Current Weather Update on 9th August 2019
The Well Marked Low Pressure Area over Northern parts of Gujarat region & adjoining South Rajasthan persists. The associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestward with height also persists.
The Monsoon Trough at mean sea level continues to pass through Bhuj, Center of Well Marked Low Pressure area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan, Shajapur, Jabalpur, Pendra Road, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area persists.
The Trough from the Cyclonic Circulation associated with the Well Marked Low Pressure Area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan to Jharkhand across Northern parts of Madhya Pradesh and Southeast Uttar Pradesh between 3.1km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.
A fresh low pressure area is likely to form over northwest Bay of Bengal & neighborhood around 12th August.
9 ઓગસ્ટ 2019 ની પરિસ્થિતિ:
વેલ માર્કંડ લો પ્રેસર વિસ્તાર નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી ભુજ, નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ના વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર, શાજાપુર,જબલપુર, પેન્દ્રા રોડ, દીઘા, અને પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે, અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
વેલ માર્કંડ લો પ્રેસર ના આનુસંગિક યુએસી નો ટ્રફ નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન થી ઝારખંડ સુધી લંબાય છે અને 3.1કિમિ થી 5,8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી છે.
બંગાળ ની ખાડી માં 12 ઓગસ્ટ આસપાસ નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
Current Weather Conditions on 7th August 2019
Some weather features from IMD :
The Deep Depression over Northwest Bay of Bengal off North Odisha/West Bengal coasts moved Northwestwards with a speed of about 04 kmph in last 6 hours and lay centered over the same region at 0830 hours IST of today, the 07th August, 2019, near Lat 21.1°N & Long 87.4°E, about 65 km Southeast of Balasore (Odisha) and about 60 km South Southwest of Digha (West Bengal). It is very likely to move initially Northwestwards and cross North Odisha/West Bengal coasts close to North of Balasore around afternoon of today, the 07th August, 2019 and thereafter to move West Northwestwards.
The Monsoon Trough at mean sea level now passes through Anupgarh, Narnaul, Etawa, Satna, Ambikapur, Chaibasa and thence to the center of the Deep Depression over Northwest Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The Cyclonic Circulation extending up to 1.5 km above mean sea level over Haryana & neighborhood has merged with the Monsoon Trough.
The Trough from South Gujarat up to the Cyclonic Circulation associated with the Deep Depression over Northwest Bay of Bengal extending between 3.6 & 7.6 km above mean sea level, tilting Southwards with height has become less marked.
The feeble off-shore trough at mean sea level from South Gujarat coast to North Kerala coast now runs from South Maharashtra coast to Kerala coast.
A Cyclonic Circulation lies over Northwest Madhya Pradesh & neighborhood between 3.1 & 4.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 28% rain till 6th August 2019 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has received 11% more rainfall than normal till 6th August.
Forecast: 7th August to 12th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km and at some times even above 50 km during 9th to 11th August daily over different areas of Saurashtra, Kutch & Gujarat depending upon the System track and its proximity to various areas of the Region. The System expected to track towards Madhya Pradesh. The Western end of The Axis of Monsoon expected to slide Southwards towards South Rajastha/North Gujarat vicinity in next few days.
South Gujarat, East Central Gujarat & North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
Saurashtra could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm to 200 mm Rainfall during the forecast period.
Rainfall quantum in Kutch will be very dependent on the System track. If the System tracks over South Rajasthan, Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. However, if the System tracks over North Gujarat, Kutch could receive Medium Rainfall with some places receiving Heavy Rainfall on some days of the forecast period.
Short Note: Overall performance of Rainfall over whole Gujarat is dependent on the System Track. If the System track is over South Rajasthan, it will benefit North Gujarat & Kutch and if the System tracks over North Gujarat, it will benefit South Gujarat, East Central Gujarat & Saurashtra.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન મજબૂત થઇ ને ડીપ ડિપ્રેસન માં પરિવર્તિત થયું. જે આજે સવારે નોર્થ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના કિનારા થી 70 કિમિ જેટલું દૂર હતું. આજે બપોરે તે જમીન પર આવશે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, નારનોલ, ઇટાવા, સતના, અંબિકાપુર, ચૈબાસા અને ત્યાંથી ડીપ ડિપ્રેસન ના સેન્ટર સુધી લંબાય છે અને 2.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
હરિયાણા પર જે 1.5 કિમિ નું યુએસી હતું તે આ ચોમાસુ ધરી માં ભળી ગયું.
દક્ષિણ ગુજરાત થી ડીપ ડિપ્રેસન સુધી 3.6 કિમિ થી 7.6 કિમિ નું ટ્રફ હાલ ખતમ થયું. તેને બદલે નોર્થ વેસ્ટ એમપી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3.1કિમિ થી 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
દક્ષિણ ગુજરાત કિનારા થી નોર્થ કેરળ સુધી જે ઑફ-શોર ટ્રફ હતો તે હવે દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 6 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 28% ની ઘટ રહી છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ રહી છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 11% વધારે વરસાદ પડ્યો છે.
આગાહી:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ તારીખ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે અને સિસ્ટમ ના ટ્રેક આધારિત કોઈ કોઈ સેન્ટર માં 50 કિમિ થી પણ વધુ ઝડપ ના પવનો ફૂંકાય શકેય છે. આવતા દિવસો માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન /નોર્થ ગુજરાત આસપાસ આવે, જેથી સિસ્ટમ ટ્રેક પણ દક્ષિણ રાજસ્થાન નોર્થ ગુજરાત પર થી પાસ થાય.
દક્ષિણ ગુજરાત, નોર્થ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 150 થી 200 mm. સુધી પહોંચે.
કચ્છ : જો સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. અને જો સિસ્ટમ નોર્થ ગુજરાત પર થી પાસ થશે તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
ટૂંકમાં : સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો નોર્થ ગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો થાય અને જો સિસ્ટમ ટ્રેક નોર્થ ગુજરાત થી પાસ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 7th August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 7th August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Rajkot ma gear badlayo 8 am thi
Sir kutiyana ma vadhare varsad ni sakyta khari
Sir amare siddhapur and patan proper ma aje varasad ni shakyata kevik 6e?
Sir hal ni situation jota evu lage chhe I last time no record tutse. Because savare 8 vagya thi atibhare varsad chalu chhe. May be 15inch cross thai gyo hse. Ne bdha forecast model mathi mara observation Mujab BBC nu perfect ryun.tene Friday night after 12 oclock rajkot mate heavy rain ni predictions kri hto before 2 days…even gfs and ecmw also good..
Goog morning ser morbi ma friday7am to satrday7am175mm varsad haju chhalu chhe
નવસારી મા સારો વરસાદ રાત્રિ થી
માણાવદરમાં સવારના 6 વાગ્યાથી જોરદાર ☔ વરસાદ ચાલુ છે,,, માણાવદરના ખડિયામા શનિવાર નો સારો વરસાદ,,, હજુ ચાલુ જ છે
Sir upleta taluka ma aje 10august ne skyata khare
Sir news channels to matra amdavad lai ne Betha che. Kutch na koi aankda nathi..amare akhi rat dhodhmar vijdio sathe padel, haji chalu che pan khyal nathi kutch ma bije kyay che or nai
Adipur anjar gandhidham kutch
સર કોસ્ટ લ એરયા માં વરસાદ ઝરમર જ આવે છે સારો વરસાદ બંને શીષટમ માનથી તો તેનું શું કારણ મહુવા થી કોડીનાર સુધી ના દરિયા કાંઠે
Vanthali ma jordar varsad 8 vagethi chalu
સર.. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ.. આજી-૪ ઓવર ફલો.. ડેમી ના બધા ડેમ માં જબરદસ્ત આવક..
બહુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય..
રઘુવીર રિજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય..
શુભ સવાર સૌને,
પાનેલી, તા. ઉપલેટા, જી. રાજકોટ
સવારનો ૩:૪૫ થી ચાલુ જ છે ગીયર બદલી બદલી ને ગાડી ચલાવે છે પણ છે એકધારો. અંદાજીત ૫ ઈંચ જેવો થઇ ગયો. પણ હજુ ૮ થી ૧૦ ઈંચ આવી જાય તો અમારે તળાવ ભરાય જાય તો આખા વરસ ની ઉપાધિ નીકળી જાય. શું લાગે છે સર આશા રાખી શકાય તેમ છે ?
Sar aamare dev bhumi dwvarka aakhi rat dhi me to kiyarek madhiyam varsad paydo haju chalu che mukhiy varsad aavi giyo he haju baki che
Sir. 2am. 9,am. 7inch.upr. sir.no. aabhr
amare 18 kalak ma 13/14 inch varsad thyo.haju jordar chalu j chhe.sir haji amare 1 divas varsad no ganvo?
Sir, upleta ma last 14 kalak ma 4inch haju 9.30am chalu..
Rajkot na Lodhika na devgam ma jordar kale sanj na 8:30 vagya thi jordar varsad salu se 10 ech aas pass
Sir Kutch na banni vistar ma varsad zarmar zarmar Che
Aje valv ful khulava na chans khara….. thanks
હળવદ મા સવાર ના 7 વાગ્યાં સુધી મા 9 ઈચ પડીગયો 24 કલાક મા
sir nullschool ma aaje 700 hpa ma 1 system ma thi 2 system thai evu motu bahodu circulation thay chhe evu batave chhe enathi kai farak pade?
Ajab ta keshod 7am sudhima 2 inch 7amthi saro speedma continue chalu
Sir amare chorvad dariyapati ma akhi rat dhimo dhimo varso ce ne hve 8 am thi dhodhmar chalu ce.
Sir Thank you from bottom of my heart
village vandliya…ta babra…ratre saro varsad padta gamno dem overflow thayel che……Gam lokoma khusino mahol…once again thank you
Sar Jmin upar pdto dekhano ho
દેવભુમી દ્વારકા અને પોરબંદર ના તમામ મિત્રો ને અભિનંદન. આખરે ઈશ્વરે તમારા બધા ની પ્રાર્થના સાંભળી ખરી. God is great. Keep faith in God.
Surendranagar ma avirat varsad chalu se atyare pan madhiyam – bhare varsad pade se
Sir have rajkot mate ketalo koto 6e ?
Hats off you Ashok Sir
Perfect Forecast Everytime.
Keshiya MA jordar varsad badhaj dem overflow
sir amare main varsad kyi avse??
Sir. Dedhanadhan tankara talukama !!!!
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
કાલ બપોર 1 વાગ્યે થીં ધીમો ફાસ ધીમો સાલું હતો આખી
આખી રાતત સાલું હતો વરસાદ નેં 8વાગે બંધ થયો
15 કલાક થીં વરસાદ વહૌ હાલ બંધ આ રાવુડ વરસાદ 5 ઈંચ વરસાદ
આની પેલાના રાવુડ માં મીટેક થય હતી એક નય ત્રણ ઈંચ હતો વરસાદ
એટલે.9.8.2019 આ વર્ષ નો ટોટલ 13 ઈંચ વરસાદ પડીયો
શુભ સવાર સર, કોલકી મા સવાર ના7 વાગ્યા સુધી મા અંદાજે5″ જેવો વરસાદ છે.હજી ચાલુ જ છે.હજી કેટલી કલાક આવું વાતાવરણ રહેશે. અને વરસાદ ની વરસવા ની માત્રા કેવી રહેશે?
સર અત્યારે સૌરાષ્ટ્ર આખામાં ,વરસાદ પડી રહ્યો છે
વેરાવળ થી મહુવા દરિયાઈપટિ મા નથી હવે ઝરમર થી વધારે આવે આવુ લાગતુ નથી
Junagadh 8am thi dhodhmar salu
Hallow sir amare manavadar panthak ma ratri na 3 vagya aaspas sari evi zarmar varsad thai rahyo che aaj na divas ma valv vadhare khule tevu mani sakay ? Ane ha sir pavan khub j che andaji 50-60 kmph hase j to su pavan ni gati ma kai fer far thase ?
Why did comments not see…….?
Sir surendranagar ma ketla inch varsad padiyo hase
સર અમારે ગામ બેરજા પસાયા જી.તા. જામનગર કાલ બોપર પછી થી વરસાદ આશરે 5 થી 6ઇંચ છે અને હજુ ચાલુજ છે અવિરિત.
Sir Saurashtra dariya pati,Mahuva ,rajula, s kundlama aje koi sakyata se ke varsadni pls ans apjo.
To:Ghunada
Ta:Tankara
Kalna 12:30 thi Ajna 9
10inch varsad
Sir amare kal sanj thi kayarek jarmar to kyarek madhaym savare kyarek madhayam to kyarek bhare varsad chalu che continue 9.am and sir vadhare aavvani sakyata oll Sorath & Ghed
At.ronki
Ta.manavadar
Sir Amare arvalli ma koi talavo bhraya Nathi aa varsad thi pan have aavnara samay ma Je shistam banvani che teno sidho labh north Gujarat ne thse karan k have Je Bob mathi shistam banse Te m.p sudhij aavse tyathi turn marine north Bharat jase………..agotaru anuman OK Sirji
Sir amare kal sanj thi kayarek jarmar to kyarek madhaym savare kyarek madhayam to kyarek bhare varsad chalu che continue 9.am and sir vadhare aavvani sakyata oll Sorath & God
At.ronki
Ta.manavadar
rajkot ma ketlala inch hase koi 4thi11 inch kahe chhe
@Ashok Patel Patel saheb Bhayavadar Kolki Khakhijaliya ma chhela 12 hours ma 6 thi 7 inch jevo varsad padi gayo chhe……Haju chaluj chhe
Sat var varsaad banth keyarey thasey baas havey bhuka kadhey nakgeya morbi taluka ma
Sir bhadar dem na Kai samachar che? Avk che Kai Pani ni?
સર , મોરબી માં અતિ ભારે વરસાદ પડે છે અત્યારે