Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Jamnagar ma jarmar varsad chalu
Time 3.15 thi
આજે ગાડી મોરબી માં 2.30 pm થી 3.15 ચાલુ
Sir, Is there any chances for Kutch ??
Morbi na vaghpar gam ma nathi
Morbi ma bhare varsad chalu..
Morbi ma varshad chalu 2:45 pm thi
Jamjodhpur jillo Jamnagar 1 kalak thaya jordar varsad chalu
સાહેબ મોરબી મા વરસાદ ૧૫ મિનીટ થયા ચાલુ છે.
2:30 thi morbi ma dhodhmar chalu aryare
3:00 haju chalu
morbi dhodhmar varshad chalu.
Morbi ma haevi rain start 2.50pm
Morbi ma meghraja e fuvaro chalu kryo….Maja padi gay… at.. 2:45 pm
Devbhumi dwarka ma haji pan varsad nathi to sar have kiyare varo avse
Jsk.Sir. amare Sidsar (jamjodhpur) ma 2:35 pm thi dhimi dhare chalu thayo . Ane amara thi Oogamni baju ae Thandarstrom sambhday che.
Morbi ma varsad chalu
Ta.upleta
Vadali ma jor dar varsad gaj vij Sathe
1.30 thi chalu
સર સુરેન્દ્રનગર મા ધીમી ધારે વરસાદ ચાલુ થયો 3.40 પી.એમ
Jamjodhpur ma dhimi dhare varsad saru 2:15pm thi
સર જામ જોધપુર મા 2/10 pm ધીમી ધારે ચાલુ
Sir, Ambardi(Jasdan) 2:00PM to now 2:20 PM haju varsad saro padi rahyo chhe.
સર, દાહોદનો આ સીઝનનો પ્રથમ દિવસ દરમિયાન વરસાદ ચાલુ છે. આ સીઝનનો ટોટલ 245 મીલીમીટર ( 9.90 ઈંચ ) વરસાદ રાત્રીના ટાઈમ દરમિયાન પડ્યો છે. આજે બપોરના 1 વાગે થી પશ્રિમના પવન ( નો ગાજવીજ ) સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, 1 કલાક થી . 15 mm જેટલો પડી ગયો. હાલ આકાશ પશ્રિમ બાજુ થી ખુલી રહ્યુ છે અને પશ્રિમ બાજુ ઊંડે થંડરક્લાઉડ જોવાય છે. પવન આજે ચાલુ થયો છે સામાન્ય. હજુ દાહોદ તાલુકામા તળાવ કે નદીમા નવુ પાણી નથી આયુ . જમીન હજુ પણ પાણી શોષી રહી છે. Thanks sir…… ………. …..
Hello…sir
Badhi website ma aaje Amara mate atle ke ghed madhavpur baju bov saru batave se pan joye atlo varsad nathi anu SU karan…
Sir saver thi dhimidhare varsad chaluj che kyrek saro pan aavi Jay che.
gondal kotda sangani ramod vistar ma
12:30 to 1:30
havey to medium rain
stiil light raining..
Gondal tatha aajubaju ma jordar varshad chhe sachu hot toe janavjo
Visavadar no average rainfall (1988-2017) 1039mm chhe,je saurashtra no highest average rainfall chhe.Toe 1988-2017 darmiyan saurashtra na any center karta visavadar ma sauthi vadhu varsad padyo hashe aem kahi shakay?
Aje દ્વારકા ma varsad avsse k
Hello…sir
Badhi website ma aaje Amara mate atle ke ghed madhavpur baju bov saru batave se pan joye atlo varsad nathi anu SU karan…
Kamathiya ta Gondal bhare varsad
Bharethi atti bhare varsad…bare megh khanga..Rajula,mahuva,una.
Sir have dhoraji aaju baju koi chansh varsad na
Aji gidc રાજકોટ હળવો વરસાદ ચાલુ થયો સમય 13.50
Sir why there is vast difference in the prediction in windy under emwmf and gfs.. AS ecmwf shows uac in between Kutch and mehsana while gfs shows nothing at 700hpa level.
Sir. 1:00 thi saro varasad chalu chhe .tin divas thi bapor pachhi varsad padhare chhe .megh garjana sathe.
Windy model mujab ahmedabad south , patan, mehsana,surendranagar,morbi ane rajkot north ma aavta 12 hours ma saro varsad Thai ske tevu anumann ane UAC pn thodu north tarf jai rhyu che .anumaan sachu rhe to aa vistar ma ocho varsad che tya vvavni layak varsad Thai jay..
Chitravad tal.Jamkandorna ma Gaj Vij Sathe Varsad chalu.
જાફરાબાદ તાલુકા માં સર ભારે વરસાદ સે
Sir morbi ma varsad chalu thiyo se. 1:30
Sir, amare Jam khambhalia ma pawan gati vadhi gai chhe disha NW chhe. Ane NE taraf thi unchai par na vaadlo aave chhe.lage chhe uac ane wlp marge thai gaya k lwp ni asar vartava lagi.
Sir
Dhasa vistar
Kale 4 pm thi halva Zapata ratre chata aaje savre zarmar varsad che To sir 19 sudhi ma sara varsad ni sakyata khari ?
Ke pachi aavo j aavshe ?
Sir,
Jamnagar na khedut mitro vavni layak varsad ni aaturta purvak rah joi rahiya chhe.
Su aa vakhte pan varo nai aave?
Pls rply.
સર અમારો વિસ્તાર એટલે કે જીલ્લો પોરબંદર. તાલુકો કુતિયાણા. ગામ ઈશ્વરીયા. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. પણ એનુ પ્રમાણ બહુ ઓછું છે માત્ર 2 થી 3 ઈચ જેવુ છે આવે તો, બહુ ઓછો, ઝરમર ઝરમર વરસે. તો સર આગાહી ના સમય ગાળા મા વધારે વરસાદ ની શકયતા છે. પોરબંદર જીલ્લા માં plz ans
Devbhumi dwarka district na varsad na koi good news chhe sir…????
Hal jamnagar ma Varshad ni sakyta nathi dekhiti bijivar avse evu lage che reply
Gondal ma 1.10pm thi dhodhmar varsad chalu thayo ,Haji pan chalu chhe.
સર પડધરી મા કાય આવે અવૂ લાગે છે જવાબ આપૉ ને સર સર
Devbhumi dwarka district ma varsad Ave Eva koi anshar hoy to good news apo ashok bhai
સર
મહુવા આજુ બાજુ માં
ભીન્યો દુકાળ
ત્યાં ના લોકો નું એવું કેહવુ છે
બહુજ વરસાદ છે
Sir kutch ma varsad no ek pan tipu nathi padyu and pavan pan khubaj chhe eno karan su chhe kem akha gujrat ma bhare varsad varsi rahyo chhe pan kutch ma varsad ne badle bhare pavan fukaye chhe to kutch ma koi pan agahi ma varsad varsto nathi hamna vadda pan nathi tadko chhe sir Havaman khatu and tame bhare varsad ni agahi karo chho sir kutch ma varsad ni sachod date kai chhe pls sir ahi paristhiti varsad vagar bahuj gambhir chhe
Sir aaje amare 4 inch jevo varsad rate padyo ane atyare dhimi dhare chhalu j 6