ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024

ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024

Weather Conditions based on IMD Night Bulletin 11th September 2024:

The Depression over Northeast Madhya Pradesh moved slowly nearly north-northwestwards with a speed of 15 kmph during past 6 hours and lay centred at 1730 hours IST of today, the 11th September near latitude 25.0°N and longitude 79.6°E over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, about 30 km west of Khajuraho (Madhya Pradesh), 110 km southsouthwest of Hamirpur (Uttar Pradesh), 110 km east-southeast of Jhansi (Uttar Pradesh) and 190 km southeast of Gwalior (Madhya Pradesh). It is likely to move slowly north-northwestwards during next 24 hrs. The system is under  continuous surveillance of Doppler Weather Radar at Bhopal (Madhya Pradesh).

The Monsoon trough at mean sea level now passes through Bikaner, Sikar, the centre of depression over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, Daltonganj, Bankura, Canning and thence southeastwards to northeast Bay of Bengal and extends upto 1.5 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 28°N persists.

The off-shore trough at mean sea level along south Gujarat to North Kerala coast persists.

The cyclonic circulation over south Gujarat between 3.1 & 5.8 km above mean sea level persists.

The cyclonic circulation over central Assam extending upto 0.9 km above mean sea level persists.
The cyclonic circulation over central parts of Myanmar extending upto mid tropospheric levels persists. It is likely to move west-northwest and lies over coastal Bangladesh and adjoining northwest Bay of Bengal during next 2 days.


ગુજરાતી માં પરિબળો માટે મીડ ડે બુલેટિન માં જોવો. અહીં કમેન્ટ માં પ્રતિકભાઈ મૂકે ત્યારે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 18th September 2024 

 

Few Cloud bands associated with the Depression System over North East M.P. and adjoining South U.P.  could sometimes pass over parts of Gujarat State.

Gujarat Region and adjoining areas of Saurashtra & Kutch can get scttered showers/rain on few days. Gujarat Region means collectively North Gujarat, South Gujarat & East Central Gujarat. Subdued rainfall activity over rest of Saurashtra & Kutch. 

Monsoon has not withdrawn from Gujarat State. Normally Monsoon will withdraw first from Northwest Rajasthan.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024

નોર્થ ઈસ્ટ એમ.પી. અને લાગુ દક્ષિણ યુ.પી. પર ડિપ્રેશન સિસ્ટમ સાથે સંકળાયેલ પૂછડિયા વાદળો ક્યારેક ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઇ શકે.
ગુજરાત રિજિયન અને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા/વરસાદ પડી શકે છે. બાકી ના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો.

ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય નથી થયું. સામાન્ય રીતે ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી પહેલા વિદાય લેતું હોય છે.

નોંધ: ગુજરાત રિજિયન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત ના વિસ્તારો

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી 

 

4.8 37 votes
Article Rating
268 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/09/2024 1:59 pm

તારીખ 22 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.   ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, સાગર, બિલાસપુર, ચાંદબલીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી દક્ષિણ તટીય મ્યાનમાર સુધી લંબાઈ છે અને તેની સાથે બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોડાયેલા છે, એક મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને બીજુ દક્ષિણ કોસ્ટલ મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
21/09/2024 4:28 pm

થર્ડ અમ્પાયર એ સુ નિર્ણય આપ્યો

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
21/09/2024 3:32 pm

Aje Vadodara ma taapmaan che 32 degree but feels like 41 degree to have 2 diwas ma thunderstorms na chances pakka. Thunderstorms na vadla to bandhavana chalu thaij Gaya che.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
21/09/2024 3:08 pm

તારીખ 21 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.   ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, મંડલા, રાજનાંદગાંવ, ગોપાલપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન પરનુ UAC હવે ઉત્તર રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પંજાબ અને લાગુ પાકિસ્તાન પરનું UAC હવે ઉત્તર રાજસ્થાન પર રહેલા UAC સાથે ભળી ગયું છે.   ❖ પૂર્વ-પશ્ચિમ શીયર ઝોન સાથે… Read more »

Place/ગામ
Rajkot
Kandoriya bhimashi
Kandoriya bhimashi
21/09/2024 3:00 pm

સાહેબ થોડુક લાંબુ ને લચ આપો ને please

Place/ગામ
Chauta ta-kutiyana
Rajesh
Rajesh
21/09/2024 1:23 pm

Sir update kadach 24 tarikhe aapse avu lage che

Place/ગામ
Upleta
J.k.vamja
J.k.vamja
21/09/2024 12:19 pm

થોડુક આગોતરું અપાય તો ખેડૂત ને ખબર પડે કે મગફળી ઉપાડે કે 5 દિવસ રાહ જોવાય અમે તમારી અપડેટ ની વાટ જોઈ ને બેઠા હોય

Place/ગામ
Matirala lathi Amreli
parva
parva
21/09/2024 12:15 pm

Next round (forecast mujab) ma Amreli-Bhavnagar-Botad-Gir Somnath ne vadhu laabh madse.
Aa 4 districts ma haju 100% varsad nathi thayo.

Place/ગામ
RAJKOT
Odedara karubhai
Odedara karubhai
21/09/2024 12:14 pm

Sir IMD ne su vandho avto hase varsad batavta model ma ?

Place/ગામ
Kutiyana
Pratik Rajdev
Pratik Rajdev
21/09/2024 11:46 am

COLA and freemito banne Ganda thaya chhe saurashtra mate

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
21/09/2024 11:44 am

Cola 1st week laal ghum especially for south & central gujarat. Have 70% varsad na chances pakka 26th to 30th sept sudhi kyak madhyam to kyak bhare with thunderstorms.

Place/ગામ
Vadodara
JJ patel
JJ patel
21/09/2024 10:59 am

“Decision pending”

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Padhiyar manbha
Padhiyar manbha
20/09/2024 6:51 pm

આતો મજો પડી ગયો જેને વરસાદ જોવે સે ઇ કોલા માં જોવો અને જેને વરાપ જોઈએ સે એ imd 10 day માં જોવો સાહેબ એના લીધે તમને બધા ખેડૂત આગોતરું આપવાનું કહેશે બધાય ને ગોટે ચડાવી દીધા છે

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Deva tarkhala
Deva tarkhala
20/09/2024 5:01 pm

Sir….Aaje bapor ni update a fari asa jagadi…

Place/ગામ
To-tarkhai,ta-kutiyana
Rahul sakariya
Rahul sakariya
20/09/2024 3:46 pm

Colors purano pela week ma re lol
finaly 26 date thi chalu thase varsad
Bhai chetata nar sada sukhi

Place/ગામ
Thordi ta.lodhika
Arun Nimbel
Arun Nimbel
20/09/2024 3:22 pm

As per IMD midday report conditions are favourable for withdrawal of monsoon from some parts of Rajasthan & kutch from 23 September

Place/ગામ
Vadodara
Pratik
Pratik
20/09/2024 2:29 pm

તારીખ 20 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી તારીખ 23 સપ્ટેમ્બર 2024 ના નૈઋત્ય ના ચોમાસા ની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.   ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક UAC મધ્યપશ્ચિમ અને… Read more »

Place/ગામ
Rajkot
parva
parva
20/09/2024 12:58 pm

Gaya round ma ghano varsad thayo chhata pan local thunderstorms jode varsad kem nathi thayo?

Place/ગામ
RAJKOT
Kandoriya bhimashi
Kandoriya bhimashi
20/09/2024 11:28 am

Saheb થોડું આગોતરું આપો તો સારું મગફળી ઉપાડવા ni છે

Place/ગામ
Chauta ta-kutiyana
Tabish Mashhadi
Tabish Mashhadi
20/09/2024 12:25 am

A badhu to theek che
Per a bhayankar garmi Ane bafaro thi aaram kyare malse sir???
Ae bhi atla varsad pachi

Place/ગામ
Ahmedabad Sarkhej
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
19/09/2024 9:23 pm

સર નવી અપડેટ આપો તો અમને શાંતિ થાય

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/09/2024 7:41 pm

સરજી પેલા તમે આગોતરું આપતા હો હવે કેમ નથી આપતા? થોડું આગોતરું આપતા જાવ બાપુ.

Place/ગામ
Satapar dwarka
Mahesh Ravaliya
Mahesh Ravaliya
19/09/2024 7:04 pm

અપડેટ ક્યાં આપશો?

Place/ગામ
Keshod
Pratik
Pratik
19/09/2024 2:07 pm

તારીખ 19 સપ્ટેમ્બર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, સિધી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  

❖ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
19/09/2024 2:02 pm

Imd 4 week

Place/ગામ
માલવણ તા,અમરેલી
rfanom_MME2024091800
b.j.ramavat
b.j.ramavat
19/09/2024 1:38 pm

Modelo a aje rang badlaviyo saheb

Place/ગામ
Nana ashota khambhaliya
Mayurpatel
Mayurpatel
19/09/2024 12:58 pm

વિંડી મા ecmwf છે તે જ્યાં નુ લોકેશન નાખેલ હોય તે બાજુ સીસ્ટમ જતી હોય એવુ બતાવતુ લાગે

Place/ગામ
રાજકોટ
Aarju Desai
Aarju Desai
19/09/2024 12:44 pm

Colour to gyo bapa hais

Place/ગામ
Lalpur,jammagar,gujarat
Ashvin Vekariya
Ashvin Vekariya
19/09/2024 12:41 pm

Cola ma gas nikli gyo

Place/ગામ
Virnagar
Krutarth Mehta
Krutarth Mehta
19/09/2024 11:41 am

Cola 2nd week valu Jo 1st week ma avse to Gujarat ne dhoi nakhse mainly 26th to 30th sept ma. Haji 3 diwas joya rakhvanu che su thay che..

Place/ગામ
Vadodara
Bhikhu
Bhikhu
19/09/2024 10:35 am

Cola no naso jajo time raheshe nahi jota avu lage
Baki imd GFS haji pan kay ferfar kartu nathi
Jyare imd gfs lagbhag vadhare sasot hoi che

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
parva
parva
19/09/2024 10:19 am

Aavanari system ne Western Disturbance asar kare chhe.

WD ketlu majboot Ane kaya time par aave chhe, tena mujab system no track rehse.

Place/ગામ
RAJKOT
Odedara karubhai
Odedara karubhai
19/09/2024 6:08 am

Sir have finally 3 inch to avse ! Avu lage

Place/ગામ
Kutiyana
કેતનભાઈ એમ કનારા
કેતનભાઈ એમ કનારા
19/09/2024 2:16 am

કલર ફૂલ cola

Place/ગામ
ગોકારણ તા કુતિયાણા જી પોરબંદર
Jayesh patel
Jayesh patel
18/09/2024 7:50 pm

સર આવતી સિસ્ટમ વીયેતનામ ની આગળથી ચાલુ થઈ અને ગુજરાતની બોર્ડર કોર્સ કરે છે આવી કોઈ સિસ્ટમ ક્યારેય પસાર થઈ છે

Place/ગામ
Morbi
Krutarth Mehta
Krutarth Mehta
18/09/2024 5:46 pm

Vadodara pase na Manjusar GIDC ma dhodhmar zaptu avyu 15 min mate pan

Place/ગામ
Vadodara
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
18/09/2024 4:22 pm

COLA સેકન્ડ વિક જોઈને તો બીક લાગે છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Bhikhu
Bhikhu
18/09/2024 4:12 pm

Sir cola ne ful naso sadyo che

Jayre imd GFS sav santi rakhine bethu

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Umesh Ribadiya
Umesh Ribadiya
18/09/2024 2:42 pm

Dhiren Patel, paidu sinchavu chhe ke haji vaar chhe !!!

Place/ગામ
Visavadar
Pratik
Pratik
18/09/2024 2:34 pm

તારીખ 18 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર વેલ માર્કડ લો પ્રેશર આજે, 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.    આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં નબળી પડી ને લો પ્રેશર બની શકે છે.   ❖ ચોમાસાની ધરી હવે ફિરોઝપુર, નારનૌલ, ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર ના વેલમાર્કડ લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર… Read more »

Place/ગામ
Rajkot
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
18/09/2024 12:18 pm

સર કોલા અલગ જ મૂડમાં સે આવતા વીકમાં દરરોજ કલરમાં વધારો થતો જાય છે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
1000298338
masani faruk
masani faruk
18/09/2024 11:43 am

Second week ma cola ne nasho chadyo first week ma aavi jay to navratri pehla dandiya raas ramadse.

Place/ગામ
Jambusar
Screenshot_2024-09-18-11-37-41-312_com.android.chrome
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
18/09/2024 9:48 am

આવતા બે ત્રણ દિવસ મા અમારા ઉત્તર ગુજરાત વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડશે ?

મગફળી મા પાણી આપવું પડે એમ છે જો આવનાર દિવસોમાં હળવા ઝાપટાં પડે તો ચાલી જાય.. તો શું આવનાર દિવસોમાં અમારે શક્યતા રહેશે ખરી…?
જવાબ આપવા વિનંતી છે..sir !

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
18/09/2024 8:41 am

મિત્રો ગય સાલ મે એક વાત કહી હતી કે મગફળી ઉપાડવાનો સમય ઓક્ટોબર મા હોય સે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ ૧૫ ઓક્ટોબર સુધી દર વરસે વરસાદ થતો હોય સે. તો શક્ય હોય તો લાંબી મુદત ની મગફળી વાવેતર કરવું જોઈએ. એમાં પણ જોખમ હોય પણ ઓછું. આપડે સૌરાષ્ટ્ મા ઘણા ખેડુ તો ટૂંકી મુદત ની મગફળી વાવે સે . અથવા ઓર્વિને વેસાખ મહિના મા વાવેતર કરે જેને ઉપાડતી વખતે વરસાદ હેરાન કરે સે. મિત્રો હું દર સાલ ચોમાસુ, સિયાડું,ઉનાળુ ત્રણ પાક લઉં સુ. ૧૦ જૂન નાં વાવેતર કરું. અને ૧૫ થી ૨૦ ઓક્ટો. માંડવી પાકે. એટલે વાંધો નાં આવે . જય… Read more »

Place/ગામ
Satapar dwarka
Kalaniya Sarjan
Kalaniya Sarjan
18/09/2024 7:18 am

Sar GTH-CPC no abhyas akhu chomasu kariyo ane tena agotra parmane varsad ave se atar ni apdet parmane date 25 thi 8 sudhi 80%above average dekhde se atle agal divso ma varsad ni martra vadhare rahse je hovo joy ye aa month Tena karta sachu ne sar

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Nilkanth bhagat
Nilkanth bhagat
17/09/2024 9:22 pm

અશોક સાહેબ આજે જામજોધપુર અને આજુ બાજુમાં ખૂબ સારો વરસાદ પડ્યો બે પાંચ દિવસમાં અમારા વંથલી/જૂનાગઢમાં એવું કંઈ થાય એવું છે? બહુ જરૂર છે…

Place/ગામ
વંથલી જી.જૂનાગઢ
Hitesh Bakori
Hitesh Bakori
17/09/2024 8:56 pm

સર જય શ્રીકૃષ્ણ અમારે જામજોધપુર મા આગોતરુ વાવેતર મગફળી નુ ઓછુ થાય કપાસ નુ વધારે થાય ગીગણી મા આગતરી મગફળી વધારે હોય ત્યાં ના ખેડુ સાહસિક છે….

Place/ગામ
Jamjodhpur
Dhanshukhbhai
Dhanshukhbhai
17/09/2024 8:47 pm

સર.આવતા.દિવસો.મા.વરસાદ.નૂ કેવૂ રેહછે.સકય.હોઈ.તો જણાવજો

Place/ગામ
At jashapar
Gami praful
Gami praful
17/09/2024 7:43 pm

Amara gam thi North baju saro varsad padiyo aaje 4:00 pm thi 6:00 pm, magfali na pathra plali diha.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Hitesh Bakori
Hitesh Bakori
17/09/2024 6:01 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર ને 10 મીનીટનો વરસાદ નો લાભ મલીયો…

Place/ગામ
Jamjodhpur
Pratik
Pratik
17/09/2024 1:54 pm

તારીખ 17 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ છત્તીસગઢ અને લાગુ ઝારખંડ નજીક અક્ષાંશ 23.7° N અને રેખાંશ 83.7° E પર કેન્દ્રિત હતું જે ડાલ્ટનગંજ (ઝારખંડ)થી લગભગ 50 કિમી દક્ષિણપશ્ચિમમાં, અંબિકાપુર (છત્તીસગઢ)થી 80 કિમી ઉત્તરપૂર્વમાં, સિધી (મધ્યપ્રદેશ)થી 200 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પેન્ડ્રા રોડ (છત્તીસગઢ)થી 210 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને ઉમરિયા (મધ્ય પ્રદેશ) થી 290 કિમી પૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ… Read more »

Place/ગામ
Rajkot