Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
15/09/2023 8:58 pm

Cek

Place/ગામ
Kotda sangani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
15/09/2023 8:50 pm

Cek

Place/ગામ
Kotda sangani rajkot
Last edited 1 year ago by Dharmesh sojitra
devendra parmar
devendra parmar
15/09/2023 8:37 pm

thank you sir for detailed update.

Place/ગામ
dhrol jamnagar
Karu bhai odedara
Karu bhai odedara
15/09/2023 8:17 pm

Thank you sir for new update.

Sir aa low presar arabi ma jase k khatam ?

Place/ગામ
Kutiyana
Bhavin mankad
Bhavin mankad
15/09/2023 8:15 pm

Sir apde hyderabad nu kai sako 19 thi 21 nu ane sri sailam 22 ane 23 nu karann ke tya javanu che etle malikarjun mahadev ?

Place/ગામ
Jamnagar
Paravej chaudhari
Paravej chaudhari
15/09/2023 8:09 pm

Thanks for new update

Place/ગામ
Tankars
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
15/09/2023 8:01 pm

અશોકભાઈ તમે. આગાહી સમય માં સુટાસવાયા લખેલું છે તો સાર્વત્રિક રાવુન્ડ નહિ આવે

Place/ગામ
લીલાપુર જસદણ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
15/09/2023 8:00 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
15/09/2023 7:54 pm

Ok sarji abhar

Place/ગામ
Satapar dwarka
Girish chhaiya
Girish chhaiya
15/09/2023 7:48 pm

Thanks for new apdet sar

Place/ગામ
Bhindora
Keyur bhoraniya
Keyur bhoraniya
15/09/2023 7:42 pm

thank you for new apdet sir

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
15/09/2023 7:17 pm

Sarji ak sawal se ke windy nu ecmwf modal 24 tarikhe gujrat ma varsad batave se Ane tame 23 sudhi ni agahi api se. Ane biju ke sarji tame je agahi api Tema banne sistam no sarvado samjavo ke ak sistam no? Bapu tame agahi ma to badhu lakhiyu hase. Pan samjatu nathi bapu. Thodu samjavo ne?

Place/ગામ
Satapar dwarka
Murli patel
Murli patel
15/09/2023 7:17 pm

Thanks sir

Place/ગામ
Jamnagar
Pravin khimaniya
Pravin khimaniya
15/09/2023 7:15 pm

Thanks for the update sir.

Place/ગામ
Beraja falla
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
15/09/2023 7:05 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Jagdish ahir
Jagdish ahir
15/09/2023 6:42 pm

Thank you sir

Place/ગામ
Satiya
paresh chaudhary
paresh chaudhary
15/09/2023 6:29 pm

sar varsad ni matra vadhatij Jay se

Place/ગામ
Paldi ta visangar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
15/09/2023 6:05 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Mayur ranpariya
Mayur ranpariya
15/09/2023 6:03 pm

Thanks sir

Place/ગામ
Dhoraji
Jadeja Mahendra sinh jadeja
Jadeja Mahendra sinh jadeja
15/09/2023 6:00 pm

Kalavad na mulila ma 2inch jevo ajno varsad

Place/ગામ
Mulila
Kd patel
Kd patel
15/09/2023 5:37 pm

Koi koi jagyaye nukasan karak varasadi ravund ganay pan mota bhagoma fayada karak se jya nukasan thai em se tya 2,3 inch ma puru kare to bov vandho nahi.

Place/ગામ
Makhiyala junagadh
Bakul vyas
Bakul vyas
15/09/2023 5:23 pm

ખુબ સરસ માહિતી સાહેબ જે સારા સમાચારની રાહ જોઈને બેઠા હતા એ જ શુભ સમાચાર આપ્યા ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
માંડવી કચ્છ
SANJAY PAREL
SANJAY PAREL
15/09/2023 5:19 pm

Sir thanks for new update

Place/ગામ
Ta. Unjha di. Mahesana
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
15/09/2023 5:08 pm

3 vaga no dhodhmar varshad chalu thyo 6

Place/ગામ
Taluko. Kalavad. Makrani sanosara
Retd Dhiren pantel
Retd Dhiren pantel
15/09/2023 5:00 pm

Jai shree Krishna Sir, Navi update badal aabhar.

Forcast samay gado puro thaya bad, Ek varta na vakyo yad aavi gaya ke ” Popat Have bhukhiyo nathi ane tairso nathi Gujrat Wether ni daiyre besi tauka kare”. Once more thenks for your Swift and Accurate update sir.

Place/ગામ
Bhayavadar
Raju dhaduk
Raju dhaduk
15/09/2023 4:54 pm

Surat ma varsad chalu thay gyo.

Ekdam andharu thay gyu se

Place/ગામ
Surat
Rajesh ghodasara
Rajesh ghodasara
15/09/2023 4:41 pm

Thanks for update sar

Jay Shri Krishna

Place/ગામ
Meswan keshod
Jadeja ramdevsinh
Jadeja ramdevsinh
15/09/2023 4:37 pm

ખુબ ખુબ આભાર સર નવી અપડેટ બદલ

Place/ગામ
Hadatoda
Mmp
Mmp
15/09/2023 4:32 pm

હવે ખેતી માં કઈ ના બચે

ફક્ત નુકસાન જ છે વરસાદ થી

Place/ગામ
Banaskantha
Ashvin Vora
Ashvin Vora
15/09/2023 4:29 pm

Thank you Sir for good news, aaturta no ant aavi gayo.

Place/ગામ
Gir Gadhada
Yagnesh Kotadia
Yagnesh Kotadia
15/09/2023 4:25 pm

Sir, Dhoraji ma 0.75 ench 3 vage thi 4 sudhi

Place/ગામ
Dhoraji
Arjanbhai parmar
Arjanbhai parmar
15/09/2023 4:19 pm

Sir 35m.m thi aocho no rheto saru chotila na aaju baju karenke amare oochmaoci matra ma hoytej aavse

Place/ગામ
Chotila
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
15/09/2023 4:16 pm

ખુશ કરી દીધા ,

નવી અપડેટ બદલ ખૂબ ખૂબ આભાર

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Pravin patel
Pravin patel
15/09/2023 4:15 pm

Thanks.sir new update apva badal

Place/ગામ
Junadevliya morbi
Vinod Vachhani
Vinod Vachhani
15/09/2023 4:09 pm

Thank sir for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
15/09/2023 4:04 pm

Than k you sir, tamari apdet thi harakh ni heli umti.

Place/ગામ
Morbi
Krutarth Mehta
Krutarth Mehta
15/09/2023 3:58 pm

Vadodara na amuk vistaro ma dhodhmar to amuk vistaro ma madhyam varsad chalu che.

Place/ગામ
Vadodara
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
15/09/2023 3:57 pm

ધન્યવાદ નવી અપડેટ બદલ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Pratik Rajdev
Pratik Rajdev
15/09/2023 3:50 pm

Thank you for the new update sir , saurashtra ma vadhu sakyta paschim saurashtra ma ke purv ?

Place/ગામ
Rajkot
Babulal
Babulal
15/09/2023 3:46 pm

Thank you sir new update hve ni rat

Place/ગામ
Junagadh
Dilip k Patel mitana(tankara)
Dilip k Patel mitana(tankara)
15/09/2023 3:45 pm

સોરી આનંદો વાળી અપડેટ બદલ આભાર

Place/ગામ
મીતાણા
Dilip k Patel mitana(tankara)
Dilip k Patel mitana(tankara)
15/09/2023 3:43 pm

આણંદ વાળી અપડેટ બદલ આભાર સાહેબ

Place/ગામ
મીતાણા
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/09/2023 3:41 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ અભિનંદન…

Place/ગામ
જામજોધપુર
Dilip
Dilip
15/09/2023 3:31 pm

Thanks sir for new update…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Rathod Ranjit
Rathod Ranjit
15/09/2023 3:31 pm

nuksan ni chinta n Karo mare potane nuksan che Pan tena karta faydo vadhu che etle varsad nu swagat karo be mahina thi dhara kori che

Place/ગામ
Shalangpar
Jaskubhai vank
Jaskubhai vank
15/09/2023 3:30 pm

Jeni rah jotata te tame kahi dithu
Abhar sar

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
Sivali
Sivali
15/09/2023 3:29 pm

Sir paheli vakhat amara mate nukshanbkarak update chhe aam chhata bahola samuday na hit ma hoy bhale aave varsad biju shu thay?pan sir bhagwan kare amara vistar ma 2 thi 3 inch varse to saru vadhu na pade to saru

Place/ગામ
Kevadra ta.keshod
Gami praful
Gami praful
15/09/2023 3:25 pm

Thank you sir for new update, hal amare Ami chanta padya chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ashokbhhai kanani
Ashokbhhai kanani
15/09/2023 3:22 pm

Thank you for new update.

Place/ગામ
Hadiyana jamnagar
Dipak patel
Dipak patel
15/09/2023 3:19 pm

Thanks for update

Place/ગામ
Rajkot