5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
જય શ્રીકૃષ્ણ સર’ આજે અમારે સવારના છ વાગ્યાથી કંટીન્યુ ધીમો ફુલ વરસાદ ચાલુ છે. વચ્ચે પાંચ મીનીટ ધીમો પાછો પંદર વીસ મીનીટ ફુલ એવી રીતે સતત વરસાદ આવે છે’ અંદાજે ત્રણેક ઈંચ પડી ગયો હસે.હજી વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે’ અને તાઃ ૧૫ ૧૬ રાતના પણ દોઢ, દોઢ ઈંચ પડ્યો હતો.
આજે સવાર થી 6 ઈંચ જેવો વરસાદ, અતિ ભારે વરસાદ
Labi rah bad Amreli ane ajubaju na vistar ma savarthi saro varshad chalu che
સર&મિત્રો કાલ નો 1 ઇંચ આસપાસ અને વહેલી સવારે 6:15am થી મધ્યમ ભારે સતત ચાલુ છે,,,જમાવટ કરી છે આજે,,,એકરસ છે વાતાવરણ,,,
કાલે 12pm થી આજે સવારે 7 વાગ્યા સુધીમાં મારા ગામમાં 6 ઈંચ જેટલો પડી ગયો છે, 3 કલાકના વિરામ બાદ ફરી હળવો મધ્યમ વરસાદ ચાલુ છે….
Sir ajey 4tho divas chhe varshad ne hagie chalu che
Shat vagadhi sharo varshat se
Sir junagadh ma chela 3 kalak thi heavy rain
Dhoraji ma ati bhare pade che sahar no satat andaje 5 inch jevo thayo hase hal pan bhare chalu
sir sistam kayi jagaye che hal vadalo arbi ma vadhu che
Gfs 65mm batavtu hatu Imd gfs 60 mm Ecmwf 80 mm Ane thatu evu ke system pase avi gaya pachi 2 divas thi zapta pan bandh thai gaya total 2mm pan varsad no avyo ane jyare varsad dekhadta nota tyare 7 inch padi gayo to model ne joi ne aama andaj pan kem lagadvo karan ke eni aju baju ma to aakdo revo joi ne. Haji mara gaam ma lakhtar taluka ma avyu che tya puro 150 mm pan varsad nathi thayo lakhtar ma che surendranagar pan che pan haji lagbhag 60 thi 70% gamo ma joy evo varsad nathi… Read more »
Sir Kalavad ma varsad ni kevik shakyata chh aaj kal ma
Upleta ma savar thi Saro varsad aavi rahiyo che
અમારા વીસ્તાર મા જયારે કોઈ ને આગાહી નહોઈ ત્યારેજ સારો વરસાદ આવેછે આમે 5વષથી માકૅ કરોછુ અને કોઈ પણ ભારે આગાહી આપે ત્યારે અમે ખેતી મા બિન્દાસ કામ કરીછે સવારે 7.30થી હાલસુધી મા 3ઈચ વરસાદછે આભાર
સર વહેલી સવારથી વરસાદ ચાલુ થયો છે સતત ચાલુ જ છે જોરદાર એક જ ધારો જય શ્રી કૃષ્ણ
Bahu saro avo varsad varsi rahyo chhe.
Sir, dt, 15,16,17, all gujratma sarvatrik varsadno round avyo mara andaj mujab koi nahi kahe ke amare aa roundma varsad nathi ocho varsad amara areama che to amare pan dhimi dhare varsad saro che ( Baaki Deleted by Moderator)
દાહોદમાં છેલ્લા ત્રણ દિવસમાં 40 mm આસપાસ વરસાદ પડયો. આજે વરસાદ નથી.
Dear sir
Kal rat thi avirat pane khub saro varsad varsi rahyo chhe
Sir, aa paheli var avu thayu hase ke deepreson bob thi rajasthan sudhi aavyu hoy, ke najik na bhutkalma aavu thayu chhe ?
સર
ઢસા વિસ્તાર
રાત થી સવાર સુધી ઝાપટાં હળવો વરસાદ 0// થી 0/// ઇંચ
અત્યારે 9.45am મધયમ નેવાધારૂ વરસાદ શરૂ છે
Sir amare ૭ વાગ્યાથી સરો વરસાદ ચાલુ છે
Ajab keshod 75 mm 12 kalak haju chalu
કેશોદ માં ધોધમાર વરસાદ સવારે 5.વાગાનો સાલુ
સર તમે કીધું હતું આશા રખાય. અમે આશા રાખી સારો એવો વરસાદ થયો બધાજ ડેમ માં સારી એવી આવક થયી રહી છે બનાસકાંઠા માં…..અને હજી પણ અવિરત વરસાદ ચાલુ છે…..
Supedi ma last 48 kalak no 2 inch varsad che
Sir aakhi rat dhimo madhyam bhare varsad hato atyare to khub j ati bhare dhodhmar varsad pade chhe…jsk…
ગઈ કાલ રાતના આઠ વાગ્યાથી અવિરત ચાલુ છે હવે બંધ રહે તો સારી વાત છે નુકસાનીનો વરસાદ વરસી રહ્યો છે.Some damage already has been done.
Aa vars ni paheli sistam j akha gujarat ma varsad pado ek sathe
આજથી મઘા નક્ષત્ર શરૂ થઈ ગયું કે…
Sirji, aa varshe ek pxi ek jaldi low pressure bnya rakhe che BOB ma enu koi khass reason?
(Deleted by Moderator) Last comment was deleted let’s see if this is approved or not.
12 am thi 1 am vachche 2″ varsad. Aakhi raat madhyam bhare zapta chalu chhe.
Junagdh vadla fatak mase suncity ma morning 5.30 thi Dhodhmar varsad continue
Good morning Sir and everyone,
કંઈ ના ઘટે , દક્ષિણ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં રાત્રે વરસાદ એ ભુક્કા બોલાવી દીધા છે.
બનાસકાંઠા જિલ્લામાં રાત્રે ૧૧ વાગ્યે થી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે , હાલ મધરાત્રિના ૩.૫૦ સુધી પણ ચાલુ છે.
જયશ્રી કૃષ્ણ સર આજે ફેસબુક પર આ પોસ્ટ વાંચી,જે ફેક છે, તો સર આની ઉપર કોઈ એકસન ના લઇ શકાય?
Amare aaj no saro varasad che.
Midiyam varasad pade che.11 vagya no.
અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, નુકસાન કરે તેવો
Sir dhrol ma extremely heavy rain last 11.30 to continue
Midiam varsad 11 pm thi
9:45pm thi 11:30pm
Sudhi ma 3 inch varasad thayo
Jay mataji sir….aa season no sauthi vdhu varsad aaje aavyo 6e atare chalu j 6e dhodhmar …..
Sarji r j faldu bhai ni vaat thi hu pan sahmat su ane aa sawal puchva magto hto. Sarji pahla je sistam bob mathi Ave atle Rajkot ma varsad hoy te 30 minit ma Jamnagar ane tiyarbad 1 kalak ma amare pahochi jato hato. Tame kaiyu ke limited sentar hoy. Pan sarji varsad 2 vars thi khub j pade se. Gaya varse pan amj thyu hatu. Have varsad badhe Ave to se pan sarvtik Nathi avto katke katke varo liye se.
Vadodara ma aje akho diwas saro varsad padyo ane atyare sanjhe 7.30 thi 9 vagya sudhi dhodhmar padyo
Kutiyana ni aajubaju 9pm thi 9.45 sudhi saro varsad haju dhimi dhare chalu
ફરીથી 9.30 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે
Morbi ma 9 pm thi madhyam bhare varsad chalu 6 kyarek to top gear ma aave 6
૮.૩૦ થી એકધારો વરસાદ સાલું ધીમીધારે હજી સાલું સે
જીલ્લો=જૂનાગઢ , તાલુકો=વંથલી , ગામ=ધંધુસર
8:30 વાગ્યા થી મધ્યમ વરસાદ ચાલુ છે.