Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

14th August 2023

Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023

There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.



14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  14th To 20th August 2023

Various factors that would affect Gujarat State adversely:

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.

The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.

Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023

 

4.9 22 votes
Article Rating
249 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
18/08/2023 1:40 pm

તારીખ 18 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના સંલગ્ન વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી… Read more »

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
18/08/2023 12:58 am

20 tarikhe madya gujarat and lagu MP order par moderate rain ni sambhavna che.

Place/ગામ
Vadodara
Karu bhai odedara
Karu bhai odedara
17/08/2023 8:42 pm

Juo sir !!

Place/ગામ
Kutiyana
IMG_20230817_204130.jpg
Khambhala sahil
Khambhala sahil
17/08/2023 8:28 pm

Namskar sir.hal je bangal ni khadi ma low pressure banyu che tana thi Saurashtra ne kay faydo malse.

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
17/08/2023 5:33 pm

Aje tropical tidbits and meteologix ni update badha mitro ne pasand ave avi che……..1/2 sep ma low Gujarat uper batave che n cola 2nd week ma pn color Gujarat ni ekdum najik….asha rakhiye avu j thay……hass kaik to positive thayu……!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Ahir Ramesh
Ahir Ramesh
17/08/2023 4:51 pm

Imd gsf…..Navi updet ma 20 dt. Thoduk positive thayu 6 pan ek divs matej ho

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
17/08/2023 2:12 pm

Mitro be positive, cola 2nd week ma colour avyo che pan e haji aagotru kehvay pan aasha rakhi sakay. Aa vakhate Jo avoj colour rahyo 7 diwas sudhi cola ma to Janmashtmi par dhabdhabati bolavse meghraja 1st week of sept ma.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
17/08/2023 1:53 pm

તારીખ 17 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો બારાબંકી, દેહરી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું UAC હવે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
17/08/2023 1:40 pm

Amdabad vara mitro tamare aaje mast vatavaran bani gayu che amuk aeriya ma to japata pan chalu thya che civil baju to chanta chalu thai gaya hata

Place/ગામ
Arvalli
Sivali
Sivali
17/08/2023 1:02 pm

imd 4 eeek update karsho sir

Place/ગામ
Kevadra ta.keshod
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
17/08/2023 12:18 pm

Mitro cola week 2 ma 25 thi 2 sep. Sudhi ma color gujrat ni Naik ave se atle asha rakho lagbhag 1 thi 5 ma varsad satam atham karva dwarka avse. atle akha gujrat ne varsad no labh madse.joke 18 thi 23 ma pan amuk jagiyaye lotri lagi sake. Jay dwarkadhish.

Place/ગામ
Satapar dwarka
Sahil
Sahil
17/08/2023 12:18 pm

Rang lagyo cola 2nd week ma…..

Place/ગામ
Manavadar
Vipul patel
Vipul patel
17/08/2023 11:55 am

Sir have aasha jagi ke dt-1 thi 12 ma Sara raund ni.

Barobar ne sir ?

Lanbu Che pan joy su thay Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Deva tarkhala
Deva tarkhala
17/08/2023 11:12 am

Sir vindy ma ecmwf model ma700 hpa ma tarikh ૨૦/૨૧/૨૨ ma bhej Saro batave se pn varsad khas batavta nthi…to kiyu paribal ghte se…

Place/ગામ
Tarkhai.kutiyana
Tabish Mashhadi
Tabish Mashhadi
17/08/2023 10:40 am

Ecmwf ek asha nu kiran che…

Ane ek sachu padtu hoy che…

Place/ગામ
Ahmedabad
Rajesh patel
Rajesh patel
17/08/2023 10:38 am

Sir aajthi kaik vatavaran ma sudharo chhe evu lage chhe

Place/ગામ
Morbi
Shailesh Dangar
Shailesh Dangar
17/08/2023 10:28 am

Hi,

Sir aa Maro prashna weather ne lagto nathi,, pan mare vadi ma DHARODI nu kundla bov che,, bov heran kare che.. ano koi jad mul thi saaf karvano ilaj kharo..

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
17/08/2023 8:16 am

Sarji amare kale sanje 9pm thi rat na 11pm sudhi kiyarek full to kiyarek hadva japta padi gaya.pani payal hoy Tema ak pan no labh api didho vaah .bapu 19 thi 23 ma japtanu prman vadhi sake khru?

Place/ગામ
Satapar dwarka
Dharmesh sojitra
Dharmesh sojitra
17/08/2023 8:04 am

આજથી મઘા નક્ષત્રમાં વાહન ઘોડો છે આશા રાખી ને ખેડૂતો બેઠા છે

Place/ગામ
Kotda sagani rajkot
Shubham Zala
Shubham Zala
17/08/2023 12:36 am

Hme vadodara vala mitro departure map pramane deficient ma ayi gya etle varsaad ni ghat che.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
16/08/2023 11:33 pm

Cola 1st & 2nd week jota to have evuj lage che ke aa varshe chomasu ena time karta bahu vehlu vidaay lai lese karanke have agal pan Kai khaas varsad dekhato nathi.

Place/ગામ
Vadodara
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
16/08/2023 10:40 pm

સર 20/21/22 તારીખ મા 700hp 500hp મા ભેજ વધારે સે તો રેડા જાપાટા આવી શકે?

Place/ગામ
Ta. Mendarada ગામ. ઇટાળી
Vejanand karmur
Vejanand karmur
16/08/2023 10:14 pm

Vatavaran pakdanu

Place/ગામ
Devbhumi Dwarka
Dodiya manish
Dodiya manish
16/08/2023 8:51 pm

COLA 1st week ma dayrek color aavse avu lagese.

Place/ગામ
Vejodri. talaja. bhavnagar
Dodiya manish
Dodiya manish
16/08/2023 8:45 pm

COLA 1st week ma dayrek color aavse avu lagese

Place/ગામ
Vejodri talaja bhavnagar
Rajesh
Rajesh
16/08/2023 8:18 pm

Sir aaje garmi nu pramaan vadhi gayu che

Place/ગામ
Upleta
Kirit patel
Kirit patel
16/08/2023 7:00 pm

Sir amare pavan bilkul bandh thai gayo che vadad pan choti gaya che kai aasha jevu lage che su thay che have jovanu rahyu

Place/ગામ
Arvalli
Bhavesh Patel
Bhavesh Patel
16/08/2023 5:45 pm

Sir have.. profile photo dekhay chhe…?

Place/ગામ
Upleta
Pankaj khunt
Pankaj khunt
16/08/2023 2:50 pm

Sir.itcz kyare riturn thay.

Place/ગામ
Nagarpipliya ta.lodhika
Raj Dodiya
Raj Dodiya
16/08/2023 2:44 pm

Dhup chav jevu vatavran che ami chata( be pach )bhage jova mde che kapas ane magfali ma peyat puru thyu

Place/ગામ
Hadmatiya ta tankara
Dhaval Mankad
Dhaval Mankad
16/08/2023 1:57 pm

Sir. Amdavad ma ekdam Navratri ni aas paas hoy evo tadko chhe. Bhel pan ghano ghani gayo hoy evu lage chhe.

Vadalo ghana top bandhay chhe chhata varasta nathi.

Aa shene lidhe chhe?

El Nino?

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
16/08/2023 1:32 pm

તારીખ 16 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની ગોદમાં છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી 4.5 અને 7.6 કિમી વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ 18મી ઓગસ્ટ 2023ની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા… Read more »

Place/ગામ
Rajkot
Tushar
Tushar
16/08/2023 12:54 pm

Today for all india avg monsoon rain fell below normal average I.e 5% low then average rain..panicky has gripped the pulses market because as such there sowing was below average…major pulses like chana and tur’s prices has gone up by rs 700 to rs 800 per quintal in a week’s time..

Place/ગામ
Morwa
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
16/08/2023 12:40 pm

Sarji Kem kal sanj thi 1 pan comment dekhati nathi. Mare aa problem se ke badha ne?

Place/ગામ
Satapar dwarka
મયુર
મયુર
16/08/2023 12:28 pm

મિત્રો, 20 તારીખથી 700 hpa માં ભેજ વધે છે છૂટો છવાયો લાભ મળશે.

Place/ગામ
Chhapara
sanjay rajput
sanjay rajput
16/08/2023 12:12 pm

sir imd apdet kem haju shudhi nathi thayu

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Ahir Ramesh
Ahir Ramesh
16/08/2023 12:03 pm

Km gujarat weather sav stop

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
16/08/2023 10:56 am

સર ગઢા માણસ ની કેહવત છે કે મઘા નક્ષત્ર વરછે તો રોગ આછો આવેઅને ધન વધારે પાકે તમારુ છુ કેહવાનુ થાય

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Hamirbhai gojiya
Hamirbhai gojiya
16/08/2023 7:12 am

જય મુરલીધર સાહેબ
૨૪ જુલાઈ પછી વરસાદ બંધ થયો ત્યાર બાદ ઢક વાતાવરણ ને ક્યારેક ઝાકળ જેવા છાંટા બસ
આ વાદળછાયું વાતાવરણ ક્યારે ખુલ્લું થશે ને ક્યારે સારા વરસાદની આશા રાખીએ

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Retd Dhiren patel
Retd Dhiren patel
15/08/2023 9:15 pm

Mitro, MJO Parshotam ni parikrama Puri kari pacho aapda pad ma aavnar divasho ma dastak aapse evu Lage che.

Place/ગામ
Bhayavadar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
15/08/2023 8:50 pm

માખીયાળા વાળા KD ભાઈ, તમે કસ જોવ છો તો એ પ્રમાણે હવે વરસાદ ની આશા ક્યારે છે ?

Place/ગામ
જુનાગઢ
sanjay rajput
sanjay rajput
15/08/2023 7:40 pm

sir banaskata ma japata ni sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
15/08/2023 7:26 pm

Sarji amne khbar se ke tame lamba gada ni agahi nathi apta pan sarji ak recvast se ke sarji lamba gada na modelo parthi tamaro su andaj se. Bapu sep. Ma Kay chitr badlay avu Lage se kharu.? please answer sarji.

Place/ગામ
Satapar dwarka
Bhavesh Patel
Bhavesh Patel
15/08/2023 6:44 pm

Image dekhay chhe sir…?

Place/ગામ
Upleta
Hiteshkumar
Hiteshkumar
15/08/2023 6:02 pm

Happy independence day

Place/ગામ
Motimarad
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
15/08/2023 5:46 pm

સર આટલો બધો વરસાદ માં ગેબ સેનાહિસાબે, અલનિનો?કે બિજા કારણે

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Ahir Ramesh
Ahir Ramesh
15/08/2023 5:22 pm

Happy independent day sir and mitro
Sir 1 saval 6 k 200 hpa no aapna monsun uper su rol 6 ane ketlu mahatva 6 ?

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Pratik
Pratik
15/08/2023 1:49 pm

તારીખ 15 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની ગોદમાં છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે દક્ષિણ-પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
15/08/2023 12:26 pm

Sir japata kem bandh thai gaya amare have aavse k puru

Place/ગામ
Arvalli
Bhavesh Patel
Bhavesh Patel
15/08/2023 12:05 pm

Happy Independence day sir…!

Place/ગામ
Upleta