Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Scattered Rainfall During The Forecast Period
તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાત રિજિયન માં ઘણા દિવસ ઠીક ઠીક વિસ્તારો માં વરસાદ ની શક્યતા – આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં છૂટો છવાયો વરસાદ ની શક્યતા
Update: 3rd September 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
Yesterday the Depression over East Vidarbha and adjoining Telangana moved West Northwestwards and weakened into a Well Marked Low Pressure area over Central parts of Vidarbha and neighborhood. Today it is likely to move further nearly Northwestwards across Vidarbha and adjoining West Madhya Pradesh and weaken into a Low Pressure Area.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Udaipur, Indore, center of Well Marked Low Pressure area over central parts of Vidarbha & neighborhood, Ramagundam, Visakhapatnam and thence southeastwards to East Central Bay of Bengal.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at5.8 km above mean sea level now runs roughly along Long. 65°E to the north of Lat. 31°N.
The Cyclonic Circulation over Central Pakistan and adjoining West Rajasthan between 1.5 km & 3.1 km above mean sea level persists.
There is a broad Cyclonic Circulation at 3.1 km level from Andhra Pradesh up to Gujarat State.
The off-shore trough at mean sea level along south Gujarat to north Kerala coast persists.
A fresh Low Pressure area is likely to form over West Central and adjoining Northwest Bay of Bengal around 05th September, 2024.
હાલ ની સ્થિતિ 3 સપ્ટેમ્બર 2024:
ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને વિદર્ભના મધ્ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશર માં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશર માં નબળું પડવાની શક્યતા છે.
સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસ માં આવેલ વેલ માર્ક્ડ લો પ્રેશર સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ લંબાય છે .
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31ન અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે.
મધ્ય પાકિસ્તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાન પર યુએસી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે યથાવત છે.
3.1 કિમિ લેવલ માં એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્ર પ્રદેશ થી ગુજરાત સુધી ફેલાયેલ છે.
દરિયાની સપાટીએ ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયા કાંઠા સુધી છે.
મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર 05મી સપ્ટેમ્બર, 2024 આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 3rd to 10th September 2024
Gujarat Region: More than one round of rainfall is expected during the forecast period. Fairly widespread light/medium/heavy Rainfall with Isolated very heavy rainfall expected on many days of forecast period. Windy conditions expected 4th/5th September.
Saurashtra & Kutch: Scattered showers and/or light/medium Rainfall with Isolated rather heavy to heavy rainfall expected on some days of forecast period. Areas of Saurashtra & Kutch adjoining Gujarat Region expected to get higher quantum and coverage of rain compared to rest of the areas. Windy conditions expected 4th/5th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024
ગુજરાત રિજિયન : આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં ઠીક ઠીક વ્યાપક હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા, સાથે સીમિત વિસ્તારો માં વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 4/5 સપ્ટેમ્બર ના પવન ની ઝડપ વધુ રહે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્તાર માં ભારે તેમજ વધુ ભારે વરસાદ ની શક્યતા. ગુજરાત રિજિયન ને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકીના વિસ્તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શક્યતા છે. પવનની ની ઝડપ તારીખ 4/5 સપ્ટેમ્બર ના પ્રમાણ માં વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 3rd September 2024
Forecast In Sanj Samachar Daily Dated 3rd September 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 5 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસાની ધરી હવે સુરતગઢ, રોહતક, ઓરાઈ, મંડલા થઈને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની… Read more »
તારીખ 4 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ પર નુ લો પ્રેશર નબળું પડી ( વિખાય) ગયુ છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સિઓની, રામાગુંડમ, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે… Read more »
Sir amare a round ma labh malse k nahi?
સર જય શ્રીકૃષ્ણ આજનુ વાતાવરણ જોવા એવુ લાગે છે કે સાહ ખાયશે કે હાફીરીયો….લગભગ તો એવુ લાગે છે હાફીરીયો…
ચોમાસા ની વિદાય ની શરુઆત થશે લગભગ 20 તારીખ આસપાસ
Japta chalu thya che 1kad vagya thi….10 tarikh sudhi na chella chella varsadi mahol 🙁
New low pressure ni asar aa aagahi ma aavi jahe k?
Jam khambhaliyama gai sanj na 7:00 to 8:30 saru zaptu padyu sir 25/30 mm
Surat ma red alert hatu IMD taraf thi pan vatsad na padyo tenu shu laran ashokbhai.
આજે રાતે મસ્ત ધીમી ધારે વરસાદ વરસ્યો બે કલાક પાણ જોગ
અમારે અત્યારે 9:00 વાગ્યાથી મધ્યમ વરસાદ ચાલુ છે હાલમા પણ ચાલુ છે
જુનાગઢ સિટી કેવું રહેશે ભાઈ
Thanks sir for new update
3:40 pm thi 5:30 pm 3 inch varsad
Sar 9 tarikh pasi vrap aave evu lage. Tmarusu kevu6???
10minit full pasi dhimo dhimo salu jamkhabhalia ma
Surendranagar dam vistar ma aabh fatyu hoy em full varsad pade che 20 minute thi
Bhayavadar – kolki no simado bhego thai tya Nikah vaya gaya 1730h aaju baju. Varasani Bhadrva type.
Thanks for new update sir
Thanks sir new update**
Jay shree krishna sir supedi na bhadar-૨ dem baju na sim vistaar ma pani kadhi nakhya aaje
અમારે આજે બપોરે ૧:૩૦ થી ૨:૧૫ સુધી માં એક ઇંચ વરસાદ
ગામ વેળવા તા માણાવદર જી જૂનાગઢ
એક કલાક સારો વરસાદ પડ્યો બિલકુલ શાંત નહિ ગાજવીજ કે નહીં પવન 2 ઇંચ જેવો
Thanks for new update sirji.
Pashchim saurastra ne ochho labh made evi iswar ne prathna.
Baki have khamay em nathi…
Dhoraji ma Dhimidare 45 minutes thi chalu
4:00 pm thi 4:20 pm bhare zaptu , varsad ni varsani bhadrva ni hati, hal amara gam thi North baju saro varsad chalu chhe.
sir savare 10 thi 11 am jordar japtu 35 mm 12 pm thi hal varap che ho
Thanks for new update sir .
Vadodara ma constant saro varsad padi rahyo che.
Thank you for new
Thank you for new update sir
Sirji system bav slow chalu Rahi chhe ke sy ?
સર જય શ્રીકૃષ્ણ જામ જોધપુર 4/15 pm ધીમી ધારે વરસાદ ચાલુ ….
Thanks for new update savare 11vagye ketru bahar panhi nikdhi Gaya
Ahmedabad ma kale akhi raat gajvij jode madhyam thi bhare varsad hto…
Savar thi kyarek chanta avi jay che….
Joiye agad su thay che
Thanks for the update sir
Thanks for update
bhavnagar ma kale rate halvo varsad hato aje pan khana area ma varsadi japta che
Sir 5. તારીખ વારુ.પણ સોડા. લેમન. કરયુ. લાગે. ભેગુ
Porbandar district na amara aaju baju na ganda ma bhare varsad 1 kalak thi chalu che sisali fatana sodhana aaju baju na gamo ma 3 inch padyo haju pan chalu
System ધાર્યા કરતાં ઉપર એટલે ઉત્તર બાજુ ચાલશે એવું લાગે છે
Sir have thaki gaya chiye chomasu viday kyare leshe?
Thanks
તારીખ 3 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર હવે મધ્યપશ્ચિમ મધ્ય અને લાગુ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડી ને લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્ય વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેલમાર્કડ લો પ્રેશર હવે પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર નબળું પડી ને લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
Thanks sir for new update apava badal
Jay matajiii sir … Sir varsad no 23rd to 29th no je round hto tema khas kari ne saurashtra te round ma kheduto ne khas kari kapas nd marchi tuver jeva ghna pako ma nuksan thyu che Pak bali gyo che. Varsad to aa pehla pn ghna varso pehla thto to pn àvu nyyy … Aa round ma varsad thyo tenu Pani pradushan ne hisabe dusit hoy sake … Plz reply ….
નવી અપડેટ માટે ખૂબ ખૂબ આભાર.
Thanks sir
Date 6 na Ahmedabad ma varsad kevo raheshe?
Mathura javanu chhe atalamate
Jsk સર… અપડેટ બદલ આભાર
ભલે જીકે બીજું હું
Thank sir for New aapde Jay shree Krishna
Thanks for new update sir
(આજે સવાર થી છાંટા ચાલુ હતા અત્યારે બંધ થયો)
Sir south Gujarat ma Pavan ni speed ketli rahse kapas ma nuksan thay em 6