બહુ પ્રતિક્ષિત ‘લા નીના’ 2024 માં અસંભવિત; ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશોલ્ડની પણ શક્યતા નથી

બહુ પ્રતિક્ષિત ‘લા નીના’ 2024 માં અસંભવિત; ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશોલ્ડની પણ શક્યતા નથી

6th September 2024 એન્સો સ્ટેટ્સ @ 7.00 am. IST

અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:

ONI ડેટા CPC – NWS – NOAA માંથી મેળવવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ

Oceanic Niño Index (ONI) JJA 2024 સીઝન માટે +0.1°C સુધી ઘટી ગયો છે, જે સૂચવે છે કે ઓગસ્ટ 2024 ના અંત સુધી પણ ENSO ન્યુટ્રલ થ્રેશોલ્ડ (ત્રીજો) જળવાય રહ્યો, જે દર્શાવે છે કે ENSO ન્યુટ્રલ સ્થિતિ ચાલુ છે. લા નીના થ્રેશોલ્ડ હાંસલ કરવા માટે, JAS 2024 માટે ONI ઓછામાં ઓછું -0.5°C સુધી ઘટવું જોઈએ. આના માટે જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 નું સંયુક્ત Niño3.4 SST ઓછામાં ઓછું -1.36°C હોવું જોઈએ. જુલાઇ 2024 માટે Niño3.4 SST 0.05°C અને ઓગસ્ટ 2024 માટે -0.07°C હતું, તેથી, ત્રણ મહિનાના જરૂરી કુલને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર SSTને -1.34°C સુધી ઘટવું પડે. જો કે, વર્તમાન સાપ્તાહિક Niño3.4 ડેટા સૂચવે છે કે સપ્ટેમ્બર SST -1.34°C સુધી પહોંચે તેવી શક્યતા નથી. પરિણામે, ENSO તટસ્થ સ્થિતિ JAS 2024 સીઝન સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે.

ઉપરોક્ત વિશ્લેષણ અને NOAA માપદંડોના આધારે, JAS 2024 સીઝન સુધી ENSO ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે, સાથો સાથ તે સમયે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસુ પૂરું થશે. ત્યારે 2024 માં માત્ર ત્રણ મહિના બાકી રહેશે એટલે બહુ પ્રતિક્ષિત લા નીના 2024 માં અસંભવિત છે, પછી ભલે બાકીના કોઈપણ મહિનામાં લા નીના થ્રેશોલ્ડ પ્રાપ્ત કરે તો પણ.

નોંધ: નોર્મલ થી વધુ વરસાદ પડે એટલે લા નીના કન્ડિશન ચાલુ થઇ છે એમ ના કહી શકાય. લા નીના પ્રશાંત મહાસાગર ના નિનો 3.4 વિસ્તાર ના તાપમાન પર નિર્ભર હોય. તેના નિર્ધારિત કરેલ માપદંડ મુજબ નક્કી થાય તે કન્ડિશન થઇ છે કે નહિ.

Ashok Patel’s Regular Forecast Dated 3rd September is available here

અશોક પટેલ ની 3 સપ્ટેમ્બર ની અપડેટ માટે  અહીં ક્લીક કરો

Much-Awaited La Niña Unlikely in 2024; Even La Niña Threshold Not Expected During Indian Southwest Monsoon

Enso Status on 6th September 2024

Ashok Patel’s Analysis & Commentary :

ONI Data has been obtained from CPC – NWS – NOAA available here

The Oceanic Niño Index (ONI) has decreased to +0.1°C for the JJA 2024 season, indicating that the Third ENSO Neutral threshold was maintained through the end of August 2024, indicating ENSO Neutral conditions continued. To achieve a La Nina threshold, an ONI should at least drop to -0.5°C for JAS 2024. This requires the combined Niño3.4 SST for July, August, and September 2024 must total at least -1.36°C. The Niño3.4 SST was 0.05°C for July 2024 and -0.07°C for August 2024, therefore, the September SST would need to drop to -1.34°C to meet the required three-month total. However, current weekly Niño3.4 data suggest that it is unlikely the September SST will reach -1.34°C. Consequently, ENSO Neutral conditions are expected to persist through the JAS 2024 season.

Based on the above analysis and NOAA criteria, ENSO Neutral conditions are expected to persist through the JAS 2024 season, which coincides with the end of the Indian Southwest Monsoon. Much-awaited La Nina is unlikely in 2024 since after the Monsoon only three months would remain; even if the La Niña threshold is reached during any of these remaining months.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA

Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail  At The End Of August 2024

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC


2023   2   26.30   26.76   -0.46
2023   3   27.19   27.29   -0.11
2023   4   27.96   27.83    0.14
2023   5   28.40   27.94    0.46
2023   6   28.57   27.73    0.84
2023   7   28.31   27.29    1.02
2023   8   28.21   26.86    1.35
2023   9   28.32   26.72    1.60
2023  10   28.44   26.72    1.72
2023  11   28.72   26.70    2.02
2023  12   28.63   26.60    2.02
2024   1   28.37   26.55    1.82
2024   2   28.28   26.76    1.52
2024   3   28.42   27.29    1.12
2024   4   28.60   27.83    0.78
2024   5   28.17   27.94    0.24
2024   6   27.91   27.73    0.18
2024   7   27.34   27.29    0.05
2024   8   26.79   26.86   -0.07

Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:

Summary by: Climate Prediction Center / NCEP  Dated 3rd September 2024

ENSO Alert System Status: La Niña Watch

Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).

Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was +8.53 at the end of August 2024 and was +7.91 on 5th September 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was +0.18 on 5th September 2024.

 

 

As per BOM – Australia 3rd September 2024

  • ENSO is currently neutral.
  • The Bureau’s model indicates a neutral but cooler than average ENSO state. Of the remaining 6 international models surveyed by the Bureau, 3 indicate SSTs in the central tropical Pacific remaining within historically ENSO-neutral values (between −0.8 °C to +0.8 °C), and 3 indicate SSTs exceeding the La Niña threshold (below −0.8 °C) from October.
  • Historically, the ENSO forecast skill is high at this time of year for up to 4 months ahead.
 All Seasons mentioned by BOM are with respect to Southern Hemisphere.

 

 

4.7 23 votes
Article Rating
168 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/09/2024 2:23 pm

તારીખ 11 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેલમાર્કડ લો પ્રેશર લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ અને મજબૂત બનીને ફરીથી ડિપ્રેશનમાં પરીવર્તીત થયું અને તે આજે 11 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર અક્ષાંશ 24.0°N અને રેખાંશ 80.0°E નજીક કેન્દ્રીત હતું. જે દમોહ (મધ્યપ્રદેશ) થી લગભગ 60 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ખજુરાહો (મધ્યપ્રદેશ) થી 110 કિમી દક્ષિણે, સતના (મધ્ય પ્રદેશ) થી 110 કિમી દક્ષિણપશ્ચિમ અને ઝાંસી (ઉત્તર પ્રદેશ) થી 210 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
10/09/2024 2:15 pm

તારીખ 10 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર છત્તીસગઢ અને લાગુ આંતરિક ઓડિશા પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર છત્તીસગઢ પર અક્ષાંશ 21.9°N અને રેખાંશ 82.8°E પર કેન્દ્રીત હતું. જે બિલાસપુર (છત્તીસગઢ) થી 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, રાયપુર (છત્તીસગઢ) થી 140 કિમી ઉત્તરપૂર્વમાં અને માલંજખંડ (પૂર્વ મધ્યપ્રદેશ) થી 220 કિમી પૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ સમગ્ર ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 10મી સપ્ટેમ્બરની સાંજના સુમારે છત્તીસગઢ અને તેની… Read more »

Place/ગામ
Rajkot
Sanjay virani
Sanjay virani
11/09/2024 8:30 pm

Sir, Amare aaj saru japtu padyu.

Place/ગામ
Bhalvav // Lathi
Jadav bharat
Jadav bharat
11/09/2024 3:04 pm

મહારાજ અપડેટ કયારે આપછો પિયત આપવાની ખબર પડે

Place/ગામ
Jasdan
kyada bharat
kyada bharat
11/09/2024 1:38 pm

Sr..જય શ્રી કૃષ્ણ … જય શ્રી ખોડીયાર… જો વરસે “”ઓતરા “”” તો ધાન ના ખાય કૂતરા… તારીખ. 13. થી સવારે ,,ઓતરા નક્ષત્ર ,,નો હાથી ના વાહન સાથે આરંભ થાય સે. … ઓત્રા….અને. હાથીઓ. ..વરસવાના હોય એવા એંધાણ દેખાય રહયાસે.. સાવધાન ખેડૂત મિત્રો… 20 તારીખ આસપાસ બંગાળ ની ખાડી સક્રિય થાયસે….તેવું વાતવરણ દેખાયસે…….. ઝડપથી કામ પતાવી લેવા…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
nik raichada
nik raichada
11/09/2024 1:26 pm

Porbandar City ma aa September mahino koro Jai rhyo che ghana varsho baad September mahina ma porbandar ma 1 inch pan varsad nathi pdyo Agad joye have su thai che.

Vatavarn Sav siyada jevu suku thai gyu che.

Place/ગામ
Porbandar City
Sureshahir
Sureshahir
11/09/2024 12:45 pm

Ser 21 thi 27 masaro varsad avshe all Gujarat ma

Place/ગામ
Hansthal
Hitesh Bakori
Hitesh Bakori
11/09/2024 12:43 pm

સર જય શ્રીકૃષ્ણ બીજા વીકના કોલા મા ગેસ ભરવા નો ચાલુ થાય છે હાથીયા મા કાઇક નવા જુનુ કરે તો કરે…..

Place/ગામ
Jamjodhpur
Krutarth Mehta
Krutarth Mehta
11/09/2024 12:24 pm

Vadodara ma madhyam varsad chalu che

Place/ગામ
Vadodara
Suresh lavadiya
Suresh lavadiya
11/09/2024 8:10 am

Jsk sir atyare varsadni viday thavani hoy tevu vatavaran lagi rahyu 6 to sir have chachej varsad viday lese thodo prakas padva vinanti sir

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/09/2024 8:07 am

Jay mataji sir…aaje savare 3 vagya aajubaju madhyam gtiye chalu thayelo varsad 3-30 am thi dhodhmar varsyo gajvij sathe 5 vagya sudhi tayrbad dhimi dhare constan chalu 6e varsad…me 3-30 vagya aajubaju comment kri hti to comment kachara peti ma gai ke shu aaje ke hu niche place add karya vagar bar nikdi gyo….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Tabish Mashhadi
Tabish Mashhadi
11/09/2024 7:15 am

Ahmedabad ma ratre zordar zhaptu

Place/ગામ
Ahmedabad Sarkhej
Ronak patel
Ronak patel
11/09/2024 6:27 am

સર 6 વાગ્યાથી મધ્યમ ભારે વરસાદ પડી રહ્યો છે

Place/ગામ
Dhansura,aravalli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/09/2024 4:42 am

Jay mataji sir…3-45 am no madhyam gatiye chalu thayelo varsad 4-30 am thi dhodhmar varsi rhyo 6e gajvij sathe…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
11/09/2024 12:00 am

આજે રાતે 11 p.m થી વરસાદ શરૂ ધોધમાર ગામ હાથીગઢ. તાલુકો લીલીયા. જીલ્લો અમરેલી

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
10/09/2024 10:12 pm

COLA 2nd week ma paidu shichvani vidhi ni taiyari chalu ?!!!

Place/ગામ
Bhayavadar
Ramesh hadiya
Ramesh hadiya
10/09/2024 9:51 pm

Sir ,mahuva,rajula and savarkundla talukama last 15 divasthi roj khetroma ada avda pani hali jay che have varsad bandh thay to saru aje pan aa badha talukama khetro bara pani nikli gaya sathe talaja taluko pan,

Place/ગામ
Vill, goradka,tal : savar kundla
Dipak chavda
Dipak chavda
10/09/2024 9:48 pm

મસ્ત વરસાદ પડ્યો પવન વગર ખેતર મા ઝાબોલિયા થય જાય તેવો અતારે 9 30 minit

Place/ગામ
Nanimal ta palitana
Sharad Thakar
Sharad Thakar
10/09/2024 9:13 pm

ભાદરવો.7sep2021
………28.august2022
……….16.sep2023
……..4.sep 2024. બોવ ફેરફાર. હો. ભાદરવા. મા. દર વરસે

Place/ગામ
Patelka
SURESH BHABHOR
SURESH BHABHOR
10/09/2024 8:47 pm

Sir Have aavta 15 Divash mate koe khas mahiti aapo magfali khadhvi pade tem che
Tamari new update mate ni rah che

Place/ગામ
Gam. ઉકરડા.તા.પડધરી.જી.રાજકોટ
Sharad Thakar
Sharad Thakar
10/09/2024 7:06 pm

એવુ કોઈ ચેલેન્જ. ના. મારી. સકે. કે. હવે વરસાદ નહી. આવે. ભાદરવા ના. ધણા બધા રેકર્ડ. છે. વરસાદ. ના

Place/ગામ
Patelka
રાણા કેશવાલા
રાણા કેશવાલા
10/09/2024 5:50 pm

એક્સ્ટેન્ડેડ ફોરકાસ્ટ જોતા આવતા 30 દીવસ કોઈ જ શક્યતા નથી , એટલે માવઠુ થાય તો થાય!

Place/ગામ
પોરબંદર
parva
parva
10/09/2024 2:04 pm

ECMWF ni latest update pramane haju Chomasu vidaay nahi le. Typhoon “Yagi” na avshesho fari Low pressure bani, Rajasthan par poche chhe.

Place/ગામ
RAJKOT
Hitesh Bakori
Hitesh Bakori
10/09/2024 12:40 pm

સર જય શ્રીકૃષ્ણ પહેલા અને બીજા વીકના કોલા જોતા એવુ લાગે છે હવે આપણા માટે સીસ્ટમ બનસે નહી ……

Place/ગામ
Jamjodhpur
Ankit Shah
Ankit Shah
10/09/2024 10:42 am

Sir rainfall data ma 24 Hour Descending and 24 Hour Rainfall same PDF j chhe.

Place/ગામ
Ahmedabad
patelchetan
patelchetan
09/09/2024 9:45 pm

Avta Diavso ma varsad che sir…???

Place/ગામ
Himatnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
09/09/2024 9:43 pm

સર તમે ઘણીવાર મોન ધારણ કરી લો તો ખેડૂત ટેન્શન મા આવી જતા હોય?

Place/ગામ
Kotda sangani rajkot
Ramnik.j faldu
Ramnik.j faldu
09/09/2024 8:32 pm

સર આવતા દિવસો માં વરસાદ ના કોઈ એંધાણ છે

Place/ગામ
જસાપર
Keyur bhoraniya
Keyur bhoraniya
09/09/2024 8:12 pm

namaste sir
medharavo & jakad su Fer koi metro ne Khabar hayto kejo

Place/ગામ
Bangavadi ta.tankara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
09/09/2024 8:07 pm

Jay mataji sir….aaje savar thi bilkul khulu vatavaran thai gyu htu pan sanje 4 vagya psi north ma clouds nikdya Ane atare ishan khuna ma dhimi dhimi vijdi thay 6e varsad nthi…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
09/09/2024 7:58 pm

1.5 inch varsad padyo.
Atyare 6:45 thi 7:45 ni vachhe

Place/ગામ
Virpur (jalaram) ta. Jetpur di. Rajkot
Rajesh ponkiya
Rajesh ponkiya
09/09/2024 7:33 pm

જ્ય શ્રીકૃષ્ણ સર’ મીત્રો કાલથી પશ્વીમ સૌરાષ્ટ્રમાં વરાપ ચાલુ થસે ચાર્ટ જોતા એવું લાગે છે, પછી પંદર તારીખથી બેક દિવસ અરબીના પુછડીયા વાદળો આવસે

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
09/09/2024 7:31 pm

️ ️Karodiya na jara dekhava lagya che, etale have system aavta varse, Baki local bhadravo labh aape to aape nakki nai.

Place/ગામ
Bhayavadar
Last edited 4 months ago by Retd Dhiren Patel
Kalpesh menpara
Kalpesh menpara
09/09/2024 4:34 pm

Sir bobnie.sistam.lahbapsha

Place/ગામ
Mota Vadala
Umesh Ribadiya
Umesh Ribadiya
09/09/2024 2:33 pm

Garmi-ukadat-bafaro jota evu laage chhe ke next days ma gamey tyathi Labacho taiyar thai ne aavshe.

Place/ગામ
Visavadar
Pratik
Pratik
09/09/2024 2:24 pm

તારીખ 9 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 9 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર અક્ષાંશ 19.6°N અને રેખાંશ 86.2°E, પર કેન્દ્રીત હતું.  જે પુરી (ઓડિશા) થી લગભગ 50 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, પારાદીપ (ઓડિશા) થી 90 કિમી દક્ષિણપશ્ચિમ, ગોપાલપુર (ઓડિશા) થી 140 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, ચંદબલી (ઓડિશા) થી 140 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ , કલિંગપટનમ (આંધ્રપ્રદેશ) થી 260 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને દિઘા (પશ્ચિમ બંગાળ) થી… Read more »

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
09/09/2024 9:36 am

Varsad na akda update karva vinnanti

Place/ગામ
Ahmedabad Sarkhej