Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024

Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024

તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા

 

26th September 2024

આ ગૂગલ અર્થ ના નકશા માં ચોમાસુ વિદાય રેખા લાલ લાઈન થી બતાવેલ છે. હવામાન ખાતું ચોમાસુ વિદાય માટે તેના માપદંડ મુજબ પરિબળો યોગ્ય થાય એટલે ચોમાસુ વિદાય ડિક્લેર કરે. તે મુજબ તારીખ 24 સપ્ટેમબર ના આ લાઈન થી પશ્ચિમે બધે ગુજરાત રાજ્ય માં ચોમાસુ વિદાય થયેલ છે.
આ નકશા મુજબ રાજકોટ માંથી ચોમાસુ વિદાય થઇ ગયેલ છે તેમ છતાં ગઈ રાત્રી તેમજ અત્યારે વરસાદ આવે છે. હવામાન ખાતું ચોમાસુ વિદાય ડિક્લેર કરે ને પછી બેક દિવસ માં વરસાદ થાય ત્યારે ખેડૂતો અને જનરલ પબ્લિક ને વિમાસણ થાય.


23rd September 2024 

 

Current Weather Conditions:

Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.

The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.

The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.

The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting  Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.

A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.

 

ઉપસ્થિત પરિબળો:

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.

મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે


એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024 

Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.




આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024

બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd September 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd September 2024

4.9 42 votes
Article Rating
466 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
29/09/2024 2:11 pm

તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/09/2024 2:22 pm

તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે.   ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/09/2024 2:03 pm

તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
26/09/2024 3:33 am

Visavadar ma thunderstorm

Place/ગામ
Visavadar
Satish vaghasiya
Satish vaghasiya
26/09/2024 3:30 am

3:10 AM થી અતિભારે વરસાદ ચાલુ..હળવી ગાજવીજ સાથે…આખા ચોમાસા માં આવી તીવ્રતા ક્યારેય નથી જોઈ

Place/ગામ
નાની મોણપરી તા : વિસાવદર
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/09/2024 3:13 am

Forcast mujab labh chalu.

Place/ગામ
Bhayavadar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
26/09/2024 2:44 am

2am thi 2:30am gaj vig Sathe jordar avyo,

Place/ગામ
Chandli
Mahesh bhai menpara
Mahesh bhai menpara
26/09/2024 2:31 am

Sir jordar varsad 20 minutes thi. Haju chhalu

Place/ગામ
Mota vadala
Kishor
Kishor
26/09/2024 2:29 am

Heavy rain and thunderstorm

Place/ગામ
Rajkot
Rmesh boda
Rmesh boda
26/09/2024 2:07 am

રાત્રે બે વાગ્યે જોરદાર પવન અને ગાજવી જ સાથે વરસાદ શરૂ

Place/ગામ
Sarapdad t.paddhari
Jatin Patel
Jatin Patel
26/09/2024 1:48 am

Rajkot ma gajvij sathe bhare varsad chalu.
1:20 am thi.

Place/ગામ
Rajkot east
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
26/09/2024 1:42 am

Surendranagar vari gaadi rajkot pochi gai, varasad bhuka kadhe chhe ne vijadio k maru kaam, 20 mnt atibhare varsad now light rain,

Place/ગામ
Thebachada, Rajkot
Chauhan hathisang
Chauhan hathisang
26/09/2024 12:30 am

DHRANGADHARA kondh dhodhmar varsad 12 to 12:30

Place/ગામ
DHRANGADHARA kondh
Gopalsinh
Gopalsinh
26/09/2024 12:23 am

Namskar sarve mitro ne

Ati Bhayankar gajvij sathe aabh fate aevo jordar varsad chalu. 11:40 pm thi 00 20 chalu gajvij

Place/ગામ
Kondh. Dhrangdhra SNR
Chirag koradiya
Chirag koradiya
26/09/2024 12:18 am

Amreli ma dhodhmar varsad

Place/ગામ
Amreli
Vijay Dudhat
Vijay Dudhat
26/09/2024 12:11 am

Jordar varsad amreli ma

Place/ગામ
Amreli
Shihora Vignesh
Shihora Vignesh
25/09/2024 11:44 pm

15 મિનિટ થી મધ્યમ ભારે વરસાદ ચાલુ છે……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pratik Rajdev
Pratik Rajdev
25/09/2024 11:07 pm

Sirji aa Surendra thay ne gadi Kai baju aave chhe Rajkot ke morbi ? Jabru thunder condition lage chhe , yogya lage to javab aapjo sir

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
25/09/2024 9:52 pm

Jordar japtu 9vk vage gajvij sathe….mst chmkara thay che mja mja 🙂 ane atyare fari chalu thyu che japtu/varsad 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Last edited 3 months ago by Kaushal
Kk bera
Kk bera
25/09/2024 9:06 pm

Ahmedabad ma gazviz sathe varsad chalu

Place/ગામ
Ahmedabad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/09/2024 8:30 pm

Jay mataji sir….aakhare 15 minit nu zaptu aavi gyu atare…ratre bijo round aavse aevu lage 6e atmosphere jota…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
25/09/2024 7:49 pm

અશોકભાઈ અને મિત્રો
જય માતાજી. અમારે અડધા કલાક થી જોરદાર ગાજ વીજ પણ વરસાદ ધીમી ધારે આવે છે, પવન ની ગતિ ધીમી છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Jay
Jay
25/09/2024 7:29 pm

42mm rain in just 15 minutes. Insane rainfall.

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/09/2024 7:22 pm

Jay mataji sir…aaje pan bapore 3-30 pm thi satat gajvij thai rhi 6e kyare north to kyare south to kyare west to kyare east atare pan ishan khuna ma atare amare gajvij chalu 6e pan hju sudhi bilkul varsad nthi…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jay
Jay
25/09/2024 6:54 pm

extremely heavy rain in vadodara in city area. Heaviest of the season. With the gusty winds can be 60 to 70 hpk.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
25/09/2024 6:40 pm

Vadodara ma bhare pawan vavajoda ane thunderstorms sathe atibhare varsad. Bhayankar varsad Bhai extremely heavy rains…

Place/ગામ
Vadodara
Ketan patel
Ketan patel
25/09/2024 6:39 pm

અમારે 5.45 થી 6.30 p.m. ભયંકર ગાજવીજ સાથે વરસાદ..અંદાજ 1.5 -2.0 inch

Place/ગામ
Bardoli,surat
Shubham Zala
Shubham Zala
25/09/2024 6:31 pm

Vadodara sama vistaar ma bukha kadhe che 15min rhi gaj vij full andharu thyi gyu che.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
25/09/2024 4:57 pm

Gajvij kadakao sathe jordar varsad/japtu chalu che 15 20 min thi 🙂

Place/ગામ
Amdavad Satellite Area
Last edited 3 months ago by Kaushal
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
25/09/2024 4:18 pm

Windiy નું ecmwf મોડલ એ સૌથી વધારે સાચું અને સચોટ હોય સે.આ મારો ૫,૬ વરસો થી અનુભવ સે. આ રાઉન્ડ મા પણ એજ સાચું પડશે.

Place/ગામ
Satapar dwarka
Pratik
Pratik
25/09/2024 1:48 pm

તારીખ 25 સપ્ટેમ્બર 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે.  ❖ ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને નબળું (વિખાય) પડી ગયુ છે. જો કે, તેનુ આનુષાંગિક UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક ટ્રફ ઉત્તર કોંકણથી દક્ષિણ છત્તીસગઢ પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Last edited 3 months ago by Pratik
Pratik Rajdev
Pratik Rajdev
25/09/2024 1:37 pm

Su kye sirji Rajkot ma kevik sakyata ?

Place/ગામ
Rajkot
Vejanand Karmur
Vejanand Karmur
25/09/2024 12:14 pm

Case aghro 6e

Place/ગામ
Jam khambhaliya
Keshur Ahir
Keshur Ahir
25/09/2024 10:55 am

AMare aanbjau varsad ave avu lagtu nathi.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Karubhai
Karubhai
25/09/2024 9:57 am

Ama kai khabar nath padti su karvu ?

Place/ગામ
Kutiyana
Mayurpatel
Mayurpatel
25/09/2024 7:34 am

આસામમા 30, 32 ડિગ્રી તાપમાન વચ્ચે સ્કુલોમા રજા જાહેર કરાઈ છે ત્યારે દેશના વિવિધ ભાગોમા તાપમાન જોતા સર, રાજસ્થાન મા 41, 42 ડિગ્રી તાપમાન અત્યારે નોર્મલ ગણાય?

Place/ગામ
રાજકોટ
Bhikhu karmur
Bhikhu karmur
25/09/2024 7:00 am

Aja fere windy ECMWF model baji mari jase varsad babatma.je ghanu sasot anuman hoi

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Vatsal Kundaliya
Vatsal Kundaliya
25/09/2024 5:23 am

IMD 10 day to Saurashtra mate to sav pani ma besi gayu chhe. Aama motor chalu karavi ke jaravi javu ae moto prashna chhe?

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Kuldipsinh rajput
Kuldipsinh rajput
24/09/2024 8:45 pm

Jay mataji sir….aaje bapore 3 vagya thi 4-30 vagya sudhi gajvij thai pan varsad bilkul nto…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/09/2024 8:11 pm

Jsk mitro, Windy FM xyz model ma varsad ni matra vadhti jai che ? West Saurashtra/WS Costal baju !!

Place/ગામ
Bhayavadar
Malek Mustak
Malek Mustak
24/09/2024 7:43 pm

સાહેબ બાઉન્સર બોલ રમતાં હોય એવી અપડેટ કરી છે

Place/ગામ
દહેગામ તા.જંબુસર જિ.ભરૂચ
Ramesh hadiya
Ramesh hadiya
24/09/2024 5:15 pm

Sir,imd gfs precipi..10 day kultu nathi

Place/ગામ
Vill, goradka,tal : savar kundla
Krutarth Mehta
Krutarth Mehta
24/09/2024 5:13 pm

Vadodara subhanpura area ma ne badhe gajvij sathe dhodhmar zaptu avyu

Place/ગામ
Vadodara
Zala ramsinh
Zala ramsinh
24/09/2024 5:01 pm

Sir me email sudhari lidhu halo Ave Dolasha aad Karo

Place/ગામ
Kaj kodinar
Mayur patel
Mayur patel
24/09/2024 4:44 pm

Vijapur ma gaj vij sathe saru avu japtu padyu

Place/ગામ
Vijapur -north gujrat
parva
parva
24/09/2024 4:23 pm

IMD GFS gai kaale no update dekhade chhe.

Place/ગામ
RAJKOT
Hem,bhatiya
Hem,bhatiya
24/09/2024 4:15 pm

બહુ સરસ આખા ચોમાસામાં જે પણ થયેલ એ બધા નો જાણવા જેવો રિપોર્ટ મુક્યો છે સર,તમારી મેહનત ને 100 સલામ..

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Pratik Rajdev
Pratik Rajdev
24/09/2024 3:47 pm

Sirji aaje IMD gfs kem update nathi thayu ?

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
24/09/2024 2:34 pm

IMD Ek Taraf Gujarat ma varsad nu Orange Alert Ape Che ane sir Aa round puro thai eni Raah joya Vina aje Utavad ma Addha saurashtra ma thi Chomasa ni vidai api didhi

Place/ગામ
Porbandar City
Dilip
Dilip
24/09/2024 2:24 pm

Aaje cola ke imd weather chart kai update thayel nathi.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
24/09/2024 2:14 pm

Addha saurast mathi viday lidhi

Place/ગામ
Kukavav
Screenshot_20240924_141047
Pratik
Pratik
24/09/2024 2:11 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસા એ આજે 24 સપ્ટેમ્બર, 2024ના રોજ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વધુ ભાગો, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢમાંથી પસાર થાય છે. ❖ મધ્ય બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર આંધ્ર – દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાથી નજીકની ઉત્તરપશ્ચિમ બંગાળ ની ખાડી પર લો પ્રેશર રચાયુ છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2024-09-24-14-10-20-34_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Mayurpatel
Mayurpatel
24/09/2024 1:19 pm

આજે અડધા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી

Place/ગામ
રાજકોટ