અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.
Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.
Current Weather Conditions on 23rd August 2019
Some weather features from IMD :
The Cyclonic Circulation over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.
Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.
The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.
The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.
Forecast: 26th August to 1st September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.
Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.
East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.
North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.
Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August: Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.
23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે 26 ઓગસ્ટ ના થશે )
અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 23rd August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir aje sanje 6. Vagye Tankara na aspas na gamo ma saro varsad padi gyo
Tankar ma kai nahi
sir kale dhrol ma varasad avase
Hi Ashok Sir,
Amdavad ma rate 8ek vage achanak vaddo gheraya mostly north, north-east & north-west.
Amara ranip area ma ane bija amuk areas ma dhodhmar japtu….mote chatte….moj pdi gai boss 🙂
Dhodhmar Varsad jevu japtu. Sala varsad krta to japtao ma mja aave che 🙂 hahaha
જી. જુનાગઢ
તા. મળીયા
ગામ. શાંતિપરા
અમારે ગયાં ૩ રાઉન્ડમાં એટલે કે ૨૦ દિવસ થી વરસાદ નથી.
કુવામા પાણી પણ નથી. ટોટલ ૧૫ ઈંચ જૅવૉ હસે એ પણ રૅડૅ જૉપટૅ તૉ દુષ્કાળ જ કૅવાય નૅ સતાય દુષ્કાળ પ્રભાવિત નય ગણાય . છેલ્લા વરસાદી આંકડા જાહેર કરવામાં આવે ત્યારે આ વિષમતા જણાવ જૉ જૅથી ખેડુતો ભરૅલ વિમાપિમયમ નૉ લાભ ખૅડુત ને મલૅ.
Sir
Avti kale palitana ma chance ketla?
Amare to aavto j nathi khub tadko pade che,model ma varsad batave pan kai nathi avtu.
Sar sistam 6e Amara locasanma varasti nathey su Karan hoy sakey gaj vij to bahu thaiya
સર આજે પૂરબા નક્ષત્ર બેઠુ આ નક્ષત્ર નું વાહન ઘૉડૉ છે તૉ ઘૉડા ની ઝડપ ની જેમ વરસાદ આવસે. કે આઉ કાંઈ નો હૉય. બઘા નક્ષત્ર ના વાહન જુદા જૂદા હોય છે. આઉ કાઇ હૉઇ શકે. જો હોઈ તૉ માહિતી આપો પ્લીઝ
Surya pratapgath taluko kukavav dis amreli have agahi samay ma varshad na sans kela
Sir atyare 850hpana chomasu pavano Vadhu majbut dekhy chhe.je arb thi bob taraf Jay chhe tena karane bobma Vadhu system banati hshe?
સર પોરબંદર વાળા લોકો કીયોક ખોટા હરખપદુડા નો થાય અમારા પોરબંદર ૧૫થી ૨૦ ગામ એવા છે કે વરસાદ ની કાગડોળે રાહ જોવે ને પાણી પણ નથી પુરતુ એક કલાક ફુવાર હાલે છે માન ને અમુક મિત્રો બસ લખિ નાખે પોરબંદર મા એક ઈસ વરસાદ એમ પોરબંદર જિલ્લા વાળા ને નમ્ર વિનંતી કે ગામ નુ લખો ને બધા મિત્રો ને નમ્ર વિનંતી કે ગામનુ નામ તાલુકો ને જીલો લખો
sir August ni sharuaat ma skymate aem ketu hatu k…al nino astitvama Che iod ane mjo ni effect nabali padse aetle August ma monsoon nabalu rahese..pn el nino same iod effect havi banata upara upar pura August ma monsoon system banati rahi..kudarat ne koy parakhi shakatu nathi..
Subhash hinsu બાજુમાં ત્રણ km ખારવા ગામમાં કોરું dhakor
Jay mataji sir….aaje pan amare sanje 6 thi 7 vagya sudhi Amara thi north baju gajvij Thai pan varsad na aavyo…atare dhimi dhimi vijdi thay 6e… village-bokarvada dist-mehsana
sir avata divso ma varasad mate vatavaran kevu rahese
Dhrol ma 8 pm thi 8:30 pm sudhi ma 1.25 inch jevo padyo.
kudart no abhar … aje dwarka na… jamnagar na .. jamkhambhaliya …na .. ghna bdha gamo ma achanak lotry lagi gyi kyank 1.. kyank 2… inch jevo varsi gyo……
junagadh Akha divas darmyan jordar zapta
Sar kale uac savarastr uapar aavase avu Lage se to kale varasad na cans vathu rahese aakha savaratrma
Sir profile pic Chenj kem thay pls ans
તા. જી. અમરેલી
ગામ. મોટા માચિયાળા
તા 31.8.2019 આજ નો વરસાદ એક ઈંચ કરતા થોડોક ઓછો. 2019આ વર્ષ ટોટલ વરસાદ 16 ઈંચ
અમરેલી જિલ્લા ઘણા ગામડાઓમાં આજ પાણ મૈં થયો નેં અમરેલી માં બોવ સારો વરસાદ પડી ગયો આજ
મિત્રો હું એમ કહું છું કે અશોક પટેલ ની આગાહી હજી 1તારીખ સુંધી હતી તેં આગાહી આપે તેં દિવસો માં આશા રખાય ખોટું ગુબરા નો થવું નો કોયને ગુબરા કરવા આભાર
((. બાકી તો દેવું લેવું કુદરત નાં હાથ માં છે ))
sir amara viramgam 4 divas thi roj zapata aave se
Sir Sayla ma 20 minit thi jordar varsad chalu che atyare pan chalu che.
Ok
Sir Dhrol no aaju baju na gamda ma 1 thi 1.5 inch varshad, aam jodiya thi khambhadiya sudhi dariya pati thi 15 km ni range ma average 1 inch jevo varsad
Sir jam kalyanpur baju have kal no divas che ne chans ke
અમારા ગામ અને આજુબાજુ ગામો મા દોઢ થી બે ઈંચ સુધી નો ધોધમાર વરસાદ 4-00 થી 5-00 વાગ્યા સુમારે પડયો..ઈડર…કાવા
Motimarad ma dhodhmar
Sir amare Velva,ronki,Sardargadh ane manavadar thi patanvav sudhi na gamda ma 1.5 thi 2 inch jevo varsad che thank god and thank sir
Sir atyare droll morbi ane navlaki na trikon ma ghumri batave chhe?(windy 700hpa ma ) te su chhe? Ane teno su labh male?
Sie aaje Ratre varsad aavshe??
Sir ame kem dar vakhte kora ray jay aadvana khirasra raval (Deleted)
Morbi thi 20 km dur pipaliya char rasta andaje 1.5 inch varsad thayo kadaka bhadaka sathe
Sir jam kalyanpur baju nathi haju kay enu su karan
Ha sir ajab shergadh avaniya vagere keshod na purv baju na gamo ma haju varsad khas nathi bakina prashwim baju movana kevadra agatray pipali palodar akhodar vagere gamo ma be divas pela pratham rouna no saro varsad thay gayel chhe…have aa bija round ma je thay te sachu…
Sir aagahi samay kale puro thay che, kale last day ma koi chance che..kodinar area ma?
Sir aa 2nd round ma bpor p6i j varsad thase k ratri power pn aavi ske?
Sir hadvu japtu padyu 6.30 vage
Sir saro round kyare avse hamare japta j ave
Ta.maliya hatina
Gam. budhecha
Babra na raypar ma dhodhmar varsad
Babra na raypar ma dhodhmar varsad
Sir,aavtikale Pavagadh/Jambughoda baju kevu vatavaran rehse
Sar Keshod baji 15km amare pani thi visesh thay gayu tnx sar tnx
Keshod prashwim vara nahi pan purv vara munjay chhe…
સર
ગામ રાજપર ( આમરણ ) તા. મોરબી
સાંજે ૫ વાગ્યે ૧|| ઇંચ વરસાદ થયો
Undo undo gaje Che Ane vijadi pan thai Che
Ishan khunama joi have
Sir.gariyadhar vistar ma kai asha rakhu have agahi no end salu thai gayo (Deleted by Moderator)
Patanvav ma 2 inch jevo
Sir atyare aa uac kona raste chale chhe gfs k ecmwfs na banne alag rasto batave chhe
Junagadh ma dhodhmar varsaad chalu6:45p.m.thi
સર અમારે ફરી ૬pm thi ૬.૫૫pmdhodhmar hju ચાલુ at lilvla ta. બાબરા
Sir amare kutiyana ma aaj ratri na sanch khara divas ma saro aavyo