Monsoon Expected To Be Active Over Saurashtra, Kutch & Gujarat On Many Days During 1st To 8th July 2024 – Update Dated 1st July 2024

Monsoon Expected To Be Active Over Saurashtra, Kutch & Gujarat On Many Days During 1st To 8th July 2024 

1st July 2024 

 

Current Weather Conditions:

UAC at 1.5 km to 5.8 km level over Gujarat and nearby Arabian Sea along with trough from UAC will persist on many days. 

During the forecast period a broad UAC will form from M. P. to North East Arabian sea across the Gujarat State. 

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 8th July 2024

Monsoon Expected To Be Active Over Saurashtra, Kutch & Gujarat On Many Days During the forecast period. Rain coverage will vary in different areas. Many areas expected to get more than one round of rainfall during the forecast period. 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st July 2024

Forecast In Sanj Samachar Daily Dated 1st July 2024

 

 

4.6 23 votes
Article Rating
280 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2024 2:16 pm

તારીખ 4 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસુ ધરી હવે બિકાનેર, ઓરાઈ, ચુરુ, પુરુલિયામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશથી મણિપુર સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન થી સમગ્ર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
03/07/2024 2:54 pm

તારીખ 3 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સુન ટ્રફ હવે ફિરોઝપુર, રોહતક, લખનૌ, બલિયા, પૂર્ણિયા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી પસાર થાય છે.   ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ પાકિસ્તાનથી દક્ષિણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ માં થય ને બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક UAC હિમાચલ પ્રદેશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
02/07/2024 2:02 pm

તારીખ 2 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 2 જુલાઈ 2024 ના રોજ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે. આમ, નૈઋત્ય નું ચોમાસું 08 જુલાઈ (સામાન્ય તારીખથી 6 દિવસ પહેલા)ની સામાન્ય તારીખની સામે 2 જુલાઈ 2024 ના રોજ સમગ્ર ભારતને આવરી લીધો છે.   ❖ ચોમાસું ધરી ફિરોઝપુર, રોહતક, હરદોઈ, બલિયા, બાલુરઘાટ, કૈલાશહર અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
01/07/2024 10:12 pm

sir rainfall data update karso?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
01/07/2024 10:02 pm

Mitro last round + Hal ni update + COLA 2week jota maiga mehula varhse ho. Aa varse garmi tadko pan had bar hato

Place/ગામ
Gam : Bhayavadar, Ta : Upleta, Dist : Rajkot
Mohit thakrar
Mohit thakrar
01/07/2024 9:59 pm

Sir rainfall deta updeat karo

Place/ગામ
Junagadh
Gami praful
Gami praful
01/07/2024 9:58 pm

To Umeshbhai Ribadiya Sevakdhuniya village Lalpur ane reliance ni vacche aave chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Patel satish
Patel satish
01/07/2024 9:50 pm

Sir balasinor ma varsad kyare aavse

Place/ગામ
Vanoda. Ta.galateshvar
Gami praful
Gami praful
01/07/2024 9:48 pm

9:30 am thi 9:30 pm, 57 mm, 4:00 am thi 9:30 pm total 130 mm,atyare visamo khayne varu karto hase.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gopal ahir
Gopal ahir
01/07/2024 9:38 pm

Thank you sir new apdet

Place/ગામ
Bagdadiya ta.kotda sagani ji Rajkot
Rambhai
Rambhai
01/07/2024 9:31 pm

Sir thenks ranavav..bhod. atiyre ati bhare varshad chalu

Place/ગામ
Bhod Ranavav
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2024 9:27 pm

Have Labaso Daxin saurashtra taraf ravana thato hoy evu dekhay chhe

Place/ગામ
Visavadar
Kodiyatar hira
Kodiyatar hira
01/07/2024 9:25 pm

Sar amare kalthi bhej ghte to vrapthai …?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Darsh Raval
Darsh Raval
01/07/2024 9:20 pm

Sir,aa vakhte pan GFS 24 thi 48 hours nu accurate batave chhe pan varsad ni matra jya sari batavta hoy tena karta aajubaju vadhare varsad thay chhe.
Bija badha model ek raste Thai jay chhe 24 thi 48 kalak ma varsad batavta hoy tyare.
GFS no alag j rasto lage chhe.
Soda lemon karvu j pade chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Rajesh
Rajesh
01/07/2024 9:12 pm

Morbi ma 6pm thi 8pm sudhima 2.25 inch

Place/ગામ
Morbi
ભરત ભાઇ કે. સોમૈયા
ભરત ભાઇ કે. સોમૈયા
01/07/2024 9:06 pm

સર.. નમસ્કાર.. તમારી આજ ની અપડેટ જોતા એવું લાગે છે કે 5 જુલાઈ સુધી વરસાદ ના દોર ચાલુ રહેશે.. યોગાનુયોગ “આદ્રા” નક્ષત્ર પણ 5 જુલાઈ સુધીછે..

Place/ગામ
આમરણ ( મોરબી)
Kaushik
Kaushik
01/07/2024 9:06 pm

Ashoksir

Rajkot ma speed kem vadhati nhi speed mate su ghate che badha model ma varsad batave che

Rate rajkot no varo aavi sake

Place/ગામ
Rajkot
Jadejaupendrasinh
Jadejaupendrasinh
01/07/2024 9:01 pm

Sir Amara sevak dhuniya gam ma Haji vavni layak varsad nathi to aa raund ma varo avse ke nahi ta.lalpur

Place/ગામ
Sevak dhuniya
Kodiyatar hira
Kodiyatar hira
01/07/2024 9:00 pm

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
chaudhary paresh
chaudhary paresh
01/07/2024 8:47 pm

sar badhu akaj jagya ye khali kare amare mod 1.5 incha thayo se amare santos karak varsad kyare avse

Place/ગામ
Paldi ta visnagar
Narendra Kasundra
Narendra Kasundra
01/07/2024 8:20 pm

ખુબ ખુબ આભાર સાહેબ નવી અપડેટ માટે

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
indrajitsinh solanki
indrajitsinh solanki
01/07/2024 8:03 pm

Thank you sir

Place/ગામ
Bharuch
Gami praful
Gami praful
01/07/2024 7:53 pm

6:00 pm thi speed ma vadhara sathe satat chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
K.G.Ardeshana
K.G.Ardeshana
01/07/2024 7:44 pm

તાલાલા ગીર પંથકમાં છેલ્લા એક કલાકથી અનરાધાર વરસાદ

Place/ગામ
Talala
Rajesh ponkiya
Rajesh ponkiya
01/07/2024 7:44 pm

જય શ્રીકૃષ્ણ સર/મીત્રો, આજે અમારે બપોરે દોઢથી ત્રણ વાગ્યા સુધીમાં ત્રણેક ઈંચ પડી ગયો અને અત્યારે પાછો બટાસટી બોલાવે છે’ કાલ રાતના બાર વાગ્યાથી અત્યાર સુધીનો પંદર ઈંચ થઈ ગયો.હજી ચાલુ જ છે’ નીચાણવાળા મિત્રો ધ્યાન રાખજો ખાસ કરીને ધેડ અને ઉપલેટા ભાદરના નીચલા ગામો

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી, રાજકોટ- (ઓસમ હીલ)
Dipak parmar
Dipak parmar
01/07/2024 7:23 pm

માળિયા હાટીના જળબંબાકાર અવિરત અનરાધાર

Place/ગામ
માળિયા હાટીના
Milan parmar
Milan parmar
01/07/2024 7:03 pm

Sir upleta na varshad na akda ma ferfar lage 6
Kal rat no atyar sudhi no 6,7 inch to 6j

Place/ગામ
Upleta rajkot
Bhargav sir
Bhargav sir
01/07/2024 7:02 pm

રાજકોટ વાસીઓ માટે આ વરસ પણ ગયા વરસ જેવું જ જસે એવું લાગે છે. સમગ્ર રાજકોટ જિલ્લા માં છેલ્લા નંબર પર રાજકોટ. ફક્ત ઝાપટાં. ને એટલા માં પણ ઠેકઠેકાણે પાણી ભરાય જાય છે. રાજકોટ માં વધુ પડતાં વિકાસ અને વૃક્ષો ની કાપણી ને કારણે આ વરસે પણ લાગતું નથી કે રાજકોટ માં 3 ઇંચ થી પણ વધુ વરસાદ એક વાર માં આવે…

Place/ગામ
Rajkot
Dilip
Dilip
01/07/2024 7:00 pm

Sir have thodak divas khamaiya kare to saru aaje amara gam ma khub varsad padyo…have jya nathi tya bhale jay…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Alabhai
Alabhai
01/07/2024 6:44 pm

સવારના દસ થી છ વાગ્યા સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ ચાલુ થયો

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Ankit Shah
Ankit Shah
01/07/2024 5:48 pm

Sir, Please update rainfall data.

Place/ગામ
Ahmedabad
Kd patel
Kd patel
01/07/2024 4:40 pm

Sorath ma haji jike j se have chalu rese to foot ma mapavu jose.ghed panthak ne savadhan revu.

Place/ગામ
Makhiyala ta junagadh
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
01/07/2024 4:40 pm

ઘેડ પંથક ને ધરમોડી નાખ્યો. રાત ના બાર વાગ્યા થી અવિરત મેઘ મહેર ચાલુ.10+ઇચ વરસાદ થઈ ગયો.અને હજુ ચાલુજ છે

Place/ગામ
સુત્રેજ ઘેડ
nik raichada
nik raichada
01/07/2024 4:37 pm

Porbandar City Ma mid night 4 vaga no continue Bhare Pavan sathe saro Varsad chalu.

Porbandar Jilla na talukao ane gramya vistaro ma pan saro varsad.

Place/ગામ
Porbandar City
Devendra Parmar
Devendra Parmar
01/07/2024 4:24 pm

Thanks for the update sir!!!!

Place/ગામ
Dhrol jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2024 4:16 pm

Rainfall data update karjo sir

Place/ગામ
Visavadar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
01/07/2024 4:16 pm

Badha Gujarat weather parivar na mitro ne vinati che ke coment box ma gam na name sathe taluko ane jilo lakhi rakho aa kam tamare ek j var karvu padse pachi automatically save thai jase apde saurashtra Gujarat ma ek j namna ghana gamo aavela hoy samj fer na thai etla mate ane choks area ni mahiti made thanks supedi ma aaj no total 7 inch varsad che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
01/07/2024 4:12 pm

Thnx for new update sir
Sir paper open nathi thatu click kariye aetle home page aavi jay chhe

Place/ગામ
Mundra
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2024 4:08 pm

Visavadar ma 10mm thi 25mm na zapta chalu j chhe

Place/ગામ
Visavadar
Lalitbhai
Lalitbhai
01/07/2024 3:51 pm

6″varasad che

Place/ગામ
Dhank (upleta)
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
01/07/2024 3:46 pm

વાહ અશોકભાઈ

નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Dabhi ashok
Dabhi ashok
01/07/2024 3:34 pm

Thanks sir for new update apava badal amare 4 vagya Saro Avo around avigyo

Place/ગામ
Gingani
b k ahir
b k ahir
01/07/2024 3:10 pm

moj krone haveto varsade moj karavi didhi have kayvadho nathi

Place/ગામ
vekri
Last edited 6 months ago by b k ahir
Kishan
Kishan
01/07/2024 3:08 pm

ફરી બપોરે એક વાગ્યે થી ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
01/07/2024 3:08 pm

આભાર ગુરુજી
નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
Dhasa j (Botad)
Naresh chaudhari
Naresh chaudhari
01/07/2024 3:02 pm

હારીજ ચોમાસું વરસાદ ખાસ નથી…હારીજ બાજુ કેવી શક્યતા?

Place/ગામ
હારીજ
ધીરજ રબારી
ધીરજ રબારી
01/07/2024 2:42 pm

કોઈ પણ જાત ના સીન સપાટા વગર જૂનગાઢ જિલ્લા ના પશ્ચિમ ઘાટ પર ગઈ કાલ રાત થી લઇ ને અત્યાર સુધી નો 10 થી 12 ઇંચ વરસાદ…

સાવ જમાવટ..

વિસાવદર જૂનાગઢ વાળા મિત્રો કેજો કેવુંક છે તમારે તો તૈયારી માં રહીયે ઓજત કાંઠા વાળા…..

આભાર.

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Dipak patel
Dipak patel
01/07/2024 2:39 pm

Thanks for update

Place/ગામ
Rajkot
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
01/07/2024 2:37 pm

જમાવટ.સર..આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Ajaybhai
Ajaybhai
01/07/2024 2:37 pm

સર ગુજરાત કરતા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની માત્રા ઓછી રહી શકે ??

Place/ગામ
Junagadh
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
01/07/2024 2:27 pm

Sir khub khub abhar Navi apadet apava badal have badhane varasad avi Jay avi Prabhu ne pradhana

Place/ગામ
Bhayavadar
Ashvin Vora
Ashvin Vora
01/07/2024 2:23 pm

OK, Thank you Sir, Gir Gadhada vistarma Varsad chalu j chhe.

Place/ગામ
Gir Gadhada
Pratik
Pratik
01/07/2024 2:19 pm

તારીખ 1 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે તારીખ 1 જુલાઈ 2024 ના રાજસ્થાન, હરિયાણા, પંજાબ ના કેટલાક વધુ ભાગો અને સમગ્ર ચંદીગઢના માં આગળ વધ્યું છે.   ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 26°N/65°E, જેસલમેર, સિરસા, કુરુક્ષેત્ર, રાજપુરા, લુધિયાણા અને 31.2°N/74.5°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC… Read more »

Place/ગામ
Rajkot