Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Kd patel
Kd patel
18/08/2022 2:46 pm

Have savarast ma kal thi 10 divas tadako j rese varasad nahi thai

Aa mari agahi

Place/ગામ
Makhiyala junagadh
Tabish Mashhadi
Tabish Mashhadi
18/08/2022 1:42 pm

Aje savare reda pachi dhoop nikdi che…

Total ashare 80mm @ Sarkhej a round ma…

Better than last round…

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
18/08/2022 12:47 pm

Ashok Sir, aaje to office jva nikdyo k jordar tuti pdyo :(. 🙂 hahaha pchi su pacho ghre….pladi didho raincoat peryoto toy 🙂 hahaha atyare nthi ughad jevu thai gayu che

Place/ગામ
Amdavad
Ankur sapariya
Ankur sapariya
18/08/2022 12:36 pm

Sir thodi var pela site khulti j Nati

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Gami praful
Gami praful
18/08/2022 12:35 pm

Aakhi ratri na viram pachhi, savare thi halva – bhare zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
18/08/2022 12:26 pm

Mitro site khulva ma problem hoy to ek var mo. Restart kari le vo mare redy thai gyu che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Firozkhan
Firozkhan
18/08/2022 12:26 pm

Mithakhali Ahmedabad ma 10 minute nu bhare japtu…pachi tadko…

Place/ગામ
Ahmedabad
Raj Dodiya
Raj Dodiya
18/08/2022 12:14 pm

Aaje dhup chav jevu vatavran che

Place/ગામ
Hadmatiya ta tankara
Kalpesh Tholiya
Kalpesh Tholiya
18/08/2022 11:58 am

Sir side kem khulti nathi

Place/ગામ
Suryapratap gadh ta Kukavav di Amreli
Lagdhir kandoriya
Lagdhir kandoriya
18/08/2022 9:20 am

Sarji ghna varso thi apde joye to aa nagro ma j Kem varsad ocho hoy se. Jem ke Jamnagar, Bhavnagar, Gandhinagar, Surendranagar, aa vistaro ma varsad ocho hoy se.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Vijai panchotiya
Vijai panchotiya
18/08/2022 9:02 am

Sar morabi ma avatadivas ma kevu rahse

Place/ગામ
New sadulka
Janak ramani
Janak ramani
18/08/2022 8:48 am

Sir . Aa varsh ni peli var 1900 + coment Aavi k nahi sir ?

Place/ગામ
Jasdan
Dr.Sunil Patel Patel
Dr.Sunil Patel Patel
18/08/2022 8:08 am

19 ની સીસ્ટમ નો લાભ સૌરાષ્ટ્ર ને નહીં મરે એવું લાગે છે.

Place/ગામ
Junagadh
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
18/08/2022 6:51 am

તા. 19 બંગાળ ની ખાડી માં લો પ્રેશર.થાહે એવું imd કહેછે હાલ આજ ની અબડેટ પ્રમાણે વાત કરીયે તો હાલ gfs અને ecmwf બંને મોડલ સીસ્ટમ ecmwf થોડી ઉપર થીં પસાર થાય એવું બતાવે છે હાલ અનેgfs થોડી ગુજરાત નજીક થીં પસાર થાય એવું બતાવે છે. બંને ટાયમીગ માં થોડો ફેર છે હવે મુદા ની વાત 700hpa માં સિસ્ટમ નજીક થીં પ્રસાર થાય છે તૈરૈ બંને મોડલ માં પાકીસ્તાન બાજું થીં સુકા પવન સૌરાષ્ટ્ર ઉપર થીં પસાર થાય છે એટલે આવતાં દીવસો માં આપને જાણવા મલસે જે-તે લેવલ માં ભેજ નું હું મહત્વ વય છે નેં સીખવા મલસે તો ખાસ… Read more »

Place/ગામ
મોટા માચિયાળા
Pratik Rajdev
Pratik Rajdev
18/08/2022 12:46 am

Sir Aa system pachhi depression Bane chhe ! To movement Kai direction ma rese

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
18/08/2022 12:07 am

Vadodara chella 3 diwas ma 4 inch varsaad mja pdi gyi

Place/ગામ
Vadodara
Hardik
Hardik
17/08/2022 11:56 pm

Sir rajasthan vadi system GFS modal par chli

Place/ગામ
Junagadh
Vijai panchotiya
Vijai panchotiya
17/08/2022 11:12 pm

Sar morabi ma kevu rese

Place/ગામ
New sadulka
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
17/08/2022 11:03 pm

સર
આ રાઉન્ડ માં ઢસા વિસ્તારમાં વરસાદ
તા 14 ઓગસ્ટ ના 0.75 ઇંચ
તા 15 ઓગસ્ટ ના 1.00 ઇંચ
તા 16 ઓગસ્ટ ના 0.00 ઇંચ
તા 16 રાત થી 17 સવાર સુધી 1.00 ઇંચ
તા 17 ઓગસ્ટ ના બપોર સુધી 1.50 ઇંચ
= 4.25 ઇંચ
હજુ બે દિવસ વાતાવરણ સારૂ રહેશે (18/19)
છુટાછવાયા વિસ્તારમાં રેળા ઝાપટાં હળવો વરસાદ પડી શકે
તા 19 ઓગસ્ટ બંગાળની ખાડીમાં સિસ્ટમ બતાવે છે તેની અસર ગુજરાત સૌરાષ્ટ્ર માં કેવી રહેશે ?

Place/ગામ
Dhasa j (Botad)
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
17/08/2022 10:14 pm

સર જય શ્રીકૃષ્ણ freemeteo કેટલી કલાકે અપડેટ થાય?……

Place/ગામ
જામજોધપુર
Irfan patel
Irfan patel
17/08/2022 10:01 pm

sir bharuch dist. ma varap kayre thase

Place/ગામ
kesrol dist bharuch
Shadab
Shadab
17/08/2022 9:29 pm

Sir, 20,21 ma surat to Mumbai byroad jawano program che, varsad nu kevu raheshe sir ?

Place/ગામ
Surat
R j faldu
R j faldu
17/08/2022 8:34 pm

સર આવતા દિવસોમાં વરાપ રેહેસે કે હજી મિક્સ વાતાવરણ રેસે

Place/ગામ
Jasaper
Abhay
Abhay
17/08/2022 8:25 pm

Varsad bandh thase k nai haju pan chalu j che

Place/ગામ
Navsari
મોટા માચિયાળા
મોટા માચિયાળા
17/08/2022 8:20 pm

તા.જી.અમરેલી
ગામ.મોટા માચિયાળા

કાલ રાત થીં આજ બપોર સુધી અઢી ઇંચ વરસાદ વરસી ગયો

મૈં એક કોમેન્ટ કરે .13.લો બને છે એ સૌરાષ્ટ્ર ખાસ લાભ નય આપે એવું કહેલ એ ખોટું પડું છે એ બદલ સોરી..70%ઉપર સૌરાષ્ટ્ર માં અડધો થીં ત્રણ ઈંચ ઉપર વરસાદ થયો છે

Place/ગામ
મોટા માચિયાળા
Lagdhir kandoriya
Lagdhir kandoriya
17/08/2022 7:59 pm

Sarji have to bas se. Khub varsad padiyo aa varse. Aa raund no 6 tarikh no chalu thayo aje 17 pan gai. 12 divash thiya haju pan varsad chaluj se. Sarji have jiya varsad Nathi athva ocho se tiya jay to saru. (Baaki Dletyed by Moderator)

Place/ગામ
Satapar Devbhumi Dwarka
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
17/08/2022 7:43 pm

અશોકભાઈ અને મિત્રો જય માતાજી

અમારે ૧૫-૧૬ માં ખાલી ટપક ટપક અને આજે બપોરે બે વાગ્યા પછી સારા એવા બે ઝાપટાં વરસાદ ના આવી ગયા.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Jayesh Chaudhari
Jayesh Chaudhari
17/08/2022 7:11 pm

ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી નદીમાં ઘોડાપૂર.‌‌..

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
17/08/2022 7:10 pm

Jay matajiiii …. Sir 19 August Bangal niii khadi low presser banse aevi information 6e to sir aa low presser no track kyy disha ma vdhuu varsad aapi sake. saurashtra ma aa low presser thiii varsad round aavi sake ???

Place/ગામ
Satodad - jamkandorna
Mustafa vora
Mustafa vora
17/08/2022 7:08 pm

Amare bharuch ma a round ma khas varsad na pdyo

Place/ગામ
Bharuch
Raj Dodiya
Raj Dodiya
17/08/2022 6:49 pm

Rat na 10 vageya thi dhemedhare vrsad chalu thyel 5.30 PM shuthi hal ma bhand tyo che

Place/ગામ
Hadmatiya ta tankara
Paresh Chaudhary
Paresh Chaudhary
17/08/2022 6:24 pm

sar 19 August ma banaru low pressure Udaipur Pali thai ne pasar thay se to bija raund Ni asha Rakhi sakay

Place/ગામ
Paldi ta Visnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
17/08/2022 6:16 pm

Sir aaje aamara center par gai raat thi aaj sanj sudhi no 4inch+varsad thayo.biju evu kiyarey baniyu ke mjo Ghana time ae pan chomashamaj circle ni ander rahiyo hoy .nabdo mjo hova chata pan Saro varsad Ane Bob ma regular system banti rahi.chomashu dhari pan samye samye normal position ma Rahi hoy.

Place/ગામ
Beraja falla
Chauhan Arvind
Chauhan Arvind
17/08/2022 6:10 pm

સર અમારે ઘોઘા ના અમુક ગામડામાં 15દિવસ થી વરસાદ સાવ નાય બરોબર છે અને ને દિવસ સારો તડકો નીકળે તો મગફળી સુકાવા મડે તેવો વરસાદ છે તો હવે આગળ ના દિવસો માં કેવા સાન્સ છે જરૂર કેજો

Place/ગામ
Pithalpur ઘોઘા ભાવનગર
Mahendra bhadarka
Mahendra bhadarka
17/08/2022 5:58 pm

Sir atyare viram lidho chhe ane aachho tadko pan nikadyo chhe To sir su have varap rahese ke kem

Place/ગામ
Khijadad, ranavav
ParbatK
ParbatK
17/08/2022 5:44 pm

Sir amare a round ma reda japtaj aviyah..

Place/ગામ
Khambhliya, mhadeviya
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
17/08/2022 5:39 pm

સર જય શ્રીકૃષ્ણ મિત્રો પાંચ વર્ષ પહેલા વ વીન્ડી નો વ નાઆવળતો 2022ની સાલ મા ચાર અનુમાન લગાવીયા ચાર અનુમાન સાચું નીવળીયા આ બઘું શીખવા મા શ્રેય અશોક ભાઈ સર ને જાયછે પેલું અનુમાન

Place/ગામ
જામજોધપુર
Yagnesh Kotadia
Yagnesh Kotadia
17/08/2022 5:38 pm

Sir Amare DHORAJI ma aj no 4 ench varsad

Place/ગામ
DHORAJI
Ramesh savaliya
Ramesh savaliya
17/08/2022 5:17 pm

Sir

Amare kal ane aaj no total 30+70=100mm.varsad

Place/ગામ
Motadadva
Gami praful
Gami praful
17/08/2022 5:13 pm

11:00 am thi 2:00 pm 31 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rohit patel
Rohit patel
17/08/2022 5:11 pm

Amare chella 24 kalak ma 6-7 inch jetlo varsad aavi gyo.. Atyare bandh che.. Gam: Haliyad ta. Bagasara

Place/ગામ
Bagasaea
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
17/08/2022 4:48 pm

SirAje Amare Junagadh MA Andaje 5 Thi 6 Inch Dhodhmar Varsad

Place/ગામ
Junagadh
1 22 23 24