Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sri morbi ma varo avse k nai ?
અત્યારે સુરેન્દ્રનગર અને લખતર બાજુ સારા વરસાદ ના સમાચાર છે
Sir agahi samaygada daramiyan jamnagar no varo avshe k pachhi next round ni rah jovi padshe..
Kale somvar badhano varo avi jase sarvtra gujrat jay jay garvi gujrat .
Mitro aavati kale akha saurashtra no varo aavi jashe evu mara andaj pramane lage chhe dvarka ane jamnagar no pan varo aavi jashe kutch vishe khyal nahi…atyare keshod ma dhimi dhare varsad chalu chhe…
Moti paneli ma dhimi dhare varasad chalu 9:30pm
Sir Jamnagar dwarka ma kyare varsad avse ?
Sir Jamnagar dwarka ma kyare varsad avse ?
Jay Shree Krishna sir
Sir tame aaj nu comet ma kahel ke BOB valu uac andar ave to Utar daxin saurashtra ne faydo thay shake to BOB valu uac avata 24 thi 48 kalak ma andar ave tevu batave chhe to avata 48 kalak ma varsad na chance chhe ne sir ?
Sir, amare dhima dhima chhanta chalu thya 15 mint thi..
Sir tame rajkot ma kya gamana chho tya tamaru weather station chhe.plz.ans.
Heavy rain in dahej. dist. Bharuch
Sir gadhada talukana itariya baju Sara varshad ni kyare rah jovashe
Sir
Nullschool ma ‘ tcw’ માઁ સૌરાષ્ટ્રમાં mota vistarma aavtikal mate 750 થી 2400 kg /m2 batave se. To ketlak kg /varga mitir hoy to varsad ની શક્યતા rahe?
Sir aje apdeat apvana hata ne
Sir gam mansar have khrdut himat Hari gya chhe dhrol jodia na etale sir puchya kare chhe sir badha vati aapni mafi mangu chhu thanks
Sir, computer ma comments kai rite ave, thodi mahiti apva vinanti.
Kutch maa varsaadi japta chalu
Nullschool showing very good prediction in 3Hpa for gadhada but still no rain what reason behind that
Bhayavadar ta Upleta ma 9 pm thi dhimi dhare chalu
ગઢડામા જી: બોટાદ નુલસ્કુલમા રાત્રે ૮:૩૦ થી ૭૦૦એચપીએ મા ૩એચપીએ જોતા ખૂબ સારૂ બતાવે છે ગઢડા વરસાદ મા બાકી છે રાત્રે વારૉ આવી જશે એવું લાગે છે.
Lets hope for same as per your prediction.
Rajkot ma kok chatta pade che bhai somnath and junagadh vara have aa baju thako maro atle amro varo ave
Sir haju ketla divas uac rahse ke aje last day che varsad mate aa round no
Keshod ma 5:30 thi dhimidhare varsad chalu chhe sir…
Mitro tonight tomorrow good chance for Rajkot Jamnagar surendranagar dwarka porbandar.baki ishwar ni marji
મેધાઙબર છે પરંતુ વરસતુ નથી .સરજી કે મ??
Visavadar ma heavy rain chalu 8:15pm thi… sambeladhare pade chhe haal 9pm
Sir WG ma sayla add karo
This year prediction so much difficult because of all model say different m I right? This difficult occurs always?
સર દ્વારકા જીલ્લા માટે હવે તો આ રાઉન્ડ મા ચાન્સ ઓછો હોય એવુ લાગતુ જાય છે
હાલ શરુ સે વરસાદ જાફરાબાદ તાલુકા ના ગામમો માં
Sir
Windy GFS ma aaje 9 pm thi savare 4 pm sudhi Bhavnagar Amreli Dhasa Botad vistar ma bhare varsad batave che ketali sakyata che ?
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
તા. ૧૫. ૭. ૨૦૧૮ રવિવાર
અડધો ઈંચ વરસાદ પડી ગયો આજ નો
હાલ સાટો સાટો પડે છે
Sir porbandar ma saro varshad kyare aavshe ?????????????
Jadejabhai saurastra vara a hari ne hathiyar nakhi didha have varsad to avto j nathi khali comment karine su faydo from devbhoomi dwarka
We have reached near about 40 inch In kodinar (gir somnath) till today and still raining..
મેધરાજા એ રવિવાર ની રજા રાખી છે
જામ જોધપુર ઉપલેટા જામનગર બાજુ કાલે સવારે
સોમવાર થી મેધરાજા ચાલુ
Mendarda ma dhimi dhare varsad chhalu 6:00 vagya thi
Sir aakha gujarat ma varsad che to kutch varsad upde che toy padti nthi sir evu kem all gujarat ma kutch ma aa session nu varsad ekdam ochu..
sir aamare jamnagar yard jila ma hahi kyay varsad nu nam nathi to su 2 -3 di ma aavshe k ame rahi jasu baki aa varse??
સર પડધરી કાય છે નય હવે તૉ કાયક કીયૉ હવે હી મત હારી ગયા વરસાદ માટે
જુનાગઢ થી પોરબંદર કરલી ના પુલ સુધી પાણી જ પાણી ને કેટલાય મરીગયા જીવીગયા મેઘ વરસે જુનાણે જોગીની જટામાં ને કનડા ના ગીરીવર માં ને મા મધવતી ને ઓઝત પાણીને વહેવડાવે ઇ મીઠા મધ બની ઘેડ માં મારતું તે પોષતું ક્રમ દિશે કુદરત નો તો પણ મોળો મોળો મારો બાપલીયો આવો અને આખા વરસ નું સખ કરી ગયો થોડી થોડી માટી લઈ ગયો તો પણ મારા વાલા મેહુલાતો વરસા ભલા ભાઈ
Ashokbhai tankara paddhari kiyare pohch se tamara Tamara mate varshad
Paddhari ma hji vavni layak varsad nathi. Varsad ni sakyata 6e as raound ma????
બધી કોમેન્ટ વાંચો તો લગભગ જવાબ મળી જાય છે પણ એવુ લાગે કે વાંચવા ના આળસે સીધૂ પુછી જ લે છે
Sir bhavnagar district MA badhej varsad varsad….. Andajit 75 mm….
Jambusar dist.bharuch sanje 4:00 vagya thi varsad chalu chhe. Aakhi rat madhyam varsad chalu raheshe avu lage chhe.
મીત્રો જામ કલ્યાણપુર તાલુકા મા આ સીજન નો માત્ર ને માત્ર ૦૬ mm છે….બધા મીત્રો ની જાણકારી માટે
આભાર.
Good afternoon sir bbc wether Monday 2-30am thi khubj all gujrat ma varsad brave che what are you saying sir
Talaja and Mahuva taluka ma 8 this 10 inch 2 kalak ma PADI Gyo…still continue
Morbi ma su sthiti che