Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને ફાયદાકારક રહેવાની શક્યતા – અપડેટ તારીખ 27 થી 31 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 27th July 2024 Morning 9.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well Marked Low Pressure area over Gangetic West Bengal and adjoining Northwest Bay of Bengal now lies over Gangetic West Bengal & adjoining North Odisha. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move west-northwestwards during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Agra, Prayagraj, Ranchi to Center of Well Marked Low pressure area and extends up to 3.1 km above mean sea level.
The shear zone roughly along 18°N over Indian region between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along west coast from South Gujarat to north Kerala coasts persists.
Axis of Monsoon is expected to be near normal for few days and the Western arm could come towards Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Gangetic West Bengal/Odisha is expected to track towards Madhya Pradesh next 24 hours. A trough from the UAC at 3.1 km level will extend towards Gujarat State forming a broad Cyclonic Circulation. Subsequently the UAC is expected to track over Gujarat State and move to North Arabian Sea and Kutch/Saurashtra/Sindh vicinity.
By the end of the forecast period a new UAC up to 5.8 km level would be active over West Bengal/Odisha and vicinity tilting Southwards with height.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ,આગ્રા ,પ્રયાગરાજ, રાંચી અને ત્યાં થી WMLP ના સેન્ટર સુધી લંબાય છે જે 3.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
5.8 કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં 18°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો 1.5 કિમિ લેવલ માં ગુજરાત રાજ્ય નજીક આવશે.
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ આનુસંગિક 3.1 કિમિ લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે. ત્યાર બાદ યુએસી ગુજરાત રાજ્ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં શરકશે (પશ્ચિમ સૌરાષ્ટ્ર/કચ્છ/સિંધ નજીક)
આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to the System from Bay of Bengal and its associated UAC is expected to track towards M.P. and then Gujarat State. Light/medium with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. The main spell of Rainfall expected by 30th morning July 2024. Depending upon the location of the UAC tracking near/over M.P./Gujarat State, Total Rainfall over Isolated areas expected to exceed 125 mm. cumulative during the forecast period. Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 જુલાઈ 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શક્યતા. આગાહી સમય માં ઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 125 mm.થી વધુ ની શક્યતા. આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 27th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 27th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 31 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, હરદોઈ, દેહરી, પુરુલિયા, સાગર દ્વીપ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ… Read more »
Jay mataji sir….dhimi dhare varsad ni sharuvat thai 6e amare….
Vadodara ma dhodhmar varsad chalu ek kallak thi
Hlo Ahmedabad vda swagat mate taiyar thai jvv Jann pochva avi che
Ante Rajkotians ne moj pdse aaj rat sudhima 24 kalak ma evu lge che…hope for best…Asha amar che
ECMWF and ICON banne models pehla aasha dekhade che ane last moment par aavi ne pani ma besi jay che.
Sir,
Rajkot ma saro varsad aa round ma padse ke nahi ?
મોડેલ બળ તો પુરે પુરુ કરાવે છે પણ સિસ્ટમને constipation છે.
sar chomasu chari a agahi samay ma Gujarat ni ketli najik avse
સર સિસ્ટમ ધીમી કેમ ચાલે છે? ક્યુ પરિબળ એને નડે છે.?
સર સિસ્ટમ ના દક્ષિણ-પશ્ચિમ વાદળો બનવા જોઈએ પણ સેટેલાઇટ ઇમેજ જોતા એમ લાગે છે કે વાદળો સિસ્ટમ ના સેન્ટર થી ઉત્તર-પશ્ચિમ વાદળો બને છે
Haji Kai varsad ayo nathi
Imd GFS bhi badlaya rakhe che
System dhimi chale che sir??
સર .ઈસીએમડબલ્યુએફ. ધોવાના મૂડમાં આવ્યું છે
Sir હજુ વરસાદ ની ગતિવિધિ કેમ ચાલું નથી થતી ?
Gujarat Vada mitro varsad chalu thay to keta rejo.
Sir aja fere pan amaro var dekhay rahyo che varsadma
29,30 tarikhe Gfs utar gujarat ma bhare batave ecmwf saurastra ma batave have jamin par kya pade e jovanu.
તારીખ 28 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC એ જ પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, કોટા, દમોહ, પેન્ડ્રા રોડ, બાલાસોર માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ શીયર ઝોન હવે ભારતીય પ્રદેશમાં આશરે 21°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે… Read more »
સર ધ્રાંગધ્રા તાલુકા નું સિઝન નો કુલ વરસાદ કેટલો પડ્યો આજ ની તારીખ સુધી માં ???
આવનાર સિસ્ટમ માં અમારી ખાદ્ય પુરી થઈ જશે એવો વિશ્વાસ છે !
Ecwfm ni latest update ma kale Rajkot mare saru batave chhe
Sir..avu lage chhe ke….aje ratri thi asar karase…ane kal ratri sudhi prabhav rahe…! Barabar chhe sir…?
Very heavy rainfall alert: Extremely heavy rain likely over Gujarat, West MP, northwest Maharashtra during 29-31 July. Stay safe.
Sistam thoduk bal kare ne to morbi botad Rajkot bhavnagar sudhi aa fere pugadvi padshe
Rajkot mate kai asha rakhi skai mitro?? Models jovama navo chu.. etle jota nthi lagtu etle puchi rahyo chu.
Sar atar ni icon ane gfs ni updet jota avu lage se amreli bhavnagar ne varsad no vistar ane matra ma vadharo these thodok yes no ma answer devo
Thank for new update
Sr Chella 5vrs thi pxim svrast ma vrsad ni petn bdli se ke ny
North Gujarat vada mitro mate ni gadi che tamarey avi jse bharpur.28, 29, 30
સર આવનારી સિસ્ટમ થોડી ધીમી ગતી એ આગળ વધી રહી છે… આશા રાખીએ કે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં વરસાદ ની ખાધ પૂરી કરે. બરાબર ને સર???
Thanks for new update sirji.
Jya vadhare varsad chhe tya n aave. Jya jarur chhe tya varsad pade evi iswar ne prarthana….
Imd GFS Pani ma bethu
Utar, purv, madhya, gujarat vara mitro system ne pakadi rakhajo kyak system thekine dairak paschim saurast ma avijai nai.
1st to 4th Aug ma bija Sara varsad na round ni shakyata che.
આદરણીય સર.
28 જુલાઈ સૌરાષ્ટ્ર માટે અત્યારે GFS ખાડામાં બેસી ગયું. કે શું.!!!!
Thanks sir for new update
sar dakshin Rajasthan ma avav na
sar biju low banvanu se tena ketla taka chans se Wendy ma atyare re jinsi aspas bata vese
આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. Sir ana pasi biji sistam avse
સર અમારે પાલીતાણા મા કેટલા mm વરસાદ થયેલ 6 2024 ચોમાસા મા અને આ રાઉંડ મા કેટલી શક્યતા 6
જોતા એવું લાગે છે કે વરસાદ નો લાભ સારો મળશે બતાવે તે પ્રમાણે આવે તો તો કામ થય જાય
I think rain will gradually increase from tonight From North and East Central Gujarat.
Thanks
Sir
New updates
Aaje saru gherayelu che + grmi bhi che + pavan bhi sav normal k bndh jevo che…..sanje moj karave to nava nikdi pdiye vadi pacha dhodhmar varsad ma 🙂
Sir
For us is ikon model a dependable one ? It’s showing almost 225 mm rainfall in.my region for tomorrow…
આભાર.સર.અપડેટ.બદલ.મેહૂલીયા.વરસા.ભલા
Saurastra na Je vistar ma varasad ochho che tene aa ravunad ma varo ave to saru. Aagotaru aendhan 3 augast pachi sari varap thase.
તારીખ 27-7-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ગંગીય પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા પરનું વેલ માર્કડ લો પ્રેશર વિસ્તાર હવે તે જ પ્રદેશમાં લો પ્રેશર વિસ્તાર તરીકે છે. અને તેને આનુષંગિક યુએસી સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને વધતી ઉંચાઈએ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ છે; તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર શ્રી ગંગાનગર, સીકર, ગ્વાલિયર, સીધ્ધી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા પરના લો પ્રેશર વિસ્તારના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ… Read more »
Sir system is strengthen to WMLP
Thank you sir for new update, aaj savare thi halva zapta,to kyarek mota vafora pade chhe.
આભાર સર નવી અપડેટ આપવા બદલ હવે જ્યા ઓછો વરસાદ થયો છે ત્યા સારો વરસાદ આવે એવું મોડલો બતાવે છે
Thank for new update sir