Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Shubham Zala
Shubham Zala
16/08/2022 9:16 pm

Aje Vadodara ma pan 2 ke 3 inch pani padyu

Place/ગામ
Vadodara
Vinod
Vinod
16/08/2022 9:08 pm

સર અમારે કલની રાતે અને આજે દિવસ ના 2 ઇંચ વરસાદ થયો ખેતરમાં પાણી નિકળી ગયા અમારે પણ રેસ ફુટી ગયા જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
16/08/2022 9:00 pm

આજે સાંજે ફરી એકવાર 8 થી 9 વાગે ધોધમાર વરસાદ પડ્યો..

કાવા તા ઈડર જી સાબરકાંઠા

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Hardik Patel
Hardik Patel
16/08/2022 8:42 pm

Sir rainfall figure update karva vinanti. Mare gam na loko kahe che k Ashok Patel kahe rainfall data ape
Amare dhansura na baju na gam ma sanje 5 vaga thi 8 vagya sudhi ma puskal varsad thayo che andaji 3 thi 4 inch hase

Place/ગામ
Dh
Mohit thakrar
Mohit thakrar
16/08/2022 8:41 pm

Sir 2 hours rain fall deta kayre upedate karso

Place/ગામ
Junagadh
Tulshi Shingadia
Tulshi Shingadia
16/08/2022 8:31 pm

Porbandar City ma kale ni jem j de dana dan

Place/ગામ
Porbandar
Gami praful
Gami praful
16/08/2022 8:26 pm

6:40 pm thi 7:40 pm about 25 mm hase, about atla mate ke mara map na Debra ma hal satam – aatham ni mithai bharai gai chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
16/08/2022 8:16 pm

Sir freemeteo ma Dhrol ma 120 mm batave che to sir A sakyata kevai teni.. ?

Place/ગામ
Dhrol jabida
R j faldu
R j faldu
16/08/2022 8:11 pm

સર આ વર્ષ ઘણી બધી સિસ્ટમ ગુજરાત ઉપર આવી પણ સમગ્ર રાજીયમાં સાર્વત્રિક વરસાદ નો પડિયો
અને વીતેલા વર્ષોમાં બંગાળ ની ખાડી માંથી સિસ્ટમ આવે અને ગુજરાત ના કાઠે આવી ને માત્ર uac રિયે તો પણ પુષ્કળ વરસાદ થાય પણ આ વર્ષે આવું કેમ થાય છે

Place/ગામ
Jasaper
Jaskubhai vank
Jaskubhai vank
16/08/2022 7:42 pm

Sar 7.25pm thi saro varsad salu se

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh
Ramesh savaliya
Ramesh savaliya
16/08/2022 7:41 pm

Sir

Aaje 5:45 pm thi 7:30 pm sudhi ma 30mm

Varsad Atyare dhimi dhare chalu chhe.

Place/ગામ
Motadadva
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
16/08/2022 7:39 pm

આજનો બપોર ના 2 વાગ્યાથી અત્યાર સુધી નો 75મીમી વરસાદ, હાલ પણ ધીમી ધારે વરસી રહ્યો છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Jignesh khant
Jignesh khant
16/08/2022 7:35 pm

A’bad Zydus hospital pase full varsad chalu…

Place/ગામ
Morbi
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
16/08/2022 7:33 pm

Sir kutch ma mandvi ,mundra gandhidham baju kevi shakyata chhe varsad ni aaje ane kale

Place/ગામ
Mundra
Ghanshyam makvana
Ghanshyam makvana
16/08/2022 7:32 pm

Paneli moti dhodhmar varsad chalu

Place/ગામ
Paneli moti
Kaushik Patel
Kaushik Patel
16/08/2022 7:26 pm

નમસ્તે સર,
સવાર ના ૪ વાગ્યાનો ચાલુ થયેલો વરસાદ બપોરે ત્રણ કલાક વિરામ પછી દે ધનાધન ઝાંપટા ૭ વાગ્યાની આસપાસ સારો એવો વરસાદ પડ્યો અત્યારે પણ ચાલુ જ છે

Imd ની બપોર ની બુલેટિન મા ૧૯ તારીખ ની આસપાસ ઉત્તર બંગાળ ની ખાડીમા નવું લો પ્રેસર બને છે જે ને આગોતરુ એંધાણ ગણી શકાય

Place/ગામ
At&Po-Jindva Ta-Dahegam Dist-Gandhinagar
Rajesh takodara
Rajesh takodara
16/08/2022 7:19 pm

સર થોડોક પ્રકાશ પાડો વરસાદ વિષે

Place/ગામ
ઉપલેટા
Gami praful
Gami praful
16/08/2022 7:00 pm

6:40 pm thi madhyam varsad chalu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
16/08/2022 6:37 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 15 મીનીટ થયા સારો વરસાદ ચાલુ છે ….

Place/ગામ
જામજોધપુર
Mayur Desai
Mayur Desai
16/08/2022 6:33 pm

Sir and everyone, Banaskantha ma gai ratre chalu thayelo Varsad Haji sudhi chalu j che , Banaskantha Jilla ni Jivadori saman Banas Nadi hal banne kanthe vahe che, Dantivada dam ma ha 15000 upar cusecs pani ni aavak chalu che, Evening na 4.00 pm sudhi Dantivada dam ni sapati 567.80 foot ni hati , Dam ni overflow sapati 604 foot che , Aa varse last 15 Divas ma Dantivada dam ma 18 foot Nava Pani ni aavak thai che, Haji pan badha model and IMD GSF jota lage che k Aaj rat ane aavtikal sudhi haji pan Saro varsad padse… Read more »

Place/ગામ
Palanpur
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
16/08/2022 6:04 pm

સર સિસ્ટમ ધાર્યા કરતાં વધારે નજીક આવી છે બધા મૉડેલ પણ પ્રોજીટીવ થવા લાગ્યા છે તો આજે રાત્રિ થી વરસાદ ની જમાવટ થાય એવુ લાગે છે

Place/ગામ
Paddhari
Dharmesh Sojitra
Dharmesh Sojitra
16/08/2022 5:53 pm

કોટડાસાંગાણી માં ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
Kotda sangani rajkot
Jayesh Chaudhari
Jayesh Chaudhari
16/08/2022 5:40 pm

4 વાગ્યાથી મધ્યમ ભારે વરસાદ ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Asif
Asif
16/08/2022 5:38 pm

Aje Kaye varsad nathi lagto varsad ni comments kay thi avti nathi atle

Place/ગામ
Rajkot
Dilip jadav
Dilip jadav
16/08/2022 5:24 pm

સર હવે તો વરસાદ થી થાકી ગયા છે.બે મહિના પુરા થશે ખેતી મા કાઈ નથી.ક્યારે આરામ આપસે.

Place/ગામ
શિહોર પાદરા વડોદરા
Ketan pokiya
Ketan pokiya
16/08/2022 5:12 pm

Jasdan na lilapur ma 4.35. Thi dhodh mar varsad salu

Place/ગામ
Lilapur jasdan Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
16/08/2022 5:11 pm

Ahmedabad na Sarkhej, iscon dodhmar varsad varsyo

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
16/08/2022 5:11 pm

Atyare khub j dhodhmar japtu aavyu @Sarkhej 15 20 min…Tabish bhai gai kale bhi khub j saro varsad thyo sarkhej ma…mne lagyu aakha amdavad ma hse but it was not…bdhi jgya a noto…japta hta…..Gai kale aakhu aakash 1kras htu. Am lage j nai k aakha amdavad ma evo varsad nai hoy….aaje bhi evu j 1kras aakash che…

Place/ગામ
Amdavad
Ramesh hadiya
Ramesh hadiya
16/08/2022 4:58 pm

Sir, aje maru village goradka, temaj aju baju na ghana gamda, temaj mahuva city ane mahuva talukana amdayoma khubaj saro varsad khetro mathi aje pani bhar nikalya, 1:30 pm to 4:40 pm.

Place/ગામ
Mahuva,
Retd Dhiren patel
Retd Dhiren patel
16/08/2022 4:31 pm

Jsk sir. Model dekhade che pan tipu na padiyu. Tukma, tamari update aave to j amare med pade.

Place/ગામ
Bhayavadar
Pratap Odedra
Pratap Odedra
16/08/2022 3:57 pm

Aj nu imd bulletin haju nathi avyu… ?

Place/ગામ
Jamraval, dwarka
Shikhaliya vishal
Shikhaliya vishal
16/08/2022 3:51 pm

Sir, aak & kal ma jamnagar jilla ma kevak chanse 6e varsad na??

Place/ગામ
Dhutarpar, jamnagar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
16/08/2022 3:23 pm

Hatyare madhyam gatiye varsad chalu thayo chhe mast thando mahol thayo chhe

Place/ગામ
Mundra
Babu Meriya
Babu Meriya
16/08/2022 3:17 pm

Waiting for aprroval batave che comment

Place/ગામ
Nakhatrana
Babu Meriya
Babu Meriya
16/08/2022 3:15 pm

Extremely Heavy Rain very likely to occur at isolated places over Banas Kantha\, Kachchh\, Patan\, Valsad\, Dadra and Nagar Haveli\, Daman in next 24 hours.

Place/ગામ
Nakhatrana
Babu Meriya
Babu Meriya
16/08/2022 3:12 pm

Windy ma atyare aavu batave che kutch ma varsad nu

Place/ગામ
Nakhatrana
Screenshot_20220816-151042.jpg
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
16/08/2022 3:05 pm

સર બનાસકાંઠા પાટણ માં રેડ એલર્ટ આપ્યું છે imd એ તો માત્રા કેટલી ગણી શકાય. અમે નીચાણવાળા વિસ્તાર માં છીએ તો જવાબ આપશો એવી આશા

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
16/08/2022 3:01 pm

Aaje dhodhamar 2 inch aavi gayo.

Place/ગામ
Bhadodar
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
16/08/2022 2:51 pm

Extremely Heavy Rain very likely to occur at isolated places over Banas Kantha\, Kachchh\, Patan\, Valsad\, Dadra and Nagar Haveli\, Daman in next 24 hours.

From : 53636239 (JE-NDMAEW)

Place/ગામ
Village Tunda-Mundra
Dipak parmar
Dipak parmar
16/08/2022 2:48 pm

સુત્રાપાડામા રાતથી અવિરત વરસાદ ચાલુ છે.

Place/ગામ
સુત્રાપાડા
Pratik
Pratik
16/08/2022 2:24 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 16 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન  ♦ પશ્ચિમ મધ્યપ્રદેશ પરનું ડિપ્રેસન છેલ્લા 3 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 16મી ઓગસ્ટના રોજ પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 24.7°N અને 76.5°E પર કેન્દ્રિત છે.   તે કોટા (રાજસ્થાન) થી 80 કિમી દક્ષિણપૂર્વમાં,  ગુના (મધ્યપ્રદેશ) થી 90 કિમી પશ્ચિમમાં અને બુંદી (રાજસ્થાન) થી 120 કિમી દક્ષિણપૂર્વમાં. આગામી 12 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે અને ધીમે ધીમે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે.   ♦ ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર અને… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
16/08/2022 1:42 pm

Bhavesh bhai tamari vat barobar se

Sir ni agahi 100% sachi ganay 5 k 7 gam ma varasad ocho thai to evu to thai

Khud bhagavan avi ne agahi ape toi badhane sarakho varasad no j thai.

Place/ગામ
Makhiyala
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
16/08/2022 1:38 pm

Sir aaje to kutch , banaskantha ma extremely heavy rain ni aagahi aapi chhe imd ae

Place/ગામ
Mundra
PRATIK RAJDEV
PRATIK RAJDEV
16/08/2022 1:05 pm

sir aa system gai kal thi ghani speed ma chalti lage chhe and thodi west vadhu chale chhe compare to northwest ?

Place/ગામ
RAJKOT
Raj Dodiya
Raj Dodiya
16/08/2022 1:05 pm

Shvare 4 vage saru avu redu aaveyu 11.30 am thi tapk tapak chalu che

Place/ગામ
Hadmatiya ta tankara
Krutarth Mehta
Krutarth Mehta
16/08/2022 12:14 pm

Vadodara ma constant varsad chalu che dhimo thi madhyam varsad

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
16/08/2022 11:58 am

Ahmedabad ma kale 1-5 vagya sudhi zordar pachi…

Ratre zhapta ane savare 6-7 ni vache zordar padyo…..

3 inch hse @makarba Ahmedabad

Place/ગામ
Ahmedabad
Bharat laheri
Bharat laheri
16/08/2022 11:55 am

Sirji,

Daily rainfall data ગુજરાતીમાં મૂકવામાંં આવે તો મહેરબાની

Place/ગામ
અમરેલી
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
16/08/2022 11:41 am

Be alert, Mitro aa vakhate ashok sir agahi no aapi enu Karan aapne faltu na swal aagahi aave ena ek divas thi mara vistar ma varsad kevo thase bani sake to jawab dejo Pan aa kudati ane visal vistar lai chalti system kiyarek koi vistar rai pan jai to aapne have emni same mm ma hisab karva lagiya e aapne aagah kare sakytavo batave ema 99% sachi pan pade che pan aapne 100% joi e aapne aapnaa gharma ma pan nathi maltu baki 100 % fees aapine pan nathi maltu aato ek khedut pratye ni hamadardi che jeno labh no… Read more »

Place/ગામ
Dhrol
Devrajgadara
Devrajgadara
16/08/2022 11:39 am

સવારના૯ઃ૦૦વાગીયાનો વરસાદ ૧ઇચ

Place/ગામ
ધ્રાગડા