Southwest Monsoon Has Set In Over Kerala And Advanced Into Most Parts Of Northeast India On 30th May 2024

Southwest Monsoon Has Set In Over Kerala And Advanced Into Most Parts Of Northeast India On 30th May 2024

 

તારીખ 30 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરાલા અને માહે માં બેઠું અને નોર્થ ઇસ્ટ રાજ્યો ના મોટા ભાગો માં આગળ વધ્યું જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામ ના મોટા ભાગો માં

Update 31st May 2024 @ 06.30 pm.

The Southwest Monsoon has advanced into remaining parts of northeast Bay of Bengal and some parts of northwest Bay of Bengal, remaining parts of Tripura, Meghalaya and Assam and most parts of Sub-Himalayan West Bengal & Sikkim.

The Northern Limit of Monsoon passes through 13°N/60°E, 12°N/65°E, 11°N/70°E, Amini, Kannur, Coimbatore, Kanyakumari, 8.5°N/80°E, 13°N/84°E, 16°N/87°E, 18.5N/89°E, 21°N/90°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of south Arabian Sea, Lakshadweep area and Kerala, some parts of Karnataka, Some more parts of Tamil Nadu and Southwest Bay of Bengal during next 2-3 days.

Current Weather on 31st May 2024

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 30th May 2024 were ranging from 40°C to 43.7°C  being near normal +1°C to -1°C from normal.

Surendranagar 43.7°C which is 1.3°C above normal

Deesa 40.0°C which is -1°C below normal

Ahmedabad 43.2°C which is 1.3°C above normal

Amreli 41.4°C which is 0.9°C above normal

Gandhinagar 42.7°C which is 1°C above normal

Rajkot  41.8°C which is 1°C above normal

Vadodara 39.2°C which is -0.7°C below normal

From IMD Bulletin Dated 30th May 2024
Today, the Southwest Monsoon has advanced into remaining parts of southwest Arabian Sea, some parts of west central Arabian Sea, most parts southeast Arabian Sea and Lakshadweep area, most parts of Kerala, Mahe, some parts of south Tamil Nadu, remaining parts of Maldives and Comorin area; some more parts northeast Bay of Bengal, most parts of Northeast India including entire Nagaland, Manipur, Mizoram, Arunachal Pradesh and most parts of Tripura, Meghalaya and Assam. Thus, Southwest Monsoon has set in over Kerala, today the 30th May, 2024.

The Northern Limit of Monsoon passes through 13°N/60°E, 12°N/65°E, 11°N/70°E, Amini, Kannur, Coimbatore, Kanyakumari, 8.5°N/80°E, 13°N/84°E, 16°N/87°E, 20°N/91°E, Agartala, Dhubri, 27°N/89.5°E.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of south Arabian Sea, Lakshadweep area and Kerala, some parts of Karnataka, Some more parts of Tamil Nadu, Southwest & Central Bay of Bengal, remaining parts of Northeast Bay of Bengal and Assam and Meghalaya and some parts of Sub-Himalayan West Bengal and Sikkim during next 2-3 days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
તારીખ 30 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરાલા અને માહે માં બેઠું અને નોર્થ ઇસ્ટ રાજ્યો ના મોટા ભાગો માં આગળ વધ્યું જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામ ના મોટા ભાગો માં.

આવતા બે ત્રણ દિવસ માં ચોમાસુ હજુ આગળ ચાલે તેવા સંજોગો છે જેમાં અરબી સમુદ્ર ના મધ્ય ભાગો સુધી, દક્ષિણ ભારત ના અમુક ભાગો, બંગાળની ખાડી ના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્યો ના બાકી ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના ભાગો માં

IMD Press Release.
Date: 30th May, 2024

Time of Issue: 1245 hours IST


Press Release Monsoon onset Kerala and NEI 30-05-2024



 

Brief Forecast for Saurashtra, Gujarat & Kutch Till 6th June 2024:

Currently the Normal Maximum Temperature over Gujarat State is 41°C to 42°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period till 6th June 2024. The Maximum Temperatures expected to be in range currently prevailing ( 40°C to 43°C).

Winds mainly Westerly direction with very high winds speeds 20 to 30 Kms/hour and gusts of 40 km/hour during most days of the forecast period.

There is a 50% possibility of pre-monsoon activity during the forecast period.



સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 6 જૂન 2024 સુધી નું ટૂંકું ને ટચ:

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C to 42°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 40°C થી 43°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી.

આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 40 કિમિ/કલાક  ફૂંકાવાની શક્યતા.

આગાહી સમય માં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો દેખાડ થવાની શક્યતા 50% ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 31st May 2024

Forecast In Sanj Samachar Daily Dated 31st May 2024

4.7 27 votes
Article Rating
180 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
06/06/2024 2:32 pm

તારીખ 6 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસુ આજે 6 જુન 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં કર્ણાટકના મોટાભાગના ભાગો; મહારાષ્ટ્ર, તેલંગાણા અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો; મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો આગળ વધ્યું છે.   ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, રત્નાગિરી, સોલાપુર, મેડક, ભદ્રાચલમ, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.    ❖ આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
05/06/2024 3:27 pm

તારીખ 5 જુન 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️ નૈઋત્ય ના ચોમાસા ની પ્રગતિ રેખા 16.5°N/60°E, 16.5°N/65°E, 16°N/70°F, ગોવા (મોર્મુગાઓ), ગડગ, નારાયણપેટ, નરસાપુર, 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E ઇસ્લામપુર સુધી છે. ▪️નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દીવસોમાં મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ▪️ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વી ઈરાન અને લાગુ ભાગો પર સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે હતું જે હવે અફઘાનિસ્તાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pratik
Pratik
04/06/2024 2:22 pm

તારીખ 4 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 4 જૂન, 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્ર, ગોવા, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક વધુ ભાગો, રાયલસીમાના બાકીના ભાગોમાં આગળ વધ્યું.    ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 16.5°N/60°E, 16.5°N/65°E, 16°N/70°E, ગોવા, ગડગ, નારાયણપેટ, નરસાપુર, 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. . ❖ આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ કેટલાક વધુ ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો,   મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
vijay gor
vijay gor
08/06/2024 6:45 pm

Hello sirji tv ma abp ashmita vada ambalal patel Ane pares goswami nu margdarshan lyeche pn tame news chenal ma avo to vadhare sachot jankari male ne bov maja ave.

Place/ગામ
Moviya(gondal)
Vejanand Karmur
Vejanand Karmur
07/06/2024 8:57 am

Aavti post ma vavni layak varsad ni aagahi aapjo

Place/ગામ
Jam khambhaliya
kyada bharat
kyada bharat
07/06/2024 8:27 am

sr જય શ્રી કૃષ્ણ
જય ખડીયાર
આજે . મગસર. નેકસાત્ર ..બેસિગયું.
મ્રગસર ..માં. વા …
આર્દ્રા ..ની વાવની હોય.
તો બારેમાસ પાધરા
આવું ભડલી વાક્ય સે.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Umesh Ribadiya
Umesh Ribadiya
06/06/2024 9:42 pm

તણખો: જેઠી બીજ દીવમા ઝબકે તો બૌતેરાનો નિયમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં લાગુ પડે?

*દીવને કેન્દ્ર શાસિત પ્રદેશ ગણવાનો છે.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
06/06/2024 9:35 pm

સર,મને તો લાગે છે કે વરસાદ ન આવે કે ખેંચાય એટલે ઠીકરું તો ફોડવુ ને..!!
વૈજ્ઞાનિક રીતે અલનીનો,MJO, IOD વગેરે અને પારંપારિકમા તો અઢળક કારણોને જવાબદાર ઠેરવે છે.

Place/ગામ
Visavadar
kyada bharat
kyada bharat
06/06/2024 9:04 pm

sr. .. જય ખોડીયાર
જો ભાયો 72 રા માં. 36 .. દીવસ હોય.
તેમાં કન્યક.દિવસો કૂતરા . ગાય.. . વિગેરે.
ના બાદ થતાં હોય સે ..
અને ,,,,રોહિણી,,,, આખી ગણાય …
એટલે,,,, આદ્રા,,,,ના 5 ..7. દીવસ પશી વાવની
ગણાય…
જેઢી બીજ ગાજે તો તે દિવસ થી 30. .દીવસ નુ
72 રૂ ગણાય..
મે મારા બાપુજી પાસે થી આવું સભળીયુસે.
ઈ પાયસમ નો હાંડવો.
શનિવાર ની સંધ્યા.
સનિવારી વાદળી ..
આવું હોય તો 6 દી વરસે..
દીવસ ઉગે ત્યારે વાદળ હોય કે ચોખું.
આવું બધું ઘણું કહેતા… શીખવાડતા…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
chaudhary paresh
chaudhary paresh
06/06/2024 8:07 pm

sar chomasa no purvi sedo kya sudhi tyaj choti ne rahese

Place/ગામ
Paldi ta visnagar
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
06/06/2024 7:10 pm

Ashokbhai surat ma 2 divas thi aakash chokhu che chomsa pahela vadalo dekhva joia teva nathi mousam vibhag wala premonsoon activify batave che, to su chomasu modu bes se.

Place/ગામ
Surat
Dharmesh sojitra
Dharmesh sojitra
06/06/2024 7:01 pm

અશોકભાઇ કોમેન્ટ મા સતત વધારો થાય છે કાય હોય તો જણાવજો

Place/ગામ
Kotda sangani rajkot
kyada bharat
kyada bharat
06/06/2024 5:55 pm

sr જય શ્રી કૃષ્ણ
જય શ્રી ખોડિયાર
મારા મત,,, ભડલી વાક્ય,,,,, પ્રમાણે,,,,, રોહીણી જ્બકે,,,
તો 72 રૂ કાઢે.. બેદી પેલા સમગ્ર ગુજરાત માં.
જબકારો મરિયોતો હાસુને..
દોસ્તો. આર્દ્રા સિવાય સારી વાવની નથી…
જય સોમનાથ…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
06/06/2024 3:25 pm

અશોકભાઈ કોલા વીક ચાર અપડેટ થયા નથી

Place/ગામ
Lilapur jasadan
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
06/06/2024 12:03 pm

Sir namaskar aje apadet apasho

Place/ગામ
Bhayavadar
Vipul
Vipul
06/06/2024 11:56 am

Tamara update ni rah 6e sir.

Place/ગામ
Ramod
Punyo
Punyo
06/06/2024 11:30 am

Mitro ashok sir update banavi rahya chhe ajkal ma prasidhdh karse.wait and watch

Place/ગામ
maliya junagadh
Divyesh virani
Divyesh virani
06/06/2024 9:55 am

શું લાગે છે સર આ આગોત્રરું કેવાય કે ???

Place/ગામ
Jamnagar
Screenshot_2024-06-06-09-53-19-27_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Ajaybhai
Ajaybhai
06/06/2024 9:44 am

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ???

Place/ગામ
Junagadh
Nilesh
Nilesh
06/06/2024 9:30 am

સર.અરબી મા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે મોડેલો દર્શાવી રહ્યા છે .તો એ સીસ્ટમ કેટલી મજબુત બની શકે..?

Place/ગામ
Nana hadmatiya
Anil samani
Anil samani
06/06/2024 12:08 am

Cola ma colour vai gayo pachi haji apne varsad ni rah Jovi padse bhai o

Place/ગામ
Rajkot
chaudhary paresh
chaudhary paresh
05/06/2024 10:23 pm

sar Gujarat maj pri monsun varsad kem nathi akha bharat ma se Gujarat kem sekay se ak vadar pan nathi

Place/ગામ
Paldi ta visnagar
Mahendra bhadaraka
Mahendra bhadaraka
05/06/2024 9:03 pm

Youtube na janita aagahikar dd banse tevu kahe chhe ane Haji low banse ke nai tenu pan nakki nathi etle aava Loko video na tital ma bhare tofani varsad ni aagahi tem lakhe chhe ane video ni undar ma teni koi vat pan nathi karta

Place/ગામ
Khijadad ,ranabv
kyada bharat
kyada bharat
05/06/2024 9:03 pm

sr. જય શ્રી કૃષ્ણ

sr. જય ખોડીયાર

સર. અરબી ની સીસ્ટમ વિશે કંઈ ક્યો

બીજા લોકો જુઠાણું ફેલાવેસે

આ ફોટો જોવો આજનો સે.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
parva
parva
05/06/2024 8:20 pm

Chomasa sivay Gujarat region Ane Saurashtra pura desh ma sauthi Dry regions chhe. Bija Rajyo ni sapex ma Unseasonal/Premonsoon varsad ochho thato hoi chhe. Etle Chomasu na bese tya sudhi garmi ma shekavu padse…

Place/ગામ
RAJKOT
Vajshi bhai
Vajshi bhai
05/06/2024 6:12 pm

સાહેબ ફેસ બુક મા તમારા નામ ની આગાહી ચાલું કરી ને ખેડુત ને ગેર માર્ગે દોડાવવાનું કામ ચાલુ કરી દીધું.

જે લોકો હવામાન બાબત કઈ જાણતા નથી એ લોકો ઊલટું વિચારે છે ..પણ જે તમારી વેબસાઈટમાં એડ છે એને કોઈ તકલીફ પડવાની નથી..

તમારા નામની આગાહી કરી અને પોતાના રોટલા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે

Place/ગામ
જિલ્લો... દેવભૂમિ દ્વારકા... ગામ.. હડમતીયા
Dankhara Himmat
Dankhara Himmat
05/06/2024 5:49 pm

Facebook (Link Deleted by Moderator)

Place/ગામ
Sidsar (Bhavnagar)
Ravi bhaloDiya
Ravi bhaloDiya
05/06/2024 5:09 pm

જામનગર જિલ્લા બાજુ ક્યારથી છાંટા છૂટી ની શક્યતા ક્યાર થી થોડોક અંદાજ આપો તો સારું

Place/ગામ
Dhrol
chaudhary paresh
chaudhary paresh
05/06/2024 4:48 pm

sar Gujarat ni charo kor vatsad se pan Gujarat koru dhakor se

Place/ગામ
Paldi ta visnagar
Shihora Vignesh
Shihora Vignesh
05/06/2024 1:33 pm

હાશ!!!!!! Cola week 1-2 માં કલર હવે આવ્યો…….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Jadav bhupat naran
Jadav bhupat naran
05/06/2024 1:28 pm

Sr Jay shri krishn

13 jun thi varsad ni sakiyata khari k nay??

Maliya hatina

Place/ગામ
Lathodra
Hitesh bakori
Hitesh bakori
05/06/2024 1:14 pm

સર જય શ્રીકૃષ્ણ મિત્રો કોલા મા ગેસ ભરાઈ છે….

Place/ગામ
Jam jodhpur
JJ patel
JJ patel
05/06/2024 11:33 am

મીત્રો કોકા કોલા માં ધીમે ધીમે જીવ આવતો જાય છે

Place/ગામ
Makajimegpar
chetan patel
chetan patel
05/06/2024 11:32 am

કોલા ફુલ ફોમ માં

Place/ગામ
dhoraji
Ketan gadhavi
Ketan gadhavi
05/06/2024 8:51 am

મુંબઈ મા સવાર થી સારો વરસાદ પડી રહ્યો છે

Place/ગામ
Lunagari (jetpur)
અમિત ઠક્કર
અમિત ઠક્કર
05/06/2024 7:31 am

(Link deleted by Moderator)

ખોટી આગાહી નો મારો વેતો થઈ ગયો છે,,,નામ અશોક સર નું લઈને,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
04/06/2024 7:04 pm

Ashokbhai surat ma premonsoon activity kyare chalu tha de.

Place/ગામ
Surat
Vijay ahir
Vijay ahir
04/06/2024 3:39 pm

GFS ma 700 hpa ma mumbai ane gujarat na dariya kantha thi dur 700hpa ma ghumri dekhay chhe ane ek bahodu circuulation pan ecmwf ma bahodu circuulation nathi dekhatu

Place/ગામ
Jam devaliya.dist.devbhommi dwarka
Devrajgadara
Devrajgadara
04/06/2024 10:51 am

Rohini nakcatra beshi gayu sar

Place/ગામ
Drangda
Umesh Ribadiya
Umesh Ribadiya
04/06/2024 12:59 am

You tube medel ma toe system ae sidhu j Depression nu roop dharan kari lidhu chhe!!!Bahu khatarnak model chhe ho..!

Place/ગામ
Visavadar
Last edited 7 months ago by Umesh Ribadiya
Yogesh Ahir
Yogesh Ahir
03/06/2024 11:46 pm

Sir ron jabki se to botru kadhase su ko tame paramparik ma?

Place/ગામ
Bhavnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/06/2024 9:12 pm

Mitro IMD GFS ma saurashtra upar mor pich colour nathi aavto ……… korama kapasiyo fatakiyo thava ni pan bhiti rahe…….

Place/ગામ
Bhayavadar
Jaskubhai vank
Jaskubhai vank
03/06/2024 4:34 pm

Varsad ni asa dekhati janay se 10thi 15 ma

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
Kaushal
Kaushal
03/06/2024 2:04 pm

Aaje bafaro jordar che 🙂

Place/ગામ
Amdavad
Pratik
Pratik
03/06/2024 1:57 pm

તારીખ 3 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 3 જૂન 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક વધુ ભાગો, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક ભાગો અને મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 15.5°N/60°E, 15.5°N/65°E, 15°N/70°E, હોન્નાવર, બેલ્લારી, કુર્નૂલ, નરસાપુર 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ગોવા, રાયલસીમા ના બાકીના ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ,… Read more »

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by Pratik
Vajshi bhai
Vajshi bhai
03/06/2024 12:23 pm

સર ફોટો દેખાણો કે નહી

Place/ગામ
જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ હડમતીયા
Devanand
Devanand
03/06/2024 12:21 pm

વિંડી જોતાં તો લાગે છે 9 થી 12 માં વાવણી થઈ જશે.

Place/ગામ
Manavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
03/06/2024 12:04 pm

Haji Gfs & COLA week 1-2 ma dhabadko chhe..!!

Place/ગામ
Visavadar
Niral makhanasa
Niral makhanasa
03/06/2024 11:34 am

Sir IMD GFS ma 10-11-12 tarikh ma varsad ni sakyata che

Place/ગામ
Fareni
Shihora Vignesh
Shihora Vignesh
03/06/2024 10:17 am

Ecmwf ni aj ni update to ‘ lapsi na andhan mukave avi che’……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pratik
Pratik
03/06/2024 7:42 am

હાલ દક્ષિણપશ્ચિમ દક્ષિણ ભારતમાં ચોમાસું કેરળ, તમિલનાડુ અને પૂર્વ ભારતમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ માં ના બધા વિસ્તારોમાં બેસી ગયું છે તેમજ દક્ષિણ ભારતમાં દક્ષિણ કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશ ના વિસ્તારો ને પણ દક્ષિણપશ્ચિમ ચોમાસા એ આવરી લીધા છે. હવામાન વિભાગના મુજબ આગામી 2-3 દીવસ દરમિયાન અરબી સમુદ્ર તરફ ની પાંખ તથા બંગાળ ની ખાડી તરફની પાંખ એટલે કે બંને બાજુ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરીબળો છે આ પરીબળો જોતા 5-6 જુન આસપાસ ચોમાસું ગોવા આસપાસ પહોંચે તેવી શક્યતા છે. હાલ ના ECMWF મોડલ ના ફોરકાસ્ટ મુજબ 8-9 જુન આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર માં મહારાષ્ટ્ર અને… Read more »

Place/ગામ
Rajkot
Rajesh
Rajesh
02/06/2024 5:11 pm

Ecmwf mujab arbi ma date 9 ma bantu low gujrat ma vahela chomasa na sanket chhe? Gsf ma shanti chhe pan ecmwf ma 90% vishvas patra ganay to varsad finel

Place/ગામ
Morbi
Pratik
Pratik
02/06/2024 3:22 pm

તારીખ 2 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ વિસ્તારના બાકીના ભાગો અને કેરળ, તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગો, રાયલસીમા અને આંધ્રપ્રદેશ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ના વધુ ભાગોમાં આગળ વધ્યું છે.    ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 14°N/60°E, 14°N/65°E, 13.5°N/70°E, મેંગ્લોર, ચિત્રદુર્ગા, નેલ્લોર, 14.5°N/82.5°E, 16°N/85°E, 21°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.     ❖ આગામી 2-3 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક વધુ ભાગો, રાયલસીમા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ… Read more »

Place/ગામ
Rajkot