27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Sir cola aje uapdeat nathi thayu
Reliance motikhavadi vistar ma 11am thi 11.40 sudhi moderate rain, pachi dhimi dhare chalu che.
andaje 1 inch jevo bhag ma avyo hamda hal dhimo dhimo chalu
સુત્રાપાડામા સવારથી હળવો વરસાદ ચાલુ છે.
sar dakshin rajesthan ma thi vadar uttar Gujarat avta avta khatam ke thai jay se gajvij var vadar bane se pan bodar parkar ta nathi avu kem thay se
ક્યાંય વરસાદ ચાલુ છે કે નહીં??
જણાવો ક્યાંય વરસાદ હોઈ તો
સર અમારે બાબરા તાલુકા માં આવશે વરસાદ પ્લીઝ સર જવાબ આપ જો
સર, આ વરસાદના લેવલ છે 500 600 700 800 850 આ બધામાં વરસાદ પડે. તો મને ઈ જણાવો કે વરસાદ આવે ત્યારે છાંટની સાઈઝ પરથી અંદાજ કેમ આવે કે આ વરસાદ ક્યાં લેવાલનો છે..? મોટા મોટા ટબા પડતા હોય તો ઉપરના લેવલના હોઈ એવું માની લેવાય?? ઝરફર હોઈ તો સાવ નીચેના લેવલના હોઈ?? માપસર હોઈ તો મિડ લેવલના? સર જવાબ આપજો કારણ કે મનમાં આવું જાણવાની પહેલીવાર ઈચ્છા થઈ છે.
28 થી 3 સુધીમાં ભુકા કાઢે એમાં માર્કિંગ કરવું છે આ વખતે. સર મને લાગે લગભગ બધા ડેમ ઓવરફલો કરી નાખશે તમને શું લાગે???
5 am thi 5:30 am sudhi mast zaptu aavi gayu 15 mm nu. Mosam no 470mm.
Surat ma vaheli savar thi continues varsad chalu che
આજે અમારુ બારડોલી..જી. સુરત..151mm સાથે ટોચ પર રહ્યુ..આનંદ…
પડધરી ના ખાખડાબેલા મા વરસાદ ચાલુ ૧૫ મીનીટ થી
અમારે દક્ષિણ સૌરાષ્ટ્ર માં રાત્રે 2 જાપટા પડ્યા અત્યારે તડકો નીકળ્યો છે કાલે પણ આમ જ થયું હતું પણ આખો દિવસ વરસાદ નતો આવ્યો
જય માતાજી અશોકભાઈ અને મિત્રો
છેલ્લા ત્રણ દિવસથી રોજ બપોર પછી સારો વરસાદ આવી જાય છે, હું તો રોજ કૉમેન્ટ વાચી ને આનંદ લઉં છુ કેમ કે અમુક મિત્રો ઉતાવળ માં લખે છે અને એમાંય તમારા જવાબો આવે એટલે જાણે ટીવી માં લાઈવ કૉમેડી શો જોતા હોય તેવું ફીલ થાય છે, બાકી મોજ છે હો…અહી આ ગ્રુપ માં.
અમારે પાલીતાણા મા કેટલી તારીખે શક્યતા 6 વરસાદ ની સર
Ok
સર ઉત્તર ગુજરાત બાજુ પવન અને ગાજવીજ નું જોર કેવું રહેશે. ઘર નું કામ ચાલુ છે યોગ્ય ઉત્તર ની આશા
Sarji Ghana mitro ne janvani echha thay se ke oof traf Ane seyar zon a su se. Tema banne ma su tafavat se te janavva vinti. Atli to khbar se ke arbi na pavano Bob Ane bob na pavno arbi baju avta hoy te na karne samsame banne Sade uac hoy se. A sivay Kay tapo padto nathi. Please answer guruji. Ana vise thodu samjavo.
200mm કે તેથી વધારે વરસાદ ની શક્યતા વારા સેન્ટરો વાપી વલસાડ ધરમપુર ઉમરગામ ગણી શકાય
આભાર સર
સરસ અપડેટ હૈયા ને ટાઠક આપે એવી
સર મરે ઇ-મેઇલ આઇડીમા કાઇ ખામી છે, મારી કોમેન્ટ કેમનથી દેખાડતુ
અમારે બારડોલી માં સરસ વરસાદ…આનંદ
સર વોટ્રેક્સ બનવા ક્યાં પરિબળો જોયીયે.? કોંકણ ના કાંઠા સીવાય બીજે ક્યાય બને કે નહી.?
Monsoon e chhele ghani speed pakdi chhe. Laage chhe June 30 sudhi ma chomasu baki na bhaagi ma set thai jase (je 8 July karta velu kevase)
Thenks sar navi apdet mate
Sir aje pan modpar ane aju baju na gamda ma 1 kalak dhodhmar varsad padi gayo amare tya sapda ane ruparel bane dem overfllo thay gaya
જોડિયા કેવો વરસાદ રહેશે
નવી અપડેટ આપવા બદલ આભાર
Thank you sir, AANANDO vali update mate.
Jay mataji sir….thanks for new update….atare amarathi north ma gajvij chalu Thai 6e pan varsad nthi hju….
Amara Gandhi 5 km purv ma lagbhag 3 this 4inch varsad padigayo 4 vanya ni aspas
Moti mengani valdhari salita mungavavdi
ઉપલેટા તાલુકા મા કેવો વરસાદ રહશે.
નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
thank you sir new apdet
Thanks for new update Sir, tamweb 2008 thi jov su, lag bha 75% sikhigayo su, but soar zonma haju thodi taklif pade se,saheb
આભાર સાહેબ…..કાલે બપોર ના અને રાતનો 4.,…5…કલાક વરસાદ આવ્યો પણ ધીમીધારે….અને આજે સાંજે 5. વાગે ધોધમાર ઝાપટું પછી ધીમીધારે અને હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ
ઘણા વર્ષો પછી જોવા મળ્યું કે ૩ દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું. અને એમાં પણ વિશેષ સૌરાષ્ટ્ર પહેલા ગુજરાત રીજયનમાં ચોમાસુ બેસી ગયું.
Thanks for new update sir
Thanks sir for new update
Surendranagar 2 kalak thi medium varsad chalu che
Dalmill baju peli 1 kalak full hato
Saheb
Amare aa round varsad no chance kevo raise.
Dodhmar varsad pdi rhyo che…
Sarkhej Ahmedabad
6:15 thi
Thank you sir for new update, atyar sudhi ma varsad thi vanchit ke ochho hoy teva vistar ma pan saro varsad thay tevi prabhu ne prathna.
સર અમારે બાબરા તાલુકા કયારે આવસે
Dhodhmar varsad chalu Ashok Sir 15rek min thi mja mja 🙂
Thank you sir for new update…jay shree radhe krishna ji
Thank you sir
Thanks for new update sir
ચોમાસું આટલું ઝડપથી ચાલસે તેવું ધારણા બહાર હોય તેવું કેમ લાગે છે !?
હું તો તૈયાર ભજીયા ખાવ છું.
Thanks sir for New Update