Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

કચ્છ પરનું ડીપ ડિપ્રેસન આજે 30મી ઓગસ્ટ 2024 ના નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતાં ચક્રવાતી તોફાન માં પરિવર્તિત થવાની ધારણા.

 

Update: 30th August 2024 Morning 08.00 am.


Current Weather Conditions:

The deep depression over Saurashtra & Kutch was located at Lat. 23.5N & 68.5E along Kutch Coast and is expected enter Northeast Arabian Sea as it tracks mainly Westwards. It is expected to strengthen to a Cyclonic Storm today. System would be tracking mainly away from India subsequent two days, so its effects will be reduced in 24 hours.

The low pressure area over central and adjoining north Bay of Bengal persisted yesterday. It is likely to move west-northwestwards and become more marked over West Central and adjoining northwest Bay of Bengal today. Thereafter, while moving towards north Andhra Pradesh and adjoining south Odisha coasts, it is likely to intensify into a depression over West Central and adjoining northwest Bay of Bengal during subsequent 2 days.

હાલ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન આજે સવારે Lat. 23.5N અને Long. 68.5E કચ્છ દરિયા કાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ટ્રેક કરે છે એટલે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. સિસ્ટમ મજબૂત થઇ ને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. સિસ્ટમ આગામી બે દિવસમાં મુખ્યત્વે ભારતથી દૂર ટ્રેકિંગ કરશે, તેથી તેની અસરો 24 કલાકમાં ઓછી થઈ જશે.

મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર ગઈકાલે હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર WMLP થવાની સંભાવના છે. ત્યારપછી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August To 6th September 2024

Saurashtra, Gujarat and Kutch : The System near Kutch can affect Western Saurashtra & Kutch today and subsequently its effects will be reduced. 

The new Low Pressure System could remain active for many days and is expected to affect Gujarat Regions from 2nd/3rd September for the forecast period. Saurashtra & Kutch will have less rain and coverage compared to Gujarat Region on more days of forecast period. Details will be given around 2nd/3rd September.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2024

કચ્છની નજીકની સિસ્ટમ મુખ્યત્વે આગામી બે દિવસ પશ્ચિમ તરફ ગતિ કરવાની શક્યતા હોય આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે.

નવી લો પ્રેશર સિસ્ટમ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર 2/3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયન ને કરે તેવી ધારણા છે. ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે આગાહી ના વધુ દિવસો. વિગત 2/3 તારીખ ના આપવામાં આવશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 30th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 30th August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 39 votes
Article Rating
296 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
02/09/2024 2:32 pm

તારીખ 2 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન (ચક્રવાતી વાવાઝોડું “ASNA” ના અવશેષ) છેલ્લા 6 કલાક દરમિયાન 12 kmphની ઝડપે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 02 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 20.9°N અને રેખાંશ 61.2°E પર કેન્દ્રિત છે.  જે રાસ અલ હદ (ઓમાન) ના લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં અને મસ્કત (ઓમાન) ના 420 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર વધુ દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 6 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડીને વેલમાર્કડ લો પ્રેશર બને તેવી… Read more »

Place/ગામ
Rajkot
parva
parva
01/09/2024 9:59 am

Date 23 thi 30 vachhe Gujarat na mota bhaag na center ma 100 mm + varsad varsi gayo. Aa season no sauthi Saro round.

Place/ગામ
RAJKOT
Retd Dhiren Patel
Retd Dhiren Patel
31/08/2024 8:58 pm

sir, IMD ma RTI mate koy strot hoy to aapjo pl.

Mudda :

Thoda divash pela Aug Sep below Avg.

Aaje Sep ma varsad na sara sanket. ane Aug nu chalchitra same che.

Kya paribado ne aadhin forcast aape che !!!

Place/ગામ
Bhayavadar (west)
Kanaiya sojitra
Kanaiya sojitra
31/08/2024 6:59 pm

સર યોગ્ય લાગે તો કોમેન્ટ પ્રસિદ્ધ કરશો..
fb પર એક ભાઈ ની પોસ્ટ મા આ રાઉન્ડ નો ટોટલ વરસાદ ના આંકડા છે.

(Link deleted by Moderator)

Place/ગામ
Surat
Pratik
Pratik
31/08/2024 6:04 pm

Gujarat Total Rainfall Report 23.08.2024-30.08.2024 ek mail karyo che.Gujarat Weather na Mitro ne mahiti apva mate.

Place/ગામ
Rajkot
Divyesh
Divyesh
31/08/2024 5:25 pm

IMD ye saptember ma normal thi vadhu varshad nu anuman

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
31/08/2024 4:24 pm

Kaalthi thunderstorm activity farithi chalu thase mainly east central gujarat, south & central gujarat ane 2nd sept thi koi koi vistaar ma thunderstorm sathe bhare varsad ni pan shakyata che.

Place/ગામ
Vadodara
Morbi
Morbi
31/08/2024 2:45 pm

Sir anuman karta vahelu low pressure asar karva lagse? Bob valu date 3 thi?
Haji to pani kadhva mathi navra nathi thaya tya low doka kadhva lagyu

Place/ગામ
Morbi
Pratik
Pratik
31/08/2024 2:16 pm

તારીખ 31 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ચક્રવાતી તોફાન “અસ્ના” (જેને અસ-ના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 31મી ઓગસ્ટ, 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર માં અક્ષાંશ 23.6°N અને રેખાંશ 65.3°E નજીક કેન્દ્રીત હતું. જે નલિયા (ગુજરાત)થી 360 કિમી પશ્ચિમે, કરાચી (પાકિસ્તાન)થી 260 કિમી દક્ષિણપશ્ચિમમાં, પસ્ની (પાકિસ્તાન)થી 300 કિમી દક્ષિણપૂર્વમાં અને મસ્કત (ઓમાન)થી 720 કિમી પૂર્વમાં સ્થિત છે  આ વાવાઝોડુ ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ… Read more »

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
31/08/2024 1:49 pm

ખૂબ સરસ વરાપ તડકો નીકળ્યો છે, ખેતી કામ ચાલુ.

Place/ગામ
Dhrol jamnagar
Dipak chavda
Dipak chavda
31/08/2024 12:17 pm

સર બે દિવસ થી સારી વરાપ સે અમારે આયા હાતી સાલવા મડયા સે

Place/ગામ
Nanimal ta palitana
Bhavin Mankad
Bhavin Mankad
31/08/2024 10:16 am

આભાર અશોક સાહેબ તમારી માહિતી માટે
મહાદેવ હર

Place/ગામ
Jamnagar
Kk bera
Kk bera
31/08/2024 9:47 am

Thanks sir
Date 7thi15 sudhi ma mathurama vatavarn kevu raheshe ?

Place/ગામ
Ahmedabad
Mayur patel
Mayur patel
31/08/2024 9:05 am

Vijapur= 471 mm
Rajkot = 799 mm
Vadodara= 518 mm
Gandhinagar=224 mm
Khambhariya =977 mm
Dwarika =721 mm
Mandvi = 898 mm
Jamnagar=661 mm
( 23 aug thi 30 August) Gaya round na ankda

Place/ગામ
Vijapur, north gujrat
વીરાભાઈ
વીરાભાઈ
30/08/2024 11:17 pm

ચક્રવાતી તોફાનની માહિતી બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Kishan
Kishan
30/08/2024 11:00 pm

આજે આખો દિવસ સારી વરાપ રહી્.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
30/08/2024 10:55 pm

આભાર સર નવી અપડેટ બદલ
અમારે આ રાઉન્ડમાં લગભગ ૧૨ ઈંચ જેટલો વરસાદ થયો.

Place/ગામ
Chuda .Surendranagar.
Manish Raviya
Manish Raviya
30/08/2024 10:50 pm

” માથું કુટે માનવી ત્યારે વિધો માંડ પવાય
રઘુવીર રીજે રાજડા નવખંડ લીલો થાય ”
હજી ઓગસ્ટ ની શરૂઆત માં imd એ આગાહી
આપી હતી કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં વરસાદ નું પ્રમાણ ગુજરાતમાં એકંદરે ઓછું રહેશે જે ચિંતાજનક હતું પણ કુદરતે વધુ એક વાર પોતાનો પરિચય આપી દીધો માનવ હંમેશા કુદરત સામે વામણો જ પુરાવાર થયો છે સર તમારી નિસ્વાર્થ સેવા ધન્યવાદને પાત્ર છે એકદમ સચોટ અને માહિતી સભર આગાહી તેમજ માર્ગદર્શન આપવા બદલ આપનો ખુંબ ખુબ આભાર અમારા વિસ્તારમાં એકંદરે સંતોષજનક વરસાદ

Place/ગામ
Jasdan
Vikhil V Boda
Vikhil V Boda
30/08/2024 10:16 pm

કોલા વિક-૨ માં કલર પુરાણો, સાહેબ.

Place/ગામ
Rajkot
Sanjay der
Sanjay der
30/08/2024 9:45 pm

Sr amare Amreli saldi varsad nathi to have aavese

Place/ગામ
Saldi
Umesh Ribadiya
Umesh Ribadiya
30/08/2024 9:15 pm

System toe Hamfi gai chhe havey..!

Place/ગામ
Visavadar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
30/08/2024 9:06 pm

સાહેબ મેં 23 થી 30 સુઘી માં સૌરાષ્ટ્ર કચ્છ માં કેટલો વરસાદ થયો તાલુકાવાઈઝ એ બનાવેલ છે પણ કોમેન્ટ સેક્શન માં ફોટો અપલોડ જ નથી થાતો. તો તમને ઇમેઇલ દ્વારા એ ફોટા મોકલી શકાય ?

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Yogirajsinh zala
Yogirajsinh zala
30/08/2024 8:32 pm

Asna makes history by becoming the first Land Cyclone in 48 yrs to form entirely overland in Kutch since 1976.Cyclones during mid Monsoon are extremely rare and there have only ever been TWO in the Arabian Sea in August(1944 and 1976 track as below) since records began more than a century ago in 1891, with Asna only being the third cyclone.

Place/ગામ
Morbi
1000090408
અમિત ઠક્કર
અમિત ઠક્કર
30/08/2024 7:57 pm

Imd એ કહ્યું હતું ઓગષ્ટ મહિનો નબળો રહેશે ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ માટે,,,,,આ ઓગષ્ટ જ ચાલે છે હજી,,,આમાં અઠવાડિયા નું માંડ ઉભુ રહે છે ત્યાં મહિના અને વર્ષ ની તો ક્યાં વાત કરવી,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Gami praful
Gami praful
30/08/2024 7:56 pm

Ok, thank you sir for your answer, kudrat ne prathna karu chhu ke tamari aa stamina adikham jalvay rahe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Gami praful
Gami praful
30/08/2024 7:34 pm

Thank you sir for new update, sir ak saval thay chhe ke tamari gai update thi gai kal sudhi 24 kalak coments na jvab aapel chhe,to tamo kheduto mate aaram pan ava samye karo chho ke nahi ?

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
डिगेश राजगोर
डिगेश राजगोर
30/08/2024 7:26 pm

आपणी एवी पीढ़ी छे जे गणु बधु नवु जोयु…. अने अशोक साहेब ने तो नमन ज.. एक भाई नी कच्छ माटे कमेंट मा जवाब आप्यो हतो के rain fall डेटा मा वेरिएशन जोवा मड़से तेम ज बन्यु… पश्चिम कच्छ अने पूर्व कच्छ मा बहु वेरिएशन हतु.. आ राऊंड मा अमारे 35 इंच वर्षाद अने सीजन नो 65 इंच…

Place/ગામ
मांडवी -कच्छ
Kiran gadhavi
Kiran gadhavi
30/08/2024 7:10 pm

Gujrat state dam report upadate Karavo sir

Place/ગામ
Jetpur
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
30/08/2024 5:40 pm

સર 8 ,9 સપ્ટેમ્બર માં આઈએમડી વાળા ગુજરાતમાં ખૂબ વરસાદ બતાવે છે તો કેટલા ટકા આવવાની શક્યતા રહે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
1000270164
Tabish Mashhadi
Tabish Mashhadi
30/08/2024 5:17 pm

Aje savare zhaptu pachi tadko ayo
Lagbhag 1,athvadiya pachi

Place/ગામ
Ahmedabad Sarkhej
Dipak patel
Dipak patel
30/08/2024 5:14 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
30/08/2024 3:41 pm

Aaje savar savar ma dhummas aavi 🙂 haha

Place/ગામ
Amdavad
Asif
Asif
30/08/2024 3:29 pm

Thank sir for new update

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
30/08/2024 3:24 pm

Jsk સર…. માહિતી બદલ આભાર

અમારા વિસ્તાર ના આંકડા આપીયે તો કોઈ ને વિશ્વાસ નય આવે કદાચ…. મારો નાનો ભાઈ gsfc સિકા યુનિટ માં જોબ કરે સે… ત્યાં કમ્પની ના માપિયાં માં 26 થી 29 ઓગસ્ટ દરમ્યાન 42 ઇંચ વરસાદ નોંધાયો…. અત્ર.. તત્ર… સર્વત્ર… પાણી.. પાણી ને પાણી સાથે પવન પણ

Place/ગામ
Lalpur
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
30/08/2024 3:11 pm

Khedut mitro pavan vadhre hovathi ane varsad nu thandu pani hovathi vadhare varsad ane pavan ni ashar vada vistar na bhaio kapas ma su karo che te loko palar pani tatkalik aapi devu

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Dabhi ashok
Dabhi ashok
30/08/2024 3:08 pm

Thanks sir for new update apava badal tamari niswarth seva apava badal khub khub dhanyvad

Place/ગામ
Gingani
Raj Dodiya
Raj Dodiya
30/08/2024 2:59 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Divyarajsinh
Divyarajsinh
30/08/2024 2:54 pm

Khedut mitro mate ni aap ne seva ne pranam che sir

Place/ગામ
Dhrangadhra
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/08/2024 2:51 pm

Jay mataji sir….thanks for new update…aaje savare AEK 10 minit nu hadvu zaptu aavyu tyarbad saras majano tadko nikdyo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhupat amipara
Bhupat amipara
30/08/2024 2:42 pm

જય માતાજી સર કવરેજ રહેશે એનો મતલબ શું થાય

Place/ગામ
ફરેણી સ્વામીનારાયણ
Arun Nimbel
Arun Nimbel
30/08/2024 2:32 pm

Sir aa varshe monsoon axis Himalaya ni taleto ma gayi j nthi. Normally aug ma move karti hoy che aavu bhi ochu jova male che.

Place/ગામ
Vafodara
Pratik
Pratik
30/08/2024 2:01 pm

તારીખ 30 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ કચ્છ અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારો, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને પાકિસ્તાન પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 30મી ઓગસ્ટ, 2024ના રોજ ભારતીય સમય અનુસાર 08:30 કલાકે કચ્છ અને પાકિસ્તાન દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર આસપાસના વિસ્તારો પર અક્ષાંશ 23.5°N અને રેખાંશ 68.2°E પર કેન્દ્રિત હતું.  જે ભુજ (ગુજરાત)થી 160 કિમી પશ્ચિમે, નલિયા (ગુજરાત)થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને કરાચી (પાકિસ્તાન)ના 190 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ.   આ સીસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને લાગુ પાકિસ્તાનના દરિયાકાંઠે… Read more »

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
30/08/2024 1:22 pm

આગાહી માં સાવચેતી લાલ બુલેટિન માં આપી છે તો સુ આવનારી સિસ્ટમ માં જોખમ છે

Place/ગામ
Matirala Lathi Amreli
Nilesh ankola
Nilesh ankola
30/08/2024 1:17 pm

થોડું આગોતરું જણાવો સર

Place/ગામ
Ajab
Bharat chhuchhar
Bharat chhuchhar
30/08/2024 1:14 pm

Clear visible center of system.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Screenshot_20240830_131112
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
30/08/2024 1:06 pm

Thanks for new update sir. Aje tadko nikadyo.

Place/ગામ
Chandli
Devrajgadara
Devrajgadara
30/08/2024 12:53 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
Drangda jamnagar
Morbi
Morbi
30/08/2024 12:50 pm

Sir “asna” naam padyu chakravat nu?
Kone padyu?

Place/ગામ
Morbi
Retd Dhiren Patel
Retd Dhiren Patel
30/08/2024 12:36 pm

jsk sir, Udate badal aabhar.

Place/ગામ
Bhayavadar
Bhupat amipara
Bhupat amipara
30/08/2024 12:33 pm

જય માતાજી સર કવરેજ રહેશે એટલે શું સર

Place/ગામ
સ્વામીનારાયણ ફરેણી
Narodiya Nilesh
Narodiya Nilesh
30/08/2024 12:30 pm

Thanks sir for new update

Place/ગામ
Derdi kumbhaji