ટૂંકું ને ટચ – 17 જુલાઈ 2023 સુધી ગુજરાત રિજિયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Gujarat Region & Coastal Saurashtra Till 17th July 2023
Current Conditions on 15th July 2023
The western end of the monsoon trough has shifted southwards and lies near its normal position and eastern end continues to run near its normal position. The Monsoon Trough passes through Ganganagar, Hisar, Aligarh, Orai, Sidhi, Daltonganj, Digha and thence southeastwards to eastcentral Bay of Bengal.
A cyclonic circulation lies over Northwest Bay of Bengal & adjoining north Odisha-Gangetic West Bengal coasts and extends up to mid tropospheric levels. It is likely to move West Northwestwards across north Odisha & adjoining Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
Another circulation is likely to form over Northwest Bay of Bengal around 18th July, 2023.
A Western Disturbance as a cyclonic circulation in middle & upper tropospheric level lies over north Pakistan & adjoining Punjab.
A cyclonic circulation lies over south Gujarat in middle tropospheric levels.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ( By pratik)
ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે
એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.
એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.
એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.તે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને લાગુ ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
18મી જુલાઈ, 2023 ની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધુ એક ફ્રેશ UAC રચાય તેવી શક્યતા છે.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 15th to 17th July 2023
Isolated/Scattered showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 17th July 2023, mainly Gujarat Region and Coastal Saurashtra.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 15 થી 17 જુલાઈ 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ચાલુ રહેવાની શક્યતા, વધુ શક્યતા ગુજરાત રીજીયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 17 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, સીકર, ઓરાઈ, સીધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર આંતરિક ઓડિશા પર લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક શીયર ઝોન લગભગ 20°N (દમણ અને… Read more »
Sir soda leman no test aa vakhte baraber nathi aavto,….Hve tamaru tunku ne toch puru thiyu…..Hve to lambu lah aapi diyo ne ….!
Sir avto raund(18_25date) ma North&west saurast ma vadhu varsad ave evu lagtu nthi? maro vayaktigat abhiyash chhe. to thodo prakash padjo.
5:30 thi6vagya sudhi, pan jogo varsad Thay gyo.
Nikava 1″ Inch
Praful bhai tame kaho so tem thay to Tamara modha ma ghi chhkkar
Lagdhirbhai kadoria, aatmvishvas rakho tamara vistar ma pan 18 thi chalu thata round ma zamazam varo aavse, Ashok sir a aapela ramkada ma imd gfs pan jovo ane imd National bulletin ma pan dokyu karvu.
Sir amare seson no 50 thi 60 inch padi gayo chhe biporjoy aavyu tyar thi ane hamna thodak divas varap hati 4 thi 5 divas ray aaje pachho rabeta mujab varsad aavi gayo saro varsad pade chhe
Jay mataji sir news Vara n badha aagahi karo badhaj medan ma aavi gaya che 18 thi 25 ma bhare thi ati bhare varsad thase pan sir tamari mahor na lage tya sundi varsad nahi aave to sir aapni aagahini rah jovai chhe…
સર આ અપડેટ માં ખેડુત તો ઠીક પણ યુ ટયૂબ વારા પણ રાહ જોય ને થાકી ગયા હો
Cola ne pan varsad ma bov interest nathi lagto
ગોંડલ મા છેલ્લા 20 મિનિટ થી ધોધમાર વરસાદ પડે છે.
Sarji Tamara aj na comment na jawab Ane cola ma jota avu Lage se ke amari baju varsad 18 aspas Thay tevu lagtu nathi. Kon Jane amare varsad kiyare ave Kai nakki thtu nathi aa varse. have bapu tamari apdat ni rah joyne betha. Joye have bapu su kahe se te.joke ecmwf windy nu aje thodu 19 ,20 ma amari baju positive thayu se.jay dwarkadhish
Varsad chalu hato tyare “sir varsad kedi bandh thase,varap kyare thase “, have “sir varsad kedi avse”….that’s human psychology – human behavior …..hahahaha, magya me ane vrap joiye…..km Mel padvo
સર મેં અનુભવ્યું છે કે શરૂઆત થી જે વિસ્તાર માં વરસાદ વધુ પડે ત્યાં આખું ચોમાસુ વરસાદ વધુ પડે છે
અમારા વિસ્તાર માં આ વખતે એમ જ છે આજુ બાજુ ક્યાંય વરસાદ નથી હોતો પણ અમારા 3,4 ગામ માં વરસાદ કોને ખબર ક્યાંથી આવી જાય છે
કપાસ 1 મહિના નો થવા આવ્યો પણ હજુ ખેતર માં સાંતી નથી ચાલ્યા આવતા રાઉન્ડ કપાસ નું 12મુ પાક્કું
જોડિયા તાલુકામાં ( જી-જામનગર) વરસાદ નો રાઉન્ડ ક્યારે શરુ થશે
Sir a cola ne and gfs ne su vandho che varsad btava ma paschim saurastra ma, chele 9 tarikhe padel varsad e pachi ek chato nathi paydo.
શર જામનગર જિલ્લામાં વરશાદ કે દિવસે આવસે
Visavadar ma 11:15am thi zaptu hoy evu lage chhe pan padey chhe Dhodhmar
હવે તો વરસાદ માટે મને લાગે છે તપસ્યા કરવી જોહે!!
Sir saurashtra ma varsad kyare aavse?
Ahmedabad koru dhakod athvadiya thi.
Bau garmi che….
Hve agad kevu rehse?
Ecmwf pramane reh to saru…
Sir jamnagar jila ma have varshad kedivas thi chalu thase tamara andaj પ્રમાણે ans please
હવે બનાસકાંઠા માં વરસાદ ક્યારે થશે
Sir narmada dem sapati ketli thai
GM sir,,
Me upload karel Image ma Meteolog ma kevi ritnu jovay??
aa me tamara Interview ma joyu tu
Vadodara ma akhi raat varsad padyo che kyarek madhyam to kyarek bhare.
Sar.aj.amrars. jasdan vishtarbov jakal.se
Jay mataji sir….aaje 10 vagya sudhi aakash bilkul khulu htu tara hta Ane achanak 11-30 pm vagya thi varsad chalu thyo 6e vache thodi var dhimo padyo psi Paso dhodhmar chalu 6e atare aaje varsad sathe Pavan bhu 6e sharuvat ma gajvij nti Ane hve kyak kyak gajvij Thai rhi 6e
Sir, tamara dwara ghana yuvano weather forecasting ma taiyar thaya.karan ke ahi Menu ma badhi j recipes apeli chhe.Temaj jya Tappo na padey tya tame shikhdavo chho.but tame toe jaate j Ekado Ghunto chhe.I know tame science faculty ma study karyu chhe.toe pan forecasting jeva difficult field ma india&worldwide level sudhi pahochavu ae koi jevi-tevi vaat nathi.
Sir,thodo flashback aapo.
Vadodara ma aje akha diwas na viraam baad atyare dhodhmar varsad chalu thayo che gajvij vagar. Sanjhe gajvij hati pan atyare Khali dhodhmar varsad pade che
સર નવા એન્ડ્રોઇડ વર્ઝન માં આપની એપ પ્લે સ્ટોર માં થી ડાવુંનલોડ નથી થતી.તો એપ ને અપડેટ કરવા વિનંતી.
Ajno varshad aek klak ma tan ench varshad talav badha overflow
Sir low kyare bne se kay tarikhe????
Vadodara ma varsad ane gaajvij na samachar hoy to kahejo.
આભાર અશોક ભાઈ
Ok
Sir,GFS form ma nthi.
Bija badha model form ma lage chhe.
Barabar ne
Sarji amare magfali sukava madi se 8 tarike thodok varsad aviyo hato te divas thi ak pan chanto padiyo nathi. Bapu atlu janavjo ke 18 thi 25 ma amari baju saro varsad avi sake kharo? Please jawab apjo ho bapu.
Bhadarva mahina jevo bafaro thay che sir july mahinama aavo bafaro na hoy pan aa vakhte aa July mahinama aavo bafaro thay che
vagaries na Rajesh Kapadiya Gujarati chhe?
તારીખ 16 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
સર 18 તારીખ પછી સાર્વત્રિક રાઉન્ડ આવી શકે
ખુબ ખુબ આભાર સર
સર તમે એક કોમેન્ટ ના જવાબ મા કીધું કે ડેસ્કટોપ વર્જન વાપરો તો ફોટો અપલોડ થાય પણ મારે ડેસ્કટોપ વર્જન જ છે તોય નથી થતો.?
Thanks sir
Patel sir aamba kaka havaman shashtri chhe ke jyotish te kahe chhe ke 20 july deep deepration thase ane orissa ma land fall pan karavi didhu.(Tv News)
શુભ સવાર,
વહેલી સવારે 3 વાગ્યા થી દાહોદના એમ પી બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદ 9 વાગ્યા સુધી ચાલુ રહ્યો, હાલ છાંટા પડે છે. દાહોદ સિટીમાં 2 ઈંચ, મારાં ગામ બાજુ 5 ઈંચ થી વધુ વરસાદ પડયો
Sir aapdi website ketlama numbre pohchi india ma ???
સર 17 તારીખ પસિ vrap cheke
નકર ખડની દવા સાતિડ્યે પ્લીઝ આન્સર
Thanks for new update sir .