Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023

19th August 2023

Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –

આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023

The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.

A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023

Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110%  of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.



19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  19th To 27th August 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.

Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ     છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા  તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023

 

4.6 25 votes
Article Rating
444 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
25/08/2023 1:43 pm

તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/08/2023 2:05 pm

તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
21/08/2023 4:40 pm

Aato badhu gyu re baba

Place/ગામ
Devbhumi Dwarka
Naresh chaudhari
Naresh chaudhari
21/08/2023 4:23 pm

23 થી 29 ઉત્તર ગુજરાત 850 hpa પવનની ઝડપ વધે આવી સાચુ?

Place/ગામ
હારીજ
Kirit patel
Kirit patel
21/08/2023 3:22 pm

Sir kyak japatu aavtu hatu aenoy khel khtam thai gayo ,magfari ma gaas ni dava marva jevoy bhej nathi

Place/ગામ
Arvalli
Raj Dodiya
Raj Dodiya
21/08/2023 3:16 pm

સર 400 hpa થી ઊપરના પવન ચોમાસા મા કઈ દિશા તરફ હોય તો ફાયદાકારક રહે

Place/ગામ
Hadmatiya ta tankara
Ankit Shah
Ankit Shah
21/08/2023 2:19 pm

Sir ni update pramane dhari normal thi north baju sarakva Mandi. Hve aje thi Gujarat upar bhej nu praman ghatse, agahi samay sudhi.

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
21/08/2023 1:50 pm

તારીખ 21 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, કોટા, ગુના, સિધી, દેહરી, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી… Read more »

Place/ગામ
Rajkot
alpesh
alpesh
21/08/2023 12:57 pm

gujarat region ma kya jila ave?

Place/ગામ
Junagadh
Retd Dhiren patel
Retd Dhiren patel
21/08/2023 12:28 pm

Mitro COLA SECOND week jota evu Lage che achhe din fir lotenge.

Place/ગામ
Bhayavadar
Sonu bhatt
Sonu bhatt
21/08/2023 12:07 pm

Sir amdavad ma haju Khali 5 inch jevo varsad padyo hato gaya round ma pachi Khali Nana Eva japta padya hase baaki Kai j nathi to have kyare aasha rakhay sir pli ans

Place/ગામ
Amdavad
Bhavesh Patel
Bhavesh Patel
21/08/2023 11:47 am

Lage chhe amare lottery nahi lage sir…bhej ghate chhe…?!

Place/ગામ
Upleta
Tushar
Tushar
21/08/2023 11:45 am

અમારે ત્યાં મોરવા માં સવાર થી એકદમ વાદળ છાયું વાતાવરણ છે.. સવાર થી ક્યારેક મધ્યમ તો ક્યારેક જરમર વરસાદ છે… વાતાવરણ એકદમ ઠંડુ છે લગભગ 24 ડિગ્રી છે.. આના થી મકાઇ નાં પાક ને ખૂબ ફાયદો થશે.. ડાંગર નાં પાક ને 2 ખૂબ ભારે વરસાદ ની જરૂર છે…

Place/ગામ
Morwa
Jitendra
Jitendra
21/08/2023 10:48 am

સર વહેલી સવાર થી રેળા ઝાપટા ચાલુ છે

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Bhavin Mankad
Bhavin Mankad
21/08/2023 10:31 am

Jamnagar ma pan vehli savar thi dhimi dhare pachi 8.50 pachi jarak speed ma hato atiyare sav dhimo che

Place/ગામ
Jamnagar
Hardik Patel
Hardik Patel
21/08/2023 10:28 am

Sir dhansura arrvalli ma have sakyta khari? 4/5 divas rahat thay tetlo varsad thayo che have sara varsad ni sakyata khari?

Place/ગામ
Dhansura Arvalli
Jogal Deva
Jogal Deva
21/08/2023 10:28 am

Jsk સર…

માર્કેટિંગ યાર્ડ હાપા… જામનગર ના લોકેશન પર સવારે 7 થી 8:30 સુધી સારો વરસાદ વરસ્યો એવા સમાચાર મળે સે.. કોઈ સ્થાનિક મિત્રો પુષ્ટિ કરજો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Pratik Rajdev
Pratik Rajdev
21/08/2023 8:29 am

Rajkot ma veli savar thi zarmar aave chhe

Place/ગામ
Rajkot
Kanaiya sojitra
Kanaiya sojitra
20/08/2023 9:48 pm

સુરત મા 32 mm 6 થી 8 ની વચ્ચે પણ સુરત ના જે વિસ્તાર મા હુ રહુ છું એ વિસ્તાર વરાછા ઝોન A 78 mm વરસાદ વરસ્યો ઘણી જગ્યા એ પાણી ભરાય ગયા હતા.
એમાય આજ ઉપર થી રવિવાર અને ધોધમાર વરસાદ નાહવા ની ખુબજ મઝા આવી
હવે જ્યા વરસાદ નથી ત્યા વરસે એવી ભગવાન ને પ્રાર્થના.

Place/ગામ
સુરત (વરાછા)
Kirit patel
Kirit patel
20/08/2023 8:33 pm

Sir aa raund amare japata rupij aavse k vadharo thai shke? Aakha divas ma ek japatu aavyu che

Place/ગામ
Arvalli
Ketan patel
Ketan patel
20/08/2023 7:43 pm

સાહેબ બારડોલી (સુરત ) અમારે 6.00 વાગ્યા થઈ સારો એવો વરસાદ …ચાલુ જ છે… લોટરી રાઉન્ડ માં નંબર લાગ્યો..આનંદ..

Place/ગામ
બારડોલી
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
20/08/2023 7:19 pm

Sir avu batave chhe

Place/ગામ
Kalana ta. Dhoraji
Screenshot_20230820_191823.jpg
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
20/08/2023 7:18 pm

https://www.monsoondata.org/wx/prec.html

sir ahi menu ma j kholu chhu pan nathi khulti

Place/ગામ
Kalana ta. Dhoraji
Dhoraliya Bhavesh
Dhoraliya Bhavesh
20/08/2023 5:49 pm

Chotila ma zarmar chalu thayo varsad

Place/ગામ
Chotila
Vejanand karmur
Vejanand karmur
20/08/2023 4:52 pm

Cola ma to kai nathi aagal na week ma

Place/ગામ
Devbhumi Dwarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
20/08/2023 4:15 pm

Jay mataji sir….vaheli savare 2 zapta aavya 10 -10 minute na tyarbad 1-45 pm thi dhimo to kyare madhyam varsad constant varsad chalu 6e atare…atare saro varsad pdi rhyo 6e bilkul sant Pavan ke gajvij Kai nathi….jem jem sanj padti jay 6e aem varsad nu jor vadhu to hoy aevu lagi rhyu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Retd Dhiren patel
Retd Dhiren patel
20/08/2023 4:04 pm

Mitro aaje ghani jagya ye forcast mujab mehulo het varshave che vachi khubaj maja aave che, joke amare single drop nathi pan aasha che ke September ma Moj karavse mehulo.

Place/ગામ
Bhayavadar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
20/08/2023 3:17 pm

Suthi vadhu varsad ni lottri to rajsthan ne Lage avu settlghit jota Lage se.

Place/ગામ
Satapar dwarka
Mustafa vora
Mustafa vora
20/08/2023 3:08 pm

Amare bharuch ma pn saro vrsad pdyo

Place/ગામ
Bharuch
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
20/08/2023 2:55 pm

જય માતાજી,

અશોકભાઈ અને મિત્રો,

અમારે અત્યારે 2:15 થી સારો વરસાદ પડી રહ્યો છે,હાલ માં પણ ચાલુ જ છે.

મિત્રો અમારે લોટ્ટરી લાગી ગઈ, જો કે અમારી બાજુ કેનાલ અને બોરવેલ માં પાણી સારા હોવાથી મોલાત માં હાલ બીજા કે ત્રીજા પાણ ચાલુ છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Kaushal
Kaushal
20/08/2023 2:51 pm

Ashok Sir, Vehli savar thi ghdik chata, gadik japta ane ghdik jarmariyo aavi rite chalu che vcche vcche addhi k 1k kalak no break lai le che 2 sara japta aavi gaya che….vatavaran ghnu thndu che ane aamey ghna di thya thndu j che….aa 1 2 di thi j thodi garmi chalu thai che….jo k rate rate mja aave che suvani….2 pr pnkho rakhi ne odhi ne suvu pde che rate 1 1:30 vaga pchi tya sudhi 3 pr 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Ashok sojitra
Ashok sojitra
20/08/2023 1:51 pm

Sir jamkandorana baju kevok chans rese varsad no

Place/ગામ
Hariya san
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
20/08/2023 1:49 pm

જય માતાજી,

અશોકભાઈ અને મિત્રો

અમારે સવારે 10 વાગ્યા પછી વરસાદ શરૂ થયો છે અને અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે,લગભગ એક પાણ જેવો થઈ ગયો,હાલ ધીમો પડી રહ્યો છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Pratik
Pratik
20/08/2023 1:36 pm

તારીખ 20 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર ના લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી રાયપુર, ગોપાલપુર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના… Read more »

Place/ગામ
Rajkot
Ankit
Ankit
20/08/2023 12:38 pm

Modasa ma dhodhmar chalu

Place/ગામ
Modasa
Tabish Mashhadi
Tabish Mashhadi
20/08/2023 11:01 am

Ahmedabad ma 10 vagya 15-20 min na saru zhaptu ayvu after long time….

But atyare bandh che…… vadhare varsad ni zarur chr

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
20/08/2023 10:10 am

Vadodara ma gai kaal raat thi dhimi dhare varsad chalu che atyare saro evo padi rahyo che.

Place/ગામ
Vadodara
Firozkhan
Firozkhan
20/08/2023 9:58 am

After long long time finally juhapura Ahmedabad ma Shara varsad ni saruaat. Joiye kelto chale che .

Place/ગામ
Ahmedabad
Raj Dodiya
Raj Dodiya
20/08/2023 9:11 am

Zarmar Zarmar varsad chalu thyo

Place/ગામ
Hadmatiya ta tankara
મહેશ ઝેઝરીયા
મહેશ ઝેઝરીયા
20/08/2023 8:41 am

સર સવારે આઠ વાગેથી ધીમી ધારે વરસાદ ચાલુ

Place/ગામ
ઞામ.માળોદ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર
Devraj L. jadav
Devraj L. jadav
20/08/2023 8:13 am

Savarthi machhariya jevo varsad chalu thayo se jovi agal kevu rahe se

Place/ગામ
Kalmad muli
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
20/08/2023 8:11 am

Thanks for new update sir .
parm krupalu parmeshwar ne
prathna k badhane lotri lage.

Place/ગામ
Rajkot
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
20/08/2023 8:11 am

Surendranagar ma vaheli savar ma chhanta aviya

Place/ગામ
Surendranagar
Kirit patel
Kirit patel
20/08/2023 5:27 am

Sir shistom ma kaik badlav thyo k su only chantaj padya rate,setelite jota to vadad rajestan upar chalya gaya hoy aem lage che.aavse varsad amare?

Place/ગામ
Arvalli
Sahil
Sahil
19/08/2023 11:45 pm

Sir, je rite dhari no ek chedo south mathi north ma gayo. j atyare himalay ma che. te j rite te pachi niche utaryi jay tem chomashu withdrawal thay ke pachi, dhari tyaj vikhay pan sake.

Place/ગામ
Manavadar
Lalji
Lalji
19/08/2023 10:44 pm

Thanks New updates

Place/ગામ
Ranava porbandar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/08/2023 10:41 pm

Vignesh bhai nirash na thajo. Aa lottri rupi varsad ma kadash tamaro varo avi jase. Kem ke sarji a ak surendranagar na mitr ne kahiyu ke tamare sakya se. Atle b positive. Baki sep. Ma varsad dhrvi dese aa Maru anuman se. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Dhiru Bhai
Dhiru Bhai
19/08/2023 10:18 pm

કોઈ પણ જવાબ આપજો

Place/ગામ
Keshod
Dhiru Bhai
Dhiru Bhai
19/08/2023 10:15 pm

અશોકભાઇ અમારે કેશોદ તાલુકા મા કેવી શક્યતા છે વરસાદ ની

Place/ગામ
Keshod
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
19/08/2023 10:07 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Jagdish ahir
Jagdish ahir
19/08/2023 10:00 pm

Thank you sir

Place/ગામ
Satiya
Jayesh Chaudhari
Jayesh Chaudhari
19/08/2023 9:36 pm

આભાર સર… આ નાના રાઉન્ડમાં એકાદ ઇંચનો મેળ પડી જાય તો સારું…

Place/ગામ
સતલાસણા, મહેસાણા