5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
Jay Mataji sir….3- 15 pm bhare varsad pdi rhyo 6e gaikale hto aevo j….aaje rod pan block thai gya 6e rastao par khetar no pani fari varya .
Danta Ma 2 day thi Heavy Rain 6e…sir…khub j
Sir , Rainfall Data?
સર , રાજકોટ માં તા.5 થી 17 ના રાઉન્ડ માં કટકે કટકે લગભગ 70 થી 75 મીમી વરસાદ થયો છે , હજુ સુધી મોટો કોઈ જોરદાર રાઉન્ડ આવ્યો નથી , તો આજ અને આવતીકાલ સુધી માં વધુ આશા રાખી શકાય..?
Dear Sir and everyone,
Dantivada dam ni sapati 581.30 foot @3.00pm
69396 cusecs ni aavak chalu che hal ma.
ઘોડાપુર
Miteo machu 1 ketlo thyo koi ne vavad hoy to kejo
સાહેબ કાલ થી વરસાદ નું જોર ઘટશે કે હજુ બે ત્રણ દી પીછો નઈ મૂકે ?. જોરદાર અનરાધાર.
મોરબી થી આગળ માળીયા મિયાણા બાજુ સારો એવો ચાલુ છે સવાર નો ક્યારેક હળવો ક્યારેક સ્પીડ મા મોજ પડી ગઈ
સર અમારે કાલ રાત 9.30 થી સવાર ના 6 સુધી 2.5 વરસાદ પડીયૉ અને અતારે 12.30 થી કયારેક ભારે તૉ કયારેક મધ્યમ ગતિએ ચાલુ જ હે
Sar.devbhumi-dawarka ni dariyapti upar vrap kiyare?
Sir aje amre 5 inch jevo varsad padyo
Sir amare rat thi atyar sudhi ma 6 Inch upar ane haji reda chalu j chhe
Sir kale surashtra ma varsad ni sakyta kevi rahse
Sir aa vakhate system na dakshin purv Ane purv bhagma pan Saro varasad thayo.
Jay mataji sir…savare 11-30 am lidhela viram bad farithi varsad chalu thyo 6e pavan sathe ….
અમારે હળવદ મા 30 મિનીટ ધોધમાર ૧ઇચ થી વધારે વરસાદ પડી ગયો હજી ચાલુ છે ૨ વાગ્યા છે અત્યારે.
આજે તો અવિરત રડાઓ ચાલુ જ છે આજુબાજુ ના ગામો માં પણ સારો હસે એવી આશા છે.
sir haju kal sudhi jor rahese varsad nu ?
Thank you sir for your answer, mari 10:57 am ni comment mate. 11:00 am thi 1:30 pm sudhi akdharo madhyam varsad padyo chhe. Khubaj saro varsad kahevay.
Sar have varap kedi dese
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર (0830 કલાક IST પર આધારિત) 17-8-2022. *મીડ ડે બુલેટિન* દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસ ના ક્ષેત્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા યથાવત છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન તેની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે.તેને આનુષંગિક યુએસી સરેરાશ દરીયાઈ સપાટી થી 7.6 કીમી સુધી વીસ્તરેલ છે. ♦ ચોમાસું ધરી હવે દરીયાઈ સપાટી પર દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસ પરના વેલમાર્ક લો પ્રેશર થી કોટા, શિવપુરી, સિધી, ડાલ્ટનગંજ, પુરુલિયા, કોલકાતા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે સરેરાશ દરિયાની સપાટીએ ઓફ-શોર ટ્રફ યથાવત છે. ♦… Read more »
Sir,mara gamnu nasib Pan kharab se ,amare
Zapta sivay ky bhagma ny Ave evu Lage se Aa varse..
Sare baju pade se ..tame sir LiLiya no akda batavo so te Amara thi 12km dur se..
Jamnagar ma aj bhagvanni krupa varse!!!!…. Ane windy ye lalghoom hatu.
અમારા ગામ…વેળવા તા..માણાવદર જી…જૂનાગઢ ગઈકાલ તા 16/8/22 સાંજ ના 8 વાગ્યા થી તા 17/8/22 સવાર ના 7 વાગ્યા સુધી માં ધીમીધારે 2 ઇંચ વરસાદ
આજે તા 17/8/22 સવાર ના 7 વાગ્યા થી બપોર ના 12 વાગ્યા સુધી માં ક્યારેક ધોધમાર ક્યારેક મધ્યમ ગતી થી 4 ઇંચ વરસાદ હજુ સારા માં સારો વરસાદ ચાલુ છે
તા 5/8/22 થી 17/8/22 આ રાઉન્ડ નો 17 ઇંચ વરસાદ
ચાલુ વર્ષ નો કુલ વરસાદ 47 ઇંચ વરસાદ
જય દ્વારકાધીશ
morbi ma adadhi kalak thi saro chalu thyo chhe
Jsk sir. 925 vara Pawan Arab thi Saurashtra uapr aave che 500 thi upar na East to Arab baju jai che. To vachhe no bhag chepay che ane varsad pade che, evu hoy sake ?
Porbandar City mq constant chalu che savar no
જય માતાજી કોય મીત્રો ને ભાદર ડેમ ની માહિતી હોય તો આપજો
Aje savare 6.30 thi madhyam bhare varsad saru se
Junagadh ma aakhi rat thi continue 4 thi 5 ench atyar sudhi ma varsad khabkiyo
Juna rajkot ma soni bazar ma varsad nu aagman dhimu dhimu chalu thayu 6e..
Savar thi dhimo full 11vagya thi satat madhyam chalu
સર અમારે કાલે રાત્રે ૯ વાગે સારો એવો વરસાદ પડી ગયો એક કલાક માં લગભગ ચાર ઇંચ જેટલો
Sachi vaat che a pelo varsaad hto je mota bhag ma padyo fully widespread aje japtao pde che Vadodara upar pavan full
Sir. Amare savare 6 vagya thi aneadhar varsad 12 vagya sudhi hji chalu j che andaje 7/8 inch jevo varsad pdyo hse. Vadhare hoy to pn na no kevay. Aa raund ma aatli bdhi aasha noti pn bov varsad pdyo.
આજે સવારે ૮ વાગ્યા થી હળવા ભારે ઝાપટાં હજુ ચાલુ છે અંદાજે ૨ ઈંચ ઉપર હશે
Sir sree Lanka najik koi system bane Ane arbi samudra ma Jai ne majboot thay to tyar bad sw monsoon withdrawal chalu thay ne?
Upar janavel pan ek withdrawal mate nu paribal che ne?
ratri darniyan tankara visatar ma 40 m.m thhi 80 m.m saro varsad padi gyo
Sir
Amare Aaje savar na 7:00am thi varsad chalu chhe.kal ane aaj no total 60mm.
Sir, aje amare saro varsad pade chhe.
Sir ajno varshad 5icha padiyo
ધરોઈ ડેમમાં 1.42 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, દરવાજા ખોલવાના હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
અમદાવાદ શહેરમાં બુધવારે સવાર સુધીમાં 100% મોસમી વરસાદ પૂર્ણ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તે સૌથી ઝડપી પૂર્ણ થયું છે. 2015 થી, 2017 પછી માત્ર બીજી વખત છે કે શહેરમાં ઓગસ્ટમાં જ 100% વરસાદનો ક્વોટા પૂરો થયો છે.
Gai kal thi atyar sudhi continue tapak paddhati varsad chalu chhe
6:00am thi varsad chalu6 dhimi dhare
100 વાત ની ઍક વાત સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઘણો જ સારો વરસાદ પડ્યો સાથે મહેસાણા જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો.. ખૂબ જ સારો
Ahmedabad @sarkhej savare 4 vagye zordar padya pachi viram lido che…
15-16 total 70-80 mm varsad…..
Aje pavan no zor vadhyo
સર અમારે કાલ નો 30 એમ એમ અને આજ એટલે કાલ સાંજ 7 પીએમ થી અત્યાર સુધી મા 85 એમ એમ હજી ચાલુ છે કયરેક ધીમો કયારેક મધ્યમ અને મિત્રો ને જણાવવાનું કે આપના ગુરુ ના નામે ખોટી આગાહી સોશ્યલ મીડિયા આપે છે તો આપનાથી બને તેટલી સાચી હકિકત પોચડવા વિનંતી કે અશોકભાઈ નિ એપ્લિકેશન અને વેબસાઈટમાં અને સાંજ સમાચાર આજકાલ ન્યુઝ પેપર માં જ આવે છે યુટ્યુબ પર ક્યારે નથી આપી તો આપને ગુરુ ને એટલી ગુરુ દક્ષિણા આપી શકિયેજ અને રાજભા ખુબજ સરસ યુટ્યુબ પર અશોકભાઈ નિ ફેવરમાં સરસ વિડ્યો મૂકે છે તો રાજભા આપનો ખૂબ ખૂબ આભાર… Read more »
Sar aaje svarno vrsad salu6.