Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 7મી-13મી ઑક્ટોબરમાં વધુ દિવસો સુધી મુખ્યત્વે શુષ્ક હવામાનની શક્યતા – આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર પર લો પ્રેસર સિસ્ટમ વિકસિત થશે – આગોતરું એંધાણ: 14 થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને આ સિસ્ટમની અસર થવાની શક્યતા

 

Weather Parameters based on IMD Press released Dated 7th October 2024: 

The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/84°E, Nautanwa, Sultanpur, Panna, Narmada Puram, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.

Conditions are favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh and some more parts of Maharashtra during next 2-3 days.

A cyclonic circulation lies over South Kerala & neighbourhood and extends upto lower tropospheric level. A trough runs from southwest Bay of Bengal to Lakshadweep across south Tamil Nadu and the above cyclonic circulation over South Kerala and extends upto lower tropospheric level.

Under their influence, a low pressure area is likely to form over Lakshadweep and adjoining Southeast & eastcentral Arabian Sea around 09th October. It is likely to move northwestwards thereafter.

પરિબળો IMD પ્રેસ રિલીઝ 7 ઓક્ટોબર 2024 

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદા પુરમ, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહે છે.

આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ કેરળ અને આસપાસ આવેલું છે અને નીચલા મીડ લેવલ સુધી વિસ્તરે છે. એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ લક્ષદ્વીપ સુધી અને દક્ષિણ કેરળ પર ઉપરોક્ત યુએસી સુધી વિસ્તરે છે.

તેમના પ્રભાવ હેઠળ, 09મી ઓક્ટોબરની આસપાસ લક્ષદ્વીપ અને તેની આસપાસના દક્ષિણપૂર્વ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેસર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. ત્યારપછી તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 7th To 13th October 2024 

 

The Rainfall activity over Gujarat State overall has decreased. Monsoon is expected to withdraw from whole Gujarat during the Forecast period. Mainly dry weather expected most days Over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, isolated showers/rain on 12th/13th October is expected over Saurashtra &  Gujarat. There is a possibility of a Low Pressure to develop over the Arabian Sea during the forecast period.

Advance Indications (Outcome probability 60%):
The Low Pressure System is expected to strengthen further as it tracks northwesterly direction. There is a differing outcome for the track System, yet there is a possibility of unseasonal rain over Gujarat State during 14th to 20th October. The quatum of rainfall is dependant on various factors such as location of initial Low Pressure formation and interaction of System Guiding parameters present during that time period.



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 થી 13 ઓક્ટોબર 2024

ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદી ગતિવિધિ નો વિરામ રહેવાની શક્યતા. આગાહીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સૂકું વાતાવરણ ની શક્યતા. જો કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 12મી/13મી ઓક્ટોબરે આઇસોલેટેડ ઝાપટા/વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ થવાની શક્યતા છે.

આગોતરું એંધાણ તારીખ 14 થી 20 ઓક્ટોબર 2024

(પરિણામ ની વિશ્વનીયતા 60%)

આ સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે, જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે. વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે બહુ મોટો ફરક છે. છતાં ગુજરાત રાજ્યમાં 14 થી 20 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. વરસાદનું પ્રમાણ વિવિધ પરિબળો પર આધારિત છે જેમ કે પ્રારંભિક લો પ્રેસર રચના સ્થાન અને તે સમયગાળા દરમિયાન હાજર સિસ્ટમ માર્ગદર્શક પરિબળોની ક્રિયાપ્રતિક્રિયા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 7th October 2024

 

4.4 59 votes
Article Rating
186 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/10/2024 2:05 pm

તારીખ 11 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું સમગ્ર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના મુખ્ય ભાગો, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે.    ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખારગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ ગોવા અને ઉત્તર કર્ણાટકના દરિયાકાંઠે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Baraiya bharat
Baraiya bharat
11/10/2024 7:11 am

ગય કાલે 30 મીનીટ ના સ્પેલ માં 2 ઇંચ પડી ગયો….

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Kanaiya sojitra
Kanaiya sojitra
10/10/2024 10:45 pm

આજે સુરત શહેર ના વરાછા વિસ્તાર વાળા કે કાયદેસર નો વરસાદ નો ખોફ જોયો હો…!!!!

૧૫ મિનિટ ના વરસાદે અનહદ પાણી વરસાવ્યું ઘૂંટણ થી લય ને ગોઠણ સુધી ના પાણી ભરાણા હતા…

20 મિનિટ મા 44 mm વરસાદ આવ્યો..

Place/ગામ
Surat
Kuldipsinh rajput
Kuldipsinh rajput
10/10/2024 9:40 pm

Jay mataji sir….aaje sami sanje 6-30 pm 5 minit santa aavya baki hal bhu bafaro 6e..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mustafa Vohra
Mustafa Vohra
10/10/2024 8:50 pm

Amare Bharuch ma varsad 6

Place/ગામ
Bharuch
Vikram maadam
Vikram maadam
10/10/2024 7:34 pm

NCEP enso અપડેટ માં ઇમેઇલ રજીસ્ટર કરાવ્યું હતું ગયા મહિને
હમણાં મેઈલ આવ્યો અપડેટ નો ઈંગ્લીશ માં translet કર્યું બહુ નો સમજાણું પણ ટુંકા ગાળા ના la-nino નું કહે છે

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
Vikram maadam
Vikram maadam
10/10/2024 7:23 pm

દ્વારકા તાલુકા ના અમુક ગામો માં છાંટા છૂટી થયા …રોડ પર પાણી હાલતાં થાય એવા આજે બપોર બાદ …

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
Jogal Deva
Jogal Deva
10/10/2024 7:21 pm

Jsk સર & મિત્રો…. મિત્રો આજ એક વિચાર કયરો કે અહીં સર ભલે આપડે લોન્ગ ની આગાહી નથી આપતા… સાત દિવસ થી વધુ નું નય અને બોવ ચાર્ટ સારા હોય તો આગોતરું આપે પણ ઘણા દિવસ પેલા એક ભાઈ એ સર ને પુસયુ તું કે તમે અવાર સેનું વાવેતર કર્યું ત્યારે સરે કીધું તું કે બધી મગફળી જ સે… તય એમ થ્યું કે અવાર સરે કપાસ કે મરચી ના વાયવી નકી ચોમાસુ જોરદાર અને લાબું હાલશે.. હું કયો બીજા મિત્રો

Place/ગામ
Lalpur
Nikunj
Nikunj
10/10/2024 7:09 pm

Extremally heavy rain in Surat(Varachha area)

Place/ગામ
Varachha, Surat
J.k.vamja
J.k.vamja
10/10/2024 6:46 pm

સર તમે ક્યારેક ક્યારેક બોવ અટપટા જવાબ આપો સમજવામાં ચાર પાંચ મગજ ભેગા કરવા પડે

Place/ગામ
Matirala Lathi Amreli
Vinod Vachhani
Vinod Vachhani
10/10/2024 5:04 pm

Sir amare 4 p.m. the chhata chalu chhe Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
10/10/2024 4:01 pm

Amare maliya hatina ta. Ma varsad chalu..madhiym

Place/ગામ
Bhakharvad
Umesh Ribadiya
Umesh Ribadiya
10/10/2024 3:33 pm

Visavadar ma dhimidhare varsad

Place/ગામ
Visavadar
Pratik
Pratik
10/10/2024 3:26 pm

તારીખ 10 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો તેમજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો અને બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ મધ્યપૂર્વ અને લાગુ લક્ષદ્વીપ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર આજે 10 ઑક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે કર્ણાટક-ગોવાના કિનારે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્કડ લો પ્રેશર તરીકે સ્થિત છે. તેનું આનુષાંગિક… Read more »

Place/ગામ
Rajkot
Mukesh rakholiya
Mukesh rakholiya
10/10/2024 2:29 pm

Amare Mendarda ma ketla divas varsad nu jokham ganay sr.
Mandvi upadvanu ayojan thai

Place/ગામ
Samadhiyala
K.G.Ardeshana
K.G.Ardeshana
10/10/2024 1:52 pm

તાલાલા ગીર પંથકના ગામડામાં હળવા ઝાપટા

Place/ગામ
Talala
Pankaj sojitra
Pankaj sojitra
10/10/2024 11:47 am

sir aato puchadu aapni mathe aayvu
have pag no muke to saru
hari echa balvan,biju to su thay

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
10/10/2024 10:59 am

Have to badha models almost Saturday thi varsad batave chhe with thunderstorm

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
10/10/2024 1:49 am

Porbandar city Ma Ratre 8 vaga thi 20 min. nu Pavan gajvij sathe jordar mavthu.

Place/ગામ
Porbandar City
Vatsal Kundaliya
Vatsal Kundaliya
10/10/2024 1:37 am

Dhimi dhare aave chhe ️

Place/ગામ
Amreli
Krutarth Mehta
Krutarth Mehta
10/10/2024 12:59 am

Vadodara ma chella 2 kallak thi madhyam varsad chalu che

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
10/10/2024 12:22 am

Jay mataji sir…aaje amare pan atmosphere change thayu sami sanj thi north direction ma thi clouds aavvana chalu thaya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
masani faruk
masani faruk
09/10/2024 10:58 pm

Jambusar dist.bharuch strong thunderstorm with shower last 10:00 pm.

Place/ગામ
Jambusar
Kalaniya Sarjan
Kalaniya Sarjan
09/10/2024 10:43 pm

Sar atare amare saru avu japtu avyu ane Haji dimi dhare salu se 10.42pm

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
09/10/2024 9:48 pm

Sir, tamari 13 October sudhini update ma ECMWF na essence ne ochhu mahatv aapyu hoy evu laage chhe.
“However, isolated showers/rain on 12th/13th October is expected over Saurashtra & Gujarat”-evo ullekh toe chhe j but matra ane vistar tenathi vadhu rahe evu dekhay rahyu chhe.
It’s my opinion, not a negative thoughts for your observation.

Place/ગામ
Visavadar
Rambhai
Rambhai
09/10/2024 9:18 pm

Sir atiyre 9.17p m .reda japtu chalu

Place/ગામ
Bhod. Ranavav
Dabhi ashok
Dabhi ashok
09/10/2024 8:56 pm

સર આજે ભાણવડ ના મેવાસા મોટા કાલાવડ મા માવઠું થયું ગાજવીજ સાથે

Place/ગામ
Gingani
Jigneshbhai Gamit
Jigneshbhai Gamit
09/10/2024 8:55 pm

અમારે દક્ષિણ ગુજરાત મા માવથુ ચલુ થયુ.. આજથી…

Place/ગામ
Gadat, Dolavan, Dist.Tapi
Mayurpatel
Mayurpatel
09/10/2024 7:46 pm

ચોમાસા જેવુ વાતાવરણ થઈ જશે,
ખેડુતમીત્રો માલ તૈયાર થાય એટલો ઘર ભેગો કરવામા જ ભલાઈ છે.
(દ્વારકાધીશ ને વિનંતી અત્યાર સુધી બચાવ્યા છે તો આ વખતે પણ બચાવજે)

Place/ગામ
રાજકોટ
Kodiyatar hira
Kodiyatar hira
09/10/2024 7:42 pm

Sar 1ins jevo padigayo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Kodiyatar hira
Kodiyatar hira
09/10/2024 7:40 pm

Sar 1 ins jevo padi gayo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi
Jogal Deva
Jogal Deva
09/10/2024 6:29 pm

Jsk સર… અત્યારે ભાણવડ તાલુકા ના ઘણા ગામડામાં વરસાદ વરહવાના સમાચાર સે

Place/ગામ
Lalpur
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
09/10/2024 5:43 pm

Arabic ma low pressure bandyu lakshadweep upar. Northwest movement karse ne depression banse next 24h ma. As per IMD

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Bhavin Mankad
Bhavin Mankad
09/10/2024 5:43 pm

Atlo tadko to october ma peli var joyo bhadarva jevo mathu fari jay evo pade che taap

Place/ગામ
Jamnagar
Haresh ahir
Haresh ahir
09/10/2024 3:42 pm

કાલ નો દિવસ નીકળી વરસાદ વગરનો નીકળી જશે??
હલર ચાલવાનું છે…

Place/ગામ
ભાડાસી/ઉના
Morbi
Morbi
09/10/2024 3:20 pm

અરબી સમુદ્ર એટલે છુપા રૂસ્તમ………
અરબી મા આગળ આગળ કઈક નવું રંધાય છે
જેમ જેમ નવી જાણકારી મળતી રહે કંઈ તો મિત્રો તો gujrat wether માં કૉમેન્ટ કરજો

Place/ગામ
Morbi
JJ patel
JJ patel
09/10/2024 2:47 pm

અટલે નક્કી કરીને જ સરે આગોતરું દીધું છે આ સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે, જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે. વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે બહુ મોટો ફરક છે. છતાં ગુજરાત રાજ્યમાં 14 થી 20 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Pratik
Pratik
09/10/2024 2:11 pm

તારીખ 9 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસાની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો અને બિહારના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ, લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર રચાયુ છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી… Read more »

Place/ગામ
Rajkot
Vejanand Karmur
Vejanand Karmur
09/10/2024 1:15 pm

Kai naki thy etle kejo

Place/ગામ
Jam khambhaliya
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/10/2024 10:28 am

Sarji ni apdat mujab have gujrat ma 13 thi 20 ma mavtha ni sakyta vadhti jay se. Asok bapu tame 60 taka sakyta darsavi se te have 80 taka samji sakay?

Place/ગામ
Satapar dwarka
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
09/10/2024 10:25 am

Sarji aje imd gsf fari pachu pate Sadi gayu.

Place/ગામ
Satapar dwarka
kyada bharat
kyada bharat
09/10/2024 5:39 am

Sr જય માતાજી…

10. 10. 24. ના 2…07 મીનીટે.. ભેંસ ના વાહન સાથે…,, શિત્રા…. બેસસે .. હથીયાના ઓવાંરિયા શીત્રા તાણે.

આવી કેવતસે……12. થી વરસાદ બતા વેસે કેવુંક રહેશે … કેટલા દીવસ રહેસે. વરસાદ પવન માહિતી અજો sr..

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
Dipak patel
Dipak patel
08/10/2024 11:17 pm

Thanks for update

Place/ગામ
Rajkot
JJ patel
JJ patel
08/10/2024 11:06 pm

ફોરકાસ્ટ મોડલ આગોત્રા એંધાણ પ્રમાણે જ ચાલે છે !

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Rajesh ponkiya
Rajesh ponkiya
08/10/2024 10:19 pm

જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો/ અરબી સમુદ્ર સિસ્ટમને ગોટે ચડાવશે પછી પાટા પર આવસે ‘ ફેરફાર બવ થાસે ‘જોયા રાખવાનું છે’ અરબીની આગાહી કરવી બોવ મુશ્કેલ છે’ આપણા અશોક સર સીવાય બીજાનું કામ નથી

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Meetraj
Meetraj
08/10/2024 10:09 pm

Aa vakhte pn west saurashtra wala ne faydo thse

Place/ગામ
Bhavnagar
Pankaj sojitra
Pankaj sojitra
08/10/2024 2:34 pm

Pictucher abhi baki he mere dost
aaj na chart jovo ane
pachi 2 divas pachi na chart jova
tyar pachi pan suspen nahi khule
aanu nam j arbi ho

Place/ગામ
Rajkot
Niral makhanasa
Niral makhanasa
08/10/2024 2:23 pm

Imd gfs pani ma besi gyu

Place/ગામ
Fareni
Pratik
Pratik
08/10/2024 1:53 pm

તારીખ 8 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ લક્ષદ્વીપ અને તેના આસપાસના વિસ્તાર પરનું અપર-એર સાયક્લોનિક સરક્યુલેશન હવે લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર કેરળમાં થય… Read more »

Place/ગામ
Rajkot
Bhikhu karmur
Bhikhu karmur
08/10/2024 1:39 pm

Aje magfali ma halar hakay gayu.
Varsadni bikma mane bikma kam puru thay gayu

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
JJ patel
JJ patel
08/10/2024 1:03 pm

અરબી સમુદ્ર નામ હે છેલ્લી ઘળી સુધી ફેરફાર કરે હો

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar