Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

તારીખ 13 થી 15 મે 2024 સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા – તારીખ 16/17 મે અને 20 મે 2024 ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા

 

Details of Rainfall Data available here – વરસાદ ના આંકડા અહીં ઉપલબદ્ધ છે

Maximum Temperature over many centers of Gujarat crosses 43°C on 17th May 2024
However Heat Wave only for Bhuj

 

Current Weather Conditions on 13th May 2024

Gujarat Observations:

The Maximum Temperature were near normal on 12th May with Maximum Temperature being 1°C below normal to 1°C above over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.

Maximum Temperature on 12th May 2024 was as under:

Ahmedabad 41.7°C is normal

Rajkot  41.5°C which is 1°C above normal

Bhuj  38.3°C which is 1°C below normal

Surendranagar 42.0°C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th May 2024

The winds will be mainly from West & Northwest during the forecast period. Till 15th May the wind speed of 10 to 15 km/hour with gusts reaching 25 to 35 km/hour, with variable directions in evening/night. Subsequently the wind speed of 10 to 15 km/hour with gusts of 15 to 25 km/hour for the rest of the forecast period.

Currently the Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to be near normal 13th-15th May and then increase by 1°C to 2°C on 16th/17th & 20th May when there is a possibility of Maximum Temperature crossing 43°C in some places.

During 13th to 15th May, due to atmospheric instability there is a possibility of scattered showers/rain over Saurashtra, Gujarat & Kutch on a day or two.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. 15 મે સુધી પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે, જે ફરતા પવનો હશે. ત્યાર બાદ ના આગાહી સમય માટે પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 25 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.તારીખ 13 થી 15 માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ 16-17 તેમજ 20 ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.

તારીખ 13 થી 15 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં અસ્થિરતા વધશે જેથી છુટા છવાયા વિસ્તારો માં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 13th May 2024

 

4.7 29 votes
Article Rating
215 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/05/2024 3:01 pm

2/2તારીખ 19 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લોઅર લેવલ મા (સરેરાશ સમુદ્ર સપાટીથી 3 કિમી સુધી) પશ્ચિમી પવનોની તાકાત વધી છે અને તે લગભગ 37 કીમી (20 knot) પ્રતિ કલાકની ઝડપે ફુંકાય છે. દક્ષિણપશ્ચિમના પવનો આ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી પ્રવર્તે છે. વાદળછાયા વાતાવરણ માં વધારા સાથે, આ વિસ્તાર પર આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) <200 watts/meter2 છે. છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ સંતોષકારક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 19 મે, 2024ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો અને બંગાળની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુઓ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by Pratik
Pratik
Pratik
19/05/2024 3:00 pm

1/2 તારીખ 19 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર બિહાર સુધી… Read more »

Place/ગામ
Rajkot
Nilang Upadhyay
Nilang Upadhyay
15/05/2024 11:24 pm

દક્ષિણપશ્ચિમ ચોમાસુ 2024 કેરળમાં 31મી મે 2024ના રોજ બેશશે મોડલ એરર +-4 દિવસ ️⛈️

Place/ગામ
Rajkot West
Bhavesh Patel
Bhavesh Patel
15/05/2024 9:33 pm

Sir…amar..7.10 thi..8.20..sudhi..bhare pavan ane gajvij sathe…15 mm varasad avyo..!

Place/ગામ
Upleta
Kishan Dangar
Kishan Dangar
15/05/2024 9:05 pm

સાંજે ૭:૩૦ એ સારો પવન ફૂંકાયો અને વીજળી,અને મીડીયમ કડાકા.

Place/ગામ
તા:-માણાવદર જી:-જૂનાગઢ
Viral Raiyani
Viral Raiyani
15/05/2024 8:56 pm

Aj no Jetalsar 1ich ta. Jetpur

Place/ગામ
Jetalsar
parva
parva
15/05/2024 8:52 pm

આ Thunderstorm ma ગાજવીજ વધુ અને ઓછો વરસાદ પડે છે. આ “ડDry thunderstorm” પણ કહી શકાય. અહીં વરસાદ જમીન પર પહોંચતા પહેલા બાષ્પીભવન થાય છે

Place/ગામ
RAJKOT
Dhaduk paresh
Dhaduk paresh
15/05/2024 8:32 pm

Gaj vij sathe chata chalu6

Place/ગામ
Gondal khandadhar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
15/05/2024 8:27 pm

Kutch na nakhatrana city, gramya vistar, bhuj no gramya vistar ma Sara varsad na samachar chhe

Place/ગામ
Village Tunda-mundra
Paresh
Paresh
15/05/2024 8:20 pm

sar have to chomasu bharat ma bes vano varo avi gayo an pavan dev kem risai gaya se ataim mato ful pavan hoy se to pavan bandha rahe vanu su karan se ne have pavan de bari kyare khol se

Place/ગામ
Paldi ta visnagar
Yashvant gondal
Yashvant gondal
15/05/2024 7:12 pm

Gondal ma gaj vij sathe chata chalu che

Place/ગામ
Gondal
Gami praful
Gami praful
15/05/2024 6:56 pm

6:45 pm mota chante road bhina thaya chhe,amara thi North, North – East, North – West ma vadhu varsad hase.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pradip Rathod
Pradip Rathod
15/05/2024 5:45 pm

16 તારીખ થી ભયંકર ગરમી નો રાઉન્ડ ચાલુ થશે જે 21 સુધી ચાલુ રહેશે. 22 તારીખ થી સામાન્ય રાહત મલશે.

Place/ગામ
રાજકોટ
Vijay lagariya
Vijay lagariya
15/05/2024 5:27 pm

Bhanvad ma 10 minit chata ayva

Place/ગામ
Bhanvad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
15/05/2024 5:22 pm

Kal no divash jota evu lagyu ke have gayu….

Pan ” Fare va fare Nadiyu na neer”. Gujrat Wether na vakyo etale lodha ma lito ho.

Place/ગામ
Bhayavadar
વીરાભાઈ
વીરાભાઈ
15/05/2024 5:19 pm

જૂનાગઢમા સાંજે ૫ વાગ્યે, ૧૦ એમ એમ વરસાદ થયો.

Place/ગામ
જૂનાગઢ
વીરાભાઈ
વીરાભાઈ
15/05/2024 4:38 pm

જૂનાગઢમા થોડા થોડા છાંટા ૫ મીનીટ આવ્યા

Place/ગામ
જૂનાગઢ
Shihora Vignesh
Shihora Vignesh
15/05/2024 4:23 pm

Thunder strom સાથે પાહ પલાળે એવો વરસાદ આવ્યો……

Place/ગામ
સિદસર ,surendranagar- સાયલા
Umesh Ribadiya
Umesh Ribadiya
15/05/2024 3:42 pm

Visavadar thi South ma Geer baju & West side sajave chhe.

Place/ગામ
Visavadar
Last edited 8 months ago by Umesh Ribadiya
parva
parva
15/05/2024 2:32 pm

Gai kaal na viraam baad aaje fari TS bani shake chhe.

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
15/05/2024 1:54 pm

તારીખ 15 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 81°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે.   ❖ એક UAC મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
15/05/2024 12:45 pm

સર હમણાં ઘણા ટાઈમ થી મારે આપડી સાઈટ ખુલવા માં પ્રોબ્લેમ પડે છે ચાલુ કરવી હોય તો ફરજીયાત ફોન રિસ્ટાર્ટ કરવો જ પડે છે નેટવર્ક નો કઈ પ્રોબેલ્મ પણ નથી કોઈ મિત્રો નર થાય છે કે હું એક જ છું કઈ સોલ્યૂશન હોય તો કેજો.
આભાર

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
14/05/2024 7:41 pm

Sir surat ma kem thunder activity ochi thay che, have to aaje 14 tarikh thai sw hawa chalu nathi thai sawar sanj cloud thava joia te nathi avta ,39 temp 25 tarikh sudhi batave che to su chomasu modu aavshe.

Place/ગામ
Surat
parva
parva
14/05/2024 6:27 pm

Aaje Kutch ma ek nanu tapku dekhay chhe ena sivay pura Gujarat ma swachh Akash chhe.

Place/ગામ
RAJKOT
Kirit patel
Kirit patel
14/05/2024 5:23 pm

Sir આજે તો મેદાન સાફ છે, સુ લાગે તમને રાતે કંઈ થશે?

Place/ગામ
અરવલ્લી
Sojitra kaushik
Sojitra kaushik
14/05/2024 2:52 pm

Sir Monsoon onset criteria apdet karo please

Place/ગામ
Rajkot
Pratik
Pratik
14/05/2024 2:33 pm

તારીખ 14 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 81°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ પૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર 88°E થી 21°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
14/05/2024 12:33 pm

Su kye sirji aaje kya kya Jilla ma bhukka kadhase ?

Place/ગામ
Rajkot
Mitul
Mitul
14/05/2024 11:15 am

Mount abu ma 15/16 tarikhe kevu rese

Place/ગામ
Morbi
Last edited 8 months ago by Mitul
Haresh ahir
Haresh ahir
14/05/2024 7:51 am

ખેતરમાં ભારેલી કાંજી(ડુંગળી)મા આ કમોસમી વરસાદ થી થોડી ઘણી પલળી છે…તેનાથી બગડી શકે ? ?

Place/ગામ
Bhadasi/una
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/05/2024 7:20 am

Jsk sir, Update na vakyo mujab rujan aaviya lagya che.

Place/ગામ
Bhayavadar
Sivali
Sivali
14/05/2024 6:57 am

Sir imd gfs precipetition chart ni update 1 vakhat j kem thay chhe pela to 4 vakhat update thata.

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Kishan Dangar
Kishan Dangar
14/05/2024 6:35 am

રાત્રે ૧૨ આજુબાજુ અમારે બોવ જ પવન ફૂંકાયો,કોક કોક સાટા સાથે.

Place/ગામ
તા:- માણાવદર જી:-જુનાગઢ
J.k.vamja
J.k.vamja
14/05/2024 6:18 am

જય માતાજી આ માવઠું આપણને ધાર્યા કરતા વધારે મજબૂત હોય તેવું લાગે છે

Place/ગામ
Matirala Lathi Amreli
Kalaniya Sarjan
Kalaniya Sarjan
14/05/2024 6:08 am

Sar Kale ratre 1 inch vavajoda sathe varsad vijli bov padi

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
14/05/2024 1:09 am

મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Nilang Upadhyay
Nilang Upadhyay
14/05/2024 1:04 am

Rajkot city completely missed…but like mini cyclone strong winds blown here from 9:30 pm till 12:30 am

Place/ગામ
Rajkot West
Umesh Ribadiya
Umesh Ribadiya
14/05/2024 12:03 am

Medium varsad..visavadar 11:50 pm thi

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
13/05/2024 11:55 pm

Visavadar 11pm thi full speed pavan.varsad nathi..Keri no Dhabadko

Place/ગામ
Visavadar
Jatin Patel
Jatin Patel
13/05/2024 11:23 pm

Rajkot ma khub zaatka na pavan.
varsad nathi.

Place/ગામ
Rajkot east
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
13/05/2024 11:02 pm

Sir amare bapor pacchi 3:30 pm Pavan sathe dhul ni dammri aavipan varsad Khali chhata j hata , pachhi atyare 10: 30pm thi chhata chalu and atyare gaj vij sathe saru japtu gam bara Pani nikali Gaya haju dhimi dhare chalu.

Place/ગામ
Chuda .Surendranagar.
Dipak chavda
Dipak chavda
13/05/2024 10:46 pm

જોરદાર પવન 6 એક કલાક થી વરસાદ નથી

Place/ગામ
Nanimal ta palitana
Krutarth Mehta
Krutarth Mehta
13/05/2024 10:45 pm

Vadodara ma sanjhe 7 vagya pachi bhare pawan ane vijli na kadaka bhadaka sathe dhodhmar varsad padyo haji pan dhimo chalu che. Thandak Thai gai che.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
13/05/2024 10:36 pm

Jordar aandhi ane Kadakao sathe sanje 6 vagya thi hdvo mdhyam jevo varsad….thndak valu vataran tadhak 🙂 cho ne 1k di to 1k di mate 🙂 haha hju bhi chalu che chatta chatta

Place/ગામ
Amdavad
Dipak Raysoni
Dipak Raysoni
13/05/2024 10:00 pm

Aane kai vavazodu na kevay. Haa Pavan ni speed thodi abnormal hati pan e matra amuk minutes purti maximum 50 thi 60. Baaki vavazoda nu naam na lyo e to ame 24 kalak sudhi biporjoy sahan karyu gya varse Kutch ma. Kevo daramno maahol hoy aeni kalpna karvi pan muskel hoy jyare 100 thi vadhare ni speed hoy Pavan ni. Baaki jya jya varsad padyo ane thodik garmi mathi rahat thai ane thandak madi to varsad ne harsh saathe vadhavo.

Place/ગામ
Kachchh District
DINESH DETROJA
DINESH DETROJA
13/05/2024 9:41 pm

સર મોરબી માં 1ઇંચ વરસાદ થયો સાંજે

Place/ગામ
Morbi
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
13/05/2024 9:41 pm

Aaje amare Danta-Ambaji Vistar Kara sathe varsad padyo…

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Rathod Ranjit
Rathod Ranjit
13/05/2024 9:35 pm

Ghana mitro siyalo unalo tamne bhuli jay che pan have monsun ni saruvat thase

Place/ગામ
Salangparda nanu
Anil odedara
Anil odedara
13/05/2024 8:51 pm

સર આગાહી સમય માં પક્ષિમ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે…..?

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
masani faruk
masani faruk
13/05/2024 8:45 pm

Jambusar dist. Bharuch mini vavazoda sathe varsad chalu chhe.

Place/ગામ
Jambusar
Arun Nimbel
Arun Nimbel
13/05/2024 8:41 pm

Vadodara ma sanje 7 vagyathi bhare Pavan pachi moderate rain ️ chalu che. Lightening pan che. Around 1 hour thi varsad che.

Place/ગામ
Vadodara
Devendra Parmar
Devendra Parmar
13/05/2024 8:37 pm

Thanks for the update sir!

Place/ગામ
Dhrol jamnagar