NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon
NOAA માપદંડ મુજબ 2024 માં સંપૂર્ણ લા નીના અસંભવિત છે – તેમજ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ ની શક્યતા નથી
Enso Status on 8th August 2024
Ashok Patel’s Analysis & Commentary:
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current data indicates that the Second ENSO Neutral thresh hold has been established at the end of July 2024, thereby Enso Neutral conditions continues. The ONI has dropped to +0.2°C for MJJ2024 season. Nino3.4 SST for June 2024 is 0.18°C and for July 2024 is 0.10°C and so for ONI of JJA2024, the combined total of three months Nino3.4 SST for June, July & August 2024 should at least go down to -1.36°C, so as to get ONI for JJA2024 as -0.5°C by rounding to one decimal. Since Nino3.4 SST for June is 0.18°C and July is 0.10°C, it would mean that the Nino3.4 SST for August should theoretically go down to -1.64°C, so that the three months total reaches -1.36°C to make JJA2024 ONI -0.5°C to achieve La Nina thresh hold. Observing the Weekly Nino3.4 data, it is highly unlikely that Nino3.4 SST for August 2024 can go down to -1.64°C. Hence, ENSO Neutral condition is expected to continue for JJA2024 season.
Concluding from the above analysis, Enso Neutral conditions will prevail for JJA2024 and at the end of August, since only four months will be left in the current year 2024 full-fledged La Nina cannot be established, even if La Nina thresh hold is achieved in any of the four months remaining.
First conclusion is that La Nina thresh hold will not be achieved during the Indian Southwest Monsoon and Second conclusion is that a Full Fledged La Nina will not materialize during 2024, using the NOAA criteria.
The second conclusion as discussed is that since a La Nina thresh hold for JJA2024 is not going to be achieved, the earliest La Nina thresh hold if at all it can be achieved is JAS2024, which is when the Indian Summer Monsoon ends.
08મી ઓગસ્ટ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન ડેટા સૂચવે છે કે જુલાઇ 2024ના અંતમાં બીજી ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયો જે સૂચવે છે કે Enso ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહી છે. MJJ2024 સીઝન માટે ONI +0.2°C સુધી ઘટી ગયું છે. જૂન 2024 માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 2024 માટે Nino3.4 SST 0.10°C છે એટલે ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને ઓછામાં ઓછો -1.36°C સુધી નીચે જાય તો JJA નું ONI -0.5°C થઇ શકે (એક દશાંશ સુધી રાઉન્ડ કરીને). જૂન માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 0.10°C છે, તેનો અર્થ એવો થશે કે ઑગસ્ટ માટે Nino3.4 SST સૈદ્ધાંતિક રીતે -1.64°C સુધી નીચે જવો જોઈએ, જેથી ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને -1.36°C સુધી પહોંચે જેથી ONI -0.5°C થાય અને લા નીના થ્રેશ હોલ્ડ સ્થાપિત થાય. સાપ્તાહિક Nino3.4 ડેટાનું અવલોકન કરતાં, તે ખૂબ જ અસંભવિત છે કે Nino3.4 SST -1.64°C સુધી નીચે જાય. JJA2024 સીઝન માટે ENSO neutral સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઉપરોક્ત વિશ્લેષણના નિષ્કર્ષ પર, JJA2024 માટે Enso ન્યુટ્રલ કંડિશન રહેશે અને તેથી ચાલુ વર્ષ 2024 માં માત્ર ચાર મહિના બાકી રહેશે, તેમજ જો બાકીના ચાર મહિનામાં ગમે ત્યારે લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવામાં આવશે તો પણ 5 મહિના ના પુરા સમય ના અભાવે 2024 ના વર્ષ માં સંપૂર્ણ લા નીના સ્થાપિત નહિ થાય.
પ્રથમ નિષ્કર્ષ એ છે કે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થશે નહીં અને બીજું નિષ્કર્ષ એ છે કે NOAA માપદંડનો ઉપયોગ કરીને 2024 દરમિયાન પૂર્ણ સુવિધાયુક્ત લા નીના સાકાર થશે નહીં.
બીજો નિષ્કર્ષ એ છે કે ચર્ચા મુજબ, JJA લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવું અશક્ય છે. વહેલા માં વહેલું લા નીના થ્રેશ હોલ્ડ JAS 2024 માં હાંસલ થાય ( 30 મી સપ્ટેમ્બર 2024) તો પણ ત્યારે ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail At The End Of July 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.91 27.73 0.18 2024 7 27.39 27.29 0.10
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 8th August 2024
ENSO Alert System Status: La Niña Watch
Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -5.83 at the end of July 2024 and was -8.85 on 6th August 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -3.06 on 6th August 2024.
As per BOM – Australia 6th August 2024
ENSO is neutral; a possibility of La Niña development during spring (Southern Hemisphere)
Forecast In Akila Daily Dated 8th August 2024
Paramparik Aagahi ma Vignanik abhigam maate shu fer far karva joiye te ange nu maru suggestion chhe> 1. Hutashani (HOLI) na pavan ne badale Purva Bhadrapad Nakshatra na 10 ma divase (13th March) Pavan check karo. 2. Haal na Daniya ne badadle Daniya maate Ashvini Nakshatra na 7 ma divas thi Bharni Nakshatra na 1st day sudhi na 8 Daniya nu nirikshan karo.(19th April to 26th April) 3. Akhatrij ne badale Bharni Nakshatra na 7th day jovo (2nd May) aa mara vicharo chhe. Aa abhyas chalu hoy aama Nakshtra ne Tarikh babat koi pan bhul bhal hoy toe commdent kari… Read more »
Thanks !
Blog post “NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon” has been published by Number One Weather Blog wattsupwiththat
વર્લ્ડ ની નંબર 1 વેધર બ્લોગ માં ગુજરાતવેધર ની “એન્સો લા નીના બાબત” ની 8 ઓગસ્ટ 2024 ની અપડેટ પ્રસિદ્ધ થયેલ છે.
સવાર ના 5 વાગો નો હેલી જેમ વરસાદ ચાલુ છે,ગયેલા દિવસો માં એકઇ દિવસ કોરા નથી ગયા,અમારે લીલો દુષ્કાળ છે,તો બાકી ના સૌરાષ્ટ્રમાં પાણી ના ફાંફા, ખરેખર અત્યારે કોઈ વાદળ પણ નથી બતાવતા ને નથી આટલી શકયતા બતાવતા તો પણ વરસાદ ચાલુ છે એકધારો,કુદરત સર્વોપરી છે,બાકી બધું કેવલ અંદાજ
Savar ma saru zaptu padi gyu
સર અમારે હજુ સાંતી હાકવાનુ બાકી છે પણ રોજ ઝાપટા આવી જાય છે હવે આ ઝાપટા માથી રાહત ક્યારે મળછે અને સારી વરાપ ક્યારે થાસે ??
Sir imd four week upadte kyare imd vara update karase.
Sir ajano varshad dhimo dhimo 50 minet pado
Sir ajeto amare akho divesh reda chalu rhya have kalthi praman ochhu thasene sar Jay shree Krishna
Sir aavta 10 12 divas bad arbi na pavano pura thase arbi ma bob na pavano seting thase etle aavanar divso ma vatavarn sudharse barobar ne sar
Vadodara district na north ane north west gramin vistaar gutar, asoj, lambdapura , tajpura, pratapura baju 2 thi 3 inch varsaad na samachar che.
Have badha weather models jota aavnara diwaso ma varsad nu jor ghatse 15th aug pachi ane laambo viraam pan lai sake che. Aagahikaaro bhare varsad ni khoti aagahi o Kari rahya che.
Tamare japtay pade che ahi jarmar jamin nathi palaltu amare 2007 ma aavuj hatu pachi ogast end ma 18 ins dabyo
હવે અરબી સક્રિય થશે અને બંગાળની ખાડી નિષ્ક્રિય થશે જેથી તેનો લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને વધુ મળશે 20 તારીખ આસપાસ અરબી માં સિસ્ટમ બનશે અને તેનો લાભ ગુજરાત ને કદાચ મળશે એવું મારુ માનવું છે આ તારણ સાચું છે સર
રેડા જાપ્ટા નું પ્રમાણ પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ ક્યારે ઓછું થાસે દવા નો છંટકાવ કરવો છે રેડા ધોય નાખે છે દવા.
કંઇક પ્રકાશ પાડો.
સર હાલ જે રૉજ ઝાપટા પડે છે તે અરબી ના ટ્રફ ને લીધે પડે છે?
Sir have aa zapta ketla divas rese? tadko kyare nikdse? gat 15 July thi sati nathi hayla. ane kay Kam nu aayojan nathi thatu please javab apva vinanti
તારીખ 12 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાઈ છે અને… Read more »
Ahmedabad ma aje bhi saras zhapta
YouTube ma aagahikaro 20 August thi sara varsad ni aagahi kare chhe pan cola jota evu lage chhe e badha khota padse
Sir aje hu balva gaam baju kaam par chhu 11:30 thi madhyam varsad chalu thayo chhe hal pan chalu chhe
Gai kale savar thi bapor sudhi japta pchi aaje bhi savar thi japta chalu thya che….light medium che…..hefty clouds pass thay che pn nthi varasvu….meghrajo haro….ena pr gusso aave che hve prem ne bdle
અશોકભાઈ અને મિત્રો,
આજે વહેલી પરોઢે 5 વાગ્યા થી સતત હળવા વરસાદી ઝાપટા આવી રહ્યા છે
Sir,aje costal saurastra na mahuva,rajula areama 5:30 am to 7:30 am khubaj saro varsad andaje 1″ To 1.5″ .
Vadodara ma sawarthi madhyam varsad chalu
Jsk Varsad premi mitro. As per MJO nd other LRF model forcast will recd once more choga dub rain fall.
Sir amare oll inch + nu japtu full speed ma padi gayu ..
Jetalsar ma 15 minit nu saru japtu 6.15 am
Vadodara ma aje pan sanjhe constant 4th day saro varsad padyo dodh kallak sudhi
Vadodara sama vistaar ma aje reda jhapta saathe sanje rasta par thi pani haltu kri nakyu almost 1 inch satat 4th day meghmehar.
thresh hold મતલબ??
Hold =જાળવી રાખવું
Thresh = ??
Translation પણ thresh જ બતાવે છે !!
→ તારીખ 11 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર શ્રીગંગાનગર, દિલ્હી, ઓરાઈ, સીધી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશમાં સાઈક્લોનીક સર્ક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન પરના સાઈક્લોનીક સર્ક્યુલેશન થી સમગ્ર ઉત્તરપ્રદેશ, બિહાર અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ મા થયને બાંગ્લાદેશ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વીસ્તરે છે. ઉત્તરપૂર્વીય આસામ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફરેખા દક્ષિણ… Read more »
Paksim saurastra Junagadh girsomnath aam jovo to Kudrat ni Daya lage che ae vistar purv karta vadhu varsad na lokesan ma hoy aetle chomasu dhari ni jarur nathi
Ashok sir.. હવે વરસાદ વિરામ લેશે ? બધુંય મેચિંગ મેચિંગ થઈ ગ્યું છે.થોડોક પ્રકાશ પાડો તો કંઇક ખેતી કામ નું આયોજન થાય.
Jay mataji sir….atare ૩૦ minit jevo saro varsad varsi gyo…AEK week thi hadva madhyam zapta chalu 6e …atare bandh thai gyo 6e…
Savarthi saras zhapta varsi rahya chiye
Sir Chomasu dhari aa varse normal ke pachi normal thi daxin ma j kem rahe che himalay baju kem nathi jati?ke pachhi kedi jase?
Jsk સર…
વરસાદ અને પાણી સંગ્રહ વગર સૌરાષ્ટ્ર ની ખેતી અને જીવન ની કલ્પના પણ ના કરી શકાય છતાં પણ 11 ઓગસ્ટ 1979 ના એ ગોજારા દિવસે ડેમ તૂટવા થી મોરબી માં મૃત્યુ પામેલ મનુષ્યો અને ઢોરઢાખર ના આત્મા ને શાંતિ આપે ભગવાન
અરબ માં સિસ્ટમ આમ તો બનતી જોવા નહિ મળતી ચોમાસા વચ્ચે..પણ હાલ તો એવું લાગી રહ્યું છે કે સિસ્ટમ બનશે કેહવુ હજુ બવ વેહલું છે જોઈએ સુ થાય
Vadodara agahi na pela 3 divas ma 6 to 7 inch varsaad no labh madi gyo che season no 75% varsaad puro
Gaya manhina ma 25 tarikh sudhi hme 20% pan ni phochya tha
megraj meherbaan !
Vadodara ma 9-10 ma moderate to heavy rain approx 1 inch. Still light to moderate rain continue.
Vadodara ma atyare dhodhmar varsad chalu gajvij sathe constant 3rd day
D t 12 thi 13 aaju baju gujrat pase AEK uac Bane che rajsthan gujrat bordar toy koy aem to khetu nathi ke varsad aavse aenu karn su,? Ke hu khota sapana jovu chu
સરજી કાલ થી રે ડા નું પ્રમાણ ઘટી જાસે કે હજુ એક બે દિવસ શક્યતા સે ઝાપટાં ની?
Haji aa reda ketlak di 6e…?
Vadodara ma bpore thi Zapta hata. 6.30pm thi light rain chalu che. Last 2 days ma 5-6 inch varsad padi gayo. Vadodara city seasonal 70% plus rain.
Vadodara northern part asoj, manjusar gidc, dumad baju aje pan meghraja ni bumper offer chalu che.
Vadodara ma aje pan madhyam varsad chalu thayo che haji speed nathi vadhi pan manjusar GIDC ma dhodhmar varsad padyo
Sir aa round ma amare varshad ni shakyata 6 ke zaptani derdi kumbhaji vashavad devliya kukavav sultanpur aaspaas vistarma.
ગઈ કાલે સાંજે ૭.૩૦ પછી અને આજે અત્યારે જોરદાર વરસાદ ના જાપ્ટા આવ્યા આખો દિવસ કામ બંધ રહે એવા જાપ્ટા આવે છે.
Sir, amreli-bhavanagar border par na gamda duskal jevi position se.dhamel-hajiradhar-damnagar-mandvi-bhamriya-bhatvadar-hadmtiya-sarkadiya Vagery lagbhage30/35 gam. Lagbhag tya2/3inch varsad se aa chomasa ma.Aaj ek mast japtu padi gayu. Bhalvav
Sir & mitro aa koi agahi ke davo nathi ek anuman che kas Katra nu je Rajkot Ane teni aju baju mate 30/40 kilometres hoy Karan hu Rajkot thi joto hoy 15/8 thi 4 divas (2) 22/8 thi 3 divas (3)27/8 thi 5 divas varshad na round nu avu anuman che joke tema ketlo varshad thay te kudrat na hath ma atle to kudrat sarvopari che