Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024

Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024

 

ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા


Update 7th June 2024

Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.

The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:

આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. 

 

Current Weather on 7th June 2024

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C  being near normal +2°C to -1°C from normal.

Surendranagar 42.3°C which is 1.7°C above normal

Deesa 39.6°C which is -0.9°C below normal

Ahmedabad 42°C which is 1.1°C above normal

Gandhinagar 41.8°C which is 1°C above normal

Rajkot  41.9°C which is 1.7°C above normal

Vadodara 40.2°C which is 0.9°C below normal

Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.

Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.

There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.

છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 7th June 2024

4.6 51 votes
Article Rating
363 Add your comment here
Inline Feedbacks
View all comments
Retd Dhiren Patel
Retd Dhiren Patel
10/06/2024 12:32 pm

GTH CPC + IMD GFS nu soda lemon karta 25 jun pachi j laget pangat mehulo chalu karse, tya sudhi luck by chances. baki kudrat kare e kharu

Place/ગામ
Bhayavadar
chaudhary paresh
chaudhary paresh
10/06/2024 11:49 am

are badha dhako mari ne uttar Gujarat ma moko bodar tha agad chatuj nathi

Place/ગામ
Paldi ta visnagar
Arun Nimbel
Arun Nimbel
10/06/2024 11:28 am

Vadodara ma kale sanje thunderstorm activities hati areawise rainfall ma tfavat hato.

Place/ગામ
Vadodara
Narendra Sabhaya
Narendra Sabhaya
10/06/2024 10:09 am

Hello Sir,
Meteorological ma kay ritnu jovu e bhulay gyu.. help karso ??

Place/ગામ
Rajkot
kyada bharat
kyada bharat
10/06/2024 7:54 am

sr. જય શ્રી કૃષ્ણ.

મોડલો જોતા એવુ લગેસે કે પ્રી મોન્સુન આજથી ઓસુ થઈ જશે.

આમેય કા 3. દી. .6. દી. નુ જોર હોય મારા અનુભવ પ્રમાણે.

25 તારીખ સુધી એક પણ સીસ્ટમ નથી બનતી…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Screenshot_20240610_074859
Niral makhanasa
Niral makhanasa
10/06/2024 7:19 am

Cola week 2 ma gas bharano

Place/ગામ
Fareni
Kaushal
Kaushal
09/06/2024 11:13 pm

Jordar japtu aavyu rate 9:30 aaspas mja PDI pela varsad ma nava ni thndo thndo hto 🙂
Bilkul gajvij vagar sant 1kdum….atyare chatta chatta chalu che….Jo k aa varsad amdavad mate noto pn aato mari gayo che to aanand che 🙂

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
09/06/2024 10:55 pm

Ahmedabad ma dhimi dhare

Place/ગામ
Ahmedabad
B.j.dhadhal
B.j.dhadhal
09/06/2024 9:30 pm

સર અમારે આજે 6પીએમ થી ધોધમાર 45મિનિટ પસી45મિનિટ ધીમીધારે ખેતરો બારા પાણી કાઢ્યા વાવણી થાય ગ્ય

Place/ગામ
Nilavada તા.babra
Bipin Savjani
Bipin Savjani
09/06/2024 8:57 pm

જય દ્વારકાધીશ.
આજે મુંબઈ (kandivali) મા સવારે
લાગભગ 20 થી 30 mm જેવો વરસાદ હતો. 9.30am પછી કાંઈ નથી

Place/ગામ
Mumbai Suburban
masani faruk
masani faruk
09/06/2024 8:28 pm

Jambusar dist. Bharuch
Kadaka bhadaka sathe varsad chalu.

Place/ગામ
Jambusar
Krutarth Mehta
Krutarth Mehta
09/06/2024 7:22 pm

Vadodara ma bhayankar vijli na kadaka bhadaka sathe atibhare varsad chalu jordar pawan sathe. Extremely heavy rains..

Place/ગામ
Vadodara
Ashvin Vora
Ashvin Vora
09/06/2024 5:34 pm

Aaje Gir Gadhada vistarma bapor pachi 4. Vagyathi dhulni damari ane pachhi chhanta padya. Primonsoon activity sharu thai.

Place/ગામ
Gir Gadhada
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
09/06/2024 4:47 pm

Namste Sir Ambaji Aaju baju na vistaro varsadi japata chalu thaya chhe Pavan sathe

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Rajesh ponkiya
Rajesh ponkiya
09/06/2024 4:38 pm

જય શ્રીકૃષ્ણ’સર, આજે પવન વાવાઝોડા જેવો આચકા નો ખુબ જ ‘વાય છે’ પૂર્વ બાજુ ખડા ( ટોબરા ) દેખાય છે’ કદાચ ‘અમરેલી ગીર બાજુ વરસાદ હસે ‘અને અત્યારના IMD ચાર્ટ જોતા તો એવું લાગે છે કે વાવણી20/22 જુને થાસે

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી, જી: રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
09/06/2024 2:47 pm

Haal hamna chutto chavayo j varsad padse koi koi vistar ma. Saro ane sarvatrik varsad 20th June pachi avi sake badha weather models jota evu lage che.

Place/ગામ
Vadodara
Khodu vank
Khodu vank
09/06/2024 2:26 pm

Sir.

ચોમાસું ધરી ક્યારે અત્યારે કયા છે ચોમાસું ધરી અત્યારે જોવા ની કે ચોમાસું બેસી જાય પછી તેનું મહત્વ હોય.

Place/ગામ
Baliyavad ta junagadh
Pratik
Pratik
09/06/2024 2:25 pm

તારીખ 9 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 09 જૂન 2024ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત)માં આગળ વધ્યું છે.   ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 19.5°N/60°E, 19.5°N/65°E, 19.0°N/70°E, થાણે, અહમદનગર, બીડ, નિઝામાબાદ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
09/06/2024 1:24 pm

IMD no map parhi to evu lage che k valsad thi vadalo east taraf maharashtra & M.P. taraf jai rahya che, etle surat ma 2 divas thi garmi khub che ne varsad pan nathi, apnu su kahevu che Ashokbhai.

Place/ગામ
Surat
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
09/06/2024 11:52 am

Mumbai ma Chomasa nu sattavar agaman. – IMD

Place/ગામ
Kachchh
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
09/06/2024 9:23 am

નિવૃત્તીય ચોમાસું વાપી વલસાડ સુધી આવીને મંદ પડી જાય છે. એવું લાગે છે તો તમારું તે બાબતે મંતવ્ય આપો. આઈ એમ ડી. અને વિન્ડી જોતા. આગળ વધવા માટે યોગ્ય પરિબળ નથી સર.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
vijay gor
vijay gor
08/06/2024 11:55 pm

Sir mari coment kachra petima gai k su ?

Place/ગામ
Moviya(gondal)
Kuldipsinh rajput
Kuldipsinh rajput
08/06/2024 11:30 pm

Jay mataji sir….aaje amare ishan khuna ma dhimi dhimi vijdi na chamkara chalu thya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
JJ patel
JJ patel
08/06/2024 11:28 pm

ઘળીક મા રંગ ચળેને ઘળીક માં ઉતરે

Place/ગામ
Makajimegpar
K P zala
K P zala
08/06/2024 11:23 pm

Cola second week colour avyo

Place/ગામ
Morbi
Piyushkumar Patel
Piyushkumar Patel
08/06/2024 10:42 pm

Ranodara, Po Goral Ta Idar Dist Sabarkantha માં 10.30વાગે થી સારો એવો વરસાદ પડી રહ્યો છે

Place/ગામ
રણોદરા, પો ગોરલ, તા ઈડર જિલ્લો સાબરકાંઠા
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
08/06/2024 9:23 pm

આજે બપોર બાદ ચાર વાગ્યા થી અડધો કલાક હળવા ભારે ઝાપટાં રૂપે પ્રીમોન્સુન એક્ટીવીટી ની શરૂઆત થઈ અમારા વીસ્તારમા તેમજ કાલાવડ જામકંડોરણા ના ગામોમાં

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Alabhai
Alabhai
08/06/2024 9:04 pm

આજે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો એ મને એવું લાગે છે કે WD ને લીધે પડ્યો હશે ?

Place/ગામ
કોલવા જામ ખંભાળીયા
Niral makhanasa
Niral makhanasa
08/06/2024 8:38 pm

Badha model jota to evu lage che k sara varsad mate haju rah jovi padse. (June end sudhi)

Place/ગામ
Fareni
Dharm harshadbhai
Dharm harshadbhai
08/06/2024 8:26 pm

Botad ma Pavan sathe dhul ni damri gaj vij sathe chhanta padiya

Place/ગામ
Botad
Pankaj sojitra
Pankaj sojitra
08/06/2024 7:23 pm

imd chart jota evu lage che k
dakshin guj par aavine monsoon 8/10 divas no brek lagse
aam pan aa varse brek aavyo nathi ek pan
keral thi ratnagiri sudhi kramsah aagad chalyu che
ek var running lay ne pachi aagad chalse
atyare to badha exitpoll ma 400+ na vahem ma che ( vahelu aavse)
mate jamanvar ma thodi rah jovi pade to navay nahi
saurastr ni noramal date 25 jun aaspas pahochi jay toy saru j kevay
pan ahak thay jase enu su

Place/ગામ
Rajkot
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
08/06/2024 6:57 pm

Ashokbhai saware olpad baju zaptu padyu,surat ma khali road bhina karya.haju premonsoon activity nu zor pakdyu nathi , bafaro khub che.

Place/ગામ
Surat
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
08/06/2024 6:57 pm

આજે ગાજવીજ સાથે 15 – 20 મિનીટ નો વરસાદ આવી ગયો.

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Nilang Upadhyay
Nilang Upadhyay
08/06/2024 6:56 pm

Sir apda Rajkot na nsib mora che varsad ma evu lge che…aaj htu avse avse mtha upar thi bypass thai gyu ajubju ma vrsine hmesha jm j

Place/ગામ
Rajkot West
Yashvant Gondal
Yashvant Gondal
08/06/2024 6:17 pm

ધૂળ ની ડમરી ઊડી વરસાદ નો આવ્યો

Place/ગામ
Gondal
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
08/06/2024 5:06 pm

Gajvij sathe 15 minit ful Pavan sathe neva chuhe Avo varsad aaviyo

Place/ગામ
motabhadukiya(kalavad)
PRATIK RAJDEV
PRATIK RAJDEV
08/06/2024 4:50 pm

Kalawad aaju baju bhukka kadhatu lage chhe , tyana mitro update aapjo

Place/ગામ
RAJKOT
Sonu bhatt
Sonu bhatt
08/06/2024 4:46 pm

Sir rasoi thay 6 Matlab amdavad ne lunch full malse k breakfast k pachi Khali statarr j malse

Place/ગામ
Amdavad
K K bera
K K bera
08/06/2024 4:41 pm

Thanks sir new update apavabadal

Place/ગામ
Ahmedabad
JJ patel
JJ patel
08/06/2024 4:34 pm

સર મકાજીમેઘપર થી દક્ષીણ પશ્ચીમ કાલાવડ આજુ બાજુ ના વીસ્તાર માં જોરદાર ગાજ વીજ ચાલુ છે

Place/ગામ
Makajimegpar
Pratik
Pratik
08/06/2024 3:06 pm

તારીખ 8 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 08 જૂન, 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 18.0°N/60°E, 18.0°N/65°E, 17.5°N/70°E, હરનાઈ, બારામતી, નિઝામાબાદ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત) અને તેલંગાણામાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ… Read more »

Place/ગામ
Rajkot
Arjun
Arjun
08/06/2024 2:35 pm

Sir પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પ્રિ મોન્સુન ની અસર કેવીક જોવા મળશે..??

Place/ગામ
ભાણવડ
Niral makhanasa
Niral makhanasa
08/06/2024 12:43 pm

IMD GFS pani ma besi gyu

Place/ગામ
Fareni
kyada bharat
kyada bharat
08/06/2024 12:26 pm

sr જય ખોડીયાર
આજે જેઠી બીજ સે . વરસાદ ગજસે નય.
ગાજે તો 72 રૂ..
રોયણ.નુતો 72 પાકુજ દેખાય સે મને.
આર્દ્રા સિવાય સારી વાવણી નય થાય
સવરાસ્ત માં…..

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Kishan patel
Kishan patel
08/06/2024 12:10 pm

સાહેબ શ્રી આ વર્ષ વરસાદ ની માત્રા કેશોદ તાલુકા માં કેટલા ઇંચ સુધીની રેસે

Place/ગામ
Rajkot
Jagdish ahir
Jagdish ahir
08/06/2024 9:39 am

Thank you sir

Place/ગામ
Satiya
Kanaiya sojitra
Kanaiya sojitra
08/06/2024 7:35 am

આ સીઝન ની પેલી કોમેન્ટ….!

સુરત શહેર મા આજે પ્રી-મોન્સુન ના શ્રી ગણેશ વહેલી સવારે સારું એવુ ઝાપટું આવી ગયુ વાતાવરણ મસ્ત ઠંડુ થય ગયું.
(સરથાણા જકાતનાકા સુરત)

Place/ગામ
Surat (damnagar)
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
08/06/2024 6:09 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Malde Gojiya
Malde Gojiya
08/06/2024 12:21 am

Thanks for new session Update sir,
Jay Dwarkadhish….

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Kodiyatar hira
Kodiyatar hira
07/06/2024 10:52 pm

Sar kolama je kalar btave teni ketla tka skyata .?

Place/ગામ
Pastardi dev bhumi dvarka