Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
Hello sir,
UAC etale su thay.
Please reply.
sir second week of cola to positive che pn salu first week ma enter j nthi thatu evu kem?
Sir અત્યારે mp &મહારષ્ટ્ર પર જે વાદળ સમૂહ છે તે ક્યા પરિબળ થી છે? ગુજરાત પર આવે તો લાભ આપે ?
sir
humidity ochhi hoy am saru ke vadhare hoy to saru and sara varsad mate ketli humidity hovi joye..?
સર, આજે હમારા દાહોદ મા પ્રોપર થંડર ક્લાઉડ થયા છે, આજે પવન પણ ધીમો થય ગયો છે. 30 સેકન્ડ માટે મોટા છાટા પણ પડ્યા છે હાલમા.
આજે આ ચોમાસામા પહેલી વાર હમારા વિસ્તારમાં દિવસે થંડર ક્લાઉડ જોયા છે. આજે હમારે થંડરસ્ટ્રોમ થવાની સંભાવના લાગે છે સર……
સર અત્યારે જે વાતાવરણ છે તેના કરતા તા.8 થી 10 સુધારો થાય તેવુ દેખાય છે પવન મા ઘટાડો થશે સૌરાષ્ટ્રમાં તા.8થી10 500hpa 600 800 850 ભેજ હાલ કરતા સારો બતાવે છે માત્ર700hpa મા ઓછો 30-40% છે અને તા.8-9 800hpa ના પવન મધ્ય સૌરાષ્ટ્ર માથી વળાંક મારી ઉતર તરફ જાયછે. આજ થી બે ત્રણ દીવસ Vidarbh મા ભારે વરસાદ પડશે તેવુ લાગે છે.
Sir.jaya sudhi pakistani pavano bandh nahi thai tya sudhi sarvtrin varsad ni asha nathi. Yes ke no
Haju all(tamam) models ma manmantar chale chee
Sir gujarat ma haju varsad vagarno koi yerya baki ?
congratulations sir for 11 years of completion of this website. July 2007 to July 2018.
last year one of my colleague told me about this website and started to follow this.
on any website i hadn’t found such valuable information. i always compare your prediction with given charts, models and real time weather. from that i learned many things and still learning.
i hope in future every person who follow this will be weatherman.
Sir
MP baju this kaik avtu Hy tevu dekhay che
Apna mate Kai Sara samachar ave evu lage che ?
Plz reply
મોરબી મા સવારે ચાર વાગ્યે થી વરસાદી માહોલ ધીમી ધારે વરસાદ
Good morning sir.
Aaje Pavan ni disa maa thodo change che aevu laagi rahyu che
Rajkot
Gaam. Thebachada
Sir is there any abnormal conditions for monsoon in saurashtra??
sir sutrapada gir somnath ma svar thi hlva zapta padi rhya chhe
Sir mahisagar gilla na kothamba ma kyare bhare varsad thase
Sir atyare South MP ni niche ek vadla no samooh Che gol dekhay che moto e vadla Che ke varsadi system Che? Ane e Gujarat taraf aavana chance khara ke nai?
Sir Nagpur ni baju ma je gumari bane che te koi sistem che ke su che?
સર, કેટલા Hpa માં uac હોય તો વરસાદ માટે અનુકૂળ કેવાય ?
સર તમારો ઈશારો મલી ગયો સીસ્ટમ માટે નો
Sir kal na akila ma evu lakhyu 6 k himalay mathi chomasu dhari daxin baju agad vadhi,chomasu fari sakriya banyu to su a vat sachi 6 sir plz reply apjo
Sir news vara kahe che k varsad varsvani petan badlay gay che global worming ne lidhe. Tmaru su kehvu che sir..
Sir IMD ni 5th july to 18th july ni report ma aa mention karelu che.
A low pressure area/cyclonic circulation is likely to develop over north Bay of
Bengal during 9th to 11th July followed by another low pressure area over the
same region during 13th to 15th July 2018. .
joie tracking su reshe e system no.
axis of monsoon pan normal thai rahi che .
Sir, morbi Ni aajubaju ma vehli savar thi halva-madhiyam japta chalu 6.
મોરબી મા ધિમિ ધારે ચાલુ થયોછે. સરજી.
Sir aa badhu kevi jovay? Ane kai ap chhe aa jova mateni mane thodi mahiti ditel ma apo ne plz
Sir last be divas thi kutch ma halva zapata saru thya se
Sir please Add “JAGA MEDI” village.
Medi village in available in Jamnagar distric.
Varsad ni Sambhavna ni khabar pade ena mate medi gaam ne add krjo Ashok sir.
News pepar ma agahi 6.te Sachi 6 .sandes ma.
Sir tarike 8 thi 10 ek uac utter gujarat boder bane che tenathi kay saurastra ne faydo thashe
Biji gadi mp baju thi aavti hoy tevu lage chhe.
Aje bapor pachhi vatavaran ma change avse. uttar ane madhya gujarat ma thunderstorm thay tevi sakyata lage chhe.
Sir, Nadiad ne WG ma add kro to saru
Sir God morning gw jyarthi chalu karyu che tyathi atyar sudhima aa vakhte je comment aayvi eevi aajdi sudhima kyare aavi Nathi
Karanke manso ekdam Navdra che varsad Thai jayto bhadha potpotana kame lagi Jay
Sir 15 Julay ni aaspas aek sistsm odisa west bangal baju batave se imd,windy na
Mota bhag na hpa ma e kai baju gati karse temaj ketli majbut thase te ketla divas pela khabar pade?
Sar air Junagh jila no varo avse k .su
At. Tarana, ta.jodiya savare 5 thi 7 vachhe andaje 1 inch. Amare avi gyo badhay ne ave evi kamna…! Thank you!
Sir morbi ma rate 4:30 vage varsad chalu hato 1 inch jevu pani paydu
Good morning sir , saurastra kutch multicityweathet ma a to m center j Ave che , m center thi agalnu jova mate su karvu
Morbi ma vaheli savar na Sara japta Ave Che ….
sir himmatnagar ma 1 :00 AM thi 2:00 PM sudhi dhodhmar varsad padyo andaje 1 inch upar bhare pavan sathe…
મોરબી મા 3:00am થી વરસાદ ધીમી ધારે વરસાદ 7:00am હજુ સુધી ચાલુ શે
Morbi na bagathala ma 4thi 5 na gala ma 2 inch jevo varsad thiyo
Hello sir good morning saurastra ane gujart mate 10 thi 20 July ma Sara vrasad nu agotaru endhan aje apo etle khedutonw nirat thai.10 thi 20 ni cache sarvtrik Varsad ni sakyata che k sirji? E janva kheduto have adhira bniya che
sar aa news vala koti agahi ape se ane khedut ne gumra kare se to teni uper koi kanuni karyvahi no kari sake fek news apava badal
Morbi ma 5 am thi saro varshad chulu
સૌરાષ્ટ્રના એક પણ ડેમમા નવા નીર નથી આવ્યા, એ પણ એક ચિંતાનો વિષય છે.તમારા રાજકોટને આજી(સૌની) કરે છે રાજી,ને બીજે પીવાના ય પાણીના ફાંફાની વાર નથી જાજી.
Sir aje pavan nu Jor vadhiu Che to ketla divas rese
ચોમાસુ ધરી હમણાં નીચે આવવાના ચાન્સ ખરા?
સર બી ઓ બી માં જે સીષ્ટમ છે તે ગુજરાત ને ફાયદો કરસે
Sir v Tv ma atyare 14 state ma havy rain nibagahi kari 9 tarikh sudhma NDRF ni timo pan ravana kari Ama GUJARAT NU PAN KAHE CHHE to varsad avi sake