Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Vadodara manjusar gidc ma bhukha bolavi didha raat na 7 vagta hoye evu andharu che ane bau vadhaar vijli che.
Thank you for new update
Aaje bafaro khub 6…savar thi….Gam…. Padodar..ta.. keshod…dist… Junagadh
Thanks, sir
Thank you ashok hai for new update
Thanks for the update sir
સર આ રાઉન્ડ માંગાજવીજ અને પવન નું પ્રમાણ કેવું રહેશે?
Thanks for new update.ashokbhai
Finally bau divas pachi Heavy Rain thay chhe last 20 minutes thi hope continue kare
Thanku for new update Ashok sar,
સાહેબ ની આગાહી ના પહેલા દિવસે જ અમદાવાદ માં આગમન. 20 મિનિટ થી સારો વરસાદ પડે છે
Thanks for new update sirji
Kamkajma bovj faydo thay che sir apani agahi thi.
Khub khub abhar.
Daily rain fall માં 2nd ane 3rd optio wali window khulti nathi…mare જાણવું છે ગોધરા માં આજે વેહલી સવારે 3 થી 5 નાં સમય દરમિયાન કેટલો વરસાદ પડ્યો
Sir amdavad ma varsad chalu thayo 6
Thanks for new update
હજુ અમુક વિસ્તારોમાં વરસાદ ની માત્રા ખુબ જ ઓછી છે તો આશા રાખીએ કે તેઓનો પણ આ રાઉન્ડમાં વારો આવી જશે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ
Aa round ma Gujarat region ma saro varsaad padse evu lage chhe.
Thank you sir
Bharuch na Netrang ma 5.5 inch varsad padyo aje etle gadi Vadodara taraf avi Rahi che evu kai sakay? Vadodara na mitro nu su kehvu che aana mate?
ખુબ ખુબ આભાર સર
Good news sir
Thank you sir for new update,kadach isolated area ma flood position pan ubhi thai sake paribalo jota avu lage chhe,aa maru angat anuman chhe.
સર, ઉમરપાડામાં આજનો 14 ઇંચ વરસાદ છે?
Thanks sir
Thanks sir vindo pej khultu kem nathi?
સર જય શ્રીકૃષ્ણ હસમુખભાઇ ટુકુ ને ટચ નથી વિગત વાર છે
Thanks for good news
Thnx sir ji
Thaks sir navi updet aando vadi aavi vah
Thank you sir
Thanks sir
સર ઘણા સમયથી એક પ્રોબ્લેમ છે અપડેટમાં પેપર ખુલતું નથી એના પર ક્લિક કરીએ એટલે મેઈન પેજ આવી જાય છે બીજા કોઈ મિત્રોને આવો પ્રોબ્લેમ છે??
બધાય ને ભરપૂર વરસાદ મળશે એવી આશા રાખીએ…ખૂબ ખૂબ આભાર અશોક સાહેબ
Thanks sir new updates
Ecmwf or GFS ma khob different se. Ek Surastra ma vadhu batave se toa ek Gujarat reason ma.kai bhegu kari do sir.
Thanks sir new update Badal
Thanks for new apdet
Thanks for new update
Amare bharuch ma pn svarti saro varsad pdi rhyo 6
Thanks sir amdavad ma bahu jarur 6
Bus have juvo dhamal
Thx.sir new apdate apva badal
સર હવે આનંદો શબ્દ કેમ નથી વાપરતા ?
Thanks sir for new update apava badal
Sir thenks
Thank you sir
અમારે હજી વરાપ ની જરૂર હતી હજી તો ગઈ કાલ થી સાતી હાલતા થયા છે કૂવા સાવ કાઠે આવી ગયા છે અમુક વિસ્તાર તો રેસાઇ ગયેલા છે પણ હજી ઘણા મિત્રો ને વરસાદ ની જરૂર છે માટે મેહુલા વરસ્યા ભલા
Thanks sir
Aa tunki ne touch che ke
Vigat var aapsho kaik
Good morning sir
Aabhar
Thanks sir for update