મેઘ (નક્ષત્ર) બધા પાધરા.. યાને કે અનુકૂળ રહે..
Thanks ashokbhai agotaru apva badal
Thank you sir for new update, biparjoye ma saro varsad hova chhata tunka time ma varsad ni lamba galani khenh hoy tevo anubhav thay chhe.
Thanks sir for new update…
Thanks sir for new update end agotaru
Thank u so much.. For new update sir
Thanks for the update sir
ધન્યવાદ સર નવી અપડેટ બદલ
Thank sar for new apdet Jay shree krishna
Thanks for update
Thanks sir for new update apava badal
ધન્યવાદ સર નવી અપડેટ બદલ
પ્રિમોન્સૂન એક્ટિવિટી સ્ટ્રોંગ છે કે નબળી. સૌરાષ્ટ્રમાં
Thank you
sar aje chandra lal gum thai gayo vadar nathi toye to su have bhej nu praman vadhav madyu se
ધન્યવાદ સર
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Thanks you sir.new update
સારા સમાચાર… આભાર સાહેબ…
sar windy ma to 500 mm thi vadhu varsad batade se visngar ma ato amari akhi sijan no 80 taka varsad se
thank you sir new apdet mate
સર મુંબઈ મા હજુ આજે કાંઈ નથી
આવતી કાલથી શ્રીગણેશ થસે કે
પરમ દિવસ થી
જય દ્વારકાધીશ
Thanks for new update sir
Thank you Sir, for new update
Thank you sir have nirat
Thanks sir new update apava badad aabhar
Sir agotaru apva badal abhar
અપડેટ બદલ આભાર સર.
Thans sir. Sanj smachar ma 17 june sudhi ni agahi evu lakhayel se.
Sir Navi update aapva badal tamaro khub khub aabhar
Khub khub dhanyawad sir
Thank you for good news
Sir thankyou new update
Sona ma sugandh bhadi …… Aabhar
જય માતાજી અશોકભાઈ
આભાર .
આગોતરા એંધાણ બદલ આભાર સાહેબ
Jsk sir, Navi update badal khub khub aabhar.
Thanks….for new update sirjiiiiiii….
આભાર સર નવી અપડેટ અને આગોતરું એંધાણ આપવા બદલ.
Thanks you sir
Thanks sir for New Update