Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd -30th June 2024 – Update Dated 22nd June 2024

22nd June 2023

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30

જૂન 2024 – અપડેટ 22 જૂન 2024

જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.


 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024

Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:

કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.

Current Weather Conditions:

IMD Press Release Dated 22-06-2024

Loading...

.

The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.

The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.

There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.

During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.

East West shear zone expected over Mumbai level at 3.1 km height.

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:

ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ


ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period. 
Windy conditions can be expected some times during the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024

 

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024

 

4.6 81 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Hiteshkumar
Hiteshkumar
22/06/2024 6:04 pm

Thank you for new update

Place/ગામ
Moti marad
HIREN PATEL
HIREN PATEL
22/06/2024 6:00 pm

Good news sir, thanks for update

Place/ગામ
FALLA. JAMNAGAR
Dilip k Patel mitana(tankara)
Dilip k Patel mitana(tankara)
22/06/2024 5:56 pm

નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
મીતાણા
Paresh Ahir
Paresh Ahir
22/06/2024 5:54 pm

Thanks for new update

અશોક સર ની મહોર લાગી ગઈ છે.૩૦ તારીખ સુધી માં લગભગ સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી જશે. આજે કાલાવડ વિસ્તારમાં વરસાદ નાં વાવડ મળેલ છે.

Place/ગામ
Aliyabada jamnagar
Jogal Deva
Jogal Deva
22/06/2024 5:53 pm

Jsk સર… ખુબ સારા સમાચાર વાવણી ના વરસાદ ની રાહ જોઈને બેઠેલા જગતાત માટે

અને સર મને તો 30 જૂન પછી ના અઠવાડિયા ના આગોતરા એંધાણ ની પણ આશા હતી…. અને બીજું કે અપડેટ માં એક લીટી બે વખત લખાય ગઈ કે હું ( અમુક દિવસે ઝાપટા હળવો /મધ્યમ / ભારે વારી લીટી )

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Sanjay nakum
Sanjay nakum
22/06/2024 5:53 pm

Thank you sar
Aa chomasa ni peli apdet
Khub saras

Place/ગામ
Sidhapur, khambhaliya dbd
Akhed mahesh
Akhed mahesh
22/06/2024 5:46 pm

Thanks for update sir

Place/ગામ
Mendarda
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
22/06/2024 5:45 pm

આજ થી જ વરસાદ ની શરૂઆત થઈ ગઈ

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
22/06/2024 5:43 pm

ખુબજ સારા સમાચાર વેલકમ મોન્સુન

Sir ખૂબખૂબ આભાર નવી અપડેટ બધા મિત્રો અને ખેડૂતો આવનાર વરસ ખૂબ સારું નીવડે એવી શુભકામના

Place/ગામ
Kalana ta. Dhoraji
Dilip
Dilip
22/06/2024 5:39 pm

ગુજરાતીમાં દરરોજ અમુક ટાઈમે પવનનું જોર વધશે
એવું લખેલ છે જયારે અંગ્રેજીમાં some times everyday એવું લખેલ નથી જે મને ભુલ હોય તેવું લાગે છે.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Devrajgadara
Devrajgadara
22/06/2024 5:36 pm

સર નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
ધ્રાંગડા જામનગર
Rajesh
Rajesh
22/06/2024 5:36 pm

Thanks sir

Place/ગામ
Morbi
satish gadara
satish gadara
22/06/2024 5:33 pm

અપડેટ આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
vankiya(dhrol)
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
22/06/2024 5:27 pm

Thanks for new update ashok sir

Place/ગામ
Jamnagar
Gami praful
Gami praful
22/06/2024 5:22 pm

Thank you sir for new update,aasha bandhani hati,tema aapni mahor lagi gai, der se aaye durust aaye.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bakul
Bakul
22/06/2024 5:22 pm

Good news sir

Place/ગામ
માંડવી કચ્છ
Gopal gageeya
Gopal gageeya
22/06/2024 5:20 pm

Thanks

Place/ગામ
Makhiyala upleta
Kartik patel
Kartik patel
22/06/2024 5:17 pm

Sir apdate aapva badal tamaro khub khub aabhar

Place/ગામ
Dhrol mansar
Umesh Ribadiya
Umesh Ribadiya
22/06/2024 5:15 pm

(With Gabbar music) Ari O Sambha,pura ek hapta ke liye booking karva liya hai..
Mugambo khush huva !!

Place/ગામ
Visavadar
Hasmukh patel
Hasmukh patel
22/06/2024 5:14 pm

Thanks sir

Place/ગામ
Ta.morbi gam koyli
dinesh patel
dinesh patel
22/06/2024 5:09 pm

Thank you sir

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by dinesh patel
Kalpeshbhai Vaghasiya
Kalpeshbhai Vaghasiya
22/06/2024 5:05 pm

Thank you sir ji New update

Place/ગામ
Vadiya
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
22/06/2024 4:59 pm

Thanks sir for new update
Khub Saras samachar

Place/ગામ
Chuda .Surendranagar.
Sanjay patel
Sanjay patel
22/06/2024 4:54 pm

Good news sir

Place/ગામ
Sidsar jamjodhpur
Asif
Asif
22/06/2024 4:51 pm

Good news sir

Place/ગામ
Rajkot
HIREN PATEL
HIREN PATEL
22/06/2024 4:49 pm

ખુબજ સારા સમાચાર સર ખુબખુબ આભાર .સર
તથા ,નિલેશ ભાઈ ,પ્રતીક ભાઈ,રામજી ભાઈ , તથા બધા મિત્રો નો આભાર…

Place/ગામ
ફલ્લા. જામનગર.
J.k.vamja
J.k.vamja
22/06/2024 4:40 pm

એસોલેટેડ માં ક્યાં વિસ્તાર આવે

Place/ગામ
Matirala Lathi Amreli
Ravi faldu
Ravi faldu
22/06/2024 4:40 pm

જે શ્રી કૃષ્ણ સાહેબ ખુબ ખુબ આભાર અપડેટ બદલ આજે મેઘરાજાએ મુરત પણ સાચવી લિધુ

Place/ગામ
ગામ જશાપર તા કાલાવડ
કાંતીલાલ ભોરણીયા
કાંતીલાલ ભોરણીયા
22/06/2024 4:36 pm

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
ખજુરડા તા.જામકંડોરણા જી.રાજકોટ
Kamlesh palsana
Kamlesh palsana
22/06/2024 4:31 pm

Thank you sir

Place/ગામ
Babra jambarvala
Vipul kakaniya
Vipul kakaniya
22/06/2024 4:30 pm

Wah ashok patel wah aagahi to bhajiya khavay tevi aagahi kri ho pani to jaju 6e pan varsad ne to no poche

Place/ગામ
Dhishrda ajji
દિલીપ સાકરીયા
દિલીપ સાકરીયા
22/06/2024 4:30 pm

આભાર સાહેબ નવિ અપડેટ આપવા બદલ

Place/ગામ
ઉજળા જામ કંડોરણા
અશોક વાળા
અશોક વાળા
22/06/2024 4:27 pm

હવે લાડવા નું નક્કી

Place/ગામ
BADODAR
Vinod Bhuva
Vinod Bhuva
22/06/2024 4:24 pm

Thanks sir new and good update

Place/ગામ
Village : Khambhaliya
Pradip Rathod
Pradip Rathod
22/06/2024 4:22 pm

ભયંકર ગરમી અને ઉકળાટ થી ત્રાસી ગયેલા લોકો અને ખેડૂતો માટે ખૂબજ સારા સમાચાર. ગરમી થી આકળવિકળ થયેલા માણસો પશુ પંખીઓ ના હૈયા ને ટાઢક વળે એવા સમાચાર ની અશોક સર તરફથી આવે એની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી અને એ સમાચાર આવી ગયા. વેલકમ મેઘરાજા ‌.

Place/ગામ
રાજકોટ
Naval b kapuriya
Naval b kapuriya
22/06/2024 4:22 pm

Jay shree krishna.sir .ajno pan jog varsad thay gayo.hji ajthi to saruvat thay age age Kiya hoga.moje moj ho.

Place/ગામ
Ta.kalavad . Dis.jamnagar.gam. balambhadi
Babulal
Babulal
22/06/2024 4:21 pm

Good news sir

Place/ગામ
Junagadh
Gopal Ahir
Gopal Ahir
22/06/2024 4:20 pm

Thanks for new update…

Place/ગામ
DHROL
Jaskubhai vank
Jaskubhai vank
22/06/2024 4:17 pm

Abhar sar

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh
Naren Patel
Naren Patel
22/06/2024 4:16 pm

આગામી 3-4 દીવસ માં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો,મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તરના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
Haju ek k 6 k aagla 3-4 day ma aagal vadhse . to mne questions e 6 k jo haju chomasu besyu nathi to tme je aagahi kari e Pre Monsoon ma ganay ??

Place/ગામ
Rajkot
Vipul patel
Vipul patel
22/06/2024 4:10 pm

Good news. thank you sir ji,

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
નેભાભાઈ પીંડારીયા
નેભાભાઈ પીંડારીયા
22/06/2024 4:09 pm

આભાર વડીલ શ્રી
નવી આગાહી બદલ

Place/ગામ
સતાપર તાલુકા કલ્યાણપુર જિ દેવભૂમિ દ્વારકા
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
22/06/2024 4:04 pm

Sir khub khub abhar Navi apadet badal

Place/ગામ
Bhayavadar
Dashaniya Jagdish
Dashaniya Jagdish
22/06/2024 4:03 pm

Thank you Sar good news khub khub abhar

Place/ગામ
Depaliya
Jayesh Chaudhary
Jayesh Chaudhary
22/06/2024 4:00 pm

Wah…good news…Garmi thi raht malse…

Place/ગામ
Satlasana, mehsana
Malde Gojiya
Malde Gojiya
22/06/2024 3:59 pm

Navi mahiti badal khub khub Aabhar sir,
Jay Dwarkadhish…..

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
K K bera
K K bera
22/06/2024 3:59 pm

Good news sir
Abhar sir new apdate apavabad

Place/ગામ
Keshod
Narodiya Nilesh
Narodiya Nilesh
22/06/2024 3:55 pm

Thank you sir for new update Jay shree krishna

Place/ગામ
Derdi kumbhaji
હિરેન પંચોલી
હિરેન પંચોલી
22/06/2024 3:55 pm

હવે આશા બંધાણી ખૂબ ખૂબ આભાર સાહેબ

Place/ગામ
Atkot જસદણ
Narodiya Nilesh
Narodiya Nilesh
22/06/2024 3:52 pm

Thank you sir for new update Jay shree krishna

Place/ગામ
Derdi kumbhaji