Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
Sir 14th bob ma 994 nu round chhe to te uac hoy k low mslp ma? Ane tenathi rajkot ma kai faydo thase.plz.ans.
Sir vatavaran sudhre che? Varsad mate anukul thay che?????
Sir jamnagar.rajkot ma Alnino ni ashar chhe?
Plz ans me
Sir. Akila new Pepar ma aapiyu 6e ke chomasu dhari himalay ma sarki gayel hati te pachi normal thay ne dakshin baju aavi gai 6e .
Sir , amto puchvani himant nathi thati ane kudrat ni same apnu Kay na Ave Chata Ketla divasthi vichar Avto hato atle mind ma ghumari marvi anathi Puchi luv chu . Avu che ke pani layne vadada ne valonu joy to varse . To a valonu akisathe 100 helicopter chalu Karie a height upper to med Pade ke nahi ?
ગુડ ઈવનીંગ સર. મને લાગે છે કે તમે GW ચાલુ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીની સાપ્તાહિક ધોરણે આ સપ્તાહ મા સૌથી વધુ કોમેન્ટ થઈ હશે
Sir dt.14.e bob ma 700 hpa ma je round batave chhe te su chhe.plz.ans.
Hello sir
Atyare kehvu vehlu ganase pan 10 thi 20 tarikh vachche aakhu GUJRAT pani pani thay jase. Avo maro abhyas kahe 6. Joye ketlu sachu pade.
Sir bob ma 9- 7 thi low batave chhe ne? Weather chart ma mslp ma
Sar uttar Gujrat ma varshad kyare
સર અમારે ઇનફા રેડ મા કોલ્ડ બતાવે છે પણ વરસાદ નથી
૧૧ થીં ૧૩ સુધીમાં
જે કચ્છ બોર્ડર ઉપર સિસ્ટમ બતાવે તે?????
નેં સર આજે રાત્રે થીં નત્રર બડલે છે ને????
Sir jambusar MA aaje pan lotrye lagi gai bhare pavan sathe varsad padyo
Sir tame khabar nahi hoy k tamari website
Khedut mitro Divas ma ketli var khole Che
1var,2var,4var. Nahi kamse Kam 15 thi 20 Var to have kayk saru kyo etle Maja aavu Jay evu
Cola 2 week 4peck jevu batave Che
Pan 1week ma naso utari Jay che 1peck
Jetlo mand vadhe Che
અચાનક વાદળ બધાય જાય એનો 3-4 કલાક પેલા કોઈ અનુમાન આવી શકે.?
જો અનુમાન આવતું હોય તો કેવી રીતે જોવાય?
Sar . Mendarda baju kapas kotaygayo 2.divas ma varsad nay aveto fel to sar. Avse ke pchhi kem t.v. varato gppa mare6e tamaru anuman apjo abhar
Amara gamthi daxin purv baju 1 ; 2 var megh garjana thaiii pachhi aagal nikali gayu. atyare vadal chhe. sandhya khili chhe. pavan pan chhe. Varsad nathi.
અંગ્રેજી મહિના હિસાબે ચોમાસુ મોડુ ગણાય પણ દેશી મહિના મુજબ હજુ અષાડ બાકી છે
આશા રાખીએ !!?
Sir himmatnagar ma jordar sandhya khilli…
Jambusar ma bhare varsad 7:25pm
Ramanka ma aakho divas pavan rahyo
સર તેં કેમ જોવું ઘુમરીએ સડાવે તે ?? સિસ્ટમ જોતાં ફાવે. તમારી થકી. આ. પવનની ગતિ. ઘુમરી હું રહસ્ય છે???
Hamara vistaar ma 15 min nu dhodhmaar jhaptu pdya pachi band thyi gyu west and south direction ma hju jordaar black clouds dekhaye che vadodara ma
સર આગોતરુ એધાણ તો આપો આજે
એટલે કાઇક અમને ખબર પડે
સર સુરેન્દ્રનગર મા વાદળ છાંયુ વાતાવરણ છે પણ વરસાદ નથી
Haju sudhi kai che nahi.aave to samachar aapu
સર insat image મા વાદળો skaymet & imd બરોબર બતાવે છે પણ himwari 70-80 km. West side બતાવે છે તમે આ મારકીગ કરયુ?
Aaje fari Dhodka – Surendranagar vara Mitro kai samachar aape
Sir jamnagar vistarma duskal jevo pavn vay chhe varsad nahi ave
Rain started in vadodara…… Suddenly clouds came from west direction…..
Sir atyare Baroda ma dhodhmar varsad chalu thayo
Jambusar dist bharuch aakha divas na ukrat bafara baad 6:30 thi bhare pavan sathe varsad chalu
સર ૧૦ તારીખે પવનની ગતિ વધે છે તેં વરસાદ લાવવાં માટે સારો કેટલાકે????
૧૦ તારીખ થીં પવનની ગતિ વધતી જાય છે ૧૩ સુધી વધે છે
નેં સર કાલ થીં નોર્મલ થઈ જાય છે ને પવન???
Bob system no benefit Gujrat ne thase
North vadodara ma dhodhmaar varsad chalu .
Khambhat thi Saurashtra mail upde che joi Saurashtra ma ketle sudhi poche che
Jambusar ma gadi aavi gai 6:40
ey ne aa vakhate kora dhakod lage che ho bhailav
Ashokbhai ne heran karo ma ..
Ek low pressure pakistan ma every year monsoon ma thay se jethi system te baju gati kare se.to a low pressure thi tya vadhu varsad kem padto nthi?
Sir hju ek update evu hase ke sarvtrik varsad ma rah jovi padse tevu no kheta good news aapjo
Vadodara ma andharu(black cloud) vavazhodu sathe
સર ખભાત બાજુ વરસાદ સે
Sar gandal Moviya MA pavan kayari demo thai
Sir 8 date as pas Mumbai najik Arab sagar ma 500 HPA ma UAC develop thai se .
Mara andaj parmane sir 7/8/9 ma Gujrat ma fari chuta savayo halvo varsad pdi sake saurastra and south Gujarat ne labh Malse 700 hpa ma humidity thodi ochi se pn 850 and 500 ma khub sari humidity batave se 7/8/9 ma tamaro review apjo plz
સર.
13 થી 21 મા કોલા ને નશો છડી ગયો કે શું.
Sir aj rat ke kal na day ma MH /MP ni bodar ma gadi val kholse avu lge
સર પડધરી જાપટા છે આજે તૉ સારા વરસાદ માટે કટલીક રા જૉવી પડસે સર
Sir monsoon track himalay mathi south India move thay che and ak uac bangal ma thavanu htu ae Aa track par chalvanu hatu… To thoduk positive kevay Gujarat mate.
Sir Kautchh ma varsad na Kai Vavad sav koru dhakod chhe have to chinta chhe Kyare varsad avse Bhachau ka thi Baldevsinh