18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
Uttar Gujarat koru dhakor se visnagar ma gadi kyare avse sar khubj bafaro se
Dear Sir..
Rajkot ma aaje varo aavi jashe varshad ma ?
Sir amare 3.30. p.m.thi 5. p.m. haju chalu chhe 25 Mili padi gyo pahela divasej aaviyo mand 2 divash ni vrap rhi jevi prabhu ni echcha Jay shree Krishna
Sir thanks for new updates supedi ma 11.30 a.m. thi jordar varsad ( kadaka bhadaka bik lage eva ) chalu che tamari 200 mm. ni dedline ame aje j pochi jasu evu lage se
Ok sir aabhar
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
Ahmedabad 2 vagya
20 minit kadako sathe dodhmar zhaptu
Vadhare Ave Evi asha
Thanks sir
ધોરાજીમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો
Morbi ma dhimidhare varsad chalu.. vijdi na kadaka bov chhe.. pan varsad ni speed Bov ochhi chhe…
keshod taluka na kevrdra gam ma dhodhmar varsad chalu andaze 4inch jetlo
Wah mast abdet
Varsad chalu Bapore..2:30 thi…dhimo. Dhimo….gaj vij thayel…Padodar….Ta..keshod…Dost…Junagadh
અપડેટ આપવા બદલ આભાર સાહેબ
ખૂબ સરસ… આભાર સાહેબ…
Aa vakhte pan amne nirasha made tevu Lage se. Sarji tamari 18 thi 25 ni apdat ma amare mand mand 50 mm thay to pan saru kahvay ho. Aa varse khabar nai varsad amari said avtoj nathi chare baju varsad vadhare hoy pan amare haju khetro bara Pani khadiya nathi.baki thakar kare e thik. Jay murlidhar
Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu
ખુબ ખુબ આભાર અશોકભાઈ પટેલ.
સર જય શ્રીકૃષ્ણ ધણા મિત્રો કહેતા હતા કોલા પાની મા બેસી ગયા છતાં તમારી મોહર લાગી ગય નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર ખુબ ધન્યવાદ
Thank you sir, for new update
Morbi ma gajvij sathe varshad pade che…
Thanks for new update
G.aftrnoon sir
Dhoraji ma abh fatyu che
Upleta ma bhare varshad chalu 3:30 vagya thi
Thank you nev aapdet
Jay mataji sir….thanks for new update…..
Bevu model na sodalemon kariye to ame 50mm vala vistar ma aavi c joye agal su thay se
Thank you sir
Thanks for new update sir
આભાર નવી અપડેટ માટે સાહેબ તમારી જ જાણે મેઘરાજ રાહ જોઈ રહ્યા હોય એવી રીતના આપની અપડેટ આવતા જ મેઘરાજ ફરી પધાર્ય સારા મા સારો વરસાદ પડે છે
Thank you shaheb
Upleta ma 3:30 pm thi varsad chalu thayo che
Morbi ma kadaka bhadaka chalu thaya chhe
અપડેટ આપવા બદલ આભાર સાહેબ
તાલાલા ગીર પંથકમાં સવારથી અવિરત મેઘ વર્ષા
Chotila ma kadaka ane bhadaka sathe zarmar varsad chalu thayo
Thanks sir for New apdet have badhane Santi thay tamari mahor lagi etle amare varsad ni sruat pan thay gy Jay shree Krishna
Thank you for new update
2.45 Pm thi Maliya Hatina Dhodhmar Varsad chalu chhe
સર અમારે 2ઃ20pmથી સારો વરસાદ સાલુ શે કડાકા ભડાકા સાથે
Thanks for new update sir
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
આભાર સાહેબ તમારો
અત્યારે ધોરાજી મા વરસાદ ચાલુ 5g સ્પીડ મા
Thanks sir for new update apava badal tamara update ni j badha raah joy rahiya hata
apdet aavi gay have gfs pan savar sudhi ma positiv thase
aa varse badha raund ma ek thi vadhare paribal kam lage che gujrat ne
el ni no garbh dharan kare
iod nutral che to pan
bob potanu kam kyarey chukti nathi ho bhai
jo k haju sudhi ekay majboot systam nathi aavti dekhati mp pase aavine uac thay jay che
etli effact kevay uprokt paribal ni
aam pan gujrat ne uac and traf j vadhare mafak aave che dar sal
Thank you saheb
Ajab keshod 1.30pmthi jordar chalu
abhar saheb amari baju bhairu naryel hatu ,hve tamari mohar lagi gy aetle sure thai gaya
Thank you very much sir
Jsk સર… અપડેટ બદલ ખુબ ખુબ આભાર
વાંચીને મોજ આવી ગય એવી અપડેટ & એમાંય એવું વાંચ્યું કે ચોમાસુ ધરી નો છેડો લગભગ ઉત્તર ગુજરાત સુધી આવી શકે એટલે સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાત ને પણ જોરદાર લાભ મળશે આ રાઉન્ડ માં ( જોકે સમગ્ર રાજ્ય આવી જ ગ્યું તમારી અપડેટ મુજબ )કેમ કે સિસ્ટમ નોર્મલી ચોમાસુ ધરી પર ચાલે… બરાબર ને સર?? પ્લીઝ ans