Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

તારીખ 13 થી 17 ઓક્ટોબર માં નોર્થ ઇન્ડિયા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદી અસર થવાની શક્યતા – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હળવા માવઠા ની શક્યતા

Current Weather Conditions on 13th October 2023

Southwest Monsoon has further withdrawn from most parts of Bihar; remaining parts of Jharkhand; some parts of Sub-Himalayan West Bengal; entire Gangetic West Bengal and Odisha; remaining parts of Chhattisgarh; some parts of Coastal Andhra Pradesh; most parts of Telangana; some more parts of North Interior Karnataka today, the 13th October, 2023.

The line of withdrawal of Southwest Monsoon now passes through Forbesganj, Malda, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, Vishakhapatnam, Nalgonda, Raichur, Vengurla & 16.0°N/70.0°E.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 63°E to the north of Lat. 32°N. Under its influence, an induced cyclonic circulation is likely to form over central Pakistan & neighborhood during next 24 hours.

Gujarat Observations:

The Minimum is above normal by 2 to 3 C above the normal range of 21 C to 22 C & Maximum Temperature is near normal in the range of 35 C to 36 C.

Minimum Temperature on 13th October 2023 was as under:

Deesa 22.9 C which is 2 C above normal

Ahmedabad 23.8 C which is 2 C above normal

Bhuj 24.6 C which is 3 C above normal

Rajkot  24.8 C which is 2 C above normal

Amreli 25.1 C which is 4 C above normal

Maximum Temperature on 12th October 2023 was as under:

Deesa 36.7 C which is normal

Bhuj 36.0 C which is 1 C below normal

Rajkot  36.0 C which is normal

Amreli 35.6 C which is 1 C above normal

Ahmedabad 35.8 C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th October 2023

Mostly variable winds during the forecast period due to Western Disturbance during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phase. However, main direction will be Westerly and Northwesterly direction.

Partly cloudy to cloudy weather expected during 13th to 17th October. Due to the passing of Western Disturbance mainly over North Indian States of Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, U.P. and M.P expected to get Light/Medium rain with Isolated heavy rain over plains and snow over hilly regions of Himalayas during the forecast period mainly up to 17th October. Adjoining Gujarat State there is a possibility of isolated unseasonal showers on couple of days during 13th to 17th October 2023. Fresh Western Disturbance expected before the end of forecast period.

The Maximum Temperature expected to be near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

Minimum Temperature will to become near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

 

પરિસ્થિતિ:

હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જે લગભગ સેન્ટરો ની રેન્જ 35 C  થી 36 C ગણાય. ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 3 C ઉંચુ છે. જે હાલ ની નોર્મલ રેન્જ 21 C થી 22 C ગણાય.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 20 ઓક્ટોબર 2023

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. મુખ્ય પવન પશ્ચિમ તેમજ નોર્થવેસ્ટ બાજુ થી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 13 થી 17 તારીખ સુધી. નોર્થ ઇન્ડિયા પર મોટા પાયે WD ની અસર હોય ત્યાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. & એમ.પી. માં તારીખ 13 થી 17 સુધી ઘણા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે તેમજ અમુક વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારો માં બરફ વર્ષા ની શક્યતા છે. લાગુ ગુજરાત રાજ્ય ને 13 થી 17 ઓક્ટોબર માં બેક દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે, જે ઉત્તર ભારત ની વાછટ રૂપી. આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.

મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તરફ જશે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th October 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th October 2023

 

4.8 35 votes
Article Rating
208 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/10/2023 2:20 pm

તારીખ 19 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસા એ આજે 19 ઑક્ટોબર 2023ના રોજ દેશના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પ્રવાહો સેટ થવાની સાથે, આગામી 72 કલાકમાં દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની વરસાદની પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. જોકે, સામાન્ય રીતે ઉત્તર-પૂર્વ ચોમાસાનો પ્રારંભિક તબક્કો નબળો રહેવાની શક્યતા છે.  ❖ દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો-પ્રેશર આજે, 19મી ઑક્ટોબર, 2023ના રોજ સવારે 08:30 કલાકે IST લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે. તે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સીસ્ટમ આગામી… Read more »

Place/ગામ
Rajkot
પ્રદીપ
પ્રદીપ
18/10/2023 2:17 pm

સર 5 માં મહિના થી અલનીનો ની ચર્ચા થાય છે તમે કહ્યું એમ ઓક્ટોબર થી પોઝિટિવ થશે તો શું ફરી ન્યુટ્રલ તરફ ક્યારથી થશે મતલબ કે લનીના ની શરૂઆત કયરે થશે જાણી શકાય /??

Place/ગામ
સેમરવાવ
Pratik
Pratik
18/10/2023 1:51 pm

તારીખ 18 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 20.0°N/96.0°E, 17.0°N/91.5°E, મછલીપટ્ટનમ, કુર્નૂલ, બદામી, વેન્ગુર્લા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
18/10/2023 12:39 pm

હવે તો જીએસએફ પણ વાવાઝોડા ને ઓમાન બાજુ લઈ જાય છે હવે. નિરાંત થઈ સાચું ને સિર

Place/ગામ
Malnka તા.kutiyana
Vipul patel
Vipul patel
18/10/2023 11:46 am

Sir.Saurastra vala ne arbi ni system thi darvani koi jarur nathi. Karan ke WD na pavan tene north baju ava nahi de.2021 ma “taukte” cyclone ma ek you tube vala bhai guarranty apta k gujrat ma land fall nahi thai pan te thayu hatu. Etle darva ni jarur nathi.you tube vala thi. sir. yogya lage to comment prasiddh karjoNahi to delete.

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. Jmn.
Last edited 1 year ago by Vipul patel
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
18/10/2023 11:13 am

આજ વેબસાઇટ ખોટવાય ગઈ હતી કે સું?

Place/ગામ
લાલપુર - જામ
Gordhan
Gordhan
17/10/2023 8:33 pm

સર.25 26 તારીખે તો વિડીમાં Gfs મોડલતો બતાવેછે તો કેટલા ટકા સાચું ગણાય પ્લીઝ આન્સર માંડવી કાઢવાનીછે તો પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
Gojiya bhikhu
Gojiya bhikhu
17/10/2023 8:33 pm

જીરાનું વાવેતર કરવું છે, તો તાપમાન ક્યારે ઘટશે સર ?

Place/ગામ
Rajpra
MDPATEL
MDPATEL
17/10/2023 7:23 pm

If anybody use windy premium than tell about perfection and benifits of premium

Place/ગામ
Kunnad
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
17/10/2023 2:56 pm

આજે આછી પાતળી ઝાકળ હતી મેઘરવો નહીં માણાવદર વિસ્તારમાં તારીખ 17 10 2023 ને મંગળવાર

Place/ગામ
Manavadar
Pratik
Pratik
17/10/2023 2:25 pm

તારીખ 17 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ આંદામાન સમુદ્ર પર રહેલા UAC થી દક્ષિણ તટીય તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ તમિલનાડુ ના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC સરેરાશ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે તે હવે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયું છે.2/2

Place/ગામ
Rajkot
Pratik
Pratik
17/10/2023 2:23 pm

તારીખ 17 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 17મી ઑક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાંથી તેમજ સમગ્ર ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર બંગાળની ખાડીના મોટાભાગના ભાગો, બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 20.0°N/96.0°E, 17.0°N/91.5°E, માછલીપટ્ટનમ, કુર્નૂલ, બદામી, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેના ઉપર મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »

Place/ગામ
Rajkot
Karu bhai odedara
Karu bhai odedara
17/10/2023 12:58 pm

Imd sivay badha modelo hava ma firing kare ke nai sir ?

Place/ગામ
Kutiyana
Sanjay k
Sanjay k
17/10/2023 12:14 pm

Sir Porbandar Baju Bhur Pawan Kyare Lagshe?

Place/ગામ
Porbandar
Jitendra
Jitendra
17/10/2023 12:04 pm

next cyclone will be ‘Tej’ કોલા ના પહેલા વીક માં આગમન

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Bhavesh Patel
Bhavesh Patel
17/10/2023 11:38 am

Namaste sir… model jota lage chhe ke…26 tarikh sudhi Saurashtra par koi jokham nathi… barabar chhe sir…?and..aa system cyclone banse e final chhe sir…? TV vala e naam pan aapi didhu chhe…!!

Place/ગામ
Upleta
Sachin tajapara
Sachin tajapara
17/10/2023 8:46 am

Sir ji windy ma ecmwf & gsf treck babte sav alagaj mood ma che dharar gujrat upar avvu che joy su thay Jay ambe.

Place/ગામ
Jamjodhpur
Retd Dhiren Patel
Retd Dhiren Patel
17/10/2023 7:46 am

Jsk sir, Market ma Navu gatakdu fare che SUPER EL NINO. Etale su thodo prakash padjo pl.

Place/ગામ
Bhayavadar
Devraj Jadav
Devraj Jadav
17/10/2023 5:13 am

Cola ma to u turn maryo aa system ne dwarikadhis na darsan karva lage se

Place/ગામ
Kalmad
Sanjay virani
Sanjay virani
16/10/2023 7:42 pm

Sir taap etlo badho pade se ke kapas ubha sukai jaay se.taap kyare dhatse?

Place/ગામ
Bhalvav//lathi
Chintan Patel
Chintan Patel
16/10/2023 7:10 pm

સર તમે એમ કહુંછો 10દિવસ જોખમ નથી તો સર 10વાવાઝોડુ પુરૂ થઈ જાય છે

Place/ગામ
Moviya gondal
Kirit patel
Kirit patel
16/10/2023 6:37 pm

Sir wd ni asar thse amare ke puru?

Place/ગામ
Arvalli
J.k.vamja
J.k.vamja
16/10/2023 3:27 pm

સર અત્યારે બધા વાવાઝોડા ની વાતો કરી રહ્યા છે પણ કઈ આવવાનું નથી

Place/ગામ
Matirala lathi amreli
Pratik
Pratik
16/10/2023 2:27 pm

તારીખ 16 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 48 કલાક દરમિયાન બિહારના બાકીના ભાગો, સબ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, સમગ્ર ઉત્તરપૂર્વ ભારત, આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના બાકીના ભાગો, ઉત્તર અને મધ્ય બંગાળ ખાડીના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ એ… Read more »

Place/ગામ
Rajkot
Devashi. Bhadarka
Devashi. Bhadarka
16/10/2023 10:53 am

Sir bbc ma Rajkot ni jem porbandar. Junagadg nu location joi shakay ?

Place/ગામ
Thepada kutiyana
Ramnikbhai
Ramnikbhai
16/10/2023 9:14 am

સર અરબી મા જે લો બનવાનું છે તેનો રુટ ઓમાન તરફ બતાવે છે તો તે ફાઇનલ સમજવાનું.?

Place/ગામ
Jasapar
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
15/10/2023 11:00 pm

sir magafali paki gai chhe upadvano taim thai gyo chhe pan vatavaran ma asthirta chhe to aavu vatavaran ketlo taim rhese 60 vigha ma vavetar chhe to thodo prkash pado Jo plz

Place/ગામ
Malnka તા.kutiyana
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/10/2023 8:41 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજે 6 વાગ્યે સારો વરસાદ છે ખેડૂત ને ઘનુ નુકશાન થયું છે…

Place/ગામ
જામજોધપુર
Bhavesh Patel
Bhavesh Patel
15/10/2023 6:01 pm

Sir…arabi ma je low thavanu chhe…te wmlp ke depression thai sake ke tenathi pan vadhu tivr banase…?

Place/ગામ
Upleta
Kd patel
Kd patel
15/10/2023 5:45 pm

Ae 21 oct.pasi koi varasad ke mavthu nahi thai aa paku.

Place/ગામ
Makhiyala junagadh
Kishan
Kishan
15/10/2023 4:05 pm

ગુજરાતમાં આવતીકાલ તા.16 ઓક્ટોબરે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે જેમાં હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ આપના મોબાઈલ ઉપર પ્રસારિત થશે. આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી.Source of FacebookRaghavji Bhai PatelGovt of Gujarat

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Last edited 1 year ago by Kishan
Devashi. Bhadarka
Devashi. Bhadarka
15/10/2023 3:24 pm

આગહી સમય ના આખર સુધી માં ફરી એક wd. આવું આગાહી માં જણાવેલ તો wd પેલા કરતા મજબૂત હસે કે ગુજરાત ને પેલા કરતા વધુ કે ઓછું અસરકર્તા હસે પૂછવા પાછળ નુ કારણ જો next wd નબળુ હોય તો અને Arab system ni વચ્ચે 17 થી 23-24 date ma થોડું ખેતી કામ નુ આયોજન કરી શકાય. ચોખવટ તો કોઈ ના કરે પણ નિતેશ vadaviya કૉમેન્ટ replay arab system વિશે શંકા ઉપજાવે ગુજરાત ને થોડો mens સૌરાષ્ટ્ર દરિયા પટ્ટીને હેરાન કરી શકે

Place/ગામ
Thepada .કુતિયાણા
Pratik
Pratik
15/10/2023 3:13 pm

તારીખ 15 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે UAC તરીકે જમ્મુ ડિવિઝન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
15/10/2023 2:18 pm

sir aaje kya kya centre ma varsad ni sakyta lage chhe ?

Place/ગામ
RAJKOT
Praful
Praful
15/10/2023 9:18 am

Coola wik 2 mathi calr gayb to 20 tak sakyta khari

Place/ગામ
Maghrvala
Amit s manavadariya
Amit s manavadariya
15/10/2023 8:10 am

જય શ્રી કૃષ્ણ

વાવાઝોડું ઓમાન તરફ અથવા પાકિસ્તાન તરફ અથવા ગુજરાત તરફ આવે કે ન આવે પણ વરસાદ આવશે એ ફાઇનલ દેખાય છે એ મુજબ ખેતી કામ કરતા રહેવું જોઈએ આ ઓક્ટોબર મહિનામા ના છેલ્લા દિવસો શુધ્ધી નુ કહું છું…..

Place/ગામ
ભણગોર
Pratik Rajdev
Pratik Rajdev
14/10/2023 11:16 pm

Rajkot 8 vaga aas pas adadhi kalak kataria chokdi pase dhodhmar varsad hato Pavan sathe

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
14/10/2023 11:11 pm

Aje amare ak seem ma vavani layak mavdhu beeji seem ma chatoi nai.

Place/ગામ
Makhiyala ta junagadh
Ajayrajsinh zala
Ajayrajsinh zala
14/10/2023 10:46 pm

Surendranagar ma pavan sathe full varsad chalu che 20 minute thi haji chalu j che.

Place/ગામ
Surendranagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
14/10/2023 9:53 pm

Thanks sir for new update, Aje 8:20 pm, ek sim ma rasta bhina thaya tevo varasad.

Place/ગામ
Chuda .Surendranagar.
Suresh pada
Suresh pada
14/10/2023 9:47 pm

30minit saro varasad padyo

Place/ગામ
Junavadar ta-gadhdadi-botad
Shihora Vignesh
Shihora Vignesh
14/10/2023 8:49 pm

લ્યો બોલો, ભારે કરી હો ! ચોમાસા માં એકદમ ઉપર વીજળી અને કડાકા થતાં તોય છાટો પણ આવતો નહિ ……અત્યારે ક્યાંય દૂર વીજળી થતી ને ૩૦ મિનિટ માં તો આવી પણ ગયો ……૩૦મિનિટ સુધી ધીમો ફૂલ આવ્યો……પણ જો ખેતર બારા પાણી કાઢે એવો આવ્યો હોત તો નફો નુકસાન બેય રહેત પણ ખાલી નુકસાન કરવા j આવ્યો ……વાહ કુદરત……મજા લિયે છે અમારી તો આ વરસે……..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Karu bhai odedara
Karu bhai odedara
14/10/2023 7:51 pm

Sir 25-26 tarikh no kaik prakash pado ne ?

Place/ગામ
Kutiyana
Umesh Ribadiya
Umesh Ribadiya
14/10/2023 6:51 pm

Withdrawal pachhi kya sudhi total rainfall data ma varsad na ankada add thay?

Place/ગામ
Visavadar
Devashi. Bhadarka
Devashi. Bhadarka
14/10/2023 6:50 pm

Sir Arabsagar સિસ્ટમ લો કેદી બની શકે લો બન્યા પછી track clear થાય કે નહી ?

Place/ગામ
Kutiyana.thepada
Vaibhav Patel
Vaibhav Patel
14/10/2023 5:12 pm

Sar vavajodu banva nu che arbi ma badha kye che

Place/ગામ
Kotda sangani taluko
Umesh Ribadiya
Umesh Ribadiya
14/10/2023 4:49 pm

Visavadar ma 75mm toe pakko

Place/ગામ
Visavadar
વીરાભાઈ
વીરાભાઈ
14/10/2023 4:34 pm

લુશાળા (તા.વંથલી), છાંટા અડધી કલાકથી ચાલુ છે.

Place/ગામ
જૂનાગઢ
Nagrajbhai Khuman
Nagrajbhai Khuman
14/10/2023 4:33 pm

Sir, jo wd 19/20 ma North India ma hoy to je Arbi ma system banvani se to te gujrat baju avvani sakyta vadhi jay??

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Ketan ankola
Ketan ankola
14/10/2023 4:31 pm

Keshod na rangpur ajab shergadh ma saro varsad 2 inchh+ at 3 pm to 4 30 pm haji chalu 6

Place/ગામ
Rangpur
Rajesh dangar
Rajesh dangar
14/10/2023 4:17 pm

ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો

Place/ગામ
Pransali taluko keshod dist Junagadh