Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023
આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
Current Weather Conditions on 25th September 2023
Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:
Anti-cyclonic circulation at 850 hPa level,
No rainfall during last 5 days
Water vapor imagery indicates dry weather conditions over the region.
The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.
Withdrwal 250923
A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.
25 સપ્ટેમ્બર 2023:
આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023
Gujarat Region:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.
Saurashtra & Kutch:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.
આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.
સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023
તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે. ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »
GARMI Khub J chhe saheb
Sri garmi ma kayrthi Rahat
તારીખ 27 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 63°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ તેલંગાણા… Read more »
સર.આજે.રાજકોટ.તા.વરસાદઆવસે.ઉતર.બાજુ.પવનસે.ફૂલવરસાદી.હવામાસે.કાલે.૨.ઈસ.હટો.ગામ.ખોખડદડ
Badha weather models 1st oct sudhi thodo samanya varsad batave che pachi vatavaran chokkhu Thai Jay che etle 2nd Oct ni aaspass chomasa ni Gujarat mathi vidaay ni sharuat thase evu lagi rahyu che.
Sir apda jamini bhago uper ja pavano fukata hou tene kyu level samajvanu
Sir aa South Gujarat thi gadi ghani lambi chali haju aagad vadhe chhe
Aaj match ma varsad nai aave n ?
સર અમારી બાજુ 30તારીખ પછી wundergrou મા વરસાદ બતાવતા નથી તો મંડાણી વરસાદ આવી શકે કારણ કે 30વીઘા ની મગફળી પાકી ગઈ સે હવે કઢાવી પડે તેમ સે તો 30 તારીખ પછી કાઢી
(Kd patel)Ae saurastra ma varasad 3 octombar suthi chalu rese jema 26 sep.thi 2 oct. Ma bhare varasad no ravund avase.3 tarikha thi vidai “kd patel” hoo
Sir amare atyare kadaka sathe dhodhmar varasad
Thanks for update
Garmi bafaro viday nu 6eke varsad nu?
Sir,aaje 15 mm nu zaptu padyu.
Jay Siyaram sir, aa Ambalal nu Aaj Sandesh news ma che ke 2’OCTOMBER thi Aarbi Samudra ma VAVAJODA Sakriya thase Ane North guj, Madhya guj, Dakshin Saurashtra ma BHARE VARSAAD Raheshe, Aa ma kaik Prakash pado sir..
અમારે હાલાર માં એક કહેવત છે કે નાય મુંડકીયુ ને થાય ડુંડકીયુ આ વર્ષ એવું જ થયું
Rajkot kothariya chokdi baju 45 minute saro varsad hato gajvij sathe have dhimo padyo chhe
Kaik nava juni na endhan lage vatavaran jota
Ajna akha divas nu vatavaran joi ne lage chhe…viday ni gadi najik chhe…!
રાજકોટ માં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે……
Visavadar thi Geer baju heavy rain Ambajal&Dhrafad dams overflow
Aje Sarkhej vistar no varo ayo khari…
Zhapta pade che bapore thi
વિસાવદર ગ્રામ્ય માં અતિ ભયંકર વરસાદ ચાલુ છે 3:30 વાગ્યા થી…નદીઓ માં પુર નીકળી જશે જોરદાર
Kal na varshad na akda kem apdet nathi thaya
Rainfall data update karo sir ji
Aaje amare atishay bafaro chhe, Sathe dhummas jevu pan chhe, aakash ma vadal ni hajri ochhi thay gai chhe.
આજે નવા જુની થાય એવું લાગે છે
Sir aa raund ma aaje amare number lagi gayo 2 inch thoki didho
તારીખ 26 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર, 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ છત્તીસગઢથી દક્ષિણ કોંકણ સુધીનો… Read more »
Lgbhg addhi kalak nu jor japtu aavyu mja aavi 🙂
Mithakhali Ahmedabad ma aje fari jordar japtu…
aaje vatavaran kyak alag che ?
સૌરાષ્ટ્રમાં 10 ઓક્ટોબર સુધી મંડાણી વરસાદ ચાલુ રહી શકે ધીમે ધીમે વિસ્તારમાં અને પ્રમાણ માં ઘટાડો થતો જશે.
25 ઓક્ટોબર આસપાસ મોટું માવઠું થઈ શકે!
Tadko n garmi dhom 6e….
અપડેટ માટે આભાર.
Gai kale gam purto j 7 mm.
રાજકોટ મા સિઝનનો કુલ વરસાદ ૨૫/૯ સુધીમાં ૬૬.૫૦ ટકા થયો છે.
Thanks for new update sir
Jay mataji sir…thanks for new update…
Saras update. Bas have 30th sept sudhi thodo samanya varsad batave che pachi nathi batavto varsad weather models ma etle 30th sept pachi Gujarat mathi pan chomasu vidaay lai lese evu lagi rahyu che.
સર મંડાણી વરસાદ ક્યા લેવલ ના પવન મા આધારે આવે 925/850/700/500
Rainfall data update karo ne sir
Thanks for new update sir.
સાહેબ ની આ કૉમેન્ટ વાચી ને મન મા એવું ફિલિંગ આયુ કે ચાર મહિના નો તેહવાર પૂરો થવા જય રહી યો સે જેમ કે નોરતા પશી દશેરા ના દિવસ ની ફિલીંગ thank shaheb khub sharu પરફોર્મન્સ ચોમાસુ 2023 all the best
Thanks for New update sirji
Hu tamari aa site divas ma ketli var open karu ee tamne batave khara?
Thanks sir for new update
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
Sir thanks for new update
Ajno…amare…25 mm…