Brief Update For 9th-15th September 2023 – ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023

9th September 2023

Brief Update For 9th-15th September 2023

ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023


6th-9th September 2023 સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમય માં 4 mm વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાત માં 103 mm, મધ્ય ગુજરાત માં 38 mm અને નોર્થ ગુજરાત માં 23 mm વરસાદ થયેલ છે. તારીખ 9 સવારથી હજુ 11 સવાર સુધી વરસાદ ના આંકડા આ રાઉન્ડ માં ઉમેરાશે.

6th-9th September 2023 Rainfall Status:

Saurashtra received just 4 mm, while Kutch did not receive any rain during the above period. South Gujarat received 103 mm, East Central Gujarat received 38 mm and North Gujarat received 23 mm Rainfall during the above period. Rainfall figures for 9th and 10th (11th morning) will be added to the current round.


From IMD: Significant Weather features:
Yesterday’s cyclonic circulation over southeast Madhya Pradesh lies over central parts of north Madhya Pradesh and extends up to middle tropospheric levels tilting southwards with height.

A trough runs from cyclonic circulation over central parts of north Madhya Pradesh to south Madhya Maharashtra in lower & middle tropospheric levels.

The western ends of Monsoon Trough is active and lies to the south of its normal position and eastern ends passes through near normal position. It passes through Jaisalmer, Ajmer, Guna, Mandla, Pendra Road, Jharsuguda, Digha and thence east-southeastwards to Northeast Bay of Bengal.

A fresh cyclonic circulation likely to form over northwest & adjoining Westcentral Bay of Bengal around 12th September, 2023

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  9th To 15th September 2023

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat): The current round expected to end 10th September with Scattered showers, Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Subsequently isolates scattered showers on few days.

Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) possibility of isolated scattered showers 9th-10th September.  Subsequently for Saurashtra isolated showers on a day or two.

Advance Indication that was given on 4th September for period staring 11th September will be delayed by 4/5 days due to delay in conducive weather parameters. Rainfall activity will again improve over Gujarat State 15th/16th September onwards. Update will be given as and when necessary.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 સપ્ટેમ્બર 2023

 

ગુજરાત રિજિયન: આ રાઉન્ડ 10 તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શક્યતા અમુક દિવસ.

સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શક્યતા 9-10 સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સૌરાષ્ટ્ર માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા.

11 તારીખ અને પછી ના સમય માટે તારીખ 4 સપ્ટેમ્બર ના આગોતરું એંધાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. 15/16 તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શક્યતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 11th September 2023

 

5 30 votes
Article Rating
464 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/09/2023 1:50 pm

તારીખ 14 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/09/2023 2:05 pm

તારીખ 12 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, શિવપુરી, રાંચી, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરે… Read more »

Place/ગામ
Rajkot
પરેશભાઇ દલસાણિયા
પરેશભાઇ દલસાણિયા
11/09/2023 9:50 pm

સર સાંજ સમાચાર માં આજ તમારી અપડેટ સાચિ છે

Place/ગામ
અરણી
Dhaval Patel
Dhaval Patel
11/09/2023 9:47 pm

Sir in gujrat now days is el nino effect ya la nino effect …?? When will be ended this effect..??

Place/ગામ
Jamngar
Vijay lagariya
Vijay lagariya
11/09/2023 9:24 pm

સર મારો એક પ્રશ્ન હતો મંડાણી વરસાદ આવે જે 1 2 કલાક વર્હી ને વયો જાય તે કય સિસ્ટમ થી વરસતો હસે

Place/ગામ
Bhanvad
Vaibhav Patel
Vaibhav Patel
11/09/2023 8:17 pm

Sar Dete 16 pachi bhajiya tari ne khay avu che ne

Place/ગામ
Kotda sangani taluko
Kalpesh menpara
Kalpesh menpara
11/09/2023 7:02 pm

Sar.varsad.kiyara.avsa

Place/ગામ
Mota.vadala
Sivali
Sivali
11/09/2023 2:54 pm

NOAA week 2 ma pan colour aavyo

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Pratik
Pratik
11/09/2023 2:34 pm

તારીખ 11 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સાગર, પેન્ડ્રા રોડ, ઝારસીગુડા, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC થી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને દક્ષિણ છત્તીસગઢ થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ થય ને મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
11/09/2023 2:18 pm

Cola colla week 1,2 mojama have ges lik nahi thai a final samajo.

Place/ગામ
Makhiyala
Krutarth Mehta
Krutarth Mehta
11/09/2023 1:53 pm

Mitro chinta na Karo have je varsad no round avse 17th sept thi Ema jya varsad nathi padyo te pan areas cover Thai jase ane aa varsad no round saro ane widespread hase. Bhadarvo bharpoor rese!!

Place/ગામ
Vadodara
Naresh chaudhari
Naresh chaudhari
11/09/2023 1:44 pm

Wunderground હારીજ વરસાદ 16 થી 20 તારીખ આગળ આવી..

Place/ગામ
હારીજ
Hamirbhai gojiya
Hamirbhai gojiya
11/09/2023 1:23 pm

જય મુરલીધર સાહેબ

જુલાઈ એન્ડ બાદ એક પણ સિસ્ટમ પક્ષીમ સૌરાષ્ટ્ર એમાં પણ દ્વારકા પોરબંદર જામનગર સુધી નથી પહોંચતી

પાકિસ્તાન તરફથી આવતા સુકાં પવનો અવરોધિત થાય છે એવું એક્સપર્ટ મિત્રો કહે છે આ વખતે ૧૫ થી ૨૫ મા આશા જેવું છે??

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Bhavesh Patel
Bhavesh Patel
11/09/2023 1:20 pm

Sir…gai system ane avnar system babate maru thodu avlokan chhe ke… Pakistan taraf thi avata..pavano system ne MP thi roki de chhe… atle j gai system anukul paribado hova chhata labh na api saki…pan avnar system ma aa pavano aserkarta khas nahi rahe…atle varsad avavani sakyata vadhi jay chhe… barabar chhe sir…?

Place/ગામ
Upleta
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
11/09/2023 12:08 pm

ઘડિયાળ ના કાંટા ની જેમ ફરતા પવનો હોય તો તેને ચુ કહેવાય અશોકભાઈ

Place/ગામ
લીલાપુર જસદણ
Vpatel
Vpatel
11/09/2023 11:40 am

Sir

IOD full moj ma+1.13 અને નીનો ઇન્ડેક્સ સરમ સીમા પર+1.35 તો પણ good rain coming next days in gujrat

Place/ગામ
Surat
alpesh patel
alpesh patel
11/09/2023 11:29 am

Gya vrsni jen monsoon let withral thse evu lagi rhyu se aagami day ma rajsthan baju rain activities chalu rese

Place/ગામ
Dadavi jamkandorna
alpesh patel
alpesh patel
11/09/2023 11:26 am

Hve no rounds khi Khushi khi gum jevu thase but jya saav vrsad nthi tya jrur se baki kpas magfli mirch ma nuksan thase jya Sara vrsad hta tya but mehula vrsya bhla pavan vgr na hal sakyta vdhu dekhay se 17thi bhart na mota bhagoma vrsad pdse

Place/ગામ
Dadavi jamkandorna
Chetan thumar
Chetan thumar
11/09/2023 11:26 am

patanvav ma amichhatna 11.10

Place/ગામ
patanvav
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
11/09/2023 10:56 am

સર અત્યાર સુધી freemetio પોઝિટિવ નોતો હવે વરસાદ બતાવે સે મેં આનો અનુભવ કરેલો સે પરફેક્ટ હોઈ સે 95% ફાઇનલ હોઈ

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
11/09/2023 10:31 am

Imdgfs ma fer padvo joiye…..nothing yet.

Place/ગામ
Visavadar
Randhirbhai kanjibhai dangar
Randhirbhai kanjibhai dangar
11/09/2023 9:54 am

Haju imd positive thatu nathi parantu thay jase evu lage che

Place/ગામ
Morbi
રાણા કેશવાલા
રાણા કેશવાલા
11/09/2023 9:30 am

કોલા બીજા અઠવાડીયા મા પણ નબળુ પડતુ જાય છે,મિત્રો!

અને આ વખત થી ચાર વીક એક્સ્ટેન્ડેડ ફોરકાસ્ટ એકદમ સચોટ રહ્યુ છે! અને એ મુજબ જોયે તો સૌરાષ્ટ્ર માટે હવે વરસાદ ભુલી જવો સમજવો!

Place/ગામ
Porbandar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
11/09/2023 8:41 am

Mitro jiya sudhi windy nu ecmwf modal saurashtra baju varsad n batave tiya sudhi aa raund ma pan surastra ma asha rakhva jevu nathi. Halni apdate mujab ecmwf modal 3 divas thiya sistam ne Mumbai sudhi lay Jay se. Asha se ke teno trek avnar divso ma thodo upar atleke uttar paxim taraf rahe to saru. Baki to Hari icha balvan.

Place/ગામ
Satapar dwarka
Kalpesh jadav
Kalpesh jadav
11/09/2023 8:38 am

અશોક ભાઈ વરસાદ આપડે રાજકોટ જિલ્લા માં કય તારીખ થી સાલુ થશે અંદાજીત તારીખ મા એ કયો.

બાકી માંડવી ઉપાડવી છે મારા સાહસથી ખાલી તમે કયો બાકી નિર્ણય હુ લયસ મારા મરજી થી તમારે કાય નય,,

Place/ગામ
Panchtlavada .ta. kotda sangani.ji. Rajkot
Vajasi
Vajasi
11/09/2023 7:16 am

Dwrka mate su nade se 18 dete j varsad batavtu a have 22 23ma gyu amnn thy ne vikhay to ny jay ne k pasu 18 19 ma avi jase

Place/ગામ
Lalprda dwarka
Jatin Patel
Jatin Patel
10/09/2023 11:14 pm

Aaj surya ma kundalu jova malyu.

etle vatavaran ma sudharo to thase j.

Place/ગામ
Rajkot
Ghanshyam makvana
Ghanshyam makvana
10/09/2023 10:05 pm

20 tarikhe to mandvi upadvi che upar vala ni marji je thay te

Place/ગામ
Paneli moti
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
10/09/2023 9:14 pm

Gajab kahvay ho. Srelanka ma graund sukvva mate tebal fan no upyog Kari ne medan sukve se. Sata tiya varsad picho sodto nathi Ane apde varsad na ak japta ma pan Raji thay Jaye. Pan japta pan nathi avta. Kudrat no Khal niralo se ho. Tiyarej kahvay se ke kudrat same manvi lachar. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Dodiya manish
Dodiya manish
10/09/2023 9:12 pm

Cola banne week jota avu lagese ke bek to bek sistem aavse.

Place/ગામ
Vejodri. Talaja. Bhavnagar.
Vejanand karmur
Vejanand karmur
10/09/2023 7:56 pm

Aaj Mela ma gya Lago nai saib

Place/ગામ
Devbhumi Dwarka
Dipak patel
Dipak patel
10/09/2023 7:56 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
10/09/2023 7:23 pm

સર જય શ્રીકૃષ્ણ dt13/14 થી મંડાણી વરસાદ ની આશા રાખી શકાય?

Place/ગામ
જામજોધપુર
Vejanand karmur
Vejanand karmur
10/09/2023 6:40 pm

Pachu kyare cola update thase

Place/ગામ
Devbhumi Dwarka
Niral makhanasa
Niral makhanasa
10/09/2023 6:30 pm

Aaje ratre cola week 2 mathi color ucho thay jase

Place/ગામ
Fareni
Bhavin mankad
Bhavin mankad
10/09/2023 5:48 pm

Atiyar thi khoti agahi avva mandi che badhe ke aa vakhte pan navratri ma ane diwali ma varsad padse

Place/ગામ
Jamnagar
Naresh chaudhari
Naresh chaudhari
10/09/2023 3:53 pm

આણે બાજરી જુવાર ના પાથરા પલાળવા નું નક્કી કરી લીધું લાગે ..આમાં મને કઈ સમજ નહિ પડતી અશોકભાઈ પટેલ આમાં કઈ તારીખ થી આપડી બાજુ વરસાદ આગમન ક્રસે જણાવજો..

Place/ગામ
હારીજ
Dharmesh sojitra
Dharmesh sojitra
10/09/2023 2:45 pm

હવે બધા મિત્રો ને તૈયાર ભજીયા ખવડાવી દયો એટલે કામ પતે આમેય ૫૦ દિવસ થયા નથી ખાધા

Place/ગામ
Kotda sagani rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
10/09/2023 2:06 pm

Ecmwf ane gfs banne positive nava round mate….

A round ma Ahmedabad ma 1-1.5 inch varsad

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
10/09/2023 1:56 pm

તારીખ 10 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, સિધી, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર ના UAC થી પૂર્વ મધ્ય પ્રદેશમાં થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે… Read more »

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
10/09/2023 1:07 pm

સર હવે મને એવું લાગે છે કે વરસાદ ૧૭ થી ૨૧ માં થય જશે

Place/ગામ
Matirala lathi amreli
Kalaniya sarjan
Kalaniya sarjan
10/09/2023 12:13 pm

Have 2weck ma calor purano 17 thi 28 sudhi Sara varsad no round avshe avo maro anuman se bhdhai modal soda leman karta avu lage se pachi jevi hari esha abhyash barobar se dar

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Dashaniya Jagdish
Dashaniya Jagdish
10/09/2023 11:54 am

Thank you for new.apdet

Place/ગામ
Depaliya
Bhavesh Patel
Bhavesh Patel
10/09/2023 11:49 am

Sir…atyare abhyas karata avu lagi rahyu chhe ke… Saurashtra ma dt17 thi dt.22 varasad avi sake… barabar chhe sir…?

Place/ગામ
Upleta
Vaibhav Patel
Vaibhav Patel
10/09/2023 11:48 am

Sar om gani toh aa bhadrvo kevay

Place/ગામ
Kotda sangani taluko
Ramnik Faldu
Ramnik Faldu
10/09/2023 11:46 am

સર કોલા બે દિવસ થીયા સારું બતવેસે 18.તારીખ બાદ સૌરાષ્ટ્ર મા વરસાદ ની આશા રાખી સકાઇ

Place/ગામ
Jasapar kalavad
મેંદપરા જીતેન્દ્ર બી
મેંદપરા જીતેન્દ્ર બી
10/09/2023 11:46 am

સાહેબ તમારી આવનારી વરસાદની અપડેટ(આગાહી) માં આનંદો શબ્દ આ વખતે આવશે મને એવું લાગે છે.બરોબર ને સાહેબ

Place/ગામ
બંગાવડી
Ramesh chavd
Ramesh chavd
10/09/2023 11:21 am

10 varsh thi jou chu cola ni jevu Nova model che . Tema week 2 ma pan ekdam sachot andaj aape che… Week 2 pan final jevu j hoy… Haju Tema nathi baravta…Ane jo batavse to 100 taka aavi j Jay varsad.. aane Nova ma Amara vistar mate agau thi batavel batha sistem adharit varsad na raund aavya j che..

Place/ગામ
Vadtra .jamkhmbhaliya
Sharad Thakar
Sharad Thakar
10/09/2023 11:17 am

Week 1. મા. આઇવો કલર હવે શુ. થાય આગળ

Place/ગામ
Patelka
Divyesh virani
Divyesh virani
10/09/2023 11:12 am

સર આઈએમદી જીએસફ પ્રમાણે તો આવિતી સિસ્ટમ માં પણ પાકિસ્તાન ના પવનો નડતા હોય એવી લાગે છે તમારું સુ કેવું છે સર

Place/ગામ
Jamnagar
Kirit patel
Kirit patel
10/09/2023 11:02 am

Haju bob ma 2 thi 3 low pressure bani shke aem che

Place/ગામ
Arvalli
Vejanand karmur
Vejanand karmur
10/09/2023 10:28 am

Amare Pavan kyare bandh thase aa..

Eej varsad nathi aavva deto

Place/ગામ
Devbhumi Dwarka